રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 Whatsapp Logo સર્વિસ ચૅટ: +91 75072 45858

Claim Assistance
 • ક્લેઇમ સહાયતા નંબરો

 • હેલ્થ ટોલ ફ્રી નંબર 1800-103-2529

 • 24x7 રોડસાઇડ આસિસ્ટન્સ 1800-103-5858

 • મોટર ક્લેઇમ રજિસ્ટ્રેશન 1800-209-5858

 • મોટર ઑન ધ સ્પૉટ 1800-266-6416

 • ગ્લોબલ ટ્રાવેલ હેલ્પલાઇન +91-124-6174720

 • એક્સટેન્ડેડ વોરંટી 1800-209-1021

 • કૃષિ ક્લેઇમ 1800-209-5959

Get In Touch

અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.

કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો

થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ ઑનલાઇન

સ્ટ્રેસ-ફ્રી થઈને તમારી કાર ડ્રાઇવ કરો
Third Party Car Insurance Online Policy

ચાલો શરૂઆત કરીએ

કૃપા કરીને નામ દાખલ કરો
માન્ય મોબાઇલ નંબર દાખલ કરો
/motor-insurance/third-party-car-insurance-online-Max/buy-online.html
ક્વોટેશન મેળવો
ક્વોટ પુન:પ્રાપ્ત કરો
કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો
માન્ય મોબાઇલ નંબર દાખલ કરો

તમારા માટે તેમાં શું છે?

Covers Accidental Third Party

થર્ડ પાર્ટીની જવાબદારી સામે સુરક્ષા

Legal Cover

કાનૂની કવર અને ફાઇનાન્શિયલ સહાય

ઝડપી અને ઝંઝટમુક્ત ખરીદી

Why You Need Third Party Insurance?

થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ એ સૌથી મૂળભૂત ઇન્શ્યોરન્સ કવર છે, જે તમે તમારી કાર માટે લઈ શકો છો; તે તમારી કાર માટે એજ ગરજ સારે છે, જેમ માખણ બ્રેડ માટે સારે છે.

તેના વિના, તમારી કાર વર્ચ્યુઅલી બેકાર છે કારણ કે તમે ઓછામાં ઓછા થર્ડ પાર્ટી લાયબિલિટી કવરેજ માટે માન્ય કાર ઇન્શ્યોરન્સ કવર વિના કાનૂની રીતે તમારા વાહનને ડ્રાઇવ કરી શકતા નથી. ભારતીય મોટર વાહન અધિનિયમ 1988 મુજબ, રસ્તા પર ચાલતી દરેક કાર માટે થર્ડ પાર્ટી લાયબિલિટી કવર હોવું ફરજિયાત છે.

થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ માત્ર તમને વૈધાનિક જરૂરિયાતને પૂર્ણ કરવામાં મદદ કરતું નથી, પરંતુ તે તમને અનપેક્ષિત ખર્ચથી પણ બચાવે છે. થર્ડ પાર્ટીને થયેલી ઈજાઓ અથવા આકસ્મિક મૃત્યુ માટેનો વળતર ખર્ચ ખૂબ જ વધુ હોઈ શકે છે, અને તે તમારી બચતને મુઠ્ઠીમાંથી રેતી સરકી જાય એ ઝડપે સમાપ્ત કરી શકે છે.

આ ઉપરાંત, થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ તમને તમારા મનની શાંતિ જાળવવામાં મદદ કરે છે. ફાઇનાન્શિયલ અને કાનૂની અસરો તો એક તરફ, કોઈ તમારા કારણે પીડિત છે તેની જાણ તમારી વ્યક્તિગત સુખાકારી માટે શ્રેષ્ઠ નથી.

અમારી થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે, અમે તમને અને તમારી કારને લગતી કોઈપણ દુર્ઘટનાઓ માટે, તેના ફાઇનાન્શિયલ બોજાનું ધ્યાન રાખીને, તેની જવાબદારી લેવામાં તમને મદદ કરીએ છીએ. 

થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ શું છે?

તમારી કાર તમારા જીવનની સૌથી કિંમતી અને આકર્ષક સંપત્તિઓમાંથી એક છે. કાર માલિકો માટે મોટર ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે તેમના વાહનને સુરક્ષિત કરવું આવશ્યક છે.

 • Cover for Financial Obligation ફાઇનાન્શિયલ જવાબદારી માટે કવર

  જેમ દરેક સિક્કામાં બે બાજુ હોય છે, તેમ રસ્તા પરની દુર્ઘટનાઓ બે તરફના લોકોને અસર કરે છે - તમને અને થર્ડ પાર્ટીને. વિડિયો ગેમ્સથી વિપરીત, જેમાં રસ્તા પરના અકસ્માત અને થર્ડ પાર્ટીના નુકસાનને કોઈ પરિણામો વગર કેઝુઅલ ઘટના તરીકે ગણવામાં આવે છે, વાસ્તવિક દુનિયામાં, તમારે તેના ફાઇનાન્શિયલ અને કાનૂની પરિણામો સહન કરવાના રહે છે. આ પૉલિસી તમને થર્ડ પાર્ટીને થયેલા નુકસાનથી ઉદ્ભવતા સંભવિત કાનૂની અને ફાઇનાન્શિયલ જવાબદારીઓ સામે રક્ષણ આપે છે.

 • Cover for Third Party Injuries / Accidental Death થર્ડ પાર્ટી ઈજા / આકસ્મિક મૃત્યુ માટે કવર

  થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ, જેને ફોર વ્હીલર થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ પણ કહેવાય છે, તે તમને તમારી કાર દ્વારા થયેલ થર્ડ પાર્ટીના નુકસાનને કારણે ઉદ્ભવતી કોઈપણ જવાબદારી સામે કવરેજ પ્રદાન કરે છે. થર્ડ પાર્ટીને થયેલી ઈજાઓ અથવા આકસ્મિક મૃત્યુ પણ થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ પ્લાન હેઠળ કવર થાય છે. 

થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ શા માટે? વધુ જાણવા માટે વિડિયો જુઓ

જાણવા માંગો છો કે થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ પૉલિસી કેવી રીતે કામ કરે છે? કેવી રીતે - અહીં જાણો

થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ પૉલિસીની કામગીરી એકદમ સરળ છે. આમાં, તમે, ઇન્શ્યોરન્સ કરેલ વ્યક્તિ પ્રથમ પાર્ટી છો, ઇન્શ્યોરન્સ કંપની એ બીજી પાર્ટી છે, અને નુકસાની ક્લેઇમ કરનાર ઘાયલ વ્યક્તિ એ થર્ડ પાર્ટી છે. આ ઇન્શ્યોરન્સ પૉલિસી કેવી રીતે કામ કરે છે, તે અહીં આપેલ છે:

✓ પીડિત (એટલે કે થર્ડ પાર્ટી) અથવા તેના કાનૂની પ્રતિનિધિ તમારા, વાહનના માલિક, સામે ક્લેઇમ કરે છે

✓ અકસ્માતની વિગતો સાથે પોલીસમાં એક FIR ફાઇલ કરવામાં આવે છે

✓ મોટર અકસ્માત ક્લેઇમ ટ્રિબ્યુનલ અકસ્માત હેઠળ એક કેસ રજિસ્ટર કરવામાં આવે છે

✓ ટ્રિબ્યુનલ દ્વારા નિર્દેશિત અનુસાર, ઇન્શ્યોરર પીડિતને વળતરની રકમ ચૂકવે છે

કોઈ પ્રશ્ન છે? અહીં કેટલાક જવાબો છે જે મદદ કરી શકે છે

શું હું થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ પૉલિસી માટે પાત્ર છું?

હા. મોટર વાહન અધિનિયમ 1988 હેઠળ દરેક કાર માટે આ પૉલિસી હોવી ફરજિયાત છે. જો તમારી પાસે પ્રાદેશિક પરિવહન પ્રાધિકરણ સાથે રજિસ્ટર કરેલ કોઈ કાર હોય, તો તમારી પાસે આ પૉલિસી હોવી જરૂરી છે.

હું ફોર વ્હીલર થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ કેવી રીતે મેળવી શકું?

આ પૉલિસી મેળવવી આસાન છે. માત્ર અમારી વેબસાઇટની મુલાકાત લો અને પ્રપોઝલ ફોર્મ ડાઉનલોડ કરો. ફોર્મમાં આપેલી વિગતો ભરો અને તેને અમારા નજીકના શાખા કાર્યાલયમાં સબમિટ કરો. તમે તે ઑનલાઇન પણ કરી શકો છો.

એકવાર અમારા અન્ડરરાઇટર્સ તમારી એપ્લિકેશનનું મૂલ્યાંકન કરે અને તમને માન્ય કરે પછી, તમારે પ્રીમિયમની ચુકવણી કરવાની રહેશે અને બસ પ્રક્રિયા પૂર્ણ. વધુ જાણવા માટે તમે અમારા ટોલ ફ્રી નંબર પર પણ કૉલ કરી શકો છો.    

આ પૉલિસી ખરીદવાના મુખ્ય લાભો શું છે?

આ પૉલિસી તમને મનની શાંતિ આપે છે અને નીચેના મુદ્દાઓ કવર કરે છે:

● થર્ડ પાર્ટીને થયેલી ઈજાઓ.

● થર્ડ પાર્ટીનું અકસ્માતને કારણે મૃત્યુ.

● થર્ડ પાર્ટી પ્રોપર્ટીને નુકસાન.

● થર્ડ પાર્ટીને થયેલી શારીરિક ઈજાઓ.

● થર્ડ પાર્ટીને થયેલી કાયમી વિકલાંગતા. 

બજાજ આલિયાન્ઝ થર્ડ પાર્ટી ઓન્લી કવર ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે, તમને થર્ડ પાર્ટીના નુકસાનને કારણે થયેલા ખર્ચાઓ સામે વ્યાપક કવરેજ મળે છે. ત્વરિત સપોર્ટ સાથે, તમને અમારી આવશ્યકતા હોય ત્યારે અમે તમારી સાથે જ છીએ.

શું મારી કારને થયેલી ઈજાઓ અથવા નુકસાન માટે આ પૉલિસીમાંથી મને કોઈ લાભ મળે છે?

ના, તમને કોઈ લાભ મળતો નથી. જેમ નામ સૂચવે છે, તેમ આ પૉલિસી માત્ર થર્ડ પાર્ટીને પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે થયેલા નુકસાન માટે તમને કવર કરે છે. દુર્ઘટનાના કિસ્સામાં, તમને અથવા તમારી કારને થયેલા નુકસાન, ઈજાઓ અથવા ખોટ માટે તમને કોઈ કવરેજ મળશે નહીં.

આ પૉલિસી હેઠળ, જો થર્ડ પાર્ટીને થયેલા નુકસાન માટે તમને કાનૂની રીતે જવાબદાર ઠેરવવામાં આવે, તો ઇન્શ્યોરન્સ કંપની તેની ક્ષતિપૂર્તિ કરે છે.

શું હું અન્ય ઇન્શ્યોરન્સ કંપનીનું મારું થર્ડ પાર્ટી લાયબિલિટી કવર બજાજ આલિયાન્ઝમાં પોર્ટ કરી શકું છું?

હા, તમે કરી શકો છો. તેની પ્રક્રિયા અંગે જાણવા માટે, અમારા ગ્રાહક સેવા પ્રતિનિધિનો 1800 209 5858 (ટોલ-ફ્રી નંબર) પર સંપર્ક કરો.

થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ કવરનો સમયગાળો શું છે?

સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદા અને ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી ઓથોરિટી ઑફ ઇન્ડિયા (આઇઆરડીએઆઇ ) ના આદેશ મુજબ, કાર માલિકો માટે ત્રણ વર્ષનું થર્ડ પાર્ટી લાયબિલિટી કવર હોવું ફરજિયાત છે. આ સુનિશ્ચિત કરે છે કે તમે લાંબા સમય સુધી ઇન્શ્યોરન્સ ધરાવો.

અમારી સેવાઓ દ્વારા સ્મિત ફેલાવી રહ્યા છીએ

પ્રતિમા થિમૈયા

વેબ સેલ્સના પ્રતિનિધિ દ્વારા કાર ઇન્શ્યોરન્સનું વેચાણ ખૂબ જ આનંદદાયક રીતે કરવામાં આવ્યું! આભાર

એમડી પરવેઝ અહમદ

તમારી સર્વિસ સારી છે. છેલ્લે જયારે મારો અકસ્માત થયો હતો, ત્યારે ક્લેઇમ પ્રક્રિયા દરમિયાન તમારા સર્વેક્ષક અને કંપની તરફથી મૈત્રીપૂર્ણ અનુભવ થયો.

અજય તલેકર

માત્ર થોડા ક્લિક પર જ તમામ માહિતી ઉપલબ્ધ કરાવતું ખૂબ સરસ પોર્ટલ.

કાર ઇન્શ્યોરન્સ ખરીદતા પહેલાં નોંધ કરવાના મહત્વપૂર્ણ મુદ્દાઓ

 • પૉલિસીમાં આ સામેલ છે

 • પૉલિસીમાં આ સામેલ નથી

થર્ડ પાર્ટીને આકસ્મિક ઈજા અથવા મૃત્યુ

બજાજ આલિયાન્ઝ થર્ડ પાર્ટી ઓન્લી કાર ઇન્શ્યોરન્સ પૉલિસી તમને થર્ડ પાર્ટીને થયેલા નુકસાનને કારણે ઉદ્ભવતી કોઈપણ જવાબદારી સામે વ્યાપક કવરેજ આપે છે. 

વધુ વાંચો

થર્ડ પાર્ટીને આકસ્મિક ઈજા અથવા મૃત્યુ

બજાજ આલિયાન્ઝ થર્ડ પાર્ટી ઓન્લી કાર ઇન્શ્યોરન્સ પૉલિસી તમને થર્ડ પાર્ટીને થયેલા નુકસાનને કારણે ઉદ્ભવતી કોઈપણ જવાબદારી સામે વ્યાપક કવરેજ આપે છે. 

અમે અમારી થર્ડ પાર્ટી મોટર ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે, દુર્ઘટનાના કિસ્સામાં તમને આવશ્યક રાહત પ્રદાન કરવાનો પ્રયત્ન કરીએ છીએ અને તમને કવર કરીએ છીએ.

થર્ડ પાર્ટી પ્રોપર્ટીને આકસ્મિક નુકસાન

1 of 1

અકસ્માતના કિસ્સામાં તમારી કાર અથવા વસ્તુઓને થયેલ કોઈપણ નુકસાન

તમારી કાર અથવા વસ્તુઓ, જો ચોરી કે નષ્ટ થઈ હોય

થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ ડૉક્યૂમેન્ટ ડાઉનલોડ કરો

તમારી પાછલી પૉલિસી હજી સુધી સમાપ્ત થઈ નથી ?

રિન્યુઅલ રિમાઇન્ડર સેટ કરો

રિન્યુઅલ રિમાઇન્ડર સેટ કરો

કૃપા કરીને નામ દાખલ કરો
+91
માન્ય મોબાઇલ નંબર દાખલ કરો
કૃપા કરીને પૉલિસી નંબર દાખલ કરો
કૃપા કરી પૉલિસી નંબર દાખલ કરો
કૃપા કરીને તારીખ પસંદ કરો

તમારી રુચિ બદલ આભાર. જ્યારે તમારી પૉલિસી રિન્યુઅલ માટે બાકી હશે ત્યારે અમે તમને રિમાઇન્ડર મોકલીશું.

ગ્રાહકના રિવ્યૂ અને રેટિંગ

સરેરાશ રેટિંગ:

 4.67

(18,050 રિવ્યૂ અને રેટિંગ પર આધારિત)

Pratima Thimmaiah

પ્રતિમા થિમૈયા

વેબ સેલ્સના પ્રતિનિધિ દ્વારા કાર ઇન્શ્યોરન્સનું વેચાણ ખૂબ જ આનંદદાયક રીતે કરવામાં આવ્યું! આભાર

Md Parvez Ahmed

એમડી પરવેઝ અહમદ

તમારી સર્વિસ સારી છે. છેલ્લે જયારે મારો અકસ્માત થયો હતો, ત્યારે ક્લેઇમ પ્રક્રિયા દરમિયાન તમારા સર્વેક્ષક અને કંપની તરફથી મૈત્રીપૂર્ણ અનુભવ થયો.

Ajay Talekar

અજય તલેકર

માત્ર થોડા ક્લિક પર જ તમામ માહિતી ઉપલબ્ધ કરાવતું ખૂબ સરસ પોર્ટલ.

બજાજ આલિયાન્ઝ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં તમારી રુચિ બદલ આભાર, આપને પ્રક્રિયામાં મદદ કરવા માટે ગ્રાહક સહાય એક્ઝિક્યુટિવ ટૂંક સમયમાં તમને કૉલ કરશે.

કૉલ બૅક માટે વિનંતી કરો

કૃપા કરીને નામ દાખલ કરો
+91
માન્ય મોબાઇલ નંબર દાખલ કરો
કૃપા કરીને માન્ય વિકલ્પ પસંદ કરો
કૃપા કરીને પસંદ કરો
કૃપા કરીને ચેકબૉક્સ પસંદ કરો

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

લિખિત: બજાજ આલિયાન્ઝ - અપડેટેડ: 16 મે 2022

 • પસંદ કરો
  કૃપા કરીને પસંદ કરો
 • કૃપા કરીને તમારી ટિપ્પણી લખો

અમારો સંપર્ક કરવું સરળ છે

અમારી સાથે ચૅટ કરો