Claim Assistance
 • ક્લેઇમ સહાયતા નંબરો

 • હેલ્થ ટોલ ફ્રી નંબર 1800-103-2529

 • 24x7 રોડસાઇડ સહાયતા 1800-103-5858

 • ગ્લોબલ ટ્રાવેલ હેલ્પલાઇન +91-124-6174720

 • એક્સટેન્ડેડ વોરંટી 1800-209-1021

 • કૃષિ ક્લેઇમ 1800-209-5959

Get In Touch
ભાષા બદલો

અમે તમારી મદદ ના કરી શકીએ એવું કંઈ જ નથી. ચિંતા-મુક્ત થઈને ડ્રાઇવ કરો કારણ કે તમારી પાસે અમારી ચોવીસે કલાકની સહાયતા છે

તમે જ્યાં પણ જશો, અમે તમારી સાથે જ છીએ. મોટર ઑન ધ સ્પૉટ સર્વિસ સાથે 20 મિનિટ* ની અંદર ત્વરિત ક્લેઇમ સેટલમેન્ટ મેળવો

તમારું વર્તમાન અને ભવિષ્ય સુરક્ષિત કરી રહ્યા છીએ. તમારું સ્વાસ્થ્ય, અમારી કાળજી, અને અમે ડાયરેક્ટ ક્લિક દ્વારા અમારા ક્લેઇમ સાથે તે કરીએ છીએ*

તમારા પૉફેક્ટ મિત્રને અમારા પેટ ઇન્શ્યોરન્સની સુરક્ષા પ્રદાન કરો

અમારા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ સાથે તમારા પાસપોર્ટના પાનાં ભરો અને મીઠી યાદો બનાવો

અમારા સાઇબર સેફ ઇન્શ્યોરન્સ સાથે સાઇબર જોખમો અને ધમકીઓ સામે શ્રેષ્ઠ સુરક્ષા

કૃપા કરી માન્ય રજિસ્ટ્રેેેશન નંબર દાખલ કરો
કૃપા કરીને નામ દાખલ કરો
કૃપા કરીને મોબાઇલ નં. દાખલ કરો.

નવી પહેલ

 • 1
 • 2
 • 3
 • 4
Global Health Care Health Insurance Plan | Bajaj Allianz

ભલે તમે પ્રથમ વખત વિદેશમાં જઈ રહ્યા હોવ, એક અનુભવી બિઝનેસ મુસાફર હોવ, હેલ્થકેર વિશે ચોક્કસ ના હોવ અથવા માત્ર હેલ્થકેર ઍક્સેસને બહેતર કરવા માંગતા હોવ. પ્રસ્તુત છે ગ્લોબલ હેલ્થ કેર, એક પ્રકારની હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ જે તમને જીવનમાં દરેક ક્ષણે કવર પ્રદાન કરે છે.

 

અમારું ગ્લોબલ હેલ્થ કેર એ એક વ્યાપક હેલ્થ ઇન્ડેમ્નિટી ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ છે, જે પૉલિસીધારકને પ્લાન કરેલ તેમજ ઇમરજન્સી સારવાર માટે ઘરેલું (ભારતની અંદર) તેમજ આંતરરાષ્ટ્રીય (ભારતની બહાર) હેલ્થ કેર પ્રદાતાઓ માટે સરળ કવર પ્રદાન કરે છે.

 

ગ્લોબલ હેલ્થ કેર પ્રૉડક્ટ બે પ્લાન ઑફર કરે છે, જેમ કે:

    ✓ ઇમ્પીરિયલ પ્લાન

    ✓ ઇમ્પીરિયલ પ્લસ પ્લાન

 

ઇમ્પીરિયલ પ્લાન એક નીચેના સ્તરનો પ્લાન છે અને ઇમ્પીરિયલ પ્લસ પ્લાન એક ઉચ્ચ-સ્તરીય પ્લાન છે. આ બંને પ્લાનમાં ઘરેલું અને આંતરરાષ્ટ્રીય કવર છે. અમારો ગ્લોબલ હેલ્થ કેર પ્લાન સુનિશ્ચિત કરે છે કે તમે દરેક જગ્યાએથી હેલ્થકેર સુવિધાઓને ઍક્સેસ કરી શકો છો, જેથી તમારી બચતમાં ઘટાડો ના થાય.

 

વધુ જાણો

હેલ્થ પ્રાઇમ

Health Prime

 

હેલ્થ પ્રાઇમ એ બજાજ આલિયાન્ઝના ગ્રાહકો માટે પસંદગીના રિટેલ અને ગ્રુપ હેલ્થ/PA પ્રૉડક્ટ માટે રાઇડર છે . આ રાઇડર નીચે લિસ્ટ કરેલ તમામ હેલ્થ કેર ખર્ચાઓને કવર કરશે :

    ✓ ટેલી કન્સલ્ટેશન કવર

    ✓ ડૉક્ટર કન્સલ્ટેશન કવર

    ✓ તપાસ કવર – પેથોલોજી અને રેડિયોલોજી ખર્ચ

    ✓ વાર્ષિક પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ કવર

 

હેલ્થ પ્રાઇમ રાઇડરને બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપનીની રિટેલ ફ્રેશ હેલ્થ/PA પૉલિસી ખરીદતી વખતે અને અમારી રિટેલ હેલ્થ પૉલિસી અથવા PA પૉલિસીને રિન્યુ કરતી વખતે ઉમેરી શકાય છે.
હેલ્થ પ્રાઇમ રાઇડરમાં કુલ 09 પ્લાન/વિકલ્પો છે. અમારું હેલ્થ પ્રાઇમ રાઇડર એ સંપૂર્ણ હેલ્થ સર્વિસ સોલ્યુશન ઑફર કરે છે

 

કાળજી લો, સુરક્ષિત રહો

TAKE CARE, STAY SAFE

 

આપણો દેશ ફરીથી ખુલી ગયો છે, પરંતુ તે મહત્વપૂર્ણ છે કે આપણે યોગ્ય સાવચેતીઓ લેવાનું ચાલુ રાખીએ.

હંમેશા યાદ રાખો:

 

    ✓ ઓછામાં ઓછા 20 સેકંડ્સ માટે વારંવાર તમારા હાથ ધોવો

    ✓ બહાર નીકળતી વખતે હંમેશા માસ્ક પહેરો

    ✓ ઓછામાં ઓછા 6 ફૂટની સામાજિક અંતરનું પાલન કરો.

 

હમણાં લીધેલી તમારી કાળજી, તમને અને તમારા પ્રિયજનોને તંદુરસ્ત અને સુરક્ષિત રાખવા માટે લાંબા સમય સુધી અસરકારક રહેશે.

 

વધુ જાણો

 

તમારા શ્રેષ્ઠ મિત્ર માટે પૅટ ઇન્શ્યોરન્સ

પૅટ ડૉગ ઇન્શ્યોરન્સ સાથે તમારી કાળજી બતાવો

Pet Dog Health Insurance Plan | Bajaj Allianz

તમારા પરિવાર, તમારા ઘર, તમારા વાહનો અને તમારી સાઇબરની હાજરી સહિત તમારા જીવનની બધી વસ્તુઓ માટે અમારી કાળજી વધારવાનો અમે સતત પ્રયત્ન કરીએ છીએ. આ નવી ઑફર સાથે, અમે તમારા ડૉગને પણ અમારી કાળજી અને સુરક્ષા આપીએ છીએ!

 

અમારા પૅટ ડૉગ ઇન્શ્યોરન્સ સાથે, તમે, પૅટ પેરેન્ટ્સ તરીકે, ખાતરી કરી શકો છો કે તમારા ફરવાળા પાલતું બાળકોને શ્રેષ્ઠ હેલ્થ કેરની ઍક્સેસ મળે. જ્યારે તમારો પ્રેમ અને સ્નેહ તેમને ખુશ રાખે છે, ત્યારે અમારું પૅટ ડૉગ ઇન્શ્યોરન્સ તમને તંદુરસ્ત રાખવામાં મદદ કરશે.

 

આ કેર-ફિલ્ડ ઑફર વિશે વધુ માહિતી માટે પૅટ ડૉગ ઇન્શ્યોરન્સને તપાસો!!

 

વધુ જાણો

કોવિડ-19 કેસ માટે પ્રસ્તાવિત શુલ્ક જાણો

અહીં ક્લિક કરો

કોવિડ-19 વૅક્સિન ફાઇન્ડર

અહીં ક્લિક કરો

કોવિડ-19 વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો

અહીં ક્લિક કરો

જનરલ ઇન્શ્યોરન્સ

અમારા જનરલ ઇન્શ્યોરન્સ પ્લાન્સ

તમે કયો ઇન્શ્યોરન્સ
કરાવવા ઈરછો છો?

 • મોટર ઇન્શ્યોરન્સ
 • હેલ્થ ઇન્શ્યોરન્સ
 • ટ્રાવેલ ઇન્શ્યોરન્સ
 • હોમ ઇન્શ્યોરન્સ
 • સાઇબર ઇન્શ્યોરન્સ
 • કમર્શિયલ ઇન્શ્યોરન્સ
Motor

ભારતીય રસ્તાઓ પર ડ્રાઇવિંગ કરવું એક ઍડવેન્ચર છે, અને અમે તમારી સાથે દૂર જવામાં ખુશ છીએ. અને શ્રેષ્ઠ ભાગ? તમે માત્ર 3 મિનિટમાં બજાજ આલિયાન્ઝ મોટર ઇન્શ્યોરન્સ પરિવારનો ભાગ બની શકો છો.
ચાહે તે કાર ઇન્શ્યોરન્સ હોય અથવા ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ કવર જે તમે શોધી રહ્યા છો, અમે તમને કવર કરીએ છીએ.

શોધો
health

જ્યારે કોઈ બીમારી તમારા દરવાજા પર હોય ત્યારે અમારો હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન જવાબ આપે છે. બજાજ આલિયાન્ઝ તમારી સાથે હોવાથી, તમારે શ્રેષ્ઠ મેડિકલ કેર માટે આગળ વધતા પહેલાં બે વાર વિચારવાની જરૂર નથી.

શોધો
travel

શું ફરવાની અદમ્ય ઇચ્છામાં અટવાયા છો? બજાજ આલિયાન્ઝને તમારો કો-પાયલટ બનવા દો!! અમારા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન્સ તમને તમારી બૅગ્સને પૅક કરવા અને વિશ્વને ચિંતામુક્ત રીતે એક્સ્પ્લોર કરવાની સુવિધા આપે છે.

શોધો
home

તમારા ઘરને બજાજ આલિયાન્ઝ સાથે સુરક્ષિત કરો અને ખાતરી મેળવો કે તમારા મૂલ્યવાન સામાન સુરક્ષિત છે.. અમારા હોમ ઇન્શ્યોરન્સમાં માત્ર તમારા ઘર માટે જ નહીં પરંતુ તેની વસ્તુઓ માટે પણ કવર શામેલ છે!

શોધો
cyber

ડિજિટલ દુનિયામાં વધુને વધુ સમય ખર્ચ કરી રહ્યાં છો? બજાજ આલિયાન્ઝનો સાઇબર ઇન્શ્યોરન્સ તમને દરેક દુષ્ટ બિટ અને બાઇટ સામે સુરક્ષિત કરે છે.

શોધો
commercial

SMEs થી મલ્ટિનેશનલ સુધી, બજાજ આલિયાન્ઝ કમર્શિયલ ઇન્શ્યોરન્સ સોલ્યુશન્સ પ્રદાન કરે છે જે એન્ટરપ્રાઇઝને સુરક્ષિત, આત્મવિશ્વાસથી પૂર્ણ અને સફળ બનાવે છે.

શોધો

ઇન્શ્યોરન્સ જે વધારાની માઇલ પર જાય છે

જ્યાં પણ તમે જાઓ છો, માર્ગના દરેક પગલે,
અમે તમારી કાળજી રાખીએ છીએ, જેથી તમે નિશ્ચિતતાનો અનુભવ કરો:

 • 3 મિનિટમાં મોટર ઇન્શ્યોરન્સ!
 • કૅશલેસ ક્લેઇમની સુવિધા
 • 6,500 + નેટવર્ક ગેરેજ
 • 8,000 + નેટવર્ક હૉસ્પિટલો
 • કસ્ટમાઇઝ્ડ પ્રૉડક્ટ્સ અને સેવાઓ
 • ઝડપી ક્લેઇમની પ્રક્રિયા
 • ગ્રાહક-પહેલો એપ્રોચ
 • PAN ઇન્ડિયા નેટવર્ક પાર્ટનરશિપ
 • ડિજિટલી સક્ષમ પ્રક્રિયાઓ
 • 24*7 સહાયતા

નવીનતાઓ જે તમારી સંભાળ રાખે છે

મોટર ઑન-ધ-સ્પૉટ

મોટર ઑન-ધ-સ્પૉટ (OTS) સુવિધા તમને તમારા ફોનનો ઉપયોગ કરીને સીધું અકસ્માતની જગ્યાથી ક્લેઇમ કરવા માટે સશક્ત બનાવીને તમારા માટે સંભાળ કરે છે, અને સ્પૉટ સેટલમેન્ટ પણ ઑફર કરે છે.

 • તમને કેરિંગલી યોર્સ એપ સાથે હરતાફરતા ક્લેઇમ ફાઇલ કરવા માટે સક્ષમ બનાવે છે
 • માત્ર એક ક્લિક સાથે બધા ડૉક્યૂમેન્ટ અને ફોટો અપલોડ કરવાની મંજૂરી આપે છે
 • તમને કાર ઇન્શ્યોરન્સ માટે ₹ 30,000 અને ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ માટે ₹ 10,000 સુધીના ક્લેઇમને 20 મિનિટની અંદર સેટલ કરી આપવામાં મદદ કરે છે*
કેરિંગલી યોર્સ એપ ડાઉનલોડ કરો
ડાયરેક્ટ ક્લિક દ્વારા હેલ્થ ક્લેઇમ સેટલ કરાવો

 • ₹20,000 સુધીના ક્લેઇમને અમારી એપ દ્વારા ઝડપી સેટલ કરી શકાય છે.
 • કેરિંગલી યોર્સ એપ ડાઉનલોડ કરો અને ઝડપી સેટલમેન્ટ માટે તમારી વિગતો ઉમેરો.
 • એપ દ્વારા પ્રક્રિયા કરવા માટે તમારો ક્લેઇમ સબમિટ કરવા માટે 3 સરળ પગલાંઓ અનુસરો.
વધુ જાણો
તમારા ઘર અને સામાન માટે વ્યાપક સુરક્ષા

 • અમારા 'એગ્રીડ વેલ્યૂ' પ્લાન સાથે તેના વાસ્તવિક મૂલ્ય માટે તમારા ફ્લેટ/એપાર્ટમેન્ટને કવર કરો.
 • તમારા ઘરની બહાર હોય ત્યારે પણ પોર્ટેબલ ઉપકરણોને કવર કરો.
 • જ્વેલરી અને કલા કાર્યો જેવી તમારી મૂલ્યવાન વસ્તુઓ માટે સુરક્ષા, માત્ર તમારા ઘરમાં જ નહીં પરંતુ ભારતમાં ક્યાંય પણ.
વધુ જાણો

ગ્રાહકના રિવ્યૂ

ઝુબેર ખાન મુંબઈ

તાજેતરની ક્લેઇમ સેટલમેન્ટ પ્રક્રિયા દરમિયાન મારો અનુભવ અદ્ભુત રહ્યો હતો. આભાર, બજાજ આલિયાન્ઝ.

બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ શા માટે?

ક્લેઇમ રેશિયો : 98%

લેટેસ્ટ અવૉર્ડ : બેજિક, ભારતમાં 50 સૌથી વિશ્વસનીય બીએફએસઆઇ બ્રાન્ડ-2021માંની એક બ્રાન્ડ તરીકે સન્માનિત થયેલ છે

CEO નું વક્તવ્ય

તપન સિંઘલ (એમડી અને સીઈઓ)

ધ સ્ટ્રીટ MBA ધ સ્ટ્રીટ MBA શિક્ષણને એક સારું કરિયર બનાવવા અને તમારી છાપ છોડવા માટે એક મહત્વપૂર્ણ સાધન માનવામાં આવે છે.

અમારા વિશે - બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ

નવું શું છે

 • સુધારેલ મોટર થર્ડ-પાર્ટી પ્રીમિયમ રેટ
 • વ્યક્તિગત સાઇબર સેફ ઇન્શ્યોરન્સ
 • હવે 'માય હોમ' ક્લેઇમને ઑનલાઇન રજિસ્ટર કરો!

ડિજિટલ પર જાઓ, ડાઉનલોડ કરો
અમારી કેરિંગલી યોર્સ એપ!

કેરિંગલી યોર્સ, તમારી બધી જનરલ ઇન્શ્યોરન્સ જરૂરિયાતો માટે બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપનીનું મોબાઇલ એપ પ્લેટફોર્મ છે. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો.

લિખિત: બજાજ આલિયાન્ઝ - અપડેટ કર્યું : 16 મે 2022

બજાજ આલિયાન્ઝ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં તમારી રુચિ બદલ આભાર, આપને પ્રક્રિયામાં મદદ કરવા માટે કસ્ટમર સપોર્ટ એક્ઝિક્યુટિવ ટૂંક સમયમાં તમને કૉલ કરશે.

કૉલ બૅક માટે વિનંતી કરો

કૃપા કરીને નામ દાખલ કરો
+91
માન્ય મોબાઇલ નંબર દાખલ કરો
કૃપા કરીને માન્ય વિકલ્પ પસંદ કરો
કૃપા કરીને ચેકબૉક્સ પસંદ કરો

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેંસ રજિસ્ટર (NCPR) પર મારો સંપર્ક નંબર નોંધાયેલ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા SMSને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ્સ અને સર્વિસિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલ્સને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુઓ માટે રેકોર્ડ અને મોનિટર રાખવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

X
કેરિંગલી યોર્સ એપ
બજાજ આલિયાન્ઝ
ડાઉનલોડ કરો

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેંસ રજિસ્ટર (NCPR) પર મારો સંપર્ક નંબર નોંધાયેલ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા SMSને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ્સ અને સર્વિસિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલ્સને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુઓ માટે રેકોર્ડ અને મોનિટર રાખવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ ID દાખલ કરો

અમારો સંપર્ક કરવું સરળ છે

અમારી સાથે ચેટ કરો