સૂચિત કરેલું
સૂચિત કરેલું
Diverse more policies for different needs
One Liner: You are just a single click away from a comprehensive home insurance claim settlement
અમે સમજીએ છીએ કે અણધારી ઘટનાઓ અને અકસ્માતો તમને મોટા નુકસાન સાથે તમારા માટે વિક્ષેપ ઊભા કરી શકે છે, અમે તમને કાર્યક્ષમ અને વિશ્વસનીય ક્લેઇમ હેન્ડલિંગ પ્રદાન કરવા માટે તત્પર છીએ. અમારી અનુભવી ઇન્શ્યોરન્સ પ્રોફેશનલની ટીમ ક્લેઇમની પ્રક્રિયા દરમિયાન તમને માર્ગદર્શન આપવા માટે હાજર છે, જે તમારા માટે સરળ અને ઝંઝટ મુક્ત ક્લેઇમનો અનુભવ સુનિશ્ચિત કરે છે. અમારું લક્ષ્ય તમારા પર થયેલ આર્થિક પ્રભાવને ઓછો કરીને બને તેટલા જલ્દી તમને પાછા ટ્રૅક પર લાવવાનું છે.
- તમારા જનરલ ઇન્શ્યોરન્સ ક્લેઇમ અને અન્ય માહિતી વિશે અમને જાણ કરો
- We will corroborate request and take it to claims department
- અમે 48 કલાકની અંદર સર્વેક્ષકની નિમણૂક કરીએ છીએ
- સર્વેક્ષક 7 કાર્યકારી દિવસોમાં અંતિમ રિપોર્ટ સબમિટ કરે છે
- ક્લેઇમ વિભાગ 7 કાર્યકારી દિવસોમાં ક્લેઇમની પ્રક્રિયા કરશે
- ચોરી, ઘરફોડી, આગ અથવા કોઈ અન્ય કુદરતી આફતના કિસ્સામાં, ફોન ઉપાડતા અને અમારી ટોલ ફ્રી ઇન્શ્યોરન્સ હેલ્પલાઇન 1800-209-5858 પર ડાયલ કરતાં પહેલાં બે વાર વિચારશો નહીં. અમે 24x7 તમારા સ્પીડ ડાયલ પર છીએ, ખાતરી કરીએ છીએ કે કોઈ રહેણાંક સંપત્તિનું નુકસાન કે ખોટ તમારા ખિસ્સા પર બોજો બને તેટલી હદે ખરાબ ન થાય
- તમારે માત્ર અમને તમારી પૉલિસીની વિગતો અને તમારા જનરલ ઇન્શ્યોરન્સ ક્લેઇમને સંબંધિત અન્ય માહિતી પ્રદાન કરવાની છે
- અમે ક્લેઇમની પ્રામાણિકતાને માન્ય કરીશું અને તેને અમારા ક્લેઇમ વિભાગને આપીશું, તરત!!
- એકવાર તમારી ક્લેઇમની વિનંતી રજિસ્ટર થઈ ગયા પછી, અમે તરત જ 48 કલાકમાં એક સર્વેક્ષકની નિમણૂક કરીશું. તે કોઈપણ ઇન્શ્યોરન્સ કંપની કરતા ઝડપી છે
- સર્વેક્ષક/આકારણીકર્તાને બધી સંબંધિત માહિતી સબમિટ કરો, ત્યારબાદ તે 7-15 કાર્યકારી દિવસોમાં અમને અંતિમ રિપોર્ટ સબમિટ કરશે (આ સમય પરિસ્થિતિ વિશિષ્ટ છે)
- હવે તમે ચિંતા-મુક્ત થઈને આરામ કરો. અમે મહત્તમ 10 દિવસની અંદર તમારા જનરલ ઇન્શ્યોરન્સ ક્લેઇમની પ્રક્રિયા કરીશું
કૃપા કરીને તમારા ક્લેઇમની પ્રકૃતિના આધારે, નીચેનું આવશ્યક ક્લેઇમ ફોર્મ ભરો.
- આગ
- ઘરફોડી
- ઇન્શ્યોરન્સ લેનાર દ્વારા યોગ્ય રીતે ભરેલું અને હસ્તાક્ષર કરેલું ક્લેઇમ ફોર્મ
- નુકસાન વિશે સંક્ષિપ્ત વર્ણન
- ક્ષતિગ્રસ્ત વસ્તુનું ખરીદી બિલ
- રિપેરનો અંદાજ
- સમારકામ કરનાર તરફથી સર્વિસ રિપોર્ટ
- રિપેર બિલ
- ચુકવણીની રસીદ
- NEFT ડૉક્યૂમેન્ટ
- જો રકમ 1 લાખથી વધુ હોય તો કેવાયસી ડૉક્યૂમેન્ટ
- સંમતિ
- ઇન્શ્યોરન્સ લેનાર દ્વારા યોગ્ય રીતે ભરેલું અને હસ્તાક્ષર કરેલું ક્લેઇમ ફોર્મ
- પૉલિસી હેઠળ કવર થયેલ ખોવાયેલ વસ્તુની વિગતો
- ખોવાયેલ વસ્તુનું ખરીદી બિલ
- થયેલ ઘટનાનું સંક્ષિપ્ત વર્ણન
- પ્રથમ માહિતી રિપોર્ટ - FIR
- અંતિમ પોલીસ રિપોર્ટ
- ક્ષતિપૂર્તિ બૉન્ડ (જો જરૂરી હોય તો)
- NEFT ડૉક્યૂમેન્ટ
- જો રકમ 1 લાખથી વધુ હોય તો કેવાયસી ડૉક્યૂમેન્ટ
- સંમતિ
- ઇન્શ્યોરન્સ લેનાર દ્વારા યોગ્ય રીતે ભરેલું અને હસ્તાક્ષર કરેલું ક્લેઇમ ફોર્મ
- FIR/પોલીસ પંચનામા
- અંતિમ પોલીસ રિપોર્ટ
- ક્ષતિપૂર્તિ બૉન્ડ (જો જરૂરી હોય તો)
- ખોવાયેલ વસ્તુઓનું ખરીદી બિલ
- NEFT ડૉક્યૂમેન્ટ
- જો રકમ 1 લાખથી વધુ હોય તો કેવાયસી ડૉક્યૂમેન્ટ
- પેપર કટિંગ વગેરે. જો કોઈ હોય તો
- ઇન્શ્યોરન્સ લેનારની સંમતિ /કન્ફર્મેશન
- NEFT ડૉક્યૂમેન્ટ
- જો રકમ 1 લાખથી વધુ હોય તો કેવાયસી ડૉક્યૂમેન્ટ
- ડિસ્ચાર્જ વાઉચર