રિસ્પેક્ટ સિનીયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144 Whatsapp Logo સર્વિસ ચૅટ: +91 75072 45858

Claim Assistance
  • ક્લેઇમ સહાયતા નંબરો

  • હેલ્થ ટોલ ફ્રી નંબર 1800-103-2529

  • 24x7 રોડસાઇડ આસિસ્ટન્સ 1800-103-5858

  • મોટર ક્લેઇમ રજિસ્ટ્રેશન 1800-209-5858

  • મોટર ઑન ધ સ્પૉટ 1800-266-6416

  • ગ્લોબલ ટ્રાવેલ હેલ્પલાઇન +91-124-6174720

  • એક્સટેન્ડેડ વોરંટી 1800-209-1021

  • કૃષિ ક્લેઇમ 1800-209-5959

Get In Touch

અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.

કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો

ગોપનીયતા-નીતિ

ગોપનીયતા નીતિ

બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ [હવે પછીથી "બેજિક", "અમે", "અમારા" અને "અમારી" તરીકે ઉલ્લેખિત] એ બેજિકની વેબસાઇટ/એપ/વૉલેટની તમારી મુલાકાતમાંથી એકત્રિત કરેલા ડેટાનો ઉપયોગ કેવી રીતે કરે છે?

ભારતમાં અમારો મુખ્ય બિઝનેસ નૉન-લાઇફ ઇન્શ્યોરન્સ છે. માહિતી પ્રદાતા [જેઓ પબ્લિક/પૉલિસીધારક/બેજિકના ગ્રાહક છે અને તેમને "માહિતી પ્રદાતા" તરીકે ઓળખવામાં આવે છે] અથવા તેમના પરિવારની વ્યક્તિગત માહિતી [અહીંથી "માહિતી પ્રદાતાની વ્યક્તિગત માહિતી" તરીકે ઓળખાય છે] એ ગોપનીય બાબત છે અને બેજિક તે સમજે છે. બેજિક માહિતી/માહિતી પ્રદાતાની વ્યક્તિગત માહિતીને ગોપનીય અને સુરક્ષિત રાખવા માટે પ્રતિબદ્ધ છે અને માહિતી પ્રદાતાને માત્ર લાગુ ગોપનીયતા કાયદાઓ દ્વારા જ નહીં, પરંતુ, વધારે મહત્વપૂર્ણ રીતે, વ્યક્તિગત માહિતીની ગોપનીયતાની સુરક્ષા માટે બેજિકની પ્રતિબદ્ધતા દ્વારા પણ સુરક્ષિત કરવામાં આવે છે.

નોટિસ

માહિતી પ્રદાતાઓ બેજિકની તમામ વેબસાઇટ/એપ/વૉલેટ [જે જાહેર જનતા માટે ઉપલબ્ધ છે] ને બેજિકની ઇન્શ્યોરન્સ પ્રોડક્ટની ઑનલાઇન ખરીદી/રિન્યુઅલના હેતુ માટે અને અથવા તેમની માહિતી/જ્ઞાન માટે અને/અથવા કોઈપણ અન્ય સર્વિસ પ્રોવાઇડર, કે જેના માટે બેજિક આવી સગવડ ફ્રી સર્વિસ તરીકે આવા સર્વિસ પ્રદાતા તરફ અને તેમની સર્વિસ માટે બેજિક દ્વારા કોઈપણ વળતર અથવા જવાબદારી વિના આપવામાં આવે છે, તેની કોઈપણ વધારાની સર્વિસ મેળવવા માટે સર્ફ કરી શકે છે. જ્યારે માહિતી પ્રદાતાઓ બેજિકની વેબસાઇટ/એપ/વૉલેટને સર્ફ કરે છે જે (i) વિવિધ બ્લોગ/ઇનપુટ/અવલોકનો કે જે સામાન્ય પ્રકારના છે તે તેમની માહિતીના હેતુ માટે અને બેજિક દ્વારા મુખ્યત્વે લોકો માટે/પૉલિસી ધારકોને માહિતીની જાણ કરવા માટે પ્રદાન કરી શકે છે તેવી, અન્ય સર્વિસ પ્રોવાઇડર તથા તેમની સર્વિસ જેવી કે ખેતી, સ્વાસ્થ્ય, મોટર, ટ્રાવેલ, ઇડબલ્યુ, ઘર વગેરે, કે જે લોકો/પૉલિસી હોલ્ડર્સ દ્વારા સીધી જ આવા સર્વિસ પ્રોવાઇડર પાસેથી ખરીદી શકાય છે, તે સંબંધિત વધારાની સુવિધાઓ સંબંધિત હોઈ શકે છે અથવા (ii) માહિતી પ્રદાતાની વ્યક્તિગત માહિતી કોઈપણ અન્ય રીતે/સ્રોત દ્વારા એકત્રિત કરવામાં આવે છે, જેમ કે. પ્રપોઝલ ફોર્મ/રિન્યુઅલ નોટિસ, નોન-ડિસ્ક્લોઝર એગ્રીમેન્ટ, ઇ-મેઇલ અથવા કૉલ સેન્ટર દ્વારા, અથવા લીડના સમયે અથવા સોલિસીટેશન કે પ્રોક્યોરમેન્ટની પ્રક્રિયામાં, અથવા ગ્રાહકોને સર્વિસ આપતી વખતે અથવા જ્યારે ગ્રાહકો દ્વારા ક્લેઇમ અંગે જાણ કરવામાં આવે છે તે સમયે કમ્યુનિકેશનના કોઈ અન્ય માધ્યમ દ્વારા, કોઈ પણ સમયે બેજિક દ્વારા માહિતી પ્રદાતાની વ્યક્તિગત માહિતી અથવા સંવેદનશીલ વ્યક્તિગત ડેટા/માહિતી એકત્રિત કરવામાં આવશે, પ્રોસેસ કરવામાં આવશે અને તેનો ઉપયોગ કરવામાં આવશે. માહિતી પ્રદાતાએ નોંધવું જરૂરી છે કે, બેજિકની વેબસાઇટ/એપ/વૉલેટ અથવા ઉપર આપેલા કોઈપણ માધ્યમ દ્વારા પૂરી પાડવામાં આવેલ માહિતી કોઈપણ હેતુ માટે સર્ફિંગ/એક્સેસ કરતી વખતે, જ્યારે માહિતી પ્રદાતા દ્વારા વ્યક્તિગત માહિતી/ડેટા અને અથવા સંવેદનશીલ વ્યક્તિગત માહિતી/ડેટા પ્રદાન કરવામાં આવે છે, તે માહિતી પ્રદાતાનો ફરી સંપર્ક કરવા અથવા વ્યક્તિગત માહિતી/ડેટા અને અથવા માહિતી પ્રદાતા અથવા માહિતી પ્રદાતાના પરિવારના કોઈપણ સભ્યોનો સંવેદનશીલ વ્યક્તિગત ડેટા/માહિતીનો સંગ્રહ કરવા અને તેનો ઉપયોગ કરવા માટે, બેજિક દ્વારા સોલિસીટેશન તથા બિઝનેસ પ્રોક્યોરમેન્ટના હેતુ માટે, બેજિકને પર્યાપ્ત અધિકૃતતા અને અથવા આપવામાં આવેલ અધિકૃતતા માનવામાં આવશે. આ સંદર્ભે, માહિતી પ્રદાતા અથવા તેમના પરિવારના સભ્યોને અલગથી જાણ કરવામાં આવશે નહીં અને બેજિકની વેબસાઇટ/એપ/વૉલેટનું સર્ફિંગ/એક્સેસ કરવું અથવા માહિતી પ્રદાતા અથવા માહિતી પ્રદાતાના પરિવારના કોઈપણ સભ્યોની માહિતી, વ્યક્તિગત માહિતી અથવા માહિતી પ્રદાતાનો સંવેદનશીલ વ્યક્તિગત ડેટા/માહિતી ઉપરોક્ત કોઈપણ માધ્યમ દ્વારા પ્રદાન કરવી તેને માહિતી પ્રદાતા અથવા તેમના પરિવારના સભ્યો દ્વારા, તે માહિતી પ્રદાતાની અથવા તેમના પરિવારના સભ્યોની આવી વ્યક્તિગત માહિતી/સંવેદનશીલ વ્યક્તિગત ડેટાનો ઉપયોગ બેજિક દ્વારા કોઈપણ પ્રમોશનલ હેતુઓ માટે માહિતી મોકલવા/કોલ કરવા માટે, બેજિકના કોઈપણ ઉત્પાદનોના માર્કેટિંગ માટે, લીડ જનરેશન માટે, ક્રોસ-સેલ માટે, બેજિકના બિઝનેસના સોલિસીટિંગ અને પ્રોકયોરિંગ માટે અમર્યાદિતપણે ઉપયોગ કરી શકાય છે તે માટે આપવામાં આવેલ પૂરતી સંમતિ માનવામાં આવશે અને તમે આથી તેના માટે તમારી અટલ સંમતિ આપો છો અને આ સંદર્ભમાં માહિતી/વ્યક્તિગત ડેટા/સંવેદનશીલ વ્યક્તિગત ડેટાના ઉપયોગ માટે બેજિકને જવાબદાર ઠેરવી શકાશે નહીં.. મોટાભાગની વેબસાઇટની જેમ, અમે ચોક્કસ માહિતી આપોઆપ એકત્રિત કરીએ છીએ અને તેને લૉગ ફાઇલોમાં સંગ્રહિત કરીએ છીએ. આ માહિતીમાં ઇન્ટરનેટ પ્રોટોકોલ (આઇપી) ઍડ્રેસ, બ્રાઉઝરનો પ્રકાર, ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર (આઇએસપી), રેફરિંગ/એક્ઝિટ પેજ, ઓપરેટિંગ સિસ્ટમ, તારીખ/સમય સ્ટેમ્પ અને ક્લિકસ્ટ્રીમનો ડેટા શામેલ છે. અમે આ માહિતીનો ઉપયોગ (જેમાં વ્યક્તિગત યૂઝરની ઓળખ કરવામાં આવતી નથી, સિવાય કે સાઇટને નુકસાન કરવાનો પ્રયત્ન થતો હોવાનું જાણમાં આવે તો), ટ્રેન્ડનું વિશ્લેષણ કરવા, સાઇટનું સંચાલન કરવા, સાઇટ પર યૂઝરના હલનચલનને ટ્રૅક કરવા અને અમારા યૂઝર વિશેની ડેમોગ્રાફિક માહિતી એકત્રિત કરવા માટે કરીએ છીએ. અમારી વેબસાઇટની તમારી મુલાકાતના અનુભવને બહેતર બનાવવા માટે કસ્ટમાઇઝ કરવામાં મદદ મળે તે માટે આઇપી ઍડ્રેસ વ્યક્તિગત રીતે ઓળખી શકાય તેવી માહિતી સાથે જોડવામાં આવે છે. જો કે, અમે ફરીથી જણાવવા માંગીએ છીએ કે આ માહિતી થર્ડ પાર્ટી સાથે તેમના પ્રમોશનલ હેતુઓ માટે શેર કરવામાં આવતી નથી. અમારી વેબસાઇટની મુલાકાત દરમ્યાન તમારા કમ્પ્યુટર પર અમારા દ્વારા કૂકી સ્ટોર કરવામાં આવે છે. કૂકી એક નાની ટેક્સ્ટ ફાઇલ છે જે રેકોર્ડ રાખવાના હેતુઓ માટે યૂઝરના કમ્પ્યુટર પર સંગ્રહિત કરવામાં આવે છે. આ કૂકીઝનો પ્રાથમિક હેતુ અમારી વેબસાઇટમાં યૂઝર કયા કયા પેજ પર જાય છે તેનું વિશ્લેષણ કરવાનો છે. અમારી કૂકીઝને કારણે તમે અમારી સાઇટની મુલાકાત દરમ્યાન કસ્ટમાઇઝ કરેલા પેજ જોઈ શકો છો. અમારા કૂકીઝમાં ગોપનીય અથવા વ્યક્તિગત રીતે ઓળખી શકાય તેવી માહિતી ધરાવતા નથી. અમે સેશન આઇડી કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ તેથી, અમારી વેબસાઇટ પરથી નીકળી ગયા બાદ યૂઝરને ટ્રૅક કરવામાં આવતા નથી. જ્યારે તમે બ્રાઉઝર બંધ કરો ત્યારે સેશન આઇડી કૂકી સમાપ્ત થઈ જાય છે. જો તમે અમારી પાસેથી ઑનલાઇન પૉલિસી ખરીદવા માંગો છો તો તે જરૂરી છે. અમે વેબસાઇટ ટ્રાફિકને ટ્રૅક કરવા માટે એનાલિટિક ટૂલ્સનો પણ ઉપયોગ કરીએ છીએ. અમારા ચૅટ સપોર્ટ જેવા કેટલાક બિઝનેસ પાર્ટનર દ્વારા અમારી સાઇટ પર કૂકીઝનો ઉપયોગ કરવામાં આવે છે. અમારી પાસે આ કૂકીઝનો કોઈ ઍક્સેસ અથવા નિયંત્રણ નથી. આ ગોપનીયતા નિવેદનમાં માત્ર https://www.bajajallianz.com/about-us/privacypolicy.html દ્વારા કૂકીઝના ઉપયોગને આવરી લેવામાં આવે છે અને કોઈપણ થર્ડ પાર્ટી દ્વારા કરવામાં આવતા કૂકીઝના ઉપયોગને આવરી લેવામાં આવતો નથી. બેજિક દ્વારા તમામ વ્યક્તિગત માહિતી અને/અથવા સંવેદનશીલ વ્યક્તિગત ડેટા/માહિતી અમારા સર્વર/સર્વિસ પ્રદાતાઓના સર્વરમાં તમામ સુરક્ષા સાથે સંગ્રહિત કરવામાં આવે છે અને આ પ્રકારની વ્યક્તિગત માહિતી અથવા સંવેદનશીલ વ્યક્તિગત ડેટા/માહિતીની જાળવણી બેજિકની પૉલિસી મુજબ નિર્ધારિત સમયગાળા માટે કરવામાં આવશે. માહિતી પ્રદાતાનો ટેલિફોન/મોબાઇલ અને તેમના પરિવારના સભ્યોની અંગત માહિતી એનડીએનસી હેઠળ નોંધાયેલ હોવા છતાં અને/અથવા ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા [ટ્રાઇ] ના અનિચ્છિત ટેલિકૉલ અંગે પ્રતિબંધો/માર્ગદર્શિકાઓ હોવા છતાં, માહિતી પ્રદાતા દ્વારા બેજિકની વેબસાઇટ/એપ/વૉલેટ [જે જાહેર જનતા માટે ઉપલબ્ધ છે] એક્સેસ કરીને અને બેજિક વેબસાઇટ/એપ/વૉલેટ પર સર્ફિંગ/એક્સેસ કરીને અને અધવચ્ચે છોડીને (i) બેજિકની પ્રોડક્ટ/સર્વિસીસની તપાસ/ચકાસણી કરવામાં આવે છે અને/અથવા માહિતી પ્રદાતા દ્વારા તેમને કૉલ કરવાની વિનંતી કરવામાં આવે છે, અથવા (ii) તેમની માહિતી/જ્ઞાન માટે, અથવા (iii) કોઈપણ અન્ય સર્વિસ પ્રોવાઇડરની કોઈપણ વધારાની સર્વિસ મેળવવા માટે કે જેના માટે બેજિક કોઈપણ સુવિધા અથવા જવાબદારી વિના મફત સર્વિસ તરીકે સુવિધા સર્વિસ પ્રદાન કરે છે (iv) અથવા માહિતી પ્રદાતા દ્વારા પોતાની અને તેમના પરિવારના સભ્યોની માહિતી અહીં ઉપર દર્શાવેલ કોઈપણ પદ્ધતિ અને/અથવા કોઈપણ અન્ય પદ્ધતિઓ હેઠળ પૂરી પાડવામાં આવે છે, તો માહિતી પ્રદાતાએ પ્રમોશનલ મેસેજ/ઇ-મેઇલ/માહિતી મોકલવા માટે અથવા વિવિધ ઇન્શ્યોરન્સ પ્રોડક્ટના સોલિસીટેશન કે પ્રોક્યોરમેન્ટ માટે અથવા ક્રોસ સેલ/રિન્યુઅલ માટે અને બેજિકની સર્વિસ માટે અને સર્વિસ કૉલ માટે પણ બેજિકને સ્પષ્ટપણે અધિકૃત કર્યું છે અને/અથવા તેમનો ફરી સંપર્ક કરવા અથવા માહિતી પ્રદાતાને ટેક્સ્ટ સંદેશાઓ અથવા ઇમેઇલ મોકલવા માટે બેજિકને અધિકૃત કરેલ છે તેમ માનવામાં આવશે. આ સંદર્ભે, એનડીએનસી હેઠળ નોંધણી હોવા/ન હોવા છતાં, અને/અથવા ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા [ટ્રાઇ] ના અનિચ્છનીય ટેલિકૉલ અંગેના પ્રતિબંધો/માર્ગદર્શિકાઓ હોવા છતાં, માહિતી પ્રદાતા અથવા તેમના પરિવારના કોઈપણ સભ્યોને બેજિક દ્વારા કરવામાં આવતા કોઈપણ કથિત અનિચ્છિત કૉલ અંગે કોઈપણ બાબતની કોઈ ફરિયાદ અથવા ટ્રાઇ/આઇઆરડીએઆઇને ફરિયાદ/વાંધો હશે નહીં.

થર્ડ પાર્ટી જાહેરાત

અમે ઇન્ટરનેટ પર અને કેટલીક વાર આ વેબસાઇટ પર અમારા વતી જાહેરાતો આપવા માટે થર્ડ-પાર્ટી સેવા પ્રદાતાઓનો ઉપયોગ કરી શકીએ છીએ. તેઓ વેબસાઇટની તમારી મુલાકાતો અને અમારી પ્રોડક્ટ અને સર્વિસીસ સાથે તમારા ઇન્ટરેક્શન વિશેની અનામી માહિતી એકત્રિત કરી શકે છે. તેઓ આ અને અન્ય વેબસાઇટની તમારી મુલાકાતો વિશેની માહિતીનો પણ ઉપયોગ કરી શકે છે. આ અનામી માહિતી પિક્સેલ ટેગના ઉપયોગ દ્વારા એકત્રિત કરવામાં આવે છે, જે મોટાભાગની પ્રમુખ વેબસાઇટ દ્વારા ઉપયોગમાં લેવાતી સ્ટાન્ડર્ડ ટેક્નોલોજી છે. આ પ્રક્રિયામાં કોઈ વ્યક્તિગત રીતે ઓળખી શકાય તેવી માહિતી એકત્રિત કરવામાં અથવા ઉપયોગમાં લેવામાં આવતી નથી.

પસંદગી

કેટલાક કિસ્સાઓમાં, બેજિક દ્વારા માહિતી પ્રદાતાની વ્યક્તિગત માહિતી અને અથવા સંવેદનશીલ વ્યક્તિગત ડેટા/માહિતી અમારા કર્મચારીઓ, ગ્રુપ કંપનીઓ, લાઇસન્સ ધારક એજન્ટો, ટેલિમાર્કેટર્સ, કાનૂની સલાહકારો, કન્સલ્ટન્ટ, સર્વિસ પ્રોવાઇડર, ઓડિટર વગેરે સાથે શેર કરવામાં આવી શકે છે. આવા કિસ્સાઓમાં, માહિતી પ્રદાતાએ બેજિકને તેમની સંબંધિત જરૂરિયાતો માટે અને/અથવા અમારા વતી અને/અથવા અમારા વતી તેમની સેવાઓ/ઉત્પાદનો ઓફર કરવા માટે બેજિકને તે જાહેર કરવા અને તેનો ઉપયોગ કરવાની મંજૂરી આપી હોવાનું માનવામાં આવશે. જો અમારા દ્વારા સંવેદનશીલ વ્યક્તિગત ડેટા/માહિતી બેજિકની વેબસાઇટ/એપ/વૉલેટ પર અથવા બેજિક વતી અધિકૃત વ્યક્તિઓ દ્વારા અહીં ઉલ્લેખિત અન્ય કોઈપણ રીતો દ્વારા, ફક્ત એવા કિસ્સાઓમાં કે જ્યાં બેજિક અને બેજિકની ગ્રુપ કંપનીઓના સંબંધિત પ્રોડક્ટ/સેવાઓ ઑફર કરવા માટે જરૂરી છે અને જરૂરી ગણવામાં આવેલ છે, તે રીતે એકત્રિત કરવામાં આવી હોય અને આ ગોપનીયતા નીતિમાં અન્યત્ર શું કહેવામાં આવ્યું છે તેના આધારે, સંવેદનશીલ વ્યક્તિગત ડેટા/માહિતીનો ઉપયોગ માત્ર બેજિકના પ્રોડક્ટ/સેવાઓ ઓફર કરવા માટે બેજિક દ્વારા કરવામાં આવશે. વધુમાં, કોઈપણ વ્યક્તિગત માહિતી અથવા સંવેદનશીલ વ્યક્તિગત ડેટા/માહિતી સરકારી સત્તાધિકારીઓ, અદાલતો, કાનૂની (વૈધાનિક) સત્તાધિકારીઓ, નાણાકીય સંસ્થાઓ/ક્રેડિટ બ્યુરો/એજન્સી/કોઈપણ ટેલિ-કમ્યુનિકેશન અથવા ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ નેટવર્કમાં ભાગીદારીને કાયદા, રૂઢિગત પ્રથા, ક્રેડિટ રિપોર્ટિંગ, આંકડાકીય વિશ્લેષણ અને ક્રેડિટ સ્કોરિંગ, વેરિફિકેશન અથવા રિસ્ક મેનેજમેન્ટ અને/અથવા કાયદાની જોગવાઈઓ અનુસાર, અથવા કોઈપણ થર્ડ પાર્ટીને, કાયદાના નિર્દેશો અનુસાર જરૂર અનુસાર માહિતી પ્રદાતાની સંમતિ વિના જાહેર કરી શકાય છે.

ઍક્સેસ

બેજિક માહિતી પ્રદાતાના ગોપનીયતા અધિકારોનો આદર કરે છે, ખાસ કરીને માહિતી પ્રદાતાના તેમની માહિતીને ઍક્સેસ કરવાનો અધિકાર. માહિતી પ્રદાતા દ્વારા પૂછવામાં આવે ત્યારે અને ભારતીય કાયદા દ્વારા નિર્ધારિત મર્યાદામાં, બેજિકની વેબસાઇટ/એપ/વૉલેટ દ્વારા માહિતી પ્રદાતા વિશે એકત્રિત કરેલ/એકત્રિત કરેલ અને જાળવી રાખવામાં આવેલ વ્યક્તિગત માહિતી પ્રદાતા સાથે બેજિક દ્વારા શેર કરવામાં આવશે. માહિતી પ્રદાતાનો ડેટા બેજિક દ્વારા સચોટ રાખવામાં આવશે, પરંતુ કોઈપણ ભૂલોની જવાબદારી બેજિકની રહેશે નહીં, બેજિક અથવા બેજિક વતી કામ કરતી અન્ય કોઈપણ વ્યક્તિને વ્યક્તિગત માહિતી અથવા માહિતી પ્રદાતા દ્વારા પ્રદાન કરવામાં આવેલ સંવેદનશીલ વ્યક્તિગત ડેટા અથવા માહિતીની અધિકૃતતા માટે બેજિક જવાબદાર રહેશે નહીં. કૃપા કરીને તમારી વિનંતી અમારા ફરિયાદ અધિકારીને મોકલીને માહિતી પ્રદાતા અથવા તેમના પરિવારના સભ્યોના ડેટા/માહિતીમાં કોઈપણ ફેરફારો અથવા સુધારા અમને જણાવવા વિનંતી. જ્યારે પણ માહિતી પ્રદાતા દ્વારા અમારા ફરિયાદ અધિકારીને વ્યક્તિગત માહિતી અથવા સંવેદનશીલ વ્યક્તિગત ડેટા અથવા માહિતીની સમીક્ષા કરવાની વિનંતી મોકલવામાં આવે છે, ત્યારે માહિતી પ્રદાતાની વિનંતી અને ઇનપુટ્સ અનુસાર બેજિક દ્વારા તેની સમીક્ષા/અપડેટ કરવામાં આવશે અને જો વ્યક્તિગત માહિતી અથવા સંવેદનશીલ વ્યક્તિગત ડેટા અથવા માહિતી અચોક્કસ અથવા ખૂટતી હોવાની જણાશે અથવા ફેરફારને કારણે અપડેટ/સુધારવું પડે છે, તો બેજિક દ્વારા શક્ય તેટલો સુધારો કરવામાં આવશે. બેજિક તેમની ગોપનીયતાની જવાબદારીઓનું પાલન કરશે.

ડેટા સુરક્ષા

બેજિક પૉલિસી મુજબ યોગ્ય સુરક્ષા પ્રથાઓ, પ્રક્રિયાઓ અને ધોરણોને અમલમાં મૂકશે, જે જરૂરીયાત મુજબ અને/અથવા લાગુ કાયદા પ્રમાણે હશે.

ફેરફારો

અમે આ ગોપનીયતા નીતિમાં કોઈ માહિતીમાં બદલાવ, સુધાર, ઉમેરો કરવા અથવા કાઢી નાંખવાનો અધિકાર અનામત રાખીએ છીએ અને તે અનુસાર આ ગોપનીયતા નીતિમાં બેજિક દ્વારા સંપૂર્ણ વિવેકબુદ્ધિથી કોઈપણ સમયે બદલવા કરવામાં આવી શકે છે અને બદલાયેલી/સુધારેલી ગોપનીયતા નીતિ આપોઆપ માહિતી પ્રદાતા અથવા તેમના પરિવારના સભ્યોને લાગુ થશે’.

ઉપયોગની શરતો

માહિતી પ્રદાતાએ બેજિકની વેબસાઇટ/એપ/વૉલેટની "ઉપયોગની શરતો" ના તમામ નિયમો અને શરતોનું પાલન કરવાનું રહેશે.

હેડ ઑફિસ

ઍડ્રેસ : 3rd ફ્લોર, આઇટી ડિપાર્ટમેન્ટ, બજાજ આલિયાન્ઝ હાઉસ, એરપોર્ટ રોડ, યેરવડા, પુણે 411006, ટેલિફોન : +91-020-66026666, ફેક્સ : +91-020-66026667, ઇમેઇલ : customercare@bajajallianz.co.in, વેબસાઇટ : www.bajajallianz.com

ઉપયોગની શરતો

બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ ("બજાજ આલિયાન્ઝ")

આ વેબસાઇટ/એપ/વૉલેટ (તમામને "બજાજ આલિયાન્ઝ વેબસાઇટ" તરીકે ઉલ્લેખિત કરાયેલ છે) અને તેની સામગ્રીનો ઉપયોગ કરીને, તમે સ્વીકારો છો અને સ્પષ્ટપણે સંમત થાવ છો કે તમે ઉપયોગની શરતો ["ઉપયોગની શરતો"] વાંચી અને સમજી લીધી છે અને તમે ઉપયોગની શરતો દ્વારા બાધ્ય થવા માટે સંમત થાવ છો. જો તમે આ ઉપયોગની શરતો સાથે સંમત નથી, તો બજાજ આલિયાન્ઝની વેબસાઇટનો ઉપયોગ કરશો નહીં. નીચે મુજબ, "અમે", "અમારા" અને "અમારી" શરતોનો અર્થ બજાજ આલિયાન્ઝ અને તેની ગ્રુપ કંપનીઓ (દા.ત. "બજાજ આલિયાન્ઝ લાઇફ ઇન્શ્યોરન્સ કંપની લિ., બજાજ ફાઇનાન્સ લિ., બજાજ ફિનસર્વ લિ., બજાજ આલિયાન્ઝ સ્ટાફિંગ સોલ્યુશન્સ લિ., બજાજ આલિયાન્ઝ ફાઇનાન્શિયલ ડિસ્ટ્રીબ્યુટર્સ લિ. અને અન્ય ગ્રુપ કંપનીઓ").

કન્ટેન્ટનો ઉપયોગ

કન્ટેન્ટ/માહિતી/બ્લોગ્સ/સુવિધા સેવાઓ માત્ર માહિતીના હેતુ માટે ઉપલબ્ધ છે. બજાજ આલિયાન્ઝ વેબસાઇટ પર કન્ટેન્ટ/બ્લોગ/અભિપ્રાયો/નોંધો/ટિપ્પણીઓ/ટીકાઓનું પોસ્ટિંગ/ડિસ્પ્લે માત્ર માહિતી માટે તથા સંબંધિત લેખકોના વ્યક્તિગત વિચારો છે અને તે બજાજ આલિયાન્ઝનો અભિપ્રાય અને ભલામણ હોય તેવું જરૂરી નથી, તેમજ બજાજ આલિયાન્ઝની આ વેબસાઇટનો એક્સેસ અને બજાજ આલિયાન્ઝ વેબસાઇટ પરના કન્ટેન્ટ/બ્લોગ/અભિપ્રાયો/અભિવ્યક્તિઓ વાંચવાથી તે માટે બજાજ આલિયાન્ઝ આવા કન્ટેન્ટ/બ્લોગ/અભિપ્રાયો/નોંધો/ટિપ્પણીઓ/ટીકાઓના પોસ્ટિંગ/ડિસ્પ્લે માટે કોઈપણ રીતે જવાબદાર અને બજાજ આલિયાન્ઝને બંધનકર્તા નથી અને અને તેને અમારા દ્વારા, સીધી અથવા આડકતરી રીતે, આપવામાં આવતી કોઈપણ સર્વિસ કે પ્રોડક્ટ તરીકે ગણી લેવામાં આવશે નહીં. તેથી ફાઇનાન્શિયલ પ્રોડક્ટ અથવા સેવાઓ (ઇન્શ્યોરન્સ, એસેટ મેનેજમેન્ટ અને બેન્કિંગ સહિત) સંબંધિત માહિતી માત્ર સંબંધિત બજાજ આલિયાન્ઝ વેબસાઇટ દ્વારા ઉપલબ્ધ છે.

તમને લાભ આપવા માટે ઍડ-ઑન સુવિધાઓ/મૂલ્ય વર્ધિત સેવાઓ:

બજાજ આલિયાન્ઝ વેબસાઇટમાં ઉલ્લેખિત/પ્રદર્શિત વિવિધ ઑફર/ડિસ્કાઉન્ટ/કૂપન/સેવાઓ/પ્રોડક્ટ જે અમારા જનરલ ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ સાથે સંબંધિત નથી, તે સીધી ઑફર/પ્રદાન કરવામાં આવે છે/સંબંધિત કંપનીઓ/સંસ્થાઓ/સર્વિસ પ્રદાતાઓ દ્વારા બજાજ આલિયાન્ઝની વેબસાઇટ એક્સેસ/સર્ફ કરવા પર પોતાની રીતે પ્રદાન કરવામાં આવે છે અને તેને સંબંધિત કંપનીઓ/સંસ્થાઓ/સર્વિસ પ્રદાતાઓ દ્વારા કોઈપણ સમયે બજાજ આલિયાન્ઝ અથવા તમને પૂર્વ સૂચના આપ્યા વિના તેમના સંપૂર્ણ વિવેકબુદ્ધિથી પાછી ખેંચી શકાય છે બજાજ આલિયાન્ઝ માત્ર જનરલ ઇન્શ્યોરન્સનો વ્યવસાય કરે છે અને તે જનરલ ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ સિવાયની કોઈપણ સર્વિસ/પ્રોડક્ટની ઑફર/વેચાણ/પ્રદાન સાથે સંકળાયેલ નથી અને ઑફર્સ/ડિસ્કાઉન્ટ/કૂપન/સર્વિસીસ/પ્રોડક્ટ માત્ર અને સ્વતંત્ર રીતે સંબંધિત કંપનીઓ/સંસ્થા/સેવા પ્રદાતાઓ દ્વારા ઑફર કરવામાં આવે છે, બજાજ આલિયાન્ઝ તમને બજાજ આલિયાન્ઝ વેબસાઇટ એક્સેસ કર્યા પછી સંબંધિત કંપનીઓ/સંસ્થા/સેવા પ્રદાતાઓ દ્વારા ઑફર કરવામાં આવતી વિવિધ ઑફર/ડિસ્કાઉન્ટ/કૂપન/સર્વિસીસ/પ્રોડક્ટ માટે મદદ અને સહાય પૂરી પાડે છે બજાજ આલિયાન્ઝ એ સંબંધિત કંપનીઓ/સંસ્થાઓ/સેવા પ્રદાતાઓની ઑફર/ડિસ્કાઉન્ટ/કૂપન/સેવાઓ/પ્રોડક્ટની ચોકસાઈ, સંપૂર્ણતા, વિશ્વસનીયતા અથવા ક્વૉલિટીનું પ્રતિનિધિત્વ, ખાતરી કે સમર્થન કરતું નથી તથા સર્વિસમાં કોઈપણ ખામી અથવા સર્વિસ પ્રદાન ન કરવા બદલ અથવા ખોટ કે નુકસાન અથવા ડિસ્કાઉન્ટ/કૂપન પાછી ખેંચવા બદલ/કૂપન પર વળતર, જો લાગુ પડતું હોય તો, ન આપવામાં આવે, તથા ઑફર/ડિસ્કાઉન્ટ/કૂપન/સર્વિસીસ/સંબંધિત કંપનીઓ/સંસ્થા/સેવા પ્રદાતાઓના પ્રોડક્ટનો લાભ લેવા અથવા સબસ્ક્રાઇબ કરવાના પરિણામે તમને થયેલ નુકસાન બદલ કોઈપણ રીતે જવાબદાર રહેશે નહીં. સંબંધિત કંપનીઓ/સંસ્થા/સેવા પ્રદાતાઓની ઑફર/ડિસ્કાઉન્ટ/કૂપન/સર્વિસીસ/પ્રોડક્ટનો લાભ લેવા અને તેના પર ભરોસો કરવાનો નિર્ણય તમારા પોતાના જોખમે, સાવચેતીભર્યા અને સ્વતંત્ર નિર્ણય પછી તમારા દ્વારા લેવામાં આવશે અને તે માટેની કોઈ પણ જવાબદારી બજાજ આલિયાન્ઝની રહેશે નહીં સંબંધિત કંપનીઓ/સંસ્થાઓ/સર્વિસ પ્રદાતાઓ દ્વારા ઑફર/સર્વિસ/પ્રોડક્ટ એ તમારી મદદ માટે અમારી ફેસિલિટેશન સુવિધા દ્વારા આપવામાં આવતી માત્ર મૂલ્ય-વર્ધિત સેવાઓ છે અને તે બજાજ આલિયાન્ઝ દ્વારા ઑફર કરવામાં આવતા અમારા ઇન્શ્યોરન્સ કવર/જોખમ/લાભોનો કોઈપણ ભાગ નથી અથવા બજાજ આલિયાન્ઝ તેને માટે કોઈપણ રીતે જવાબદાર નથી તે અનુસાર, સંબંધિત કંપનીઓ/સંસ્થા/સેવા પ્રદાતાઓની કોઈપણ ઑફર/ડિસ્કાઉન્ટ/કૂપન/સર્વિસીસ/પ્રોડક્ટ કે જે તમે બજાજ આલિયાન્ઝ વેબસાઇટ પરથી મેળવી શકો છો તેની જરૂરી માહિતી/ફરિયાદો માટે તમારે સંબંધિત કંપનીઓ/સંસ્થા/સેવા પ્રદાતાઓનો સીધો સંપર્ક કરવાનો રહેશે તમારી સુવિધા માટે, સંબંધિત કંપનીઓ/સંસ્થાઓ/સેવા પ્રદાતાઓની ઑફર/સર્વિસીસ/પ્રોડક્ટ તમને સંબંધિત કંપનીઓ/સંસ્થાઓ/સેવા પ્રદાતાઓની વેબસાઇટ સાથે બજાજ આલિયાન્ઝ વેબસાઇટના એપીઆઇ ઇન્ટીગ્રેશન દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવે તો પણ, સર્વિસમાં ઊણપ, સર્વિસ પૂરી ન પાડવી, સર્વિસ પ્રદાન કરવામાં વિલંબ અથવા કોઈપણ અન્ય સમસ્યાઓ માટે બજાજ આલિયાન્ઝ તમારા માટે કોઈપણ રીતે જવાબદાર અને જવાબદાર રહેશે નહીં અને તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત કંપનીઓ/સંસ્થાઓ/સેવા પ્રદાતાઓની રહેશે.

કોઈ ઑફર નથી

બજાજ આલિયાન્ઝની વેબસાઇટ પરની માહિતીને ઑફર તરીકે અથવા ઑફરની વિનંતી તરીકે અથવા રોકાણ, કાનૂની, ટેક્સ અથવા બજાજ આલિયાન્ઝની અન્ય સલાહ તરીકે અર્થઘટન કરવી જોઈએ નહીં. તમારે તમારા નિષ્ણાત સલાહકારની સલાહ/અભિપ્રાય લેવા જોઈએ અને તેના અનુસાર તમે બજાજ આલિયાન્ઝના કોઈપણ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટનો લાભ લેવા માટે સ્વૈચ્છિક અને સ્વતંત્ર નિર્ણય લઈ શકો છો. તેથી, બજાજ આલિયાન્ઝના ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટની ખરીદી માટે માત્ર બજાજ આલિયાન્ઝની વેબસાઇટ પરના કન્ટેન્ટ/બ્લોગ/અભિપ્રાયો/અભિવ્યક્તિઓ પર આધાર રાખવો નહીં.

અપડેટ કરવી ફરજિયાત નથી

બજાજ આલિયાન્ઝ વેબસાઇટ પરની તમામ કન્ટેન્ટ જે તે દિવસે જ પ્રકાશિત કરવામાં આવે છે. અમે અપડેટ કરવાની અથવા સુધારવાની કોઈ જવાબદારી લેતા નથી. આ નિયમો અને શરતોમાં કોઈપણ સુધારા/ફેરફાર આપમેળે જ આ નિયમો અને ઉપયોગનો ભાગ ગણવામાં આવશે અને તમે તે મુજબ આ શરતો અને ઉપયોગથી બંધાયેલા રહેશો, જે સમયાંતરે સુધારા/ફેરફારો સાથે વાંચવાના રહેશે.

ડિસ્ક્લેમર

લાગુ કાયદા અનુસાર અનુમતિ અનુસાર, આ વેબસાઇટ પરની સામગ્રીઓ "જેમ છે તેમ" અને તેના જનરલ ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ અને અથવા સંબંધિત કંપનીઓ/સંસ્થાઓ/સેવા પ્રદાતાઓની ઍડ ઑન/મૂલ્ય-વર્ધિત સેવાઓ માટે કોઈપણ પ્રકારની સીધી કે આડકતરી વોરંટી વિના પ્રદાન કરવામાં આવે છે તથા બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ, અને તેની પેટાકંપનીઓ અને ગ્રુપ કંપનીઓ/અફિલિએટ્સ, સીધી કે આડકતરી તમામ વોરંટીનો અસ્વીકાર કરે છે, જેમાં કોઈ ચોક્કસ હેતુ અથવા નોન-ઇન્ફ્રિન્જમેન્ટ માટે મર્ચન્ટેબિલિટી અને યોગ્યતાની ગર્ભિત વોરંટીનો સમાવેશ થાય છે, પરંતુ તેના સુધી મર્યાદિત નથી બજાજ આલિયાન્ઝ વેબસાઇટ પર પ્રદર્શિત ઍડ ઑન/મૂલ્ય વર્ધિત ઑફર/સેવાઓ/પ્રોડક્ટ [જનરલ ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ સિવાય] માટે ફક્ત સંબંધિત કંપનીઓ/સંસ્થાઓ/સેવા પ્રદાતાઓ જવાબદાર છે અને તેને માટે બજાજ આલિયાન્ઝ તમારે માટે કોઈપણ રીતે સંબંધિત અથવા જવાબદાર નથી સામગ્રીમાં સમાવિષ્ટ કાર્યો અવિરત અથવા કોઈ ખામી વિનાના હોવાની, ખામીઓ સુધારવામાં આવશે તેની, અથવા બજાજ આલિયાન્ઝ વેબસાઇટ અથવા સર્વર કે જે તેને ઉપલબ્ધ કરાવે છે, તે વાયરસ અથવા અન્ય હાનિકારક ઘટકોથી મુક્ત હોવાની બાંહેધરી બજાજ આલિયાન્ઝ આપતું નથી બજાજ આલિયાન્ઝ તેમની યોગ્યતા, સચોટતા, વિશ્વસનીયતા અથવા અન્ય બાબતોના સંદર્ભમાં બજાજ આલિયાન્ઝની વેબસાઇટ પર સામગ્રીના ઉપયોગ અથવા પરિણામો સંબંધિત કોઈ પ્રતિનિધિત્વ આપતું નથી અથવા કરતું નથી તમામ જરૂરી સર્વિસિંગ, રિપેર અથવા સુધારાના સંપૂર્ણ ખર્ચની જવાબદારી તમારી (અને નહીં કે બજાજ આલિયાન્ઝની) રહેશે અહીં આપેલ માહિતી અને વર્ણનમાં પ્રૉડક્ટ અને સર્વિસ માટે લાગુ પડતા તમામ નિયમો, બાકાતીઓ અને શરતોનું સંપૂર્ણ વર્ણન નથી, પરંતુ માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે પૂરું પાડવામાં આવેલ છે.

કોપીરાઈટ

બજાજ આલિયાન્ઝની તમામ સામગ્રી કૉપિરાઇટ અને બૌદ્ધિક સંપત્તિ અધિકારો [આઇપીઆર] દ્વારા સુરક્ષિત છે, જેના આરક્ષિત તમામ અધિકારો બજાજ આલિયાન્ઝ સાથે છે. પેજના તમામ અધિકારો, સાઇટ કન્ટેન્ટ અને વ્યવસ્થાની માલિકી બજાજ આલિયાન્ઝ અને/અથવા સંબંધિત બજાજ આલિયાન્ઝ ગ્રુપ કંપનીઓ/અફિલિએટ્સની છે. તમને કૉપિ કરવા, સુધારા કરવા, ડિસ્પ્લે કરવા, વિતરણ કરવા, પ્રસારિત કરવા, પ્રકાશિત કરવા, વેચાણ કરવા, લાઇસન્સ આપવા, ડેરિવેટિવ વર્ક બનાવવા, "ફ્રેમિંગ" ટેક્નોલોજીના ઉપયોગ દ્વારા પુનઃવિતરિત કરવા અથવા અન્યથા અથવા કોઈપણ હેતુ માટે કોઈપણ સાઇટની સામગ્રીનો ઉપયોગ બજાજ આલિયાન્ઝ અને/અથવા સંબંધિત બજાજ આલિયાન્ઝ ગ્રુપ કંપનીઓની પૂર્વ લેખિત મંજૂરી વિના સ્પષ્ટપણે પ્રતિબંધિત છે. બજાજ આલિયાન્ઝની વેબસાઇટ પર હોવ ત્યારે/વપરાશ કરતી વખતે તમે બજાજ આલિયાન્ઝની વેબસાઇટ પર પ્રકાશિત/પ્રદર્શિત કરવામાં આવેલ બજાજ આલિયાન્ઝની ગોપનીયતા નીતિ દ્વારા બંધાયેલા છો

ટ્રેડમાર્ક્સ, સર્વિસ માર્ક્સ અને લોગો ("માર્કસ")

બજાજ આલિયાન્ઝની વેબસાઇટ પર દેખાતા ટ્રેડમાર્ક્સ/પેઢી નું નામ/લોગો અને/અથવા કોઈપણ બજાજ આલિયાન્ઝ ગ્રુપ કંપનીઓની સંબંધિત વેબસાઇટ/એપ/વૉલેટ બજાજ આલિયાન્ઝની સંપત્તિ અને/અથવા તે બજાજ આલિયાન્ઝ ગ્રુપ કંપનીઓની સંપત્તિ છે. તમને કોઈપણ હેતુ માટે તેમાંથી કોઈપણની કૉપી, ઉપયોગ અથવા અપનાવવાની મંજૂરી નથી.

કોઈ વૉરંટી નથી

બજાજ આલિયાન્ઝની વેબસાઇટ પરની તમામ સામગ્રી, જેમાં ગ્રાફિક્સ, ટેક્સ્ટ અને હાઇપરલિંક્સ અથવા અન્ય સાઇટ્સના સંદર્ભો (તેમજ અહીં ઉલ્લેખ નથી થયેલ તે પણ શામેલ છે), તે કોઈપણ પ્રકારની, સીધી કે આડકતરી, મર્ચન્ટેબિલિટીની ગર્ભિત વોરંટી, ચોક્કસ હેતુ માટે યોગ્યતા, નોન-ઇન્ફ્રિન્જમેન્ટ અને કમ્પ્યુટર વાઇરસ અથવા અન્ય નુકસાનકારક ઘટકો, તે "જેમ છે તેમ" આપવામાં આવેલ છે. અમે બજાજ આલિયાન્ઝની વેબસાઇટ પર કોઈપણ માહિતીની પર્યાપ્તતા, ચોકસાઈ, વિશ્વસનીયતા અથવા સંપૂર્ણતાની વોરંટી આપતા નથી અને તેમાં ભૂલો અથવા ચુકવણી માટેની કોઈપણ જવાબદારીનો સ્પષ્ટપણે અસ્વીકાર કરીએ છીએ. બજાજ આલિયાન્ઝની વેબસાઇટની અવિરત ઉપલબ્ધતા અથવા તેમાં કોઈ ખામી ન હોવાની, ખામીઓ સુધારવાની, અથવા બજાજ આલિયાન્ઝ વેબસાઇટ અથવા સર્વર કે જે તેને ઉપલબ્ધ કરાવે છે, તે વાયરસ અથવા અન્ય હાનિકારક ઘટકોથી મુક્ત હોવાની બાંહેધરી બજાજ આલિયાન્ઝ આપતું નથી.

જવાબદારીની મર્યાદા

તમારા બજાજ આલિયાન્ઝ વેબસાઇટના ઍક્સેસ અથવા ઉપયોગ અથવા તેને ઍક્સેસ કરવા અથવા ઉપયોગમાં લેવાની અસમર્થતા અથવા તેની સામગ્રી પર નિર્ભરતાથી અથવા તેની સાથે અન્ય કોઈ રીતે સંકળાયેલ હોવાને કારણે અથવા કામગીરીની કોઈપણ નિષ્ફળતા, વિક્ષેપ, ખામી, ટ્રાન્સમિશનમાં વિલંબ, કમ્પ્યુટર વાયરસ અથવા અન્ય હાનિકારક ઘટકો, અથવા અમારી જાણ બહાર બજાજ આલિયાન્ઝ વેબસાઇટ સાથે સંકળાયેલ લાઇન અથવા સિસ્ટમની નિષ્ફળતા, અને બજાજ આલિયાન્ઝની કોઈપણ ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ અને/અથવા સંબંધિત કંપનીઓ/એન્ટિટી/સેવા પ્રદાતાઓની કોઈપણ ઍડ ઑન/મૂલ્ય-વર્ધિત સેવાઓનો લાભ લેવા બદલ પણ કોઈપણ પ્રત્યક્ષ, પરોક્ષ, આકસ્મિક, પરિણામલક્ષી, શિક્ષાત્મક અથવા વિશેષ નુકસાન, ગુડવિલનું નુકસાન, નફામાં નુકસાન વગેરે માટે, અમે કોન્ટ્રાક્ટ, સામાજિક અપકૃત્ય, સ્ટ્રિક્ટ લાયબિલિટી અથવા અન્યથા કોઈપણ જવાબદારીનો સ્પષ્ટપણે અસ્વીકાર કરીએ છીએ

હાઇપરલિંક ધરાવતી અને સંદર્ભિત વેબસાઇટ/એપ/વૉલેટ

બજાજ આલિયાન્ઝની વેબસાઇટ પર ચોક્કસ હાઇપરલિંક અથવા સંદર્ભિત વેબસાઇટ/એપ/વૉલેટ તમને થર્ડ પાર્ટીની વેબસાઇટ/એપ/વૉલેટ તરફ લઈ જઈ શકે છે, જે સામાન્ય રીતે તેમના ટોચના સ્તરના ડોમેન નામ દ્વારા ઓળખવામાં આવે છે. અમારા દ્વારા તેમના કન્ટેન્ટની ચકાસણી કે વિશ્લેષણ કરવામાં આવ્યું નથી, અને અમે હાઇપરલિંક ધરાવતી અથવા સંદર્ભિત વેબસાઇટ/એપ/વૉલેટ પરની કોઈપણ માહિતીની પર્યાપ્તતા, સચોટતા, વિશ્વસનીયતા અથવા સંપૂર્ણતાની બાંયધરી આપતા નથી અને તેમના કોઈપણ અને તમામ કન્ટેન્ટ માટે કોઈપણ જવાબદારીનો સ્પષ્ટપણે અસ્વીકાર કરીએ છીએ. બજાજ આલિયાન્ઝની વેબસાઇટને એક્સેસ કરીને, તમે બજાજ આલિયાન્ઝની વેબસાઇટ દ્વારા એક્સેસ કરેલ અથવા હાઇપરલિંક ધરાવતી કોઈપણ વેબસાઇટ પર સ્થાપિત માલિકીની માર્ગદર્શિકાઓનું પાલન કરવા માટે પણ સંમત થાવ છો

સ્થાનિક કાયદાકીય પ્રતિબંધો

જ્યાં બજાજ આલિયાન્ઝ વેબસાઇટના પ્રકાશન અથવા ઉપલબ્ધતા પર પ્રતિબંધ હોય તેવા કોઈપણ સત્તાવિસ્તારમાં બજાજ આલિયાન્ઝ વેબસાઇટ કોઈપણ વ્યક્તિ (તે વ્યક્તિની રાષ્ટ્રીયતા, રહેઠાણ અથવા અન્ય કારણોસર) તરફ લઈ જવામાં આવતી નથી જે વ્યક્તિઓના સંદર્ભમાં અથવા જે દેશમાં આવા પ્રતિબંધો, જો લાગુ પડતાં હોય તો, તેમણે બજાજ આલિયાન્ઝની વેબસાઇટ ઍક્સેસ કરવી જોઈએ નહીં.

અધિકારોનું આરક્ષણ

અમે કોઈપણ સમયે આ ઉપયોગની શરતોના ભાગોમાં ફેરફાર કરવાનો, સુધારવાનો, ઉમેરવાનો અથવા કાઢી નાંખવાનો અધિકાર અનામત રાખીએ છીએ અને તે અનુસાર આ ઉપયોગની શરતોમાં બેજિકના સંપૂર્ણ વિવેકાધિકાર મુજબ કોઈપણ સમયે ફેરફાર કરી શકાય છે અને બદલાયેલ/સુધારેલ ઉપયોગની શરતો તમને આપમેળે લાગુ થશે અને તમે તેના દ્વારા બંધાયેલા રહેશો અને તમારે તેનું પાલન કરવાનું રહેશે

તમારા માટે પ્રતિબંધ અને પરચુરણ જોગવાઈઓ

બજાજ આલિયાન્ઝ વેબસાઇટ સર્ફ/ઍક્સેસ કરતી વખતે અને બજાજ આલિયાન્ઝ વેબસાઇટની મુલાકાત લેતી વખતે તમારા દ્વારા (i) કોઈપણ પ્રકારના ફોટા/વિડિયો/સંગીત/ચિત્રો/સ્ક્રીનશોટ/ગ્રાફ/ટેબલ/કોઈપણ અન્ય સામગ્રી/કન્ટેન્ટ/ડૉક્યૂમેન્ટ ઇલેક્ટ્રોનિક અથવા કોઈપણ અન્ય મોડ દ્વારા અપલોડ કરવામાં આવશે નહીં, (ii) બજાજ આલિયાન્ઝની વેબસાઇટ પર કોઈપણ યુઆરએલ લિંક/વેબ લિંક/હાઇપર લિંક મૂકવામાં આવશે નહીં, અને (iii) બજાજ આલિયાન્ઝ અને/અથવા અન્ય કોઈપણ વ્યક્તિઓ/પક્ષ/સરકાર/રો માટે બદનક્ષીકારક હોય તેવી કોઈપણ વસ્તુ/લખાણ/પોસ્ટ/ટિપ્પણી કરી શકશો નહીં, તથા તેમ કરવા પર તમને સ્પષ્ટપણે પ્રતિબંધિત કરવામાં આવે છે. બજાજ આલિયાન્ઝ ઉપરોક્ત પ્રતિબંધિત કાર્યો માટે કોઈપણ રીતે જવાબદાર રહેશે નહીં અને તે બદલ તમારી સામે યોગ્ય પગલાં લેવા માટેનો અધિકાર ધરાવે છે. તમે તમારા દ્વારા પોસ્ટ કરેલ કન્ટેન્ટ માટે જવાબદાર રહેશો - તમે બજાજ આલિયાન્ઝની વેબસાઇટનો ઉપયોગ માત્ર માહિતી મેળવવાના હેતુથી કરી શકો છો. ધ્યાનમાં રાખો કે ઇલેક્ટ્રોનિક અથવા કોઈપણ અન્ય પદ્ધતિ દ્વારા તમે કોઈપણ પ્રકારના ફોટા/વિડિયો/સંગીત/ચિત્રો/સ્ક્રીનશોટ/ગ્રાફ/ટેબલ/કોઈપણ અન્ય સામગ્રી/કન્ટેન્ટ/ડૉક્યૂમેન્ટ સહિતના જે કન્ટેન્ટ પોસ્ટ કરો છો તેની જવાબદારી સંપૂર્ણપણે તમારી રહેશે તમે ખાનગી અથવા ગોપનીય માહિતી પોસ્ટ/ટાઇપ/મૂકી શકતા નથી અથવા કોઈપણ થર્ડ પાર્ટીના બૌદ્ધિક સંપદા અધિકારોનું ઉલ્લંઘન કરતું કંઈપણ કરી શકતા નથી.

કન્ટેન્ટ હટાવવું

જો તમે બજાજ આલિયાન્ઝ વેબસાઇટ પર પોસ્ટ કરો છો તે કોઈપણ કન્ટેન્ટ અથવા માહિતી અમારી ઉપયોગની શરતો, અમારી નીતિઓનું ઉલ્લંઘન કરે છે તેમ અમને જણાશે અથવા જો તે કન્ટેન્ટને કોઈપણ રીતે ભારતમાં લાગુ કાયદા અનુસાર પોસ્ટ કરવાની મંજૂરી નથી અથવા કોઈપણ થર્ડ પાર્ટીના કૉપીરાઇટ/આઇપીઆર અધિકારોનું ઉલ્લંઘન કરે છે, તો કોઈપણ રીતે, તેને હટાવવાનો અધિકાર અમારી પાસે અનામત રહેશે.

અધિકારક્ષેત્ર, સીવીઅરેબિલિટી

આ શરતો અથવા આ બજાજ આલિયાન્ઝ વેબસાઈટમાંથી ઉદ્ભવતી કોઈપણ એક્શન ફક્ત લાગુ ભારતીય કાયદાઓ દ્વારા સંચાલિત થશે, જેનું વિશિષ્ટ અધિકારક્ષેત્ર ભારતમાં પુણે સ્થિત અદાલતો રહેશે, અને તમે લાગુ પડતા ભારતીય કાયદાઓ અને પુણે કોર્ટના વિશિષ્ટ અધિકારક્ષેત્રને સ્વીકાર કરવા અને બંધાવા માટે સંમત થાઓ છો અને તે તમારા માટે અનુકૂળ ન્યાયાલય હોવા અંગે સંમત થાઓ છો. જો આ શરતોની કોઈપણ જોગવાઈ અમલમાં મૂકી શકાય તેમ ન હોય, તો તેની અસર બાકીની જોગવાઈઓની માન્યતા અથવા અમલીકરણ પણ થશે નહીં, તથા અમલમાં મૂકી ન શકાય તેવી જોગવાઈને સ્થાને અમલ કરી શકાય તેવી જોગવાઈ, કે જે અમલમાં ન મૂકી શકાય તેવી જોગવાઈ હેઠળના હેતુની નજીક હોય, તે લાવવામાં આવશે.

[ICRA]એએએ

[ICRA]એએએ

ICRA Limited (Moody's Investors Service ની એસોસિએટ) એ "[ICRA]એએએ" (જેનો ઉચ્ચાર [ICRA]એએએ તરીકે થાય છે) રેટિંગનું ઉત્કૃષ્ટ રેટિંગ આપ્યું છે જે અમારી પૉલિસીધારકની જવાબદારીઓની સમયસર સેવા સંબંધિત ઉચ્ચતમ સુરક્ષાનું સૂચન કરે છે આ સર્વોચ્ચ રેટિંગ છે અને નાણાંકીય જવાબદારીની સમયસર ડિલિવરી અને મૂળભૂત રીતે મજબૂત સ્થિતિ માટે ઉચ્ચતમ ડિગ્રીની સલામતી સૂચવે છે પૉલિસીધારકની જવાબદારીઓને પહોંચી વળવાની શ્રેષ્ઠ સંભાવના દર્શાવે છે વર્ષોથી સતત ઉત્કૃષ્ટ રેટિંગની પુનઃપુષ્ટિ એ જનરલ ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રીમાં ઉચ્ચ વૃદ્ધિની સંભાવનાઓ અને સ્થાપિત બજાર સ્થિતિ અને સ્થિર અન્ડરરાઇટિંગ કામગીરી ઉપરાંત ઓપરેશનલ, મેનેજરીયલ અને ફાઇનાન્શિયલ સપોર્ટ, મજબૂત કેપિટલાઇઝેશન અને સોલ્વન્સી લેવલ, સમજપૂર્વકનું અંડરરાઇટિંગ અને રિ-ઇન્શ્યોરન્સની વ્યૂહરચના માટે કંપનીના મજબૂત મૂળને ધ્યાનમાં લે છે જે મજબૂત નફાકારકતા મેટ્રિક્સ તરફ દોરી જાય છે.

ખલેલ પાડશો નહીં

ખલેલ પાડશો નહીં

બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ તમને અમારા લેટેસ્ટ પ્રોડક્ટ અને સેવાઓ વિશે માહિતી મોકલે છે. અમે આવી માહિતી ઇ-મેઇલ અથવા ફોન દ્વારા એવી વ્યક્તિઓને મોકલીએ છીએ જેમને માટે અમારી દ્રષ્ટિએ આ પ્રોડક્ટ અને સર્વિસીસ રસપ્રદ અને ફાયદાકારક હોઇ શકે છે. અમે તમારી ગોપનીયતાનો આદર કરીએ છીએ, અને તમારામાંથી કેટલાક અમારી ટેલિમાર્કેટિંગ પ્રવૃત્તિઓ માટે ફોન દ્વારા સંપર્ક અથવા ઇ-મેઇલર પ્રાપ્ત કરવા માંગતા નથી તેની કદર કરીએ છીએ. જો અમે તમારો સંપર્ક તમારા સેલ ફોન અથવા લેન્ડલાઇન નંબર અથવા ઇ-મેઇલ ઍડ્રેસ પર કરીએ તેમ નથી ઈચ્છતા, તો કૃપા કરીને ડુ નોટ કૉલ ફોર્મ ભરો. તમારા દ્વારા પ્રદાન કરેલા નંબર અને ઇ-મેઇલ ઍડ્રેસ પર તમને વિક્ષેપિત નહીં કરવામાં આવે. અમારા ડેટાબેઝમાંથી નિર્દિષ્ટ નંબરો અથવા ઇમેઇલ ઍડ્રેસને કાઢી નાંખવા માટે 30 કાર્યકારી દિવસનો સમય લાગે છે. જો તમને હજુ પણ અમારા તરફથી ફોન કૉલ અથવા એસએમએસ પ્રાપ્ત થઈ રહ્યા છે, તો કૃપા કરીને અમને donotcall@bajajallianz.co.in પર ઇમેઇલ કરો

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો

  • પસંદ કરો
    કૃપા કરીને પસંદ કરો
  • કૃપા કરીને તમારી ટિપ્પણી લખો

અમારો સંપર્ક કરવું સરળ છે