અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.

કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો

રિસ્પેક્ટ સિનીયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144 સર્વિસ ચૅટ: +91 75072 45858

Claim Assistance
 • ક્લેઇમ સહાયતા નંબરો

 • હેલ્થ ટોલ ફ્રી નંબર 1800-103-2529

 • 24x7 રોડસાઇડ સહાયતા 1800-103-5858

 • ગ્લોબલ ટ્રાવેલ હેલ્પલાઇન +91-124-6174720

 • એક્સટેન્ડેડ વોરંટી 1800-209-1021

 • કૃષિ ક્લેઇમ 1800-209-5959

Get In Touch

અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.

કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો

Hero બાઇક ઇન્શ્યોરન્સ

Hero બાઇક ઇન્શ્યોરન્સ

તમે તમારી પોતાની વાર્તાનો હીરો છો. એક ક્લાસિક હિન્દી મૂવીના ક્લાઇમેક્સની જેમ, તમે કદાચ પોતાને ટૂ-વ્હીલર પર નાટકીય રીતે પ્રવેશ કરી, ગુંડાઓની ધોલાઈ કરી રહ્યા છો તેમ કલ્પો છો. કદાચ તે માત્ર એક સપનું છે. પણ હવે તમે તેને દરરોજ જીવી શકો છો! ઑટોમોટિવ પરફેક્શન સાથે બનાવાયેલ તમારી Hero બાઇક, એક્શન સુપરસ્ટાર તરીકે તમારી દરેક મૂવને વિશ્વસનીયતા આપશે, જે તમારી કાલ્પનિકતાને જીવંત બનાવશે!

સૌપ્રથમ, બ્રાન્ડનો ઇતિહાસ. 2010 માં, તેના 26 વર્ષ જૂના જાપાનીઝ ટેક્નોલોજી ભાગીદાર Honda થી જુદા થયા બાદ Hero MotoCorp અસ્તિત્વમાં આવ્યું. ભારતીય ઉપભોક્તાઓની કરકસરભરી અને સારું પરફોર્મન્સ આપતા ટૂ-વ્હીલર માટેની તીવ્ર ભૂખને સંતોષવામાં તેણે મુખ્ય ભૂમિકા ભજવી હતી.

તેના નવા અવતારમાં, Hero MotoCorp એ, યુવા પેઢી માટે બાઇકની પસંદગીની બ્રાન્ડ બનવાનું નક્કી કર્યું હતું. જ્યારે એસ્થેટિક ડિઝાઇન અને ઉચ્ચ પરફોર્મન્સની વાત આવે ત્યારે Hero બાઇકથી આગળ કશું નથી. તે સ્થાનિક પ્રતિભાઓને રોજગાર આપવા માટે અને ગ્રાહકને કેન્દ્રમાં રાખીને કાર્ય કરવા માટે પણ જાણીતું બન્યું છે.

બજાજ આલિયાન્ઝ Hero બાઇક ઇન્શ્યોરન્સ વડે તમે વર્ચસ્વ ધરાવો છો. તમારો રસ્તો અને અને જીવન, બંને સરળ બનવા જઇ રહ્યા છે. એક વ્યાપક બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી તમને અકસ્માત સંબંધિત જોખમો અને થર્ડ પાર્ટીની જવાબદારીને સરળતાથી મેનેજ કરવાની સુવિધા આપશે

 

Hero બાઇકના ટોચના મોડેલ

બાઇક ઇન્શ્યોરન્સ કવર ખરીદવા પર પૈસા બચાવવાનું અર્થપૂર્ણ લાગી શકે છે, પરંતુ જ્યારે તમારે તેની જરૂર પડે ત્યારે તે તમારી અપેક્ષાઓ પ્રમાણે નહીં હોવાનો ખ્યાલ આવે છે. સૌથી સસ્તા બાઇક ઇન્શ્યોરન્સ પ્લાન્સ ઘણીવાર તમને નિરાશ કરી શકે છે!

બાઇક ઇન્શ્યોરન્સનો અભ્યાસ કરતી વખતે - ઑનલાઇન વિવિધ સમીક્ષાઓ વાંચવી, શોરૂમની મુલાકાત લેવી, વિશિષ્ટતાઓ તપાસવી - જો તમે તેને માત્ર સૌથી ઓછી કિંમતની દ્રષ્ટિએ નથી જોઈ રહ્યા તો, તમને તે સંપૂર્ણ યોગ્ય સૉલ્યુશન મળી શકે છે. અહીં શા માટે.

 • અપર્યાપ્ત કવરેજ

  જ્યારે તમે તમારા મોબાઇલ ફોનની સ્ક્રીનને સુરક્ષિત કરવા માટે ટેમ્પર્ડ ગ્લાસ શોધો છો, ત્યારે શું તમે એવો ગ્લાસ ખરીદો છો જે તેની કિનારોને કવર ન કરતો હોય? ના, કારણ કે ફોનની ધારને થતું સામાન્ય નુકસાન પણ તેની કામ કરવાની અસરકારકતા ઓછી કરી શકે છે.

  તેવી જ રીતે, સસ્તા બાઇક ઇન્શ્યોરન્સ દ્વારા પર્યાપ્ત કવરેજ ન મળે તેમ શક્ય છે જેના પરિણામે તમારે પોતાના ખિસ્સામાંથી પૈસા ખર્ચવાની જરૂર પડી શકે છે. જ્યારે ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ જેવી મહત્વપૂર્ણ બાબતની વાત આવે છે, ત્યારે પર્યાપ્ત કવરેજ પ્રદાન કરતી પૉલિસી પસંદ કરવી જરુરી છે.

 • ઍડ-ઑન કવરનો અભાવ

  હાઇન્ડસાઇટમાં તે હંમેશા 20/20 હોય છે. ભરચક ટ્રાફિકમાંથી પસાર થતી વખતે, તમારા રિયર વ્યૂ મિરરમાંથી તમે તમારા માટે જોખમી અને ખૂબ જ નજીક હોય તેવી વસ્તુઓને જોઈ શકો છો. જ્યારે 2W ઇન્શ્યોરન્સની વાત આવે છે ત્યારે, તમારી તમામ પ્રૉડક્ટ્સ તમારી જરૂરિયાતોને પૂર્ણ કરી શકે તેવું જરૂરી નથી.

  ઍડ-ઑન્સ દ્વારા ખૂટતું કવરેજ પૂરું કરી શકાય છે અને ભવિષ્યને સુરક્ષિત કરી શકાય છે. બીજા શબ્દોમાં, તેઓ તમારા કવરેજ માટે પૂરક બને છે અને જ્યારે તમારે રોડ સાઇડ સહાયની જરૂર હોય ત્યારે અથવા ડેપ્રિશિયેશન સામે રક્ષણ આપે છે.

  જોકે, આ ઍડ-ઑન્સને કારણે તમારા બાઇક ઇન્શ્યોરન્સ પ્લાનના ખર્ચમાં વધારો થઈ શકે છે, પરંતુ તે ઇમરજન્સીની સ્થિતિમાં તમારે માટે સહાયરૂપ બને છે.

 • ઉતરતી ગુણવત્તાની કસ્ટમર સર્વિસ

  ગ્રાહક સેવાની ગુણવત્તાના આધારે સારા અને સરેરાશ વચ્ચેનો તફાવત જાણી શકાય છે. સસ્તા બાઇક ઇન્શ્યોરન્સ કવર વડે તમે પૈસા બચાવી શકો છો, પરંતુ જરૂરના સમયે તમે ત્વરિત અને કાર્યક્ષમ રીતે તમારા બધા પ્રશ્નોના જવાબની આશા રાખી શકતા નથી.

  જ્યારે ક્લેઇમ સેટલમેન્ટ જેવી મહત્વપૂર્ણ બાબત હોય, ત્યારે 24X7 ક્લેઇમ સપોર્ટ અને વર્લ્ડ ક્લાસ કસ્ટમર સર્વિસ માટે વધુ ચૂકવણી કરી શકાય છે.

  Hero બાઇક ઇન્શ્યોરન્સના પ્રકારો

કામ માટે હોય કે આનંદ માટે - દૈનિક મુસાફરી હોય કે ક્રૉસ કન્ટ્રી ટ્રિપ - બજાજ આલિયાન્ઝના Hero બાઇક ઇન્શ્યોરન્સ વડે તમારી બાઇક વિશ્વસનીય રીતે અને સતત કાર્યરત રહી શકે છે. જો કે, થર્ડ પાર્ટી અથવા પોતાને માટે નુકસાનકર્તા હોય તેવા દુર્ભાગ્યપૂર્ણ અકસ્માતની મુશ્કેલીઓની આગાહી કરવી મુશ્કેલ છે. બજાજ આલિયાન્ઝ Hero બાઇક ઇન્શ્યોરન્સ તમને કાનૂની જવાબદારી અથવા રિપેરની ફાઇનાન્શિયલ અસરથી બચાવવાની સુવિધા આપે છે. પૂર, ભૂકંપ, આગ, ચોરી, ઘરફોડી, રમખાણો હવે તમારી સ્ટાઇલને રોકી શકશે નહીં.

બજાજ આલિયાન્ઝ દ્વારા Hero બાઇક ઇન્શ્યોરન્સ તમારી Hero બાઇક માટે આદર્શ છે. આ વ્યાપક બાઇક ઇન્શ્યોરન્સ કવર 1, 2 અથવા 3 વર્ષના સમયગાળા માટે ઉપલબ્ધ છે. તે તમારા નુકસાન થયેલા વાહનને કવરેજ પ્રદાન કરે છે, અને થર્ડ પાર્ટી ક્લેઇમથી ઉદ્ભવતી કોઈપણ જવાબદારી (આર્થિક અને કાનૂની) સામે પણ સુરક્ષિત કરે છે.

અમારા થર્ડ પાર્ટી લાયબિલિટી ઇન્શ્યોરન્સ સોલ્યુશન વડે તમે કાયદા પ્રમાણે ચાલી શકો છો. મોટર વાહન અધિનિયમ દ્વારા ફરજિયાત કરેલ છે તે અનુસાર, જો તમારી પાસે થર્ડ પાર્ટી લાયબિલિટી ઇન્શ્યોરન્સ હોય તો જ તમે ગર્વથી સવારી કરી શકો છો. જો ન હોય, તો બસમાં મુસાફરી કરવી યોગ્ય રહેશે. જો કે, બજાજ આલિયાન્ઝના Hero બાઇક ઇન્શ્યોરન્સ ખરીદીને તમે નિશ્ચિંત રહી શકો છો!

Hero બાઇક ઇન્શ્યોરન્સના લાભો

તમારી Hero બાઇક માટે લાંબા ગાળાની બજાજ આલિયાન્ઝ Hero બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદીને તમે સળંગ 3 વર્ષ માટે માનસિક શાંતિ અનુભવી શકો છો. શા માટે? કારણ કે તમારે યાદ રાખવાના કાર્યોમાંથી એક કામ ઓછું થાય છે.

બજાજ આલિયાન્ઝ Hero બાઇક ઇન્શ્યોરન્સ ખરીદવાનું અને રિન્યુ કરવાનું ઝડપી છે, જેથી તમારો સમય અને મહેનત બચે છે.

ખાસ તમારા માટે જ, ભારતભરમાં 4000 થી વધુ નેટવર્ક ગેરેજ પર કૅશલેસ ક્લેઇમ સેટલમેન્ટ.

જો તમે તમારી લાંબા ગાળાની ટૂ-વ્હીલર પૉલિસી હેઠળ ક્લેઇમ રજિસ્ટર કરો છો, તો તમારું NCB ઘટે છે, પરંતુ શૂન્ય થતું નથી.

વધારાના કવરની જરૂર છે? અમારી પાસે બધા માટે કસ્ટમાઇઝ કરેલા સોલ્યુશન છે. આમાંના કેટલાક ઍડ-ઑનમાં શામેલ છે:

· શૂન્ય અથવા નીલ ડેપ્રિશિયેશન પ્રોટેક્શન

· પિલિયન રાઇડર્સ માટે વ્યક્તિગત અકસ્માત કવર

· ઍક્સેસરીઝ ખોવાઈ જવા સામે પ્રોટેક્શન

અમે તમારે માટે રાત્રે પણ ઉપલબ્ધ છીએ. વાસ્તવમાં, તમારી સેવામાં અમે દિવસ-રાત હાજર હોઈએ છીએ.

તમારા પાછલા ઇન્શ્યોરન્સ પ્રદાતા પાસેના તમારા એનસીબીના 50% જેટલું બજાજ આલિયાન્ઝમાં ટ્રાન્સફર કરો. તે તમારી કમાણી છે!

 

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર નોંધાયેલ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલ્સને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુઓ માટે રેકોર્ડ અને મોનિટર રાખવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો

 • પસંદ કરો
  કૃપા કરીને પસંદ કરો
 • કૃપા કરીને તમારી ટિપ્પણી લખો

અમારો સંપર્ક કરવું સરળ છે