અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.

કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો

રિસ્પેક્ટ સિનીયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144 સર્વિસ ચૅટ: +91 75072 45858

Claim Assistance
  • ક્લેઇમ સહાયતા નંબરો

  • હેલ્થ ટોલ ફ્રી નંબર 1800-103-2529

  • 24x7 રોડસાઇડ સહાયતા 1800-103-5858

  • ગ્લોબલ ટ્રાવેલ હેલ્પલાઇન +91-124-6174720

  • એક્સટેન્ડેડ વોરંટી 1800-209-1021

  • કૃષિ ક્લેઇમ 1800-209-5959

Get In Touch

અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.

કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો

યુએસએ માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ

બજાજ આલિયાન્ઝ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ સાથે યુએસએની સુરક્ષિત મુસાફરી કરો

યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા વિશ્વના સૌથી વૈવિધ્યપૂર્ણ દેશોમાંથી એક છે, જે તમામ પ્રકારના મુસાફરોને વિશાળ શ્રેણીના અનુભવો પ્રદાન કરે છે - ન્યુયોર્ક અને શિકાગો જેવા રોમાંચક અને વ્યસ્ત શહેરોથી લઈને અલાસ્કા જેવા અદ્ભુત સૌન્દર્ય ધરાવતા મેદાની પ્રદેશો સુધી, મનોરંજનના હૉટસ્પૉટ્સ, જેમ કે હૉલીવુડ તેમજ લાસ વેગાસથી લઈને ગ્રાન્ડ કેનિયન અને નાયગ્રા ધોધ જેવાં અચરજભર્યા સ્થળો સુધી, બધું જ છે.

આ અદ્ભુત દેશની ટ્રિપનો ખરેખર આનંદ માણવા માટે, બજાજ આલિયાન્ઝ તરફથી યુએસની સારી ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી મેળવો. યુએસએ માટેનો અમારો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ સુનિશ્ચિત કરે છે કે તમને વિવિધ પ્રકારના મુસાફરીના જોખમો સામે કવર કરવામાં આવે છે - ભલે તે તબીબી ઇમરજન્સી હોય અથવા સામાન ખોવાઈ ગયો હોય.

 

 

યુએસએમાં કરવા જેવી ટોચની બાબતો

 

  • યલોસ્ટોન નેશનલ પાર્ક: લગભગ બે મિલિયન એકરથી વધુના જંગલમાં ફેલાયેલ, આ નેશનલ પાર્ક પ્રકૃતિની અદ્ભુત ઉત્કૃષ્ટતાને દર્શાવે છે.

  • અલાસ્કા: જો તમને શાનદાર આઉટડોર પસંદ હોય, તો અલાસ્કા, સૌથી ઓછી વસ્તી ધરાવતું યુએસનું રાજ્ય, તેના અદ્ભુત હાઇકિંગ ટ્રેઇલ અને ઉત્તુંગ પર્વતો સાથે, તમારા માટે યોગ્ય ગંતવ્ય છે.

  • ધ ગ્રાન્ડ કેનિયન: તેને બનવામાં લાખો વર્ષો લાગ્યા છે. અને કોલોરાડો નદી પર ઊભેલા લાલ ખડકો વચ્ચે ભવ્ય સૂર્યોદય અથવા સૂર્યાસ્ત જોવા માટે લાખો લોકો દર વર્ષે તેની મુલાકાત લે છે.

  • લાસ વેગાસ: તેના કેસિનો અને વાઇબ્રન્ટ નાઇટલાઇફ માટે પ્રસિદ્ધ, લાસ વેગાસ વિશ્વની મનોરંજન રાજધાની છે. સિંક્રોનાઇઝ કરેલ મ્યુઝિકલ ફાઉન્ટન અથવા વિશ્વની અજાયબીની પ્રતિકૃતિઓ પર અચરજ પામો, ઇલેક્ટિક શો જુઓ અથવા ટેબલ પર તમારા નસીબને અજમાવી જુઓ.

  • ન્યુયોર્ક: મોટા એપલને સહેજ ચાખો. હડ્સન નદીના કિનારે ખળભળાટ કરતું, ધમધમતું, ગૂંજતું મેગાપોલિસ એ વિશ્વનું સાચું મિલન સ્થાન છે.

બજાજ આલિયાન્ઝ સાથે યુએસએ ટ્રાવેલ ઇન્શ્યોરન્સના લાભો

 

જ્યારે તમે મુસાફરી કરો છો, ત્યારે મનની શાંતિ તમારા માટે સૌથી મહત્વપૂર્ણ હોય છે. અને બજાજ આલિયાન્ઝ ટ્રાવેલ ઇન્શ્યોરન્સની યુએસ પૉલિસી તે જ તમને આપે છે. અમારા યુએસ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાનના કેટલાક મુખ્ય લાભો અહીં આપેલ છે:

  • મિસ્ડ કૉલ સપોર્ટ: માત્ર એક મિસ્ડ કૉલ સાથે યુએસમાં ક્યાંય પણ ત્વરિત અને કાર્યક્ષમ સપોર્ટ મેળવો

  • કસ્ટમાઇઝ કરેલી પૉલિસીઓ: તમારી અનન્ય જરૂરિયાતો સાથે મેળ ખાતી અમારી ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસીની વિશાળ શ્રેણીમાંથી પસંદ કરો

  • વિશેષ કવર: જો તમે વિદ્યાર્થી અથવા વરિષ્ઠ નાગરિક છો, તો કસ્ટમાઇઝ કરેલ કવર પસંદ કરો

  • ઝડપી ક્લેઇમ: ક્લેઇમના ઝડપી વિતરણનો આનંદ માણો

  • વ્યાપક કવર: હૉસ્પિટલાઇઝેશન, તમારી ટ્રિપ કૅન્સલેશન, ખોવાયેલ સામાન વગેરે માટે કવર મેળવો.

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર નોંધાયેલ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલ્સને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુઓ માટે રેકોર્ડ અને મોનિટર રાખવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો

  • પસંદ કરો
    કૃપા કરીને પસંદ કરો
  • કૃપા કરીને તમારી ટિપ્પણી લખો

અમારો સંપર્ક કરવું સરળ છે