રિસ્પેક્ટ સિનીયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)
સેલ્સ: 1800-209-0144
સર્વિસ ચૅટ: +91 75072 45858
અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.
કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો
પોતાનું ઘર છોડીને જવું મુશ્કેલ છે. તમે તમારા ઘરની માત્ર હૂંફ જ છોડીને નથી જઇ રહ્યા,પરંતુ તમારા પરિવારનો સતત મળતો ટેકો પણ છોડીને જઇ રહ્યા છો. તે ખાસ કરીને શરૂઆતમાં મુશ્કેલ થઈ શકે છે કારણ કે તમારે જાતે જ એક નવા દેશમાં એડજસ્ટ થવાની સાથે તમારા શિક્ષણ પર પણ ધ્યાન આપવાનું છે.
આવી પરિસ્થિતિમાં તમે તમારી જરૂરિયાતોનું ધ્યાન રાખી શકે તેવી એક મજબૂત સપોર્ટ સિસ્ટમનો ઉપયોગ કરી શકો છો, જેમ કે અમારો સ્ટુડન્ટ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ.
જ્યાં એક બાજુ વિદેશી યુનિવર્સિટીઓમાં કરેલો અભ્યાસ તમને તમારી કારકિર્દી માં આગળ રહેવામાં મદદ કરે છે, ત્યાં સ્ટુડન્ટ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ કોઈપણ અણધાર્યા અને અનપેક્ષિત ખર્ચની કાળજી લે છે. કોઈ તબીબી કટોકટી હોય, પાસપોર્ટ ખોવાઈ ગયો હોય, સામાન ખોવાઈ ગયો હોય અથવા કટોકટીની સ્થિતિમાં કુટુંબના સભ્યો દ્વારા મુલાકાત હોય, સ્ટુડન્ટ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ એ વિદેશમાં તમારા વિશ્વસનીય મિત્રોમાંનો એક છે.
આ પરિસ્થિતિઓમાં નાણાંકીય સહાય પ્રદાન કરીને, અમારી કસ્ટમાઇઝ્ડ સ્ટુડન્ટ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી તમને કોઈ સંભાવ્ય ઘટનામાં મનની શાંતિ આપે છે. આમ, તે તમને તમારા અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને તમારા લક્ષ્યો પ્રાપ્ત કરવામાં મદદ કરે છે.
સ્થાનિક જ્ઞાન સાથે અમારી વૈશ્વિક કુશળતા અમને તમારી જરૂરિયાતો જાણવામાં મદદ કરે છે અને અમે તે અનુસાર અમારા સ્ટુડન્ટ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૅકેજોને તૈયાર કર્યા છે. ઇન-હાઉસ આંતરરાષ્ટ્રીય ટોલ ફ્રી અને ફેક્સ નંબર સાથે ક્લેઇમના ઝંઝટમુક્ત અને ઝડપી ડિસ્બર્સમેન્ટ તમને જરૂર પડે ત્યારે તરત સપોર્ટ સુનિશ્ચિત કરે છે.
વિશ્વમાં ક્યાંય પણ ઇન્સ્ટન્ટ ઑન-કૉલ સપોર્ટ
ઘરે તમારા પ્રિયજનોની જેમ, વિદેશમાં અમે તમારા સૌથી શ્રેષ્ઠ સાથીઓ છીએ. કોઈપણ પ્રશ્ન અથવા સહાય માટે અમને અમારા ટોલ-ફ્રી નંબર +91-124-6174720 પર મિસ્ડ કૉલ આપો અને અમે પ્રાથમિકતા પર તમારો સંપર્ક કરીશું. ત્વરિત, ઝડપી અને ઝંઝટ-મુક્ત, જ્યારે પણ તમને અમારી જરૂરિયાત હશે ત્યારે અમે તમારી સાથે છીએ.
1 હૉસ્પિટલાઇઝેશનને કારણે મેડિકલ ખર્ચ
2 ચેક-ઇન કરેલ સામાન ખોવાઈ જવો
3 બેઇલ બૉન્ડ્સ અને ટ્યુશન ફી (સ્ટુડન્ટ એલીટ અને સ્ટુડન્ટ પ્રાઇમ પ્લાન્સ સાથે ઑફર કરવામાં આવે છે)
4 પાસપોર્ટ ખોવાઈ જવો (બ્રિલિયન્ટ માઇન્ડસ અને સ્ટુડન્ટ પ્રાઇમ પ્લાન્સ સાથે ઑફર કરવામાં આવે છે)
5 પરિવારની મુલાકાત
6 પ્રાયોજક અને અન્ય આકસ્મિક ખર્ચ માટે અકસ્માત
7 ઈમર્જન્સી ડેન્ટલ પેન રિલીફ (સ્ટુડન્ટ કમ્પેનિયન, સ્ટુડન્ટ એલીટ અને સ્ટુડન્ટ પ્રાઇમ પ્લાન્સ સાથે ઑફર કરવામાં આવે છે)
સ્ટુડન્ટ ટ્રાવેલ ઇન્શ્યૉરન્સ એ વિદેશમાં અભ્યાસ કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવેલ, ઇન્શ્યોરન્સ કંપનીઓ દ્વારા ઑફર કરવામાં આવતી એક પ્રકારની ઇન્શ્યોરન્સ પૉલિસી છે.
કોઈપણ વિદ્યાર્થી જે વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરવા માંગે છે અથવા જેમને હાયર ઍકડેમિક્સ માટે વિદેશ જવાનું છે, તે વિદ્યાર્થી સ્ટુડન્ટ ટ્રાવેલ ઇન્શ્યૉરન્સ ખરીદી શકે છે.
ના. સ્ટુડન્ટ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ હોવું જરૂરી નથી. જો કે, દુનિયાની કેટલીક યુનિવર્સિટીઓ જેમાં તમે ઉચ્ચ શિક્ષણ માટે નામ નોંધાવેલ છે, તેઓ દરેક વિદેશી માટે સ્ટુડન્ટ ટ્રાવેલ ઇન્શ્યૉરન્સ હોવો ફરજિયાત બનાવી રહ્યા છે.
ઉપરાંત, જ્યારે તમે વિદેશ જાઓ છો ત્યારે તમે કોઈ અનિચ્છનીય ઘટના જેવી કે પાસપોર્ટ ખોવાઈ જવો, તબીબી કટોકટી, સામાન ખોવાઈ જવો વગેરે સ્થિતિમાં પોતાને આર્થિક રીતે બચાવવા માટે આ વિકલ્પ પસંદ કરવો તે આર્થિક રીતે સમજદારીભર્યું છે.
તમે સ્ટુડન્ટ ટ્રાવેલ ઇન્શ્યૉરન્સ ઑનલાઇન ખરીદી શકો છો. અમારી વેબસાઇટની મુલાકાત લો, ઑનલાઇન અરજી ફોર્મ ભરો, ચુકવણી કરો અને પૉલીસી ખરીદવાનું તમારું કામ પૂરું થાય છે. તે ઝડપી, સરળ અને ઝંઝટમુક્ત છે.
આદર્શ રીતે, જ્યારે તમે વિદેશ જઈને તમારા શિક્ષણ માટે ચોક્કસ સમય માટે રહેવાની જરૂર છે ત્યારે તમારે સ્ટુડન્ટ ટ્રાવેલ ઇન્શ્યૉરન્સ ખરીદવો જોઈએ. તમે પસંદ કરેલ અભ્યાસક્રમ ના આધારે, તમારું વિદેશ રોકાણ એક થી ત્રણ વર્ષ વચ્ચેનું હોય શકે છે. બીજા શબ્દોમાં, તમારે તમારા વિદેશ રોકાણના વર્ષો માટે આ ઇન્શ્યોરન્સ લેવો જોઈએ.
સ્ટુડન્ટ ટ્રાવેલ ઇન્શ્યૉરન્સ પૉલીસીના ઘણા લાભો છે. ભારત કરતાં વિદેશમાં તબીબી ખર્ચ વધુ હોય છે. વિદેશમાં તબીબી કટોકટીની સ્થિતિમાં તમારે આર્થિક રીતે ખૂબ મોટો ખર્ચ ભોગવવો પડે છે. આ પૉલિસી હોસ્પિટલાઇઝેશનના ખર્ચની કાળજી લે છે.
તે તમારા નિવાસ દરમિયાન સામાન અથવા પાસપોર્ટ ખોવાઈ જવાને કારણે થયેલ આર્થિક નુકસાનને પણ આવરી લે છે. જો તમને શારીરિક ઈજા થાય છે, તો પૉલિસી તમારા સારવારનો ખર્ચ ઉપાડી લે છે. આ પૉલિસી લેવાના કેટલાક સરળતાથી ઉપલબ્ધ લાભો છે.
તમે વિદેશમાં રહો ત્યારે તમારી અનન્ય જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે, બજાજ આલિયાન્ઝ ત્રણ વિવિધ પ્રકારની સ્ટુડન્ટ ટ્રાવેલ ઇન્શ્યૉરન્સ પૉલિસીઓ - સ્ટુડન્ટ કમ્પેનિયન પ્લાન, સ્ટુડન્ટ એલીટ પ્લાન અને સ્ટુડન્ટ પ્રાઇમ પ્લાન લાવ્યું છે. આમાંથી દરેક પ્લાનમાં પૂર્વ-નિર્ધારિત લાભ સાથે વધુ વેરિયન્ટસ્ પણ છે.
તમે તમારી પસંદગી મુજબ આમાંથી કોઈપણ પ્લાન અને તેના વેરિયન્ટ પસંદ કરી શકો છો.
પ્રીમિયમની રકમ તમે પસંદ કરેલા પ્લાનના પ્રકાર, વીમાકૃત રકમ અને ઍડ-ઑન સુવિધાઓ પર આધારિત છે. આદર્શ રીતે, તમારે એવો પ્લાન પસંદ કરવો જોઈએ જે તમારી જરૂરિયાતોને શ્રેષ્ઠ રીતે અનુકૂળ હોય અને તમને દરેક પ્રકારે સુરક્ષા આપે.
ના. તમને તમારી યાત્રા માટે માત્ર એક પૉલિસી જારી કરવામાં આવશે.
● ન્યૂનતમ ઉંમર: 16 વર્ષની ઉંમર.
● મહત્તમ ઉંમર: 35 વર્ષની ઉંમર.
સામાન્ય રીતે, પૉલિસીની અવધિ 1-3 વર્ષની હોય છે. આને વધુ 1 વર્ષ માટે વધારી શકાય છે.
કપાતપાત્ર (Deductible) એ એક કૉસ્ટ-શેરિંગ મોડેલ છે જેમાં વીમાદાતા ચોક્કસ નાણાંકીય રકમ અથવા ચોક્કસ સમયગાળા પછી પૉલિસી લાગુ પડવાના (કિક-ઇન) લાભો ચૂકવવા માટે જવાબદાર નથી. નોંધ કરો કે કપાતપાત્ર (Deductible) ને કારણે તમારી વીમાકૃત રકમ ઓછી થતી નથી.
તેનો અર્થ એ છે કે ખર્ચના એક ચોક્કસ ભાગની જવાબદારી તમારી રહેશે. અમારા સ્ટુડન્ટ પ્રાઇમ પ્લાનમાં કેટલાક વિભાગો હેઠળ કપાતપાત્ર (Deductible) ધરાવે છે.
દાવો કરવો ખરેખર સરળ છે. તમારે માત્ર અમારા હેલ્પલાઇન નંબર પર કૉલ કરવાનો રહેશે અને તમારા દાવા અંગે અમને સૂચિત કરવાના રહેશે. દાવો મળતા જ અમારા પ્રતિનિધિઓ દાવાની પ્રક્રિયા તુરત જ શરૂ કરે છે. દાવો કરતી વખતે તમારી પૉલિસીની વિગતો, પાસપોર્ટ નંબર વગેરેને તમારી સાથે રાખો.
અમારા પ્રતિનિધિઓ તમને તમારા દાવાને આધાર આપવા માટે જરૂરી દસ્તાવેજો વિશે જણાવશે. અમે Y કલાકની અંદર તમારા દાવાની પતાવટ કરીએ છીએ.
જો તમારા વિદેશમાં રહેવાનું તમારા નિયંત્રણની બહારના કારણોસર લંબાવવામાં આવે છે, તો તમારે તરત અમારો સંપર્ક કરવો જરૂરી છે. અમે વધારવામાં આવેલ સમયને સમાવી લઈશું, જેના માટે તમારે વધારાનું પ્રીમિયમ ચૂકવવાનું રહેશે.
જો તમે પૉલિસી ઇચ્છતા નથી અને તેને રદ કરવા માંગો છો તો સરળતાથી રદ કરી શકો છો. તમારી પૉલિસી રદ કરવાનું ત્રણ વિભાગો હેઠળ આવશે:
1 પૉલિસી સમયગાળા શરૂ થાય તે પહેલાં
2 પૉલિસી સમયગાળો શરૂ થયા પછી, જે દરમિયાન તમે મુસાફરી કરી નથી
3 પૉલિસી સમયગાળો શરૂ થયા પછી, જે દરમિયાન તમે મુસાફરી કરી છે
રદ્દીકરણ માટેના નિયમો આ પ્રત્યેક વિભાગો હેઠળ થોડા અલગ છે. પહેલા કિસ્સામાં તમારે માત્ર અમને ઇ-મેઇલ કરવાનો રહેશે, બીજા કિસ્સામાં તમારે અમને કેટલાક દસ્તાવેજો મોકલવાના/ઇ-મેઇલ કરવાનો રહેશે. ત્રીજા કિસ્સામાં, રિફંડ વિશે જાણવા માટે ઉપર આપેલ ટેબલનો સંદર્ભ લો.
સારો ઑનલાઇન અનુભવ.
ખૂબ જ યૂઝર ફ્રેન્ડલી અને સુવિધાજનક. બજાજ આલિયાન્ઝ ટીમનો ઘણો આભાર.
ટ્રાવેલ ઇન્શ્યોરન્સના વ્યાજબી પ્રીમિયમ સાથે ખૂબ જ સારી સર્વિસ.
અમે તમારી જરૂરિયાતો અનુસાર પસંદ કરવા માટે સ્ટુડન્ટ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસીઓની સંપૂર્ણ શ્રેણી ઑફર કરે છે. અમારી ઑફરમાં શામેલ છે:
સ્ટુડન્ટ કમ્પેનિયન પ્લાન
સ્ટુડન્ટ કમ્પેનિયન પ્લાન વિદેશમાં અભ્યાસ કરતી વખતે થતા તબીબી સારવારના ખર્ચને અથવા તાકીદની જરૂરીયાતોને આવરી લે છે. અમે તમને વીમાની રકમ અને પ્રીમિયમની રકમના આધારે - સ્ટાન્ડર્ડ, સિલ્વર અને ગોલ્ડમાંથી પસંદ કરવા માટે ત્રણ પ્લાન્સ પ્રદાન કરીએ છીએ.
સ્ટાન્ડર્ડ | સિલ્વર | ગોલ્ડ | |
કવરેજ | US$ માં લાભ | US$ માં લાભ | US$ માં લાભ |
---|---|---|---|
તબીબી ખર્ચ, ઇવેક્યુએશન અને રિપેટ્રિએશન | 50,000 | 1,00,000 | 2,00,000 |
ઇમરજન્સીમાં દાંતના દુખાવામાં રાહત ઉપર (I) માં શામેલ છે | 500 | 500 | 500 |
ટ્યુશન ફી | 10,000 | 10,000 | 10,000 |
વ્યક્તિગત અકસ્માત, જેના પરિણામે શારીરિક ઈજા અથવા આકસ્મિક મૃત્યુ થાય છે ઇન્શ્યોરન્સ લેનાર વ્યક્તિના મૃત્યુના સંદર્ભમાં વીમાકૃત રકમના માત્ર 50% |
50,000 | 50,000 | 50,000 |
(તપાસવામાં આવેલ) સામાન ખોવાઈ જવો – પ્રતિ સામાન, મહત્તમ 50%, અને સામાનની વસ્તુ દીઠ, મહત્તમ 10% | 1,000 | 1,000 | 1,000 |
પ્રાયોજક માટે અકસ્માત | 10,000 | 10,000 | 10,000 |
પરિવારની મુલાકાત | 7,500 | 7,500 | 7,500 |
વ્યક્તિગત જવાબદારી | 1,00,000 | 1,00,000 | 1,00,000 |
*બધા આંકડાઓ USD માં છે
આજે સ્ટુડન્ટ કમ્પેનિયન પ્લાન ખરીદો!
સ્ટુડન્ટ ઇલાઇટ પ્લાન
અમારો કસ્ટમાઇઝ્ડ સ્ટુડન્ટ ઇલાઇટ પ્લાન તમારી વિદેશની મુસાફરીને આવરી લે છે અને વિદેશમાં તમારા નિવાસ દરમિયાન સ્વાસ્થ્ય સંબંધિત જરૂરિયાતોની કાળજી લે છે. આ પ્લાન હેઠળ તમે ત્રણ પ્લાન્સમાં થી પસંદગી કરી શકો છો - સ્ટાન્ડર્ડ, સિલ્વર અને ગોલ્ડ.
સ્ટાન્ડર્ડ | સિલ્વર | ગોલ્ડ | |
કવરેજ | US$ માં લાભ | US$ માં લાભ | US$ માં લાભ |
---|---|---|---|
તબીબી ખર્ચ, ઇવેક્યુએશન અને રિપેટ્રિએશન | 50,000 | 1,00,000 | 2,00,000 |
ઇમરજન્સી ડેન્ટલ પેન રિલીફ ઉપર (I) માં સામેલ છે |
500 | 500 | 500 |
વ્યક્તિગત અકસ્માત | 25,000 | 25,000 | 25,000 |
આકસ્મિક મૃત્યુ અને અપંગતા સામાન્ય વાહક | 2,500 | 2,500 | 2,500 |
(તપાસવામાં આવેલ) સામાન ખોવાઈ જવો – પ્રતિ સામાન મહત્તમ 50%, અને સામાનની વસ્તુ દીઠ મહત્તમ 10% | 1,000 | 1,000 | 1,000 |
બેલ બૉન્ડ ઇન્શ્યોરન્સ | 500 | 500 | 500 |
ટ્યુશન ફી | 10,000 | 10,000 | 10,000 |
પ્રાયોજક માટે અકસ્માત | 10,000 | 10,000 | 10,000 |
પરિવારની મુલાકાત | 7,500 | 7,500 | 7,500 |
વ્યક્તિગત જવાબદારી | 1,00,000 | 1,00,000 | 1,00,000 |
*બધા આંકડાઓ USD માં છે
આજે સ્ટુડન્ટ ઇલાઇટ પ્લાન ખરીદો!
સ્ટુડન્ટ પ્રાઇમ પ્લાન
પ્રીમિયમ સુવિધાઓથી ભરપૂર અમારા સ્ટુડન્ટ પ્રાઇમ પ્લાન, હોસ્પિટલાઇઝેશન દરમ્યાન કોઈ પણ તબીબી કટોકટી અને અન્ય ખર્ચ એક સામાન્ય રકમ પર આવરી લે છે, કે અને અન્ય માટેના ખર્ચ પણ તમારે ચૂકવવા પડશે. સ્ટુડન્ટ પ્રાઇમ પ્લાન તમને સ્ટાન્ડર્ડ, ગોલ્ડ, સિલ્વર, પ્લેટિનમ, સુપર ગોલ્ડ, સુપર પ્લેટિનમ અને મેક્સિમમ માંથી પસંદ કરવા માટે સાત વિકલ્પો પ્રદાન કરે છે.
સ્ટાન્ડર્ડ | સિલ્વર | ગોલ્ડ | પ્લેટિનમ | સુપર ગોલ્ડ | સુપર પ્લેટિનમ | મેક્સિમમ | કપાતપાત્ર | |
કવરેજ | 50,000 USD | 1 લાખ USD | 2 લાખ USD | 3 લાખ USD | 5 લાખ USD | 7.5 લાખ USD | 10 લાખ USD | - |
---|---|---|---|---|---|---|---|---|
વ્યક્તિગત અકસ્માત* | 25,000 USD | 25,000 USD | 25,000 USD | 25,000 USD | 25,000 USD | 25,000 USD | 25,000 USD | કંઈ નહીં |
તબીબી ખર્ચ, ઇવેક્યુએશન | 50000 USD | 100000 USD | 200000 USD | 300000 USD | 500000 USD | 750000 USD | 1000000 USD | 100 USD |
તબીબી ખર્ચ, ઇવેક્યુએશન વિભાગમાં શામેલ ઇમરજન્સી ડેન્ટલ પેન રીલીફ | 500 USD | 500 USD | 500 USD | 500 USD | 500 USD | 500 USD | 500 USD | 100 USD |
રિપેટ્રિએશન | 5000 USD | 5000 USD | 5000 USD | 5500 USD | 5500 USD | 6000 USD | 6500 USD | કંઈ નહીં |
ચેક-ઇન કરેલ સામાન ખોવાઈ જવો** | 1000 USD | 1000 USD | 1000 USD | 1000 USD | 1000 USD | 1000 USD | 1000 USD | કંઈ નહીં |
પાસપોર્ટ ખોવાઈ જવો | - | - | - | 250 USD | 250 USD | 300 USD | 300 USD | 25 USD |
વ્યક્તિગત જવાબદારી | 100,000 USD | 100,000 USD | 100,000 USD | 150,000 USD | 150,000 USD | 150,000 USD | 150,000 USD | 200 USD |
આકસ્મિક મૃત્યુ અને અપંગતા સામાન્ય વાહક | 2500 USD | 2500 USD | 2500 USD | 3000 USD | 3000 USD | 3500 USD | 3500 USD | કંઈ નહીં |
બેલ બૉન્ડ ઇન્શ્યોરન્સ | 500 USD | 500 USD | 500 USD | 500 USD | 500 USD | 500 USD | 500 USD | 50 USD |
લૅપટૉપનું નુકસાન | - | - | - | 500 USD | 500 USD | 500 USD | 500 USD | કંઈ નહીં |
ટ્યુશન ફી | 10,000 USD | 10,000 USD | 10,000 USD | 10,000 USD | 10,000 USD | 10,000 USD | 10,000 USD | કંઈ નહીં |
પ્રાયોજક માટે અકસ્માત | 10,000 USD | 10,000 USD | 10,000 USD | 10,000 USD | 10,000 USD | 10,000 USD | 10,000 USD | કંઈ નહીં |
પરિવારની મુલાકાત | 7500 USD | 7500 USD | 7500 USD | 7500 USD | 7500 USD | 7500 USD | 7500 USD | કંઈ નહીં |
આત્મહત્યા | - | - | - | 1500 USD | 2000 USD | 2000 USD | 2000 USD | કંઈ નહીં |
સંક્ષિપ્ત રૂપ: * પ્રતિ સામાન મહત્તમ 50% અને સામાનની પ્રતિ વસ્તુ 10% સુધી મર્યાદિત |
*બધા આંકડાઓ USD માં છે
આજે સ્ટુડન્ટ પ્રાઇમ પ્લાન ખરીદો!
અભ્યાસ કરવા માટે વિદેશમાં જઈ રહ્યા છો? બજાજ આલિયાન્ઝ તમારી સાથે છે!
ક્વોટેશન મેળવોરિન્યુઅલ રિમાઇન્ડર સેટ કરો
તમારી રુચિ બદલ આભાર. જ્યારે તમારી પૉલિસી રિન્યુઅલ માટે બાકી હશે ત્યારે અમે તમને રિમાઇન્ડર મોકલીશું.
રિન્યુઅલ રિમાઇન્ડર સેટ કરો

બજાજ આલિયાન્ઝ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં તમારી રુચિ બદલ આભાર, આપને પ્રક્રિયામાં મદદ કરવા માટે ગ્રાહક સહાય એક્ઝિક્યુટિવ ટૂંક સમયમાં તમને કૉલ કરશે.
કૉલ બૅક માટે વિનંતી કરો
ડિસ્ક્લેમર
હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

જે રીતે અમારો સ્ટુડન્ટ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ લેવો સરળ છે, તે જ રીતે તેને કૅન્સલ કરવો પણ સરળ છે. નીચે આપેલ ત્રણ સંભવિત પરિસ્થિતિઓ હેઠળ કૅન્સલેશન પ્રક્રિયા:
નોંધ કરો કે આ કિસ્સામાં કૅન્સલેશન શુલ્ક તરીકે તમારે ₹ 250/- ચૂકવવાના રહેશે.
આ પરિસ્થિતિમાં, તમારે પૉલિસી કૅન્સલ કરવા માટે અમને નીચેના ડૉક્યૂમેન્ટ મોકલવાના રહેશે:
અમારા અન્ડરરાઇટર્સની મંજૂરીના આધારે, અમે તમારો ઇ-મેઇલ મળ્યા બાદ અને શરૂ થયાની તારીખ શરૂ થયા પછી, પાસપોર્ટની કૉપી મળ્યા પર એક કાર્યકારી દિવસની અંદર પૉલિસી રદ કરીશું.
આ સ્થિતિમાં, પૉલીસીની અવધિની સમાપ્તિ પહેલાં પાછી આપવાની સ્થિતિમાં, અમે નીચે આપેલા કોષ્ટકમાં બતાવ્યા પ્રમાણે પ્રીમિયમ જાળવી રાખીશું, અને જો પૉલીસી હેઠળ કોઈ દાવો કરવામાં આવેલ નહીં હોય તો બાકીની રકમ પરત કરીશું.
જોખમનો સમયગાળો |
અમારા દ્વારા જાળવવામાં આવેલ પ્રીમિયમનો દર |
પૉલિસી અવધિના 50% થી વધુ |
100% |
પૉલિસી અવધિના 40%-50% વચ્ચે |
80% |
પૉલિસી અવધિના 30%-40% વચ્ચે |
75% |
પૉલિસી અવધિના 20-30% વચ્ચે |
60% |
policy inception-20% of policy period |
50% |
(5,340 રિવ્યૂ અને રેટિંગ પર આધારિત)
ડેવિડ વિલિયમ્સ
ખૂબ સરળ પ્રક્રિયા. ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદતી વખતે ઝંઝટમુક્ત પ્રક્રિયા
સતવિંદર કૌર
મને તમારી ઑનલાઇન સેવા પસંદ છે. હું તે સાથે ખુશ છું.
મદનમોહન ગોવિંદરાજુલુ
સ્ટ્રેટ ફૉર્વર્ડ ઑનલાઇન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ક્વોટ અને કિંમત. ચુકવણી કરવામાં અને ખરીદવામાં સરળ
બજાજ આલિયાન્ઝ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં તમારી રુચિ બદલ આભાર, આપને પ્રક્રિયામાં મદદ કરવા માટે ગ્રાહક સહાય એક્ઝિક્યુટિવ ટૂંક સમયમાં તમને કૉલ કરશે.
કૉલ બૅક માટે વિનંતી કરો
ડિસ્ક્લેમર
હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.
લિખિત: બજાજ આલિયાન્ઝ - અપડેટેડ: 16 મે 2022

કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો