પ્રોડક્ટ
રિન્યુ કરો
ક્લેમ
સપોર્ટ
એક પ્રતિનિધિ બનો
સૂચિત કરેલું
1800-209-5858
bagichelp@bajajallianz.co.in
1800-209-7073
please scan and download
Missed Call - 80809 45060 Short code - SMS < WORRY > to 575758
1800-103-5858
અમારા પર વિશ્વાસ મૂકવા બદલ આભાર.
બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ એ હંમેશા ભવિષ્યનો દ્રષ્ટિકોણ ધરાવતી ગ્રાહક કેન્દ્રિત સંસ્થા તરીકે ઓળખાય છે. અમે સેવાની ભાવના અને દરેક બાબતમાં ગ્રાહકના હિતને સર્વોપરી રાખવાની અમારી કાર્યશૈલીને લઈને ખૂબ ગર્વ અનુભવીએ છીએ.
અમારી ‘કેરિંગલી યોર્સ’ એપ ડાઉનલોડ કરીને અમારી સાથે જોડાઓ અને વિવિધ સર્વિસનો લાભ લો જેમ કે મોટર ઓટીએસ અને હેલ્થ સીડીસી દ્વારા ક્લેઇમ કરો, તમારી પૉલિસી ઉમેરો, ઇ-કાર્ડ સેવ કરો અને તમારી પૉલિસીઓને મેનેજ કરો.
અમે સોશિયલ મીડિયા પર Twitter, Facebook અને Instagram પર ઉપલબ્ધ છીએ
For motor claims up to INR 30,000, you can even use our Motor OTS Click here to know more
Smart Care Executive 24*7 BOING
ત્વરિત સેવા મેળવવા માટે અમને 75072 45858 પર 'Hi' લખીને મોકલો
For knowing more about our Grievance Redressal Procedure please Click Here
For knowing more about our Service Parameters and Turn Around Times please Click Here
અમે હંમેશા અમારા ગ્રાહકોને સાંભળીએ તે સુનિશ્ચિત કરવા માટે, અને ગ્રાહકો અમારો સંપર્ક કરી શકે એ માટે અમારી નીચે મુજબની ચેનલો પણ ઉપલબ્ધ છે અને તમારી સેવાની જરૂરિયાતોને પહોંચી વળવા માટે, અમારી પાસે સમગ્ર ભારતમાં સમર્પિત સર્વિસિંગ ટીમ ધરાવતી શાખાઓનું વિશાળ નેટવર્ક છે.
- હેલ્થ નેટવર્ક હૉસ્પિટલો શોધો
- Duties and Responsibilities of a Surveyor and Loss
- ક્લેઇમ સેટલમેન્ટનો પ્રોસેસ ફ્લો
- પ્રદાતા નેટવર્કમાં હૉસ્પિટલો માટેના ધોરણો અને બેંચમાર્ક
- નૉન મોટર ક્લેઇમ માટે જરૂરી ડૉક્યૂમેન્ટની સામાન્યનું લિસ્ટ
E- Mail :- bagichelp@bajajallianz.co.in
ફરિયાદ અધિકારી
ગ્રાહકની સમસ્યાઓના તાત્કાલિક નિવારણ માટે અમે સતત પ્રયત્નશીલ છીએ. જો તમે અમારી ટીમ દ્વારા તમને આપેલા પ્રતિસાદથી સંતુષ્ટ ના હો, તો તમે અમારા ફરિયાદ નિવારણ અધિકારી શ્રી જેરોમ વિન્સન્ટને ggro@bajajallianz.co.in પર લખી શકો છો
જો તમારી ફરિયાદનું નિરાકરણ થયું ના હોય અને તમે અમારા સેવા પ્રતિનિધિ સાથે વાત કરવા માંગતા હો, તો કૃપા કરીને
+91 80809 45060 પર મિસ્ડ કૉલ આપો અથવા એસએમએસ કરો <WORRY> 575758 પર અને અમારા કેર સ્પેશિયાલિસ્ટ તમને કૉલબૅક કરશે
કૃપા કરીને તમારી સમસ્યા પર કામ કરવા માટે અમારા સર્વિસ નેટવર્કને પૂરતો સમય આપો. અમે 'કેરિંગલી યોર્સ' પર વિશ્વાસ કરીએ છીએ અને હું તમને ખાતરી આપું છું કે આ કંપનીના દરેક કર્મચારી દૃઢપણે આ વચનનું પાલન કરવા માટે પ્રતિબદ્ધ છે.
જો1, 2, 3 અને 4 લેવલ પર પ્રદાન કરેલ સમાધાન પછી પણ તમારી સમસ્યાનું નિરાકરણ થયું નથી, તો તમે નિવારણ માટે ઇન્શ્યોરન્સ લોકપાલનો સંપર્ક કરી શકો છો. કૃપા કરીને https://www.cioins.co.in/Ombudsman પર તમારી નજીકની લોકપાલ કચેરી શોધો
અમારી સાથેનો તમારો અનુભવ ઝંઝટ-મુક્ત અને કાર્ય ઝડપી થાય તે સુનિશ્ચિત કરવા અમે ખડે પગે ઊભા છીએ.
હું આશા કરું છું કે તમે સૌ સુરક્ષિત રહો અને પોતાનું ધ્યાન રાખો!
કેરિંગલી યોર્સ,
Ankit Goenka,
પ્રમુખ, ગ્રાહક અનુભવ
અમે અમારા કમ્યુનિકેશનને સંપૂર્ણ રાખવા અને સંતોષકારક ઉકેલો પ્રદાન કરવાના પ્રયત્નો કરીએ છીએ, છતાં, જો તમે હજુ પણ પ્રદાન કરેલા ઉકેલોથી સંતુષ્ટ ના હો અથવા અમારા માટે કોઈ પ્રતિસાદ હોય, તો મને સીધા head.customerservice@bajajallianz.co.in પર લખો
What makes our insurance unique
With Motor On-The-Spot, Health Direct Click, etc we provide fast claim process , Our sales toll free number:1800-209-0144