સૂચિત કરેલું
સૂચિત કરેલું
Diverse more policies for different needs
One Liner: The good things in life can last forever
અમારા પ્રયત્નમાં તમને અન્ય વેલ્યૂ એડેડ સર્વિસ સાથે શ્રેષ્ઠ કવરેજ પ્રદાન કરવા માટે, અમારું ઑનલાઇન જનરલ ઇન્શ્યોરન્સ ક્લેઇમ સિસ્ટમ તમારી સરળતાને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યું છે. તમારી માટે સુવિધાજનક ક્લેઇમ પ્રક્રિયા સાથે સ્વાસ્થ્ય વીમો પૉલિસી, હવે તમે તમારો દાવો રજિસ્ટર કરી શકો છો, જરૂરી દસ્તાવેજો અપલોડ કરી શકો છો અને દાવાની સ્થિતિ તરત જ જાણી શકો છો.
The health insurance claim process with Bajaj Allianz General Insurance Company is structured for your convenience. If your doctor advises treatment or hospitalization, your first step is to intimate the claim with Bajaj Allianz General Insurance Company . For a cashless claim, insured must intimate within 48 hrs prior to planned admission and within 24 hrs in case of emergency admission visit any network hospital where the hospital’s Third Party Administrator (TPA) will connect with Bajaj Allianz General Insurance Company’s Health Administration Team (HAT) for pre-authorization. Upon approval, Bajaj Allianz General Insurance Company directly settles your medical expenses with the hospital. If you prefer a reimbursement claim, choose any hospital, cover the initial expenses, and later submit the original documents to Bajaj Allianz General Insurance Company, which will process your claim efficiently. Also we are providing cashless for all in all panelled and non panelled hospitals .
1. Your doctor advises treatment or hospitalization
2. Intimate the claim on your health insurance
3. Visit Network hospital (For cashless claim) or Visit a hospital of your choice and pay accordingly (For reimbursement claim)
4. TPA desk of network hospital contacts BAGIC for cashless treatment (For cashless claim) or Submit original hospitalization related documents to BAGIC -HAT upon discharge (For reimbursement claim)
5. TPAs with us
અમારી સાથે સંકળાયેલા ટીપીએની સૂચિ
જીવન એ અનિશ્ચિતતાઓથી ભરેલ ઉતાર-ચડાવ જેવી સફર છે. પરંતુ તમામ અસ્થિરતા દરમિયાન અમે તમારી સાથે રહીશું તેની ખાતરી રાખી શકો છો.
જો તમે તમારો હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમ ઑનલાઇન ફાઇલ કરવા માંગો છો, તો અહીં ક્લિક કરો. બીજી રીતે તમે અમારા ટોલ ફ્રી નંબર 1800-209-5858 પર પણ અમારો સંપર્ક કરી શકો છો. તમને મદદ કરવામાં અમને પ્રસન્નતા થશે.
અમે તમારા સારા સ્વાસ્થ્યની આશા રાખીએ છીએ, પણ કોઈપણ અકસ્માતના કિસ્સામાં
- સંપૂર્ણ કૅશલેસ સુવિધા માટે બજાજ આલિયાન્ઝની કોઈપણ નેટવર્ક હૉસ્પિટલનો સંપર્ક કરો
- હૉસ્પિટલ તમારી વિગતોની ચકાસણી કરશે અને યોગ્ય રીતે ભરેલું પ્રી-ઓથોરાઇઝેશન ફોર્મ બજાજ આલિયાન્ઝ - હેલ્થ ઍડ્મિનિસ્ટ્રેશન ટીમ (એચએટી) ને મોકલશે
- અમે પૉલિસીના લાભો અને પ્રી-ઓથોરાઈઝેશન વિનંતીની વિગતોની યોગ્ય રીતે ચકાસણી કરીશું અને 1 કાર્યકારી દિવસમાં હેલ્થકેર પ્રદાતાને અમારા નિર્ણયની જાણ કરીશું
વાહ! તમારો કૅશલેસ ક્લેઇમ મંજૂર થયેલ છે
- અમે તમારા હેલ્થકેર પ્રદાતાને 60 મિનિટની અંદર પ્રથમ પ્રતિસાદ મોકલીએ છીએ
- અમારી નેટવર્ક હૉસ્પિટલમાં થયેલ તમારી સારવારનો ખર્ચ અમે આપીશું, માટે તમારે મેડિકલ બિલ વિશે ચિંતા કરવાની જરૂર નથી
અમારે એક પ્રશ્ન છે
- અમે હેલ્થ કેર પ્રદાતાને વધુ સંબંધિત માહિતી માટે પ્રશ્ન પત્ર મોકલીશું, જે અમને હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમ પ્રક્રિયાઓ ઝડપી શરૂ કરવાની મંજૂરી આપશે
- અમને વધારાની માહિતી પ્રાપ્ત થયા પછી, અમે 7 કાર્યકારી દિવસોમાં તમારા હેલ્થકેર પ્રદાતાને ઓથોરાઈઝેશન પત્ર મોકલીશું
- અમારી નેટવર્ક હૉસ્પિટલ તમારી સારવાર કરશે. તમે તબીબી બિલ વિશે ચિંતામુક્ત રહી શકો છો
માફ કરશો, તમારો ક્લેઇમ નકારવામાં આવ્યો છે
- અમે હેલ્થકેર પ્રદાતાને દાવો નકારતો પત્ર મોકલીશું
- પ્રદાતાને સંપૂર્ણપણે ચૂકવવાપાત્ર સારવાર મળશે
- જો કે, બાદમાં તમે ચોક્કસપણે વળતર માટે દાવો દાખલ કરી શકો છો
અમે તમારા સારા સ્વાસ્થ્યની આશા રાખીએ છીએ, પણ કોઈપણ અકસ્માતના કિસ્સામાં
- હૉસ્પિટલાઇઝેશન સંબંધિત તમામ ડૉક્યૂમેન્ટ એકત્રિત કરો અને તે અસલ ડૉક્યૂમેન્ટ BAGIC HAT ને સબમિટ કરો
- અમે જરૂરી ડૉક્યૂમેન્ટની રાબેતા મુજબ ચકાસણી કરીશું
અરે! અમારે થોડી વધુ માહિતીની જરૂર છે
- અમે તમને આવી ખૂટતી માહિતી અંગે પહેલેથી જાણ કરીશું, જેથી વધુ માહિતી પ્રદાન કરવા માટે તમને પૂરતો સમય મળી રહે
- જરૂરી ડૉક્યૂમેન્ટ મળ્યા બાદ અને થોડી વધુ પૂછપરછ પછી, તમે ખાતરી રાખી શકો છો કે અમે ઇન્શ્યોરન્સ ક્લેઇમ સેટલમેન્ટ પ્રક્રિયા શરૂ કરીશું અને 10 કાર્યકારી દિવસોમાં ઇસીએસ દ્વારા ચુકવણી કરવામાં આવશે (નિયમો અને શરતોને આધિન)
- જો તમે હજુ પણ અમને બાકી રહેલા ડૉક્યૂમેન્ટ મોકલી શક્યા નથી, તો અમે તમને સૂચનાની તારીખથી 10 દિવસના અંતરે ત્રણ રિમાઇન્ડર મોકલીશું
- તેમ છતાં, તમે સૂચનાની તારીખથી 3 રિમાઇન્ડર (30 દિવસ) બાદ પણ બાકી રહેલા દસ્તાવેજો મોકલી શક્યા નથી, તો અમારે ફરજિયાત દાવો બંધ કરવો પડશે અને તેની જાણ તમને પત્ર દ્વારા કરવામાં આવશે
વાહ! તમારો ક્લેઇમ મંજૂર થયો છે
અમે ડૉક્યૂમેન્ટની ખરાઈની રાબેતા મુજબ ચકાસણી કરીશું,અને પૉલીસી મુજબ બધું બરાબર હશે તો 7 દિવસોમાં ઇસીએસ દ્વારા તમને ચુકવણી કરવામાં આવશે.
પણ જો તમારો જનરલ ઇન્શ્યોરન્સ ક્લેઇમ પૉલિસીની મર્યાદા અનુસાર નથી, તો તમારો દાવો નકારવામાં આવશે અને તેની જાણ તમને પત્ર દ્વારા કરવામાં આવશે.
- ઇન્શ્યોરન્સ ધારક દ્વારા યોગ્ય રીતે ભરેલું અને સહી કરેલ હૉસ્પિટલાઇઝેશન ક્લેઇમ ફોર્મ
- હૉસ્પિટલમાંથી રજા મળ્યાની ટૂંકી વિગતોનો અસલ દસ્તાવેજ
- વિગતવાર ખર્ચના વિવરણ સાથે હૉસ્પિટલનું અસલ બિલ
- ચુકવણીની અસલ રસીદ
- તમામ લૅબ અને ટેસ્ટ રિપોર્ટ્સ
- ઇમ્પ્લાન્ટના કિસ્સામાં બિલ/સ્ટિકર્સ/બારકોડની નકલ
- ડૉક્ટર તરફથી પ્રથમ કન્સલ્ટેશન લેટર
- કેવાયસી ફોર્મ
- પૉલિસીધારક/પ્રસ્તાવકર્તા દ્વારા સંપૂર્ણપણે ભરાયેલ અને સહી કરેલ NEFT ફોર્મ
- ઇન્શ્યોરન્સ લેનાર દ્વારા યોગ્ય રીતે ભરેલું અને હસ્તાક્ષર કરેલું ક્લેઇમ ફોર્મ
- મૃત્યુની ટૂંકી વિગતોનો અસલ દસ્તાવેજ
- વિગતવાર ખર્ચના વિવરણ સાથે હૉસ્પિટલનું અસલ બિલ
- ચુકવણીની અસલ રસીદ
- તમામ લૅબ અને ટેસ્ટ રિપોર્ટ્સ
- ઇમ્પ્લાન્ટના કિસ્સામાં બિલ/સ્ટિકર્સ/બારકોડની નકલ
- ડૉક્ટર તરફથી પ્રથમ કન્સલ્ટેશન લેટર
- કાયદેસરના વારસનું એફિડેવિટ અને ઇન્ડેમ્નિટી બોન્ડ ધરાવતું પ્રમાણપત્ર
- પૉલિસીધારક/પ્રસ્તાવકર્તા દ્વારા સંપૂર્ણપણે ભરાયેલ અને સહી કરેલ NEFT ફોર્મ.
- ઇન્શ્યોરન્સ ધારક/ક્લેઇમકર્તા દ્વારા યોગ્ય રીતે ભરેલું અને સહી કરેલ ક્લેઇમ ફોર્મ.
- પૉલિસી માટે લાભાર્થીનું નામ અને ઇન્શ્યોરન્સ ધારક / નૉમિનીની એનઇએફટી વિગતો.
- શાખા, શાખાનો આઇએફએસસી કોડ, એકાઉન્ટનો પ્રકાર, સંપૂર્ણ એકાઉન્ટ નંબર દર્શાવતી સંપૂર્ણપણે ભરેલ એનઇએફટી વિગતો, નૉમિની/ક્લેઇમકર્તા દ્વારા યોગ્ય રીતે સહી કરેલ, અસલ પહેલેથી પ્રિન્ટ કરેલ ચેક સાથે, જો પહેલેથી પ્રિન્ટ કરેલ ચેક ઉપલબ્ધ ન હોય, તો કૃપા કરીને બેંક દ્વારા પ્રમાણિત બેંકની પાસબુકનું 1st પેજ/બેંક સ્ટેટમેન્ટ પ્રદાન કરો, જે સ્પષ્ટપણે લાભાર્થીનું નામ અને સંપૂર્ણ એકાઉન્ટ નંબર તેમજ આઇએફએસસી કોડ સૂચવે છે. (આગળ પ્રક્રિયા કરવા માટે ફોર્મના તમામ ક્ષેત્રો ફરજિયાત છે).
- નૉમિની/ ક્લેઇમકર્તા /ઇન્શ્યોરન્સ ધારકના આધાર કાર્ડ અને પાનકાર્ડની વિગતો.
- પૉલિસી જારી કરતી વખતે અમને પગારની સુસંગતતા માટે પગારની સ્લિપ/ આઇટીઆરની જરૂર પડશે.
- ઓરિજિનલ ડિસ્ચાર્જ સમરી.
- અગાઉના તમામ કન્સલ્ટેશન પેપર.
- નિદાનને ટેકો આપતા તપાસના રિપોર્ટ.
- ઑપરેશન થિયેટર નોટ.
- વિગતવાર બિલ વિવરણ સાથેનું અસલ અંતિમ બિલ અને ચૂકવેલ રસીદો.
- ફાર્મસી અને તપાસણીના અસલ બિલ.
- મૃત્યુના સર્ટિફિકેટની પ્રમાણિત કૉપી.
- એફઆઇઆર / પંચનામા / પૂછપરછની પ્રમાણિત કૉપી.
- પોસ્ટ મોર્ટમ રિપોર્ટની પ્રમાણિત કૉપી.
- વિસેરા/કેમિકલ એનાલિસિસ રિપોર્ટની પ્રમાણિત કૉપી, જો કોઈ હોય તો.
- હૉસ્પિટલાઇઝેશન ડૉક્યૂમેન્ટ, જો કોઈ હોય તો.
- મૃત્યુના કિસ્સામાં, પૉલિસીની કૉપી પર જો નૉમિનીને વ્યાખ્યાયિત કરેલ ના હોય, તો અમને નીચેના ડૉક્યૂમેન્ટની જરૂર પડશે.
- ₹200 ના પેપર પર એફિડેવિટ અને ઇન્ડેમ્નિટી બોન્ડ ધરાવતું કાનૂની વારસદારનું સર્ટિફિકેટ (જોડાયેલ ફોર્મેટ મુજબ). તે તમામ કાનૂની વારસદારો દ્વારા યોગ્ય રીતે સહી કરેલ, અને તેની નોટરી કરેલ હોવી જોઈએ.
- If the Nominee is minor then we will require a Decree Certificate from the Court stating the guardian of the insured..
- પર્સનલ એક્સિડન્ટ ક્લેઇમ ફોર્મમાં યોગ્ય રીતે ભરેલું મેડિકલ સર્ટિફિકેટ.
- નિદાન માટે આવશ્યક એક્સ-રે ફિલ્મો/તપાસ અહેવાલો.
- સરકારી ઑથોરિટી તરફથી ઇન્શ્યોરન્સ ધારકની વિકલાંગતાને પ્રમાણિત કરતું કાયમી સંપૂર્ણ વિકલાંગતા અને કાયમી આંશિક વિકલાંગતાનું સર્ટિફિકેટ.
- વિકલાંગતા સાબિત કરવા માટે અકસ્માત પહેલાનો અને પછીનો દર્દીનો ફોટોગ્રાફ.
- ગ્રુપ પર્સનલ એક્સિડન્ટ ક્લેઇમ ફોર્મમાં યોગ્ય રીતે ભરેલું મેડિકલ સર્ટિફિકેટ
- રજાનો ચોક્કસ સમયગાળો સૂચવતું, એમ્પ્લોયર દ્વારા યોગ્ય રીતે સહી અને સીલ કરેલ રજાનું પ્રમાણપત્ર.
- ટીટીડી સમયગાળા દરમિયાન સારવારની વિગતો સાથેના તમામ કન્સલ્ટેશન પેપર.
- Final medical fitness certificate from the treating doctor stating the type of disability, disability period and declaration that the patient is fit to resume his duty on a given date.
- નિદાન માટે આવશ્યક એક્સ-રે ફિલ્મો/તપાસ અહેવાલો.
- મૃત્યુ અને પીટીડીના કિસ્સામાં, કૃપા કરીને સ્કૂલ અધિકારીઓ તરફથી બોનાફાઇડ સર્ટિફિકેટ પ્રદાન કરો, જેમાં જણાવવામાં આવેલ હોય કે ત્યાં ઇન્શ્યોરન્સ ધારકનું બાળક અભ્યાસ કરે છે. (ઉલ્લેખ કરો - નામ, પિતા/વાલીનું નામ, જન્મ તારીખ અને ક્લાસ) સ્કૂલ આઇડેન્ટિટી કાર્ડ.
- અંતિમ સંસ્કારનો ખર્ચ અને પરિવહન ખર્ચ
- ચુકવણીની અસલ રસીદ
- ફાઇનલ બિલ અને ડિસ્ચાર્જ સમરીની કૉપી.
- નિદાન માટેના તપાસ અહેવાલો.
કૃપા કરીને તમારા ક્લેઇમની પ્રકૃતિના આધારે, નીચેનું આવશ્યક ક્લેઇમ ફોર્મ ભરો.
બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની Medi Assist, FHPL, GHPL અને MDIndia સહિત ભારતના બહુવિધ હેલ્થ ઇન્શ્યોરન્સ ટીપીએ સાથે ભાગીદારી કરે છે. ભારતના તમારા હેલ્થ ઇન્શ્યોરન્સ ટીપીએની ક્લેઇમની સ્થિતિ તપાસવા માટે, તમે સીધા ટીપીએનો સંપર્ક કરી શકો છો અથવા બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપનીની ઑનલાઇન ક્લેઇમ ટ્રેકિંગ સર્વિસનો ઉપયોગ કરી શકો છો. જરૂરી ડૉક્યૂમેન્ટ સબમિટ કર્યા પછી, બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની તમને તમારી મેડિકલ ઇન્શ્યોરન્સ ક્લેઇમ પ્રક્રિયા વિશે સમયસર અપડેટ પ્રદાન કરે છે. કૅશલેસ ક્લેઇમ માટે, બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની સાથે હૉસ્પિટલ સંપર્ક દ્વારા મંજૂરીઓ મેનેજ કરવામાં આવે છે અને સ્થિતિ અપડેટ પ્રદાન કરવામાં આવે છે, જ્યારે વળતર માટે, તમને જરૂરી કોઈપણ અતિરિક્ત માહિતી વિશે અપડેટ પ્રાપ્ત થશે. બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની તમામ ડૉક્યૂમેન્ટ પ્રાપ્ત થયા પછી 10 કાર્યકારી દિવસમાં રિઇમ્બર્સમેન્ટ ચુકવણી રિલીઝ કરવાનો પ્રયત્ન કરે છે, જે પડકારજનક સમય દરમિયાન સરળ અનુભવ સુનિશ્ચિત કરે છે.