રિસ્પેક્ટ સિનીયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)
સેલ્સ: 1800-209-0144
સર્વિસ ચૅટ: +91 75072 45858
અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.
કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો
તમારી કાર ઇન્શ્યોરન્સ પૉલિસીને ઑનલાઇન રિન્યુ કરવાની ઝડપી, સીમલેસ અને સુવિધાજનક રીત
હમણાં રિન્યુ કરોનિશ્ચિત રીતે જ! એક કાર માત્ર એક એસેટ જ નથી, પરંતુ તે સાચા અર્થમાં એક આશ્ચર્ય છે. તમારી પોતાની માલિકીની કાર હોવી અને તેની ડ્રાઇવિંગથી મળતાં સંતોષને શબ્દોમાં વર્ણવી શકાતું નથી. જ્યારે તમે તેને દુર્ઘટનાઓથી સુરક્ષિત કરવા માટે દરેક પ્રયત્ન કર્યાં છે અને તેની ચોરી અથવા અકસ્માતના કારણે ઉદ્ભવતી ફાઇનાન્શિયલ અસરોમાંથી પોતાને સુરક્ષિત કરો છો, તો કાર ઇન્શ્યોરન્સ
, દર વર્ષે તમારી પૉલિસીને રિન્યુ કરવાથી તમે સુરક્ષિત રહો છો.
...કાર ઇન્શ્યોરન્સ રિન્યુઅલ એ પ્રક્રિયાને દર્શાવે છે જ્યાં તમે તે ખાતરી કરવા માટે પ્રીમિયમ ચૂકવો છો કે તમારી પૉલિસી અમલમાં રહે છે અને તમે તેના લાભો પ્રાપ્ત કરવાનું ચાલુ રાખો છો. તે દિવસો હવે ક્યારના વીતી ગયા જયારે તમારે કાર ઇન્શ્યોરન્સના રિન્યુઅલ માટે શારીરિક રીતે તમારા ઇન્શ્યોરરની શાખાની મુલાકાત લેવી પડતી હતી. હવે, તો તે તમારા મોબાઇલ ફોન પર થોડા ટૅપ્સ કરવાની વાત છે!
જ્યારે બધી, શોપિંગથી લઈને ટિકિટ બુકિંગ સુધી, ઑનલાઇન થઈ ગયું છે, ત્યારે કાર ઇન્શ્યોરન્સનું રિન્યુઅલ શા માટે નથી? ભારતમાં એક પ્રીમિયર જનરલ ઇન્શ્યોરન્સ કંપની તરીકે, અમે, બજાજ આલિયાન્ઝ ખાતે, ઑનલાઇન કાર ઇન્શ્યોરન્સ રિન્યુઅલની સુવિધા પ્રદાન કરીએ છીએ જેમાં તમે માત્ર થોડી ક્લિક સાથે તમારી પૉલિસીને રિન્યુ કરી શકો છો. સીમલેસ અને ઝંઝટ-મુક્ત, અમે ફરારી કાર કરતાં પણ ઝડપી કાર ઇન્શ્યોરન્સનું રિન્યુઅલ બનાવીએ છીએ!
વધુ વાંચો
આજે કાર ઇન્શ્યોરન્સ પૉલિસીને રિન્યુ કરો અને 24x7 રોડસાઇડ સહાય મેળવો. રજાઓના દિવસોમાં પર પણ ક્લેઇમ સહાય પર SMS અપડેટ્સ મેળવો.
રિન્યુ કરોતમારી પ્રાઇવેટ કારને ફક્ત જવાબદારી ઇન્શ્યોરન્સને રિન્યુ કરીને થર્ડ-પાર્ટી જવાબદારીઓ સામે સુરક્ષિત મેળવો.. બજાજ આલિયાન્ઝ સાથે ઝડપી, સુવિધાજનક અને સીમલેસ.
રિન્યુ કરોબજાજ આલિયાન્ઝ સાથે કાર ઇન્શ્યોરન્સને ઑનલાઇન રિન્યુ કરવાના પગલાં
અમારી વેબસાઇટ www.bajajallianz.com પર લૉગ ઑન કરો અને 'ઑનલાઇન રિન્યુ કરો' ટૅબ પર ક્લિક કરો.
તમારો વર્તમાન પૉલિસી નંબર અને વાહન રજિસ્ટ્રેશન નંબર ભરો.
આ વર્ષ માટે તમે પાત્ર છો તે નો ક્લેઇમ બોનસની ટકાવારીને રિવ્યૂ કરો.
તમારી કારની વેલ્યૂ પસંદ કરો.
જો તમે ઇચ્છો છો તો તમારી કારની અતિરિક્ત ફિટમેન્ટનું ઇન્શ્યોરન્સ કરાવાનું પસંદ કરો.
તમે વાહન ડાયગ્નોસ્ટિક્સ, રોડસાઇડ સહાય અને વધુ એવા લાભો મેળવવા માટે અમારી ડ્રાઇવસ્માર્ટ ટેલિમેટિક્સ સર્વિસેજ પણ પસંદ કરી શકો છો.
અમે ડ્રાઇવસ્માર્ટ ટેલિમેટિક્સ સર્વિસિસ માટે ત્રણ વિવિધ પૅકેજો ઑફર કરીએ છીએ: ક્લાસિક, પ્રીમિયમ અને પ્રેસ્ટીજ. તમારી જરૂરિયાતોને શ્રેષ્ઠ રીતે અનુકૂળ હોય તે પસંદ કરતા પહેલાં તમે દરેકની વિગતો જોઈ શકો છો.
તમે તમારી પૉલિસીને વધારવા માટે ટૉપ-અપ કવર પણ પસંદ કરી શકો છો.
તમારી પૉલિસી, વાહન અને વ્યક્તિગત વિગતોને રિવ્યૂ કરો. જો તમારા ઍડ્રેસ અથવા ફોન નંબરમાં બદલાવ જેવાં તમારી વ્યક્તિગત વિગતોમાં કોઈ ફેરફાર થાય છે, તો તમે તેને અપડેટ કરી શકો છો.
તમારો પ્રીમિયમ ક્વોટ મેળવો અને ચુકવણી કરો.
વાહ! તમે પૂર્ણ કરી લીધું
બજાજ આલિયાન્ઝ સાથે પ્રાઇવેટ કાર થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સને ઑનલાઇન રિન્યુ કરવાના પગલાં
અમારી વેબસાઇટ www.bajajallianz.com પર લૉગ ઇન કરો અને ઉપર જમણી બાજુના કોર્નર પર 'ઑનલાઇન રિન્યુ કરો' મેનુ પર ક્લિક કરો.
પ્રાઇવેટ કાર થર્ડ પાર્ટી મેનુ હેઠળ 'હમણાં રિન્યુ કરો' પર ક્લિક કરો.
ક્લિક કરવા પર, એક નવું પેજ ખુલશે જ્યાં તમારે પૉલિસીની વિગતો અને તમારી વિગતો ભરવાની રહેશે. એકવાર પૂર્ણ થયા પછી, તમને એક ક્વોટ મળશે. આ તે રકમ છે જે તમારે કાર ઇન્શ્યોરન્સ રિન્યુઅલ માટે ચુકવવાની રહેશે.
ડેબિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગ દ્વારા જરૂરી ચુકવણી કરો અને જોયું! તમે પૂર્ણ કરી લીધું છે.
ઑનલાઇન કાર ઇન્શ્યોરન્સ રિન્યુઅલ કોઈપણ દિવસ, કોઈપણ સમયે શક્ય છે. તમે તમારા ઑફિસ અથવા ઘરે આરામથી બેઠા આવું કરી શકો છો. એકવાર અમને આવશ્યક પૉલિસીની વિગતો અને ચુકવણી પ્રાપ્ત થયા પછી, અમે બાકીની કાળજી રાખીએ છીએ. હમણાં રિન્યુ કરો!
ધ્યાન દેવા લાયક જરૂરી બાબતો
બજાજ આલિયાન્ઝ સાથે કાર ઇન્શ્યોરન્સ રિન્યુઅલના લાભો
ભારતની અગ્રણી જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓમાંથી એક તરીકે હોવાથી, તમારી સુવિધા એજ અમારો ધ્યેય છે. જ્યારે તમે અમારી સાથે કાર ઇન્શ્યોરન્સ પૉલિસીને રિન્યુ કરો છો ત્યારે તમને મળશે:
તમે રસ્તા પર હોવ અથવા સ્થાને છો, અમે હંમેશા તમારા વિશ્વસનીય સાથી તરીકે તમારી સાથે જ છીએ. તમે કોઈપણ સહાયતા માટે અમને કોઈપણ સમયે 24x7 પર કૉલ કરી શકો છો, તેમજ રજાઓના દિવસોમાં પણ. અમે ક્લેઇમ સપોર્ટ માટે તરત SMS અપડેટ્સ પણ ઑફર કરીએ છીએ.. ક્લેઇમ સપોર્ટ પ્રાપ્ત કરવા માટે Y પર X SMS કરો. કોઈપણ સહાયતા માટે અમને 1800-209-5858 પર કૉલ કરો.
જ્યારે તમે ખંતથી પ્રીમિયમની ચુકવણી કરી હોય ત્યારે ઇન્શ્યોરરને સ્વિચ કરવાની સ્થિતિમાં દરેક નો ક્લેઇમ વર્ષ માટે મેળવેલ નો ક્લેઇમ બોનસને શા માટે જતું કરવું? જયારે તમે અમારી સાથે રિન્યુ કરો છો, ત્યારે ખર્ચ-અસરકારક કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમની સાથે જ, અમે તમારા પાછલા ઇન્શ્યોરર પાસેથી કમાવેલ નો ક્લેઇમ બોનસના 50% ને ટ્રાન્સફર કરવાની પરવાનગી આપીએ છીએ. આ કોઈપણ વધારાના પ્રીમિયમ વિના વીમાકૃત રકમને વધારી શકે છે અથવા તો પ્રીમિયમની રકમને ઘટાડી શકે છે.. આમ, અમે ખાતરી કરીએ છીએ કે તમે તમારા વાહન સાથે જવાબદાર રહેવા માટે કમાયેલ નો ક્લેઇમ બોનસને ગુમાવશો નહીં.
જેમ તમે તમારા હેલ્થ ઇન્શ્યોરરના નેટવર્ક હૉસ્પિટલોમાં કૅશલેસ સારવારનો લાભ લઈ શકો છો, અમે બજાજ આલિયાન્ઝમાં તમને દેશભરમાં 4,000 થી વધુ પસંદગીની ગેરેજ પર કૅશલેસ સેટલમેન્ટની લવચીકતા આપીએ છીએ. તેથી, તમારી કારને તમારી પસંદગીની ગેરેજ પર લઈ જવું હવે સરળ અને સહેલું છે. નજીકની ગેરેજ શોધવા માટે માત્ર પિન કોડ અને શહેરનું નામ દાખલ કરો,. ક્લેઇમ કર્યા પછી, અમે તેને X કલાકમાં સેટલ કરીએ છીએ.
એક શ્રેષ્ઠ મિત્રની જેમ કે જે સુખ દુખમાં તમારી પાસે રહે છે, અમે 24x7 રોડસાઇડ સહાય પ્રદાન કરીએ છીએ. ભલે પછી તે ફ્લેટ ટાયર માટે સપોર્ટ હોય અથવા કાર બૅટરી માટે જમ્પ સ્ટાર્ટ અથવા અકસ્માત પછી કાનૂની સમસ્યાઓ સાથે વ્યવહાર કરવો હોય, અમે દરેક સમયે તમારી સહાય કરવા માટે તૈયાર છીએ.. કોઈ ફરક નથી પડતો કે દિવસનો કોઇપણ સમય હોય, અમે માત્ર એક કૉલ દૂર છીએ!! રોડસાઇડ સહાયતા માટે અમને 1800 103 5858 પર કૉલ કરો અને અમે તરત જ તમારી પાસે આવીશું.
પૉલિસી સમયગાળાની સમાપ્તિ પહેલાં તમારે કાર ઇન્શ્યોરન્સનું રિન્યુઅલ કરવું જોઈએ.
હા. સામાન્ય રીતે, ઇન્શ્યોરર તમારી હાલની કાર ઇન્શ્યોરન્સ પૉલિસીને રિન્યુ કરવા માટે ગ્રેસ પીરિયડ આપે છે.. જ્યારે તમે આ સમયગાળાની અંદર પૉલિસીને રિન્યુ કરો છો, ત્યારે તમને નો ક્લેઇમ બોનસ મળે છે (જો લાગુ પડે તો). અમે, બજાજ આલિયાન્ઝમાં તમને X દિવસોનો ગ્રેસ પીરિયડ આપીએ છીએ.
તમારી કારનો પ્રકાર, ઉંમર, એન્જિન ક્ષમતા, મોડેલ અને ક્લેઇમ હિસ્ટ્રી કેટલાક આવશ્યક પરિબળો છે જેના પર રિન્યુઅલ પ્રીમિયમ રકમ આધારિત હોય છે.
હા, તમે કરી શકો છો. અમે, બજાજ આલિયાન્ઝમાં, કાર રિન્યુઅલ પ્રક્રિયા ઑનલાઇન કરી દીધી છે.. અમારી વેબસાઇટ www.bajajallianz.com પર લૉગ ઇન કરો અને ઉપર જમણી બાજુએ 'ઑનલાઇન રિન્યુ કરો' ટૅબ પર ક્લિક કરો. તમારી પૉલિસીને રિન્યુ કરવા માટેની નિર્દેશિત પ્રક્રિયાઓને અનુસરો.
આવશ્યક સામાન્ય ડૉક્યૂમેન્ટ છે:
● તમારા વાહનનો રજિસ્ટ્રેશન નંબર
● તમારી વય, નામ, જન્મતારીખ વગેરે જેવી વિગતો સાથેના ડૉક્યૂમેન્ટ.
● ડ્રાઇવિંગ લાઇસન્સની માહિતી
● હાલની પૉલિસીની વિગતો
આપણા બધાને થોડું વધારે પસંદ હોય છે, એવું નહીં? બજાજ આલિયાન્ઝ કાર ઇન્શ્યોરન્સ તમારી કાર ઇન્શ્યોરન્સ પૉલિસીને સપ્લીમેન્ટ કરવા માટે ઘણા ઍડ-ઑન કવર પ્રદાન કરે છે. અમારા ઍડ-ઑન કવરમાં શામેલ છે:
શું તમે તેમના ચાવીના ખોવાઇ જવાની સ્થિતિમાં તમારી કાર માટે ડુપ્લિકેટ કી બનાવવામાં લાગતાં ઉચ્ચ ખર્ચ વિશે ચિંતિત છો? હવે નહીં.. અમારા લૉક અને કી રિપ્લેસમેન્ટ કવર સાથે, અમે તમને તમારા વાહનની નવી લૉક અને કી ખરીદવા પર થયેલા શુલ્ક માટે વળતર આપીશું.
અમારા એક્સિડન્ટ શીલ્ડ ઍડ-ઑન કવર સાથે અકસ્માતને કારણે સ્થાયી અપંગતા અથવા મૃત્યુની ફાઇનાન્શિયલ અસરોથી પોતાને અને તમારી ઇન્શ્યોર્ડ કાર પર સવાર વ્યક્તિઓને સુરક્ષિત કરો.
તમને ટોચના ગિયરમાં રાખવા માટે જેમ સ્વસ્થ આહારની જરૂર હોય છે, તેમ તમારા વાહનને કાર્યક્ષમ રીતે ચલાવવા માટે વિવિધ ઉપભોજ્ય વસ્તુઓની જરૂર છે. સામાન્ય વસ્તુઓમાં બ્રેક ઑઇલ, એન્જિન ઓઇલ, ગિયર બૉક્સ ઓઇલ, AC ગૅસ ઓઇલ અને પાવર બ્રેક ઓઇલ શામેલ છે. અકસ્માત પછી તેમને ફરી ભરવાથી તમારા ખિસ્સા પર મુશ્કેલી આવી શકે છે.. એજ સમયે, તમે તેમના વગર ચલાવી પણ શકતા નથી.. અમારા કન્ઝ્યુમેબલ ખર્ચ ઍડ-ઑન આ તમામ ખર્ચાઓ માટે થયેલ ખર્ચને આવરી લે છે.
અમે સમજીએ છીએ કે તમારી મનપસંદ કાર વગર પ્રવાસ કરવું એક બોજારૂપ બની શકે છે. અમારું કન્વેયન્સ લાભ ઍડ-ઑન તમને તમારી કાર, ઇન્શ્યોરન્સ ધરાવતા વાહનને અકસ્માત નુકસાન પછી વર્કશોપમાં ઉભા રહેવા માટે 'પ્રતિ દિવસ' પ્રમાણે દિવસોની સંખ્યા માટે કૅશ લાભ પ્રદાન કરે છે. આ લાભ પસંદ કરેલ પ્લાન મુજબ છે.
વ્યક્તિગત સામાનના નુકસાન વિશે ચિંતિત છો? અમે સમજીએ છીએ કે દુર્ઘટના પછી વ્યક્તિગત સામાનનું નુકસાન ચિંતાનું મોટું કારણ હોઈ શકે છે.. અમારા વ્યક્તિગત સામાન ઍડ-ઑન તમને ઇન્શ્યોરન્સ ધરાવતા વાહનમાં રાખવામાં આવેલા તમારા વ્યક્તિગત સામાનના થયેલા કોઈપણ નુકસાન અથવા ખોટની ક્ષતિપૂર્તિ કરે છે, તો હવે તમારી ચિંતાઓને દૂર રાખો.
ભલે ગમે તેટલું કઠોર લાગે, પણ તમારી કારનું મૂલ્ય તમે શોરૂમ બહાર નીકળતા જ ઓછું થઈ જાય છે. દરેક પસાર થતા વર્ષ સાથે, તમારા વીમાકૃત વાહનનું મૂલ્ય વધુ ઘટે છે. શું તેનો અર્થ ક્લેઇમની ઓછી રકમ મળશે એમ થાય? ખરેખર, ના! અમારું ઝીરો ડેપ્રિશિયેશન કવર ખાતરી કરે છે કે તમને તમારા ક્લેઇમ પર ડેપ્રિશિયેશન વગર સંપૂર્ણ ઇન્શ્યોરન્સ રકમ મળે. આ કવર તમને તમારા વાહન પર ઘસારાની અસરોને રદબાતલ કરવામાં અને ક્લેઇમના સમાધાન દરમિયાન તમને અસંતુષ્ટિ ટાળવામાં મદદ કરે છે.
ડિસ્ક્લેમર
હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર નોંધાયેલ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલ્સને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુઓ માટે રેકોર્ડ અને મોનિટર રાખવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.
કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો