Claim Assistance
 • ક્લેઇમ સહાયતા નંબરો

 • હેલ્થ ટોલ ફ્રી નંબર 1800-103-2529

 • 24x7 રોડસાઇડ સહાયતા 1800-103-5858

 • ગ્લોબલ ટ્રાવેલ હેલ્પલાઇન +91-124-6174720

 • એક્સટેન્ડેડ વોરંટી 1800-209-1021

 • કૃષિ ક્લેઇમ 1800-209-5959

Get In Touch

કર્મચારીઓ માટે ગ્રુપ મેડિક્લેમ પૉલિસી

Group mediclaim insurance policy for employees

તમારી વિગતો શેર કરો

 
કૃપા કરી કૅટેગરી પસંદ કરો
કૃપા કરીને કંપનીનું નામ દાખલ કરો
કૃપા કરીને માન્ય સંપર્ક વિગતો દાખલ કરો
કૃપા કરીને spoc નું નામ દાખલ કરો
કૃપા કરીને કર્મચારીઓની સંખ્યા દાખલ કરો
કૃપા કરીને ઉંમર દાખલ કરો
કૃપા કરીને પૉલિસીની સમાપ્તિની તારીખ પસંદ કરો
 
કૃપા કરીને સમ ઇન્શ્યોર્ડ પસંદ કરો

પરિચય

બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ અમારા ગ્રાહકોની ફૂટપ્રિન્ટ અને જરૂરિયાતોને અનુરૂપ વિવિધ હેલ્થ ઇન્શ્યોરન્સ સોલ્યુશન આપે છે: 1. ગ્રુપ મેડિક્લેમ પૉલિસી 2. ગ્રુપ પર્સનલ એક્સિડન્ટ પૉલિસી

બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ દ્વારા પ્રદાન કરવામાં આવેલ સોલ્યુશન માત્ર પ્રૉડક્ટ કરતા વધુ છે, તેમાં વિવિધ સર્વિસનું સંયોજન છે, બધા જ પ્રશ્નો માટે એક જ સ્થળે સંપર્કની સુવિધા છે અને ગ્રાહકનો સર્વોત્તમ સંતોષ શામેલ છે.

એનર્જી ઇન્શ્યોરન્સના લાભો

આ પ્રકારના તેલ અને ગેસ પ્રોજેક્ટમાં શામેલ ઉચ્ચ મૂડી ખર્ચને કારણે વ્યાપક, વ્યાજબી અને ફ્લેક્સિબલ કવરેજ પ્રદાન કરતા ખાસ ઇન્શ્યોરન્સ સોલ્યુશનની જરૂર પડે છે. બજાજ આલિયાન્ઝ એનર્જી ઇન્શ્યોરન્સ એ, કંપનીની ચોખ્ખી આવકને જાળવીને બિઝનેસના સાતત્યને મજબૂત બનાવે છે અને રોકાણકારોના આત્મવિશ્વાસમાં વૃદ્ધિ કરે છે. બિઝનેસ માટે એનર્જી ઇન્શ્યોરન્સ શા માટે મહત્વપૂર્ણ છે તે અહીં જણાવેલ છે:

રિસ્ક કન્સલ્ટિંગ

શક્ય હોય તેટલી વહેલી તકે સંભવિત જોખમોને ઓળખી લેવાથી ઉર્જા પ્રોજેક્ટ્સની વ્યવહાર્યતા અને લાંબા સમય સુધી ટકવાની ક્ષમતામાં સુધારો થઈ શકે છે. વધુ વાંચો

શક્ય હોય તેટલી વહેલી તકે સંભવિત જોખમોની ઓળખ કરવાથી ઉર્જા પ્રોજેક્ટ્સની વ્યવહાર્યતા અને ટકાઉક્ષમતામાં સુધારો થઈ શકે છે. તેલ અને ગેસ સંશોધન, પાઇપલાઇનનું નિરીક્ષણ અને ડિઝાઇન કન્સલ્ટન્સી સહિત વિવિધ ડોમેન્સનો વ્યાપક અનુભવ ધરાવતી અમારી નિષ્ણાતોની ટીમ તમને જોખમનું મૂલ્યાંકન કરવામાં, તકેદારીના પગલાંઓ સૂચવવામાં અને પ્રોજેક્ટ્સના અમલીકરણમાં સમકક્ષ સહાય પ્રદાન કરવામાં મદદ કરી શકે છે. અમે તમને ઝડપી નિર્ણય લેવા માટે તેમજ સમય અને પૈસા બચાવવા માટે એક નવો દ્રષ્ટિકોણ મેળવવામાં મદદ કરીએ છીએ.

જરૂરિયાત અનુસાર સોલ્યુશન

ઇમરજન્સીની પરિસ્થિતિમાં બજાજ આલિયાન્ઝ તેના ગ્લોબલ નેટવર્કની મદદથી કસ્ટમાઇઝ્ડ ઇન્શ્યોરન્સ સર્વિસ ડિલિવર કરે છે. વધુ વાંચો

ઇમરજન્સીની પરિસ્થિતિમાં બજાજ આલિયાન્ઝ તેના ગ્લોબલ નેટવર્કની મદદથી કસ્ટમાઇઝ્ડ ઇન્શ્યોરન્સ સર્વિસ ડિલિવર કરે છે. આમાં વિદેશની અથવા સ્થાનિક રીતે સંચાલિત પૉલિસીઓ શામેલ છે. જો ઇમરજન્સી આવી પડે છે તો અમારી ટીમ તમને અવરોધો ઓછા કરવામાં, ખર્ચને નિયંત્રિત કરવામાં અને ઝડપથી કામકાજ પૂર્વવત કરવામાં મદદ કરી શકે છે. એનાલિટિક્સ અને ફ્લેક્સિબલ રિસ્ક મેનેજમેન્ટ ટૂલ્સનો ઉપયોગ કરીને અમે તમારા બિઝનેસને ફ્લેક્સિબલ અને ભવિષ્ય માટે તૈયાર કરીએ છીએ.

રોકાણકારનો આત્મવિશ્વાસ સુનિશ્ચિત કરે છે

બજાજ આલિયાન્ઝ એનર્જી ઇન્શ્યોરન્સ સાથે, ગ્રીનફીલ્ડ પ્રોજેક્ટને મંજૂરી અને ભંડોળ ઝડપથી મળવાની સંભાવના છે. વધુ વાંચો

બજાજ આલિયાન્ઝ એનર્જી ઇન્શ્યોરન્સ સાથે, ગ્રીનફીલ્ડ પ્રોજેક્ટને મંજૂરી અને ભંડોળ ઝડપથી મળવાની સંભાવના છે. અમારા નિષ્ણાતો તમને જોખમના તમામ પાસાઓનું વિશ્લેષણ કરવામાં અને સ્પર્ધાત્મક અને કમ્પ્લેન્ટ રિસ્ક મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરવામાં મદદ કરી શકે છે. આને કારણે તમારો પ્રોજેક્ટ રોકાણકારો અને નિયમનકારી ચકાસણી માટે તૈયાર હશે અને ફોલો-ઓન પ્રોજેક્ટ્સ માટે સંસાધનોને સુરક્ષિત કરવાની શક્યતાને પણ સુધારશે.

નુકસાનનું નિયંત્રણ

તેલ અને ગેસના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જોખમો એ તેમનો અંતર્ગત ભાગ છે અને તોડફોડ, આતંકવાદી હુમલા અને આગચંપીની સંભાવના વધારે છે, વધુ વાંચો

તેલ અને ગેસના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જોખમો એ તેમનો અંતર્ગત ભાગ છે અને તોડફોડ, આતંકવાદી હુમલા અને આગચંપીની સંભાવના વધારે છે, ત્યારે બજાજ આલિયાન્ઝ ઇન્શ્યોરન્સ કોઈપણ લાંબા ગાળાનું આર્થિક નુકસાન ન થાય તે સુનિશ્ચિત કરે છે. દરિયામાં ઓઇલ ઢોળાવું જેવા ઔદ્યોગિક અકસ્માતો અને તેમના પર્યાવરણ પર પ્રભાવને કારણે કરવામાં આવતા ખટલાઓની અસર પ્રતિષ્ઠા અને વ્યવસાય પર પડતી હોય છે. આવા કિસ્સાઓમાં બજાજ આલિયાન્ઝ ઇન્શ્યોરન્સ તમારી જવાબદારીને મર્યાદિત કરવામાં મદદ કરી શકે છે.

ગ્રુપ મેડિક્લેમ પૉલિસી

  વધતા તબીબી ખર્ચના આ સમયમાં, બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ ગ્રુપ મેડિક્લેમ પૉલિસી એ કર્મચારીઓ અને તેમના પરિવાર માટે સંપૂર્ણ હેલ્થ પ્રોટેક્શન છે. અકસ્માત અથવા બીમારીના પરિણામે હૉસ્પિટલાઇઝેશન દરમિયાન થયેલ તબીબી સારવારના ખર્ચને સંભાળી લે છે.

  શું આવરી લેવામાં આવે છે

  વીમાદાતા ઇંશ્યોર્ડ વ્યક્તિને આટલી ચુકવણી કરશે

  • હોસ્પિટલમાં દાખલ થવા પર થયેલ વ્યાજબી અને જરૂરી ખર્ચની રકમ
  • મેડિકલ પ્રેક્ટિશનરની સલાહ પર
  • પૉલિસીના સમયગાળા દરમિયાન કોઈપણ રોગના સંક્રમણને કારણે અથવા કોઈ એક બીમારી થવા પર અથવા અકસ્માત દ્વારા કોઈપણ શારીરિક ઈજાને કારણે
  • વીમાકૃત રકમથી વધુ રકમ ચૂકવવામાં આવશે નહીં

શેની ચુકવણી કરવામાં આવે છે

  • હૉસ્પિટલાઇઝેશન ખર્ચ (દર્દીનું 24 કલાકથી વધુ સમય માટે હૉસ્પિટલાઇઝેશન)
  • નર્સિંગ ખર્ચ
  • સર્જનની ફી, એનેસ્થેટિસ્ટની ફી, કન્સલ્ટન્ટની ફી, જનરલ ડૉક્ટરની ફી
  • ઑપરેશન થિયેટર શુલ્ક
  • એનેસ્થેશિયા, બ્લડ, ઑક્સિજન, સર્જિકલ ઉપકરણો, દવાઓ, નિદાન સામગ્રી, એક્સ-રે
  • ડાયાલિસિસ, કીમોથેરેપી, રેડિયોથેરેપી
  • પેસમેકર, કૃત્રિમ અંગો, અંગોનો ખર્ચ અને તે પ્રકારના અન્ય ખર્ચ
  • 130 ડે કેર પ્રક્રિયાઓ માટેના ખર્ચ
  • હૉસ્પિટલાઇઝેશન પહેલાના ખર્ચ
  • હૉસ્પિટલાઇઝેશન પછીના ખર્ચ

એક્સેટન્શન્સ

  • અગાઉથી હોય તેવા રોગ
  • પ્રસૂતિ કવરેજ

  પૉલિસીના પ્રકાર

  • વ્યક્તિગત કવર
  • ફ્લોટર કવર

બજાજ આલિયાન્ઝના લાભ

  • ઇન-હાઉસ હેલ્થ ઍડ્મિનિસ્ટ્રેશન ટીમ (એચએટી) ક્લેઇમની પ્રક્રિયાને સરળ બનાવવા માટે ડૉક્ટરો, પેરામેડિકલ સ્ટાફ અને ક્લેઇમ પ્રતિનિધિઓ સાથે સંપૂર્ણપણે સજ્જ છે. આ પ્રકારની પહેલ કરનાર અમે એકમાત્ર ઇન્શ્યોરન્સ કંપની છીએ
  • 24x7 કૉલ સેન્ટર જે એચએટી સાથે કામ કરે છે
  • HATએ સમગ્ર ભારતમાં 3600 થી વધુ હૉસ્પિટલો સાથે જોડાણ કર્યું છે જેના દ્વારા કૅશલેસ હૉસ્પિટલાઇઝેશન સેવા ઉપલબ્ધ છે
  • 14 કાર્યકારી દિવસોમાં ક્લેઇમનું વળતર (નૉન-નેટવર્ક હૉસ્પિટલોમાં સારવાર માટે)
  • 500 શહેરોમાં 1000 કરતાં વધુ નિદાન કેન્દ્રો પર આરોગ્ય તપાસ અને નિદાન પરીક્ષણો

ગ્રુપ વ્યક્તિગત અકસ્માત પૉલિસી

  ગ્રુપ વ્યક્તિગત અકસ્માત પૉલિસી આકસ્મિક મૃત્યુ અથવા અપંગતાના પરિણામે થતા નુકસાન માટે વળતર પ્રદાન કરે છે.

  કવરેજ

  મૃત્યુ

  કંપની અકસ્માતને કારણે થયેલ શારીરિક ઈજાને પરિણામે સભ્યનું મૃત્યુ થાય તો વીમાકૃત રકમની ચુકવણી કરશે.

  કાયમી સંપૂર્ણ વિકલાંગતા (પીટીડી)

  આકસ્મિક શારીરિક ઈજાના 12 મહિનાની અંદર આકસ્મિક શારીરિક ઈજાને લીધે સભ્યને કાયમી સંપૂર્ણ વિકલાંગતા સર્જાય, તો કંપની દ્વારા વીમાકૃત રકમના 125% ની ચુકવણી કરવામાં આવશે.

  કાયમી આંશિક વિકલાંગતા (પીપીડી)

  આકસ્મિક રીતે શારીરિક ઈજા થયાના 12 મહિનાની અંદર, આકસ્મિક રીતે શારીરિક ઈજાને લીધે જો સભ્યને પીપીડી કોષ્ટકમાં ઉલ્લેખિત કાયમી આંશિક વિકલાંગતા થાય, તો કંપની દરેક પ્રકારની ક્ષતિ માટે ઉલ્લેખિત સમ ઇન્શ્યોર્ડની ટકાવારી ચૂકવશે.

  થોડા સમય માટેની સંપૂર્ણ વિકલાંગતા

  અકસ્માતને પરિણામે ઉદ્ભવતી અસ્થાયી સંપૂર્ણ વિકલાંગતાની સ્થિતિમાં સભ્યને આવકની નુકસાની બદલ વીમાકૃત રકમના 1% વળતર આપવામાં આવશે, જે વધુમાં વધુ 100 અઠવાડિયા માટે મહત્તમ ₹5000 પ્રતિ અઠવાડિયાનું રહેશે.

  બાળકોના શિક્ષણ માટેનું બોનસ

  સભ્યના મૃત્યુ અથવા કાયમી સંપૂર્ણ વિકલાંગતાના કિસ્સામાં, ઇન્શ્યોરન્સ કંપની એક બાળક માટે ₹5,000 અથવા 18 વર્ષથી નીચેના 2 બાળકો માટે ₹10,000 ચૂકવશે.

કમર્શિયલ ઇન્શ્યોરન્સ ડૉક્યૂમેન્ટ ડાઉનલોડ કરો

રિન્યુઅલ રિમાઇન્ડર સેટ કરો

કૃપા કરીને નામ દાખલ કરો
+91
માન્ય મોબાઇલ નંબર દાખલ કરો
કૃપા કરીને પૉલિસી નંબર દાખલ કરો
કૃપા કરી પૉલિસી નંબર દાખલ કરો
કૃપા કરીને તારીખ પસંદ કરો

તમારી રુચિ બદલ આભાર. જ્યારે તમારી પૉલિસી રિન્યુઅલ માટે બાકી હશે ત્યારે અમે તમને રિમાઇન્ડર મોકલીશું.

બજાજ આલિયાન્ઝ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં તમારી રુચિ બદલ આભાર, આપને પ્રક્રિયામાં મદદ કરવા માટે કસ્ટમર સપોર્ટ એક્ઝિક્યુટિવ ટૂંક સમયમાં તમને કૉલ કરશે.

કૉલ બૅક માટે વિનંતી કરો

કૃપા કરીને નામ દાખલ કરો
+91
માન્ય મોબાઇલ નંબર દાખલ કરો
કૃપા કરીને માન્ય વિકલ્પ પસંદ કરો
કૃપા કરીને ચેકબૉક્સ પસંદ કરો

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેંસ રજિસ્ટર (NCPR) પર મારો સંપર્ક નંબર નોંધાયેલ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા SMSને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ્સ અને સર્વિસિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલ્સને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુઓ માટે રેકોર્ડ અને મોનિટર રાખવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેંસ રજિસ્ટર (NCPR) પર મારો સંપર્ક નંબર નોંધાયેલ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા SMSને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ્સ અને સર્વિસિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલ્સને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુઓ માટે રેકોર્ડ અને મોનિટર રાખવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ ID દાખલ કરો

 • પસંદ કરો
  કૃપા કરીને પસંદ કરો
 • કૃપા કરીને તમારી ટિપ્પણી લખો

અમારો સંપર્ક કરવું સરળ છે

અમારી સાથે ચૅટ કરો