• search-icon
  • hamburger-icon

મુસાફરી વીમો

ભારતથી થાઇલેન્ડ માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ

alt

મુખ્ય સુવિધાઓ

The Real Ace in your Travel Pack

Coverage Highlights

Comprehensive travel protection under a single plan
  • Design Your Own Plan

A truly modular plan that offers you flexibility to curate coverage suited for you and your family

  • Wide Sum insured options

Choose adequate sum insured that suits your budget

  • Pre- Existing (PEDs) covered

Medical expenses upto USD 3000 for emergeny medical care of pre existing diseases

  • Truly Cashless

Worldwide cashless hospitalisation

  • Ease of buying

No medical health check up required to purchase the policy

  • છૂટ

Upto 10% discount depending upon the number of people travelling

  • Extension of medical coverage post policy expiry

If hospitalised within the policy period, treatment can be continued upto a maximum of 75 days beyond policy expiry

  • 24x7 સપોર્ટ

Enjoy round the clock support to travel worryfree

  • Direct Discount

Enjoy 5% direct discount by purchasing online

  • From reimbursements to fixed payouts

Some coverages reimburse actual expenses while others provide a pre-fixed amount

  • One trip or many? We have got you covered

A Single-Trip Policy covers just one trip, perfect for occasional travelers. A Multi-Trip Annual Policy covers unlimited trips within a year, ideal for frequent travelers. If you travel often, save time and money with an annual plan. Choose what fits your travel needs

Additonal Coverage

What else can your get?
  • ટ્રિપ ડીલે ડિલાઇટ

Pays an agreed amount in case the flight gets delayed beyong the defined period

  • Track-a- Baggage

Opting this service helps you keep track of your luggage during your trip, giving you peace of mind. If your bags go missing, the service helps locate and return them to you quickly

  • Extended Pet Stay

Covers expenses for your pet’s extended stay at a boarding facility due to unforeseen travel delays

  • હવામાનની ગેરંટી

Offers compensation for costs due to trip disruptions caused by extreme weather conditions

  • નોંધ

Please read policy wordings for detailed coverage

Trip to Thailand with the Right Travel Insurance

થાઇલેન્ડની મુલાકાત રોમાંચક હોય છે, પરંતુ તમારી મુસાફરીનું આયોજન ચોક્સાઈપૂર્વક કરવું જરૂરી છે. તમારા શેડ્યૂલ અને વ્યક્તિગત સામાનનું આયોજન કરવાની સાથે, તમારે થાઇલેન્ડ માટે વિઝા અરજી પ્રક્રિયા શરૂ કરવી આવશ્યક છે અને તમામ જરૂરી કાનૂની જરૂરિયાતોને અનુસરવી આવશ્યક છે. વધુમાં, યોગ્ય આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન તમને તમારી સમગ્ર મુસાફરી દરમિયાન યોગ્ય કવરેજ પૂરું પાડે છે.

થાઇલેન્ડ માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદતી વખતે તમામ ઉપલબ્ધ વિકલ્પોને ધ્યાનમાં લઇને તમે વિવિધ સંભવિત જોખમો સામે પોતાને સુરક્ષિત કરવા માટે સંપૂર્ણપણે પ્લાન કરી શકો છો.

તે સાથે, તમે બજાજ આલિયાન્ઝની ઝડપી અને સરળ થાઇલેન્ડ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસીઓમાંથી કોઈ ખરીદી શકો છો!

થાઇલેન્ડ માટે વિઝાના પ્રકારો

થાઇલેન્ડની મુસાફરી કરતી વખતે, તમારા હેતુ અને રોકાણના સમયગાળાના આધારે વિવિધ પ્રકારના વિઝા ઉપલબ્ધ હોય છે.

- ટૂરિસ્ટ વિઝા 60 દિવસ સુધીના રોકાણની મંજૂરી આપે છે અને તેને 30 દિવસ માટે લંબાવી શકાય છે.

- નૉન-ઇમિગ્રન્ટ વિઝા એવા લોકો માટે આદર્શ છે જેઓ બિઝનેસ, શિક્ષણ માટે અથવા નિવૃત્તિ દરમિયાન લાંબા સમય સુધી રહેવાની યોજના ધરાવતા હોય, જેમાં સિંગલ અથવા મલ્ટિપલ એન્ટ્રીના વિકલ્પો હોય છે.

- થાઇ એલિટ વિઝા 5 થી 20 વર્ષ સુધીના લાંબા ગાળાના રોકાણના વિકલ્પો પ્રદાન કરે છે, જે વારંવાર મુસાફરી કરતા મુસાફરો અને નિવૃત્ત વ્યક્તિઓને અનુરૂપ છે.

- દરેક પ્રકારના વિઝાની ચોક્કસ આવશ્યકતાઓ અને એપ્લિકેશન પ્રક્રિયાઓ હોય છે, તેથી તમારા ટ્રાવેલ પ્લાનને શ્રેષ્ઠ રીતે અનુકૂળ હોય તે પસંદ કરો.

થાઇલેન્ડ માટે બજાજ આલિયાન્ઝ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસીના લાભો

Having a robust travel insurance plan by your side can help you tackle all the unexpected situations during your trip. With a Bajaj Allianz Travel Insurance Policy for Thailand, you can enjoy your trip worry-free taking off all the stress. Here are some noteworthy benefits of the Bajaj Allianz Travel Insurance Policy for Thailand:

- Comprehensive coverage
બજાજ આલિયાન્ઝની ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં અકસ્માત, બીમારીઓ, ફ્લાઇટ કૅન્સલેશન અથવા વિલંબ, ચોરી, સામાન ખોવાઈ જવો, પાસપોર્ટ ખોવાઈ જવો અને તેવી અન્ય વિવિધ પરિસ્થિતિઓને કવર કરવામાં આવે છે.

- Instant Support
બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ માત્ર એક કૉલ કર્યાથી ત્વરિત સપોર્ટ પ્રદાન કરે છે. ત્વરિત આપવામાં આવતી ગ્રાહક સેવા તમારી મુસાફરીને લગતી તકલીફોને શક્ય તેટલી વહેલી તકે ઉકેલશે.

- Policies for Every Type of Traveller
બજાજ આલિયાન્ઝ દરેક પ્રકારના મુસાફર માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન્સ પ્રદાન કરે છે - તમે એકલા મુસાફરી કરી રહ્યાં હોવ, તમારા વૃદ્ધ માતાપિતા અથવા તમારા પરિવાર સાથે મુસાફરી કરી રહ્યાં હોવ, દરેક માટે એક પ્લાન ઉપલબ્ધ છે.

- Faster Turnaround Time
With a shorter turnaround time, expect your travel insurance claims to be settled quickly without any hassles

થાઇલેન્ડ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ હેઠળ શું કવર કરવામાં આવે છે?

When planning your trip to Thailand, securing comprehensive travel insurance is essential. Travel insurance for Thailand covers many scenarios, ensuring peace of mind throughout your journey. Key coverages include medical emergencies, trip cancellations, baggage loss, and flight delays. Medical coverage extends to hospitalizations, emergency medical treatments, and evacuation if necessary. Additionally, the policy covers loss of personal belongings, theft, and delays in checked baggage. Whether dealing with lost passports or emergency medical situations, having Thailand travel insurance ensures you're financially protected.

થાઇલેન્ડ માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ હેઠળ શું કવર કરવામાં આવતું નથી?

થાઇલેન્ડમાં ટ્રાવેલ ઇન્શ્યોરન્સ વ્યાપક કવરેજ પ્રદાન કરે છે, જ્યારે વિશિષ્ટ બાકાત લાગુ.

- પહેલાંથી હાજર તબીબી પરિસ્થિતિઓ, અત્યંત જોખમી રમતગમત અને સ્કૂબા ડાઇવિંગ અથવા બંજી જમ્પિંગ જેવી પ્રવૃત્તિઓ જ્યાં સુધી પૉલિસીમાં ઉલ્લેખિત ન હોય ત્યાં સુધી કવર કરવામાં આવશે નહીં.

- દારૂ અથવા ડ્રગના ઉપયોગથી ઉદ્ભવતી ઘટનાઓને પણ બાકાત રાખવામાં આવી છે.

- વધુમાં, ટ્રાવેલ ઇન્શ્યોરન્સ થાઇલેન્ડ કોઇપણ પ્રકારની જાતે પહોંચાડેલી ઇજાઓ, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અથવા લોકોની મારપીટમાં ભાગીદારીને કવર કરતો નથી.

તમામ બાકાતને સમજવા માટે પૉલિસીના નિયમો અને શરતોની સમીક્ષા કરવી મહત્વપૂર્ણ છે, જે તમને ખાતરી જણાવે છે કે તમારી ટ્રિપ દરમિયાન શું કવર કરવામાં આવતું નથી.

થાઇલેન્ડના વિઝા અને તેમાં પ્રવેશ અંગેની માહિતી

જો તમે ભારતથી થાઇલેન્ડ જાઓ છો તો તેની મુલાકાત લેવા માટે તમારે વિઝાની જરૂર પડશે. તમે ભારતમાં થાઈ એમ્બેસી અથવા થાઈ દૂતાવાસ પર ભારતીયો માટે થાઇલેન્ડ વિઝા માટે અરજી કરી શકો છો.

- Non-immigrant Visa for One Year
નૉન-ઇમિગ્રન્ટ વિઝા સામાન્ય રીતે એક વર્ષ માટે માન્ય હોય છે, જે હેઠળ એકથી વધુ વાર પ્રવેશ મેળવી શકાય છે. જો કે, પ્રત્યેક પ્રવેશ માટે દર 90 દિવસે આ વિઝાની મુદત લંબાવવી પડે છે.

- Tourist Visa
જો જરૂરી હોય તો 60-દિવસના થાઈ ટુરિસ્ટ વિઝાની મુદત, વિઝા રનના માધ્યમથી 30 દિવસ વધારી શકાય છે. આ સ્થિતિમાં, વિઝા નૉન-ઇમિગ્રન્ટ વિઝામાં બદલવામાં આવશે

- Thai Elite Visa
પ્રિવિલેજ એન્ટ્રી વિઝામાં લાંબા ગાળાના થાઈ એલિટ વિઝાનો સમાવેશ થાય છે, જે હેઠળ મલ્ટિપલ-એન્ટ્રી વિઝા આપવામાં આવે છે અને થાઇલેન્ડમાં પાંચથી 20 વર્ષ સુધી રહેવાનો વિકલ્પ પ્રદાન કરે છે, જેમાં પ્રત્યેક પાંચ વર્ષે રિન્યુઅલ અને દરેક મુલાકાત માટે એક વર્ષનું વિસ્તરણ કરાવવું જરૂરી છે.

- Visa for Non-immigrants
આ 90-દિવસના થાઇલેન્ડ સિંગલ-એન્ટ્રી વિઝા હેઠળ માત્ર એક જ વાર પ્રવેશ આપવામાં આવે છે. જો કે, તમે નજીકના શહેરમાંથી વિઝા રન દ્વારા આ વિઝાને લંબાવી શકો છો.

- Business Visa
જો તમે તમારા વ્યવસાયના સંદર્ભમાં થાઇલેન્ડની મુલાકાત લઈ રહ્યા છો, તો કાયદાકીય રીતે વ્યવસાય કરવા માટે તમારે બિઝનેસ વિઝા જરૂરી છે. તમે બેંક એકાઉન્ટ ખોલાવી શકો છો અને બિઝનેસ વિઝા દ્વારા વર્ક પરમિટ મેળવી શકો છો, જે નોન-ઇમિગ્રન્ટ બિઝનેસ વિઝા તરીકે પણ ઓળખાય છે.

- A Visa for Permanent Residence
જો તમે એક વર્ષના એક્સટેન્ડેડ વિઝાની સાથે ઓછામાં ઓછા સતત ત્રણ વર્ષ સુધી દેશમાં તમારું રહેઠાણ જાળવી રાખ્યું હોય તો તમે આ વિઝા માટે પાત્ર બની શકો છો. જો તમે થાઈ રાષ્ટ્રીયતા ધરાવતી વ્યક્તિ સાથે પાંચ વર્ષથી લગ્ન કરેલ હોય, અને માસિક આવક 30,000 બાત હોય, અથવા જો તમે એક જ વ્યક્તિ છો અને માસિક આવક 80,000 બાત છે, તો તમે આ વિઝા માટે અરજી કરી શકો છો.

- Marriage Visa and Retirement Visa
જેઓ અરજી કરવા માટે અતિરિક્ત આર્થિક પરિસ્થિતિ ધરાવે છે, તેઓને આ બેમાંથી એક પ્રકારનો વિઝા પ્રદાન કરવામાં આવે છે. જેઓ થાઈ નાગરિકો સાથે લગ્ન કરે છે તેમને મેરેજ વિઝા આપવામાં આવે છે. તમે નોન-ઇમિગ્રન્ટ વિઝાને મેરેજ અથવા રિટાયરમેન્ટ વિઝામાં બદલી શકો છો, તથા તમારે દર 90 દિવસે તમારા વિઝા રિન્યુ કરાવવાની જરૂર રહેતી નથી.

થાઇલેન્ડના વિઝા માટે અરજી કરવાની પ્રક્રિયા

You must carefully follow the application procedure, fill out the form, and provide all necessary documentation to obtain a valid Thailand visa for Indians.

ઑફલાઇન થાઇલેન્ડ વિઝા એપ્લિકેશન સબમિટ કરવા માટે:

- થાઇલેન્ડ વિઝા એપ્લિકેશન માટેના કોઈપણ અધિકૃત કેન્દ્રની મુલાકાત લો.

- વૈકલ્પિક રીતે, તમે ફોર્મને ડાઉનલોડ કરીને, જરૂરી પેપરવર્ક અને ફોટો સાથે તેમના કેન્દ્રમાં સબમિટ કરી શકો છો.

ઑનલાઇન થાઇલેન્ડ વિઝા એપ્લિકેશન માટે:

- કોઈપણ અધિકૃત થાઇલેન્ડ વિઝા એપ્લિકેશન સેન્ટરની વેબસાઇટની મુલાકાત લો.

- ફોર્મ ભરીને, જરૂરી પેપરવર્ક અને તમારા પોતાના ફોટો સાથે મોકલો.

- તમે ભારતમાં ક્યાં સ્થિત છો તેના આધારે, તમે ફોર્મ સબમિટ કર્યા પછી થાઇલેન્ડ એમ્બેસી અથવા દૂતાવાસ પસંદ કરી શકો છો.

ભારતીય નાગરિકો માટે થાઇલેન્ડ વિઝા ઓન અરાઇવલ: જો તમે 30 દિવસ અથવા તેનાથી ઓછા સમય માટે, પર્યટનના હેતુથી થાઇલેન્ડની મુલાકાત લઈ રહ્યા છો, તો તમારે અગાઉથી વિઝા માટે અરજી કરવાની જરૂર નથી. તે પરિસ્થિતિમાં, તમે આગમન સમયે વિઝા મેળવી શકો છો.

ભારતથી થાઇલેન્ડની મુસાફરી કરતી વખતે કયા ટ્રાવેલ ડૉક્યુમેન્ટ જરૂરી છે

ભારતીય નાગરિક તરીકે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદવા માટે તમારે આ ડૉક્યૂમેન્ટની જરૂર પડશે:

- Application Form
વિદેશ મંત્રાલય (MFA) ની માર્ગદર્શિકા અનુસાર યોગ્ય રીતે ભરવામાં આવેલ અરજી ફોર્મ સબમિટ કરો.

- Photograph
તમારે તમારી એપ્લિકેશન સાથે પોતાનો 4x6-cm ફોટો શામેલ કરવો આવશ્યક છે.

- Passport
તમારે ઓછામાં ઓછા બે ખાલી પાનાં ધરાવતો તમારો પાસપોર્ટ રજૂ કરવો આવશ્યક છે, જે ઓછામાં ઓછા છ મહિના માટે માન્ય હોવો જરૂરી છે.

- Proof of Income
આ ડૉક્યુમેન્ટ પ્રદાન કરીને, તમે થાઇલેન્ડમાં તમારી મુસાફરી અને લૉજિંગ ખર્ચ માટે ચુકવણી કરવાની તમારી ક્ષમતા પર પ્રમાણિત કરો છો. તમારે આવકના પુરાવા તરીકે તમારા છેલ્લા છ મહિનાના બેંક સ્ટેટમેન્ટ પ્રદાન કરવાની જરૂર પડી શકે છે

- Proof of Stay
જે પ્રકારના વિઝા માટે અરજી કરવામાં આવી હોય તેના આધારે, તમારે તમારા લોજિંગનું પ્રમાણ પણ પ્રદાન કરવાની જરૂર પડી શકે છે.

- Tickets
તમારી કન્ફર્મ્ડ રિટર્ન ફ્લાઇટ ટિકિટની એક કૉપી પણ પ્રસ્તુત કરવી આવશ્યક છે. જો કે, તમારા વિઝાના પ્રકારના આધારે, તમારે તમારી ઇચ્છિત પ્રસ્થાનની તારીખ જણાવવાની જરૂર પડી શકે છે.

તમારે ભારતથી થાઇલેન્ડ માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ શા માટે જરૂરી છે?

જોવાલાયક સ્થળો ઘણા છે, પરંતુ નીચે જણાવેલ કેટલાક સ્થાનોની તમારે મુલાકાત લેવી જરૂરી છે. અને તમારી સુરક્ષાની ખાતરી કરવા માટે, તમારે થાઇલેન્ડ માટે શ્રેષ્ઠ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદવો જરૂરી છે.

- Baggage Cover
The baggage cover in our international travel insurance plan will pay back the cost of lost baggage if your baggage is lost or delayed at the airport checkpoint during the trip.

- Journey cover
થાઇલેન્ડ માટેના ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાનના ભાગ રૂપે, જો તમે તમારો પાસપોર્ટ ખોવાઈ જાય છે, તમારી ફ્લાઇટમાં વિલંબ થાય અથવા કૅન્સલ કરવામાં આવે, અથવા ઇમરજન્સીને કારણે હોટલ રિઝર્વેશન કૅન્સલ કરાવવું પડે, તો પણ તમને કવર કરવામાં આવે છે.

- Medical cover
જો તમે બીમાર પડો છો અથવા મુસાફરી સમયે ઈજા પહોંચે છે અને હૉસ્પિટલમાં દાખલ થવું પડે છે, તો થાઇલેન્ડ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ દ્વારા તમને જરૂરી કવરેજ પ્રદાન કરવામાં આવે છે.

થાઇલેન્ડ માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સનું પ્રીમિયમ કેટલું છે?

ટ્રાવેલ ઇન્શ્યોરન્સ થાઇલેન્ડ માટેનું પ્રીમિયમ ટ્રિપની અવધિ, મુસાફરની ઉંમર અને પસંદ કરેલ કવરેજ મર્યાદા જેવા પરિબળોના આધારે અલગ હોય છે. થાઇલેન્ડની અઠવાડિયું લાંબી ટ્રિપ માટેના બેસિક ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાનની સરેરાશ કિંમત ₹300 થી ₹500 સુધીની હોઈ શકે છે. ઉચ્ચ તબીબી મર્યાદા અને એડવેન્ચર સ્પોર્ટ્સ કવરેજ જેવા અતિરિક્ત લાભો સહિત વધુ વ્યાપક કવરેજ માટેનું પ્રીમિયમ ₹1,000 થી ₹2,000 સુધીનું હોઈ શકે છે. વાજબી પ્રીમિયમ પર શ્રેષ્ઠ કવરેજ શોધવા માટે વિવિધ પૉલિસીઓની ઑનલાઇન તુલના કરવાની સલાહ આપવામાં આવે છે, જેનાથી તમારી મુસાફરી દરમિયાન મહત્તમ સુરક્ષા સુનિશ્ચિત થાય.

થાઇલેન્ડ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદતા પહેલાં ધ્યાનમાં રાખવાની બાબતો

થાઇલેન્ડ માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદતા પહેલાં, આ આવશ્યક પરિબળોને ધ્યાનમાં લો.

- સૌપ્રથમ, તમારી મુસાફરીની જરૂરિયાતોનું મૂલ્યાંકન કરો અને મેડિકલ ઇમરજન્સી, ટ્રિપ કૅન્સલેશન અને સામાનનું નુકસાન સહિત વ્યાપક કવરેજ પૉલિસી પસંદ કરો.

- જો તમે તેમાં શામેલ થવાની યોજના બનાવો છો તો પૉલિસી એડવેન્ચર પ્રવૃત્તિઓને કવર કરે છે તેની ખાતરી કરો.

- પૉલિસીના બાકાતને તપાસો અને શું કવર કરવામાં આવતું નથી તે સમજો.

- શ્રેષ્ઠ ડીલ શોધવા માટે વિવિધ પૉલિસીઓ અને પ્રીમિયમની ઑનલાઇન તુલના કરો.

- છેલ્લે, ઇન્શ્યોરન્સ પ્રદાતાની વિશ્વસનીયતા અને ક્લેઇમ સેટલમેન્ટ પ્રક્રિયાને માપવા માટે ગ્રાહક સમીક્ષાઓ અને રેટિંગ વાંચો.

તમે થાઇલેન્ડ માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ હેઠળ ક્લેઇમ કેવી રીતે ફાઇલ કરો છો?

થાઇલેન્ડ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ હેઠળ ક્લેઇમ કરવો સરળ છે. મેડિકલ ઇમરજન્સીના કિસ્સામાં:

1. ઇન્શ્યોરન્સ પ્રદાતાની 24/7 હેલ્પલાઇનનો તરત જ સંપર્ક કરો.

2. તમામ જરૂરી વિગતો પ્રદાન કરો અને હૉસ્પિટલાઇઝેશન અથવા સારવાર માટે તેમની સૂચનાઓને અનુસરો.

3. ખોવાયેલ સામાન અથવા ટ્રિપ કૅન્સલેશન માટે, પોલીસ રિપોર્ટ, રસીદ અને ખરીદીના પુરાવા જેવા સંબંધિત ડૉક્યૂમેન્ટ એકત્રિત કરો.

4. ક્લેઇમ ફોર્મ અને જરૂરી ડૉક્યૂમેન્ટ ઑનલાઇન અથવા ઇન્શ્યોરન્સ પ્રદાતાની એપ દ્વારા સબમિટ કરો.

5. ખાતરી કરો કે તમે તમારા રેકોર્ડ માટે તમામ ડૉક્યૂમેન્ટની કૉપી રાખો છો. ક્લેઇમની પ્રક્રિયા કરવામાં આવશે, અને પૉલિસીની શરતોના આધારે વળતર કરવામાં આવશે.

થાઇલેન્ડની મુસાફરી કરતી વખતે લેવા જેવા સુરક્ષા અને સાવચેતીના પગલાં

થાઈલેન્ડની મુલાકાત લેતી વખતે, નીચે જણાવેલ સુરક્ષા અને નિવારક પગલાં લેવા મહત્વપૂર્ણ છે:

- તમારો પાસપોર્ટ અને રોકડ ખિસ્સામાં સુરક્ષિત રીતે મૂકો

- થાઇલેન્ડ માટે તમારા ટ્રાવેલ ઇન્શ્યોરન્સની વિગતો તૈયાર રાખો

- જો તમારો અસલ પાસપોર્ટ ખોવાઈ જાય છે, અને તમારે રિપોર્ટ ફાઇલ કરવાની જરૂર પડે છે, તો તે ધ્યાનમાં રાખીને તમારા પાસપોર્ટની કૉપી હાથવગી રાખો

- ભીડવાળા બજારોની મુલાકાત લેતી વખતે તથા જાહેર પરિવહનનો ઉપયોગ કરતી વખતે, તમારું ખિસ્સું કપાઈ ન જાય તે માટે સાવચેત રહો

- પટ્ટાયામાં સ્પીડબોટ્સ ભાડે લેતી વખતે, સાવચેતી રાખો કારણ કે માલિકો દ્વારા, બોટને થયેલ નાના નુકસાન માટે તમને અયોગ્ય એવી રકમ ચૂકવવાનું કહેવામાં આવી શકે છે

જાણવા માટેની મહત્વપૂર્ણ માહિતી: થાઇલેન્ડમાં ભારતીય દૂતાવાસ

Address: Embassy of India, 46, Prasarnmitr, Sukhumvit, Soi 23, Bangkok – 10110

Present Ambassador: Ambassador Suchitra Durai

Email: enquiries.bangkok@mea.gov.in

Telephone number: 02-2580300-6

ઇમરજન્સી કોન્સ્યુલર સર્વિસ:

Fax number: 02-2584627 / 2621740

Work hours: 0830-1300 hours and 1330-1700 hours (Monday to Friday)

થાઇલેન્ડમાં કયા આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો આવેલા છે?

થાઇલેન્ડમાં સાત હવાઈ મથકો છે, જે આવેલા છે:

- બૅંગકૉક

- ફુકેત

- સમુત્પ્રકર્ણ

- ચિયાંગ મે

- યૂ-તાપાઓ

- હાટ યાઇત

- ચિયાંગ રાઇ

થાઇલેન્ડની મુલાકાત સમયે લઈ જવા યોગ્ય કરન્સી અને ફોરેન એક્સચેન્જ:

થાઇલેન્ડનું અધિકૃત ચલણ બાત (฿) છે, જે બેંક ઑફ થાઇલેન્ડ દ્વારા પ્રિન્ટ કરવામાં આવે છે. થાઇલેન્ડની મુલાકાત લેતી વખતે, તમારી મોટાભાગની ખરીદી બાતમાં કરવામાં આવશે, અને ભારતીય રૂપિયા (₹) માંથી કન્વર્ઝન દરમાં ઘણીવાર વધઘટ હોઇ શકે છે. તમે કેટલા પૈસા લઈ જઈ/રૂપાંતરિત કરી શકો છો તે જાણવા માટે, રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાની અધિકૃત વેબસાઇટની મુલાકાત લો.

થાઇલેન્ડમાં મુલાકાત લેવા જેવા પ્રવાસન સ્થળો

જોવાલાયક સ્થળો ઘણા છે, પરંતુ નીચે જણાવેલ કેટલાક સ્થાનોની તમારે મુલાકાત લેવી જરૂરી છે. અને તમારી સુરક્ષાની ખાતરી કરવા માટે, તમારે થાઇલેન્ડ માટે શ્રેષ્ઠ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદવો જરૂરી છે.

- Park National Khao Yai
થાઇલેન્ડનું અદ્ભુત વન્યજીવન માટેનું અભયારણ્ય એક ઘટાદાર સ્વર્ગ છે જ્યાં વાંદરા, ગિબ્બન્સ, ચામાચિડિયા, હૉર્નબિલ્સ અને કેટલાક જંગલી થાઈ વાઘનું અસ્તિત્વ છે.

- Kanchanaburi
ક્વાઈ નદી પર કંચનબુરીનો અદ્ભુત પુલ નદી પર અદ્ભૂત મોનેસ્ટ્રીઝ અને નદી પર ફ્લોટિંગ ગેસ્ટહાઉસને કારણે મુલાકાત લેવા યોગ્ય છે. વધુમાં, તમે WWII ગ્રેવ્સની અથવા સાઈ યોક નેશનલ પાર્કની મુલાકાત લઈ શકો છો.

- Bangkok
બેંગકોકની નાઇટલાઇફ નિઃશંકપણે તમારી યાદીમાં ટોચનું સ્થાન ધરાવતું હોઇ શકે છે, પરંતુ શહેર તેના સુંદર મંદિરો માટે વધુ જાણીતું છે. કો રતનકોસિનમાં, તમે ઉત્કૃષ્ટ રીતે ડિઝાઇન કરેલા વૉટ ફો અને અન્ય મંદિરોની મુલાકાત લઈ શકો છો.

થાઇલેન્ડની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય કયો છે?

થાઇલેન્ડની મુલાકાત લેવા માટે ઠંડો અને સૂકું વાતાવરણ ધરાવતો સમય શ્રેષ્ઠ છે. નવેમ્બરના અંતથી એપ્રિલની શરૂઆત વચ્ચે તાપમાન 20 થી 34 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહે છે, જે મુલાકાત માટે આનંદદાયક સમય છે.

કેટલાક લોકો સપ્ટેમ્બરમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે કારણ કે તે સમયે મુલાકાતીઓની સંખ્યા ઓછી હોય છે અને ફ્લાઇટ્સ અને લૉજિંગનો ખર્ચ ઓછો હોય છે. તમારો પ્રવાસ પ્લાન કરતી વખતે તમારી પાસે તમારી વધારાની સુરક્ષા માટે થાઇલેન્ડ માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદવાનું ભૂલશો નહીં. ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ દ્વારા, વેકેશન દરમિયાન ઉદ્ભવતી કોઈપણ જરૂરી ઇમરજન્સીને કવર કરવામાં આવે છે.

પગલાંબદ્ધ માર્ગદર્શિકા

To make sure that we are always listening to our customers

કેવી રીતે ખરીદો

  • 0

    Download the Caringly Yours Mobile App and use your login credentials

  • 1

    Select the travel insurance option by providing necessary details

  • 2

    Allow the application to process your information & get quotes

  • 3

    Choose the plan aligning with your travel itinerary & include add-ons

  • 4

    Finalise the plan selection and complete the payment process

  • 5

    Insurance policy & receipt will be promptly delivered to your email ID

How to Extend

  • 0

    Please reach out to us for policy extensions

  • 1

    Phone +91 020 66026666

  • 2

    Fax +91 020 66026667

કૅશલેસ ક્લેઇમ

  • 0

    Applicable for overseas hospitalization expenses exceeding USD 500

  • 1

    Submit documents online for verification.

  • 2

    Upon verification Payment Guarantee to be released to the hospital

  • 3

    Please complete necessary formalities by providing missing information

Reimbursement

  • 0

    On complete documentation receipt, reimbursement takes approx. 10 days

  • 1

    Submit original copies (paid receipts only) at BAGIC HAT

  • 2

    Post scrutiny, receive payment within 10 working days

  • 3

    Submit incomplete documents to our document recovery team in 45 days

  • 4

    પૉલિસીની નકલ મુજબ પૉલિસી કપાતપાત્ર લાગુ થશે

Smart Reads, Right Coverage

બધું જુઓ

વારંવાર પૂછાતા પ્રશ્નો

શું તમારે થાઇલેન્ડ માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સની જરૂર છે?

હા, થાઇલેન્ડ માટેનો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ તમારી ટ્રિપ દરમિયાન અનપેક્ષિત મેડિકલ ઇમરજન્સી, ટ્રિપ કૅન્સલેશન અને વ્યક્તિગત સામાનના નુકસાનને કવર કરવા માટે આવશ્યક છે.

મારે થાઇલેન્ડમાં કયા પ્રકારનો ઇન્શ્યોરન્સ લેવાની જરૂર છે?

થાઇલેન્ડની તમારી મુસાફરી માટે, તમારે વ્યાપક ટ્રાવેલ ઇન્શ્યોરન્સની જરૂર છે જે મેડિકલ ઇમરજન્સી, ટ્રિપ કૅન્સલેશન, સામાનનું નુકસાન અને મુસાફરીના વિલંબને કવર કરે છે.

થાઇલેન્ડમાં કયો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ સ્વીકારવામાં આવે છે?

પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય અને ભારતીય ઇન્શ્યોરન્સ પ્રદાતાઓ જેમ કે બજાજ આલિયાન્ઝ તરફથી ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ થાઇલેન્ડમાં વ્યાપકપણે સ્વીકારવામાં આવે છે.

શું થાઇલેન્ડમાં ટ્રાવેલ ઇન્શ્યોરન્સ મેળવવો ફરજિયાત છે?

ફરજિયાત ન હોવા છતાં, થાઇલેન્ડ માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ મેળવવાની ભલામણ અનપેક્ષિત ઘટનાઓ સામે સુરક્ષિત કરવા અને તણાવ-મુક્ત પ્રવાસ સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવે છે.

થાઇલેન્ડમાં ટ્રાવેલ ઇન્શ્યોરન્સની કિંમત કેટલી છે?

થાઇલેન્ડ માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સનો ખર્ચ કવરેજ અને સમયગાળાના આધારે અલગ હોય છે, જે સામાન્ય રીતે એક અઠવાડિયાની મુસાફરી માટે ₹300 થી ₹2,000 સુધીનો હોય છે.

Which travel policy is better—individual or family floater?

When travelling alone, individual travel plan can be a suitable policy. On the other hand, if you are travelling with your famiy then you may opt in for family floater policy.

Will I be able to issue more than one policy for the same trip?

No, you can opt one policy for the single journey. Please check with your insurance company for more details.

What’s the minimum and maximum age for buying a travel insurance for students

Students can buy a travel insurance policy between the age of 16-35 years as per the policy terms.

What if I want to cancel my travel insurance policy?

You can opt to cancel your plan before or after the policy starts, as outlined in the policy terms. Please note that cancellation rules may vary based on your coverage.

How do I make a claim on my travel insurance policy?

It is advisable to contact your insurance provider to discuss your claim. Please ensure you have your policy details, passport number, and any other relevant information readily available while submitting your claim.

What documents would I need to process my domestic travel insurance claim

Usually medical reports and their copies, receipts, invoices, FIRs, etc. are required for a domestic travel insurance claim. You can get more information from the customer care executive of your insurer.

What is the claim settlement process under the corporate travel insurance

You can register your claim in two ways—online and offline. For online claim settlement, visit the insurance provider's website to register your claim and upload the necessary documents. If you prefer offline claim settlement, you can register your claim by contacting the designated person.

Can I renew my travel insurance policy?

Some travel insurance policies may offer renewal options, but this is not always standard. Generally, travel insurance is designed for specific trip durations. It is best to check with your insurance provider to see if renewal is possible and under what conditions.

How can I extend my travel insurance plan?

Extending a travel insurance plan depends on the specific policy and provider. Some policies may allow extensions under certain circumstances, while others may require purchasing a new policy. Contacting your insurance provider directly is the best way to determine if an extension is possible or not.

What happens if my travel insurance expires?

If your travel insurance expires while you are still traveling, you will no longer have coverage for any medical emergencies, lost luggage, or other risk. This means you would be responsible for any expenses incurred during your travel after your policy expiration. It is recommended to ensure your travel insurance covers the entire duration of your

What is the validity period of travel insurance?

The validity period of travel insurance varies significantly. It is tied to the length of your trip, and policies are typically purchased for specific durations. These durations can range from a few days to several months, depending on the policy and provider. Always confirm the exact validity period with your insurance provider before your trip.
PromoBanner

Why juggle policies when one App can do it all?

Download Caringly Yours App!

What Our Customers Say

Simple Process

Straightforward online travel insurance quote and price. Easy to pay and buy

alt

મદનમોહન ગોવિંદરાજુલુ

ચેન્નઈ

5

11th Apr 2019

સુવિધાજનક

Very user-friendly and convenient. Appreciate the Bajaj Allianz team a lot.

alt

પાયલ નાયક

પુણે

4.8

15th Mar 2019

વાજબી

Very nice service with an affordable premium for travel insurance.

alt

કિંજલ બોઘરા

મુંબઈ

4.5

5th Mar 2019

User Friendly

Quick, easy, and user-friendly process to buy travel insurance.

alt

અભિજીત ડોઇફોડે

પુણે

4.5

6th Feb 2019

ગ્રાહક સહાય

Very prompt and professional service. I am pleased with the customer service team at Bajaj Allianz.

alt

ઉષાબેન પિપલિઆ

અમદાવાદ

5

31st Jan 2019

Quick Assistance

I am highly impressed by the efficiency of the Bajaj Allianz call centre executive who helped me with my travel insurance.

alt

પરોમિક ભટ્ટાચાર્ય

કોલકાતા

5

25th Dec 2018