રિસ્પેક્ટ સિનીયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)
સેલ્સ: 1800-209-0144
સર્વિસ ચૅટ: +91 75072 45858
અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.
કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો
એક સંપૂર્ણ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી કોઈ વિશેષાધિકાર નથી, તે હોવી જરૂરી છે. જીવન અણધાર્યું છે અને કોઈ નથી જાણતું કે આવતીકાલે શું થવાનું છે. જોકે, આપણે હંમેશા અણધાર્યા ભાવિ માટે તૈયાર રહી શકીએ છીએ અને દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓના નાણાંકીય ભારણથી પોતાને સુરક્ષિત કરી શકીએ છીએ. તેથી, કોઈપણ દુર્ઘટના અથવા અકસ્માતો દરમિયાન તમને અને તમારા પ્રિયજનોને થતા નાણાંકીય નુકસાન સામે કવર કરતી અને સુરક્ષિત કરતી પૉલિસી પસંદ કરવી એ સમજદારીભર્યું છે.
બજાજ આલિયાન્ઝ પ્રીમિયમ પર્સનલ ગાર્ડ એક વ્યક્તિગત અકસ્માત હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી છે જે અકસ્માત સામે વ્યાપક કવર પ્રદાન કરે છે અને તમારા સંકટના સમયગાળામાં તમને સમર્થન આપે છે. પ્રીમિયમ પર્સનલ ગાર્ડ અકસ્માતને કારણે શરીરની ઈજા અથવા મૃત્યુ સામે તમને અને તમારા પરિવારને કવર કરે છે અને ₹ 10 લાખથી ₹ 25 લાખ સુધીના ઉચ્ચ વીમા રકમના વિકલ્પો પ્રદાન કરે છે.
આ પ્લાન તમને વિવિધ પ્રતિકૂળ પરિસ્થિતિઓથી પ્રદાન કરવામાં આવેલા કવરને કારણે તમને રિલેક્સ અને તણાવ-મુક્ત બનાવશે. દુર્ઘટના પછી તે તમારા જીવનને કેવી રીતે સરળ બનાવશે તે અહીં જણાવેલ છે:
વ્યાપક કવર
કાયમી સંપૂર્ણ અપંગતા (પીટીડી): અકસ્માતને કારણે પીટીડીના કિસ્સામાં, તમે વીમાકૃત રકમના 200% ની ચુકવણી માટે પાત્ર રહેશો.
કાયમી આંશિક અપંગતા (પીપીડી): અકસ્માતને કારણે પીપીડીના કિસ્સામાં, ચૂકવવાપાત્ર વીમાકૃત રકમ નીચે દર્શાવેલ મુજબ છે:
ખભાના સાંધા પાસેનો હાથ |
70% |
કોણી પોઈન્ટ ઉપરનો હાથ |
65% |
કોણીના સાંધાની નીચેનો હાથ |
60% |
કાંડા પાસેનો હાથ |
55% |
હાથનો અંગૂઠો |
20% |
એક ઇન્ડેક્સ ફિંગર |
10% |
અન્ય કોઈપણ આંગળી |
5% |
મેગ અબોવ મિડ-થાઇ |
70% |
મેગ અપ ટુ મિડ-થાઇ |
60% |
મેગ અપટુ બેનેથ ની |
50% |
મેગ અપ ટુ મિડ-કાફ |
45% |
એન્કલ પર |
40% |
પગનો અંગૂઠો |
5% |
અન્ય કોઈ અંગૂઠો |
2% |
આંખ |
50% |
એક કાનથી સાંભળવું |
30% |
બંને કાનથી સાંભળવું |
75% |
સૂંઘવાની શક્તિ |
10% |
સ્વાદ પારખવાની શક્તિ |
5% |
અસ્થાયી કુલ અપંગતા (TTD): અકસ્માત શારીરિક ઈજાને કારણે TTDના કિસ્સામાં, તમે પસંદ કરેલા પ્લાન મુજબ સાપ્તાહિક લાભ ચૂકવવાપાત્ર રહેશે. TTD લાભ હેઠળ ક્લેઇમની ચુકવણી તમારા જીવનસાથી માટે 50% સુધી મર્યાદિત છે.
અકસ્માત મૃત્યુ કવર: અકસ્માતને કારણે મૃત્યુના કિસ્સામાં 100% વીમાકૃત રકમ તમારા નૉમિનીને ચૂકવવામાં આવશે.
ફેમિલી કવર
આ પૉલિસી તમને, તમારા જીવનસાથી અને બાળકોને આકસ્મિક ઈજા અથવા મૃત્યુના કિસ્સામાં કવર કરે છે.
વ્યાપક અકસ્માત કવર
આ પ્લાન તમને અકસ્માતને કારણે શારીરિક ઈજા, અપંગતા અથવા મૃત્યુથી કવર કરે છે.
હૉસ્પિટલ કન્ફાઇનમેન્ટ ભથ્થું
જ્યારે તમે હોસ્પિટલમાં દાખલ થયા હોવ છો ત્યારે તમે ₹ 1,000 થી ₹ 2,500 દરરોજ, વધુમાં વધુ 30 દિવસો સુધી લાભ પ્રાપ્ત કરવા માટે પાત્ર છો.
બાળકોના શિક્ષણનો લાભ
મૃત્યુ અથવા PTDના કિસ્સામાં, તમને 2 સુધીના આશ્રિત બાળકોના શિક્ષણના ખર્ચ માટે ₹ 5,000 (બાળક દીઠ) પ્રાપ્ત થશે (તમારા અકસ્માતના દિવસના રોજ 19 વર્ષથી નીચે).
સંચિત બોનસ
હૉસ્પિટલાઇઝેશનના કિસ્સામાં દરેક ક્લેઇમ-મુક્ત વર્ષ માટે તમારી ક્ષતિપૂર્તિની લિમિટ સુધી 10% સંચિત બોનસ મેળવો, વીમાકૃત રકમના 50% સુધી.
વધારેલી વીમા રકમ
જ્યારે તમે તમારી પૉલિસીને રિન્યુ કરો ત્યારે તમે તમારી વીમાની રકમમાં ફેરફાર કરી શકો છો.
આકસ્મિક ઈજા અથવા મૃત્યુના કિસ્સામાં, વળતર પ્રક્રિયા દ્વારા સેટલમેન્ટ માટેનો ક્લેઇમ કરી શકાય છે. આ પ્રક્રિયા દરમિયાન, સંપૂર્ણ સારવારનો પ્રારંભિક ખર્ચ તમારે ઉઠાવવાનો પડશે. ત્યારબાદ અમે આ રકમને ક્ષતિપૂર્તિ કરીશું જ્યારે તમે તમામ જરૂરી પેપરવર્ક અને ડૉક્યૂમેન્ટ સબમિટ કરશો.
તમે કરેલા દાવા અનુસાર આવશ્યક ડૉક્યૂમેન્ટ અહીં આપેલ છે:
A) મૃત્યુ:
B) PTD, PPD અને TTD:
C) બાળકોના શિક્ષણ બોનસ:
D) હૉસ્પિટલ કન્ફાઇનમેન્ટ ભથ્થું:
પર્સનલ એક્સિડેન્ટ ઇન્શ્યોરન્સ આકસ્મિક ઇજાઓ સામે વ્યાપક કવરેજ પ્રદાન કરીને તમને અને તમારા પ્રિયજનોને સુરક્ષિત કરે છે. તેના લાભો આકસ્મિક મૃત્યુ, અપંગતા અને ઈજાને કવર કરી લે છે.
પ્રસ્તાવકર્તા અને તેમની જીવનસાથીની પ્રવેશની ઉંમર 18 વર્ષથી 65 વર્ષની વચ્ચે છે. બાળકો માટેની પ્રવેશની ઉંમર 5 વર્ષથી 21 વર્ષની વચ્ચે છે.
હેલ્થ ઍડ્મિનિસ્ટ્રેશન ટીમ (એચએટી) માં ડૉક્ટરો અને પેરામેડિક્સ શામેલ છે જે હેલ્થ અન્ડરરાઇટિંગ અને ક્લેઇમ સેટલમેન્ટ માટે જવાબદાર છે. આ હેલ્થ કેર સંબંધિત સેવાઓ માટે તમામ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીધારકોને એક સિંગલ વિન્ડો સહાય છે. આ ઇન-હાઉસ ટીમ હેલ્થ ઇન્શ્યોરન્સના ગ્રાહકોના મુદ્દાઓનું નિરાકરણ કરે છે. સંપર્કના એક જ બિંદુ તરીકે, તેઓ ઝડપી ક્લેઇમ સેટલમેન્ટની ખાતરી કરે છે. ગ્રાહકના પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે એચએટી પણ કાર્યક્ષમ છે.
જો તમે તમારી પૉલિસી કવરેજ, નિયમો અને શરતોથી સંતુષ્ટ નથી, જો કોઈ ક્લેઇમ ન થયો હોય તો તમે પ્રથમ વર્ષના પૉલિસી ડૉક્યૂમેન્ટ પ્રાપ્ત થયાના 15 દિવસોની અંદર પૉલિસી કૅન્સલ કરી શકો છો. કૃપા કરીને નોંધ કરો કે પૉલિસીના રિન્યુઅલ માટે ફ્રી લુક પીરિયડ લાગુ નથી.
અમારું પ્રીમિયમ પર્સનલ ગાર્ડ સ્પર્ધાત્મક પ્રીમિયમ દર સાથે આકસ્મિક ઈજાઓ સામે વ્યાપક કવરેજ પ્રદાન કરે છે, જે નીચે ટેબલમાં ઉલ્લેખિત છે:
પ્લાન |
|
'એ' |
'બી' |
'સી' |
'ડી' |
એસઆઇ (₹) |
|
10 લાખ |
15 લાખ |
20 લાખ |
25 લાખ |
બેસ પ્લાન |
મૃત્યુ |
100% |
100% |
100% |
100% |
PTD1 |
200% |
200% |
200% |
200% |
|
PPD2 |
ટેબલ મુજબ |
||||
TTD3(₹/wks.) |
5,000/100 |
5,000/100 |
7,500/100 |
10,000/100 |
|
ઍડ ઑન |
આકસ્મિક હૉસ્પિટલાઇઝેશન લાભ (₹) |
2,00,000 |
3,00,000 |
4,00,000 |
5,00,000 |
હૉસ્પિટલ કન્ફાઇનમેન્ટ |
1,000 |
1,500 |
2,000 |
2,500 |
|
પ્રીમિયમ |
બેસ પ્લાન* |
1,300 |
2,100 |
2,875 |
3,650 |
ઍડ ઑન* |
475 |
710 |
950 |
1,200 |
|
વધારાનોl મેમ્બર 'A' |
જીવનસાથી |
સેલ્ફ પ્લાનના 50% લાભો |
|||
બેસ પ્લાન* |
650 |
1,050 |
1,438 |
1,825 |
|
ઍડ ઑન* |
238 |
355 |
475 |
600 |
|
વધારાનોl મેમ્બર 'B' |
દરેક બાળક |
સેલ્ફ પ્લાનના 25% લાભો |
|||
બેસ પ્લાન* |
325 |
525 |
719 |
913 |
|
ઍડ ઑન* |
119 |
178 |
238 |
300 |
તમે અમારા ટોલ-ફ્રી નંબર પર કૉલ કરી શકો છો અથવા અમારા કોઈપણ એજન્ટને સીધો સંપર્ક કરી શકો છો. અમે તમને અમારી યૂઝર-ફ્રેન્ડલી પ્રક્રિયાઓમાં, પગલાં અનુસાર લઈ જવામાં ખુશી અનુભવીશું. ઑનલાઇન ઇન્શ્યોરન્સ ખરીદવા માટે તમે અમારી વેબસાઇટ www.bajajallianz.co.in ની મુલાકાત લઈ શકો છો.
જો તમે ઝડપી અને ઝંઝટ મુક્ત ખરીદી ઈચ્છો છો, તો ઑનલાઇન ખરીદી એ જ એક વિકલ્પ છે. અમે તમને સરળતાથી અને કાર્યક્ષમ રીતે પ્રીમિયમ વ્યક્તિગત ગાર્ડ પૉલિસી ખરીદવામાં મદદ કરવા માટે અહીં છીએ. ચુકવણી માટેના અમારા વિવિધ વિકલ્પો, તમને ચુકવણીમાં પડતી તકલીફોને વધુ આસાન બનાવશે. તમારી પૉલિસી ઑનલાઇન જારી કરવામાં આવી છે, જે તમને હંમેશા હાર્ડ કૉપી સાથે રાખવાની ઝંઝટમાંથી બચાવે છે. આ તમામ પરિબળો, પ્રોઍક્ટિવ ગ્રાહક સહાય સાથે, પ્રીમિયમ પર્સનલ ગાર્ડ પૉલિસી ઑનલાઇન એક વધુ સારો વિકલ્પ બનાવે છે.
તમે અમારા ઇન્શ્યોરન્સની ઑનલાઇન ખરીદી શકો છો અને નીચેની પદ્ધતિઓનો ઉપયોગ કરીને ચુકવણી કરી શકો છો:
· અમારી શાખા પર ચેક અથવા રોકડ ચુકવણી.
· ઇસીએસ
· ઑનલાઇન ચુકવણી – ડેબિટ/ક્રેડિટ કાર્ડ અને નેટ બેન્કિંગ.
મારું ક્લેઇમ સેટલમેન્ટ, જે 2 દિવસની અંદર મંજૂર થયેલ, તે અંગે હું ખુશ અને સંતુષ્ટ છું...
લૉકડાઉનના સમયમાં ઇન્શ્યોરન્સની કૉપી ખૂબ જ ઝડપથી ડિલિવર કરવામાં આવી. બજાજ આલિયાન્ઝ ટીમનો આભાર
હું બજાજ આલિયાન્ઝ વડોદરાની ટીમનો, ખાસ કરીને શ્રી હાર્દિક મકવાણા અને શ્રી આશીષ ગુપ્તાનો આભાર માનું છું...
આજે પ્રીમિયમ વ્યક્તિગત ગાર્ડ દ્વારા પોતાને અને પોતાના પરિવારને કવર કરો.
10 લાખથી 25 લાખ સુધીની વીમાકૃત રકમ.
₹ 10 લાખ અને ₹ 25 લાખ વચ્ચેના વીમા રકમના વિકલ્પો.
અમારી ઇન-હાઉસ ક્લેઇમ સેટલમેન્ટ ટીમ સરળ અને ઝડપી ક્લેઇમ સેટલમેન્ટ પ્રદાન કરે છે. અમે કૅશલેસ પણ ઑફર કરીએ છીએ... વધુ વાંચો
ઝંઝટ-મુક્ત ક્લેઇમ સેટલમેન્ટ
અમારી ઇન-હાઉસ ક્લેમ સેટલમેન્ટ ટીમ દાવાની પતાવટ સરળતાથી અને ઝડપથી કરે છે.. અમે સમગ્ર ભારતમાં 6,500 થી વધુ નેટવર્ક હૉસ્પિટલોમાં કૅશલેસ સુવિધા પણ પ્રદાન કરીએ છીએ. આ હૉસ્પિટલાઇઝેશન કે સારવારની સ્થિતિમાં ઉપયોગી થાય છે, જેમાં અમે બિલની ચુકવણી સીધી નેટવર્ક હૉસ્પિટલને કરીએ છીએ અને તમે સાજા થવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકો છો.
તમે તમારી સંપૂર્ણ લાઇફટાઇમ માટે તમારી પ્રીમિયમ પર્સનલ ગાર્ડ પૉલિસીને રિન્યુ કરી શકો છો.
અકસ્માતને કારણે થયેલી શારીરિક ઈજા, અપંગતા અથવા મૃત્યુ સામે તમને કવર કરે છે.
વિમાન અથવા બલૂનમાં ચઢતાં, ઉતરતા સમયે આકસ્મિક ઇજા / મૃત્યુ...
વધુ વાંચોયોગ્ય લાઇસન્સ ધરાવતા સ્ટાન્ડર્ડ પ્રકારના કોઈપણ વિમાનમાં દુનિયામાં ક્યાંય પણ પ્રવાસી (ભાડું ચૂકવીને કે અન્યથા) તરીકે નહીં પણ અન્ય રૂપે કોઈપણ બલૂન કે વિમાન પર ચઢતાં, ઉતરતા સમયે કે પ્રવાસ કરતી વખતે, ઉડ્ડયન કે બલૂનિંગમાં વ્યસ્ત રહેવાના પરિણામે થયેલ આકસ્મિક ઈજા/મૃત્યુ.
કોઈપણ નેવલ, મિલિટરી અથવા એર ફોર્સ ઑપરેશનમાં ભાગ લેવો ભલે મિલિટરી અભ્યાસના રૂપમાં હોય...
વધુ વાંચોનૌકાદળ, લશ્કર અથવા હવાઈ દળના કોઈપણ ઓપરેશનમાં, પછી તે લશ્કરી કવાયત સ્વરૂપે, જે વિરામ અથવા યુદ્ધ વિના કરવામાં આવે છે અથવા દુશ્મન સાથેની વાસ્તવિક લડાઈ, પછી તે વિદેશી હોય કે સ્થાનિક, તેમાં ભાગ લેવો.
યુદ્ધને કારણે ઉદ્ભવતી સારવાર (જાહેર કરવામાં આવ્યું હોય કે નહીં), નાગરિક યુદ્ધ, આક્રમણ, વિદેશી શત્રુઓના કાર્ય...
વધુ વાંચોયુદ્ધ (જાહેર કરેલ કે વણજાહેર), આંતરવિગ્રહ, આક્રમણ, દેશના શત્રુઓ દ્વારા કોઈ કૃત્ય, બળવો, ક્રાંતિ, વિદ્રોહ, સત્તા સામે બળવો, લશ્કરી અથવા ઝૂંટવી લેવામાં આવેલ સત્તા, જપ્તી, કેદ કરવું, ધરપકડ, સંયમ અથવા અટકાયત, જપ્તી અથવા રાષ્ટ્રીયકરણ અથવા કોઈપણ સરકાર અથવા જાહેર અથવા સ્થાનિક સત્તાના હુકમ હેઠળ અથવા તેના દ્વારા માંગણી અથવા નુકસાન વગેરેને કારણે ઉદ્ભવતી સારવાર.
ન્યુક્લિયર એનર્જી, કિરણોત્સર્ગને કારણે ઉદ્ભવતી સારવાર.
રિન્યુઅલ રિમાઇન્ડર સેટ કરો
તમારી રુચિ બદલ આભાર. જ્યારે તમારી પૉલિસી રિન્યુઅલ માટે બાકી હશે ત્યારે અમે તમને રિમાઇન્ડર મોકલીશું.
(3,912 રિવ્યૂ અને રેટિંગ પર આધારિત)
રમા અનિલ માટે
તમારી વેબસાઇટ પર ઑનલાઇન હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીનું રિન્યુઅલ શ્રેષ્ઠ, વપરાશકર્તા માટે સુગમ અને સરળ છે.
સુરેશ કાડૂ
બજાજ આલિયાન્ઝના પ્રતિનિધિએ અત્યંત સહયોગ પ્રદાન કર્યો છે અને તેને બિરદાવવા માંગું છું. ધન્યવાદ.
અજય બિંદ્રા
બજાજ આલિયાન્ઝના પ્રતિનિધિએ પૉલિસીના લાભોને ખૂબ જ સારી રીતે વિસ્તારથી સમજાવ્યા છે. તે વાતચીતમાં કુશળ છે અને ખૂબ સારી રીતે સમજાવ્યું છે.
બજાજ આલિયાન્ઝ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં તમારી રુચિ બદલ આભાર, આપને પ્રક્રિયામાં મદદ કરવા માટે ગ્રાહક સહાય એક્ઝિક્યુટિવ ટૂંક સમયમાં તમને કૉલ કરશે.
કૉલ બૅક માટે વિનંતી કરો
ડિસ્ક્લેમર
હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.
લિખિત: બજાજ આલિયાન્ઝ - અપડેટેડ: 16 મે 2022
ડિસ્ક્લેમર
હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.
કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો