અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.

કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો

રિસ્પેક્ટ સિનીયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144 સર્વિસ ચૅટ: +91 75072 45858

Claim Assistance
 • ક્લેઇમ સહાયતા નંબરો

 • હેલ્થ ટોલ ફ્રી નંબર 1800-103-2529

 • 24x7 રોડસાઇડ સહાયતા 1800-103-5858

 • ગ્લોબલ ટ્રાવેલ હેલ્પલાઇન +91-124-6174720

 • એક્સટેન્ડેડ વોરંટી 1800-209-1021

 • કૃષિ ક્લેઇમ 1800-209-5959

Get In Touch

અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.

કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો

બજાજ બાઇક ઇન્શ્યોરન્સ

બજાજ બાઇક ઇન્શ્યોરન્સ

બજાજ ઑટો એ બજાજ ગ્રુપ કંપનીઓની ફ્લેગશિપ કંપની છે. તે ભારતમાં મોટરસાઇકલનું 3rd સૌથી મોટું ઉત્પાદક છે. 1944 માં સ્થાપિત બજાજ ઑટોએ ભારત અને વિદેશમાં તેના ગ્રાહકો માટે અસંખ્ય મોટરસાઇકલોનું ઉત્પાદન કર્યું છે. બજાજ ઑટોના ઉત્પાદન એકમો ભારતમાં ચાકણ, વલુજ, આકુર્ડી અને પંતનગરમાં આવેલા છે.

જ્યારે મોટરસાયકલના બજારમાં માઇલેજ-આધારિત બાઇક્સનું પ્રભુત્વ હતું, ત્યારે ભારતમાં બાઇકનું સ્પોર્ટી પર્ફોર્મન્સ રજૂ કરવાનું શ્રેય બજાજ ઑટોને જાય છે. તમે બજાજ આલિયાન્ઝનો લાંબા ગાળાનો બજાજ બાઇક ઇન્શ્યોરન્સ પ્લાન પસંદ કરીને તમારી બજાજ બાઇક પર ઍડવેન્ચર્સનો આનંદ માણી શકો છો. જો અભૂતપૂર્વ ઘટનાઓને કારણે તમારી બજાજ બાઇક ખોવાઈ જાય/નુકસાન થઈ જાય તો આ બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી તમારા ફાઇનાન્સને સુરક્ષિત કરી શકે છે.

 

ટોચના બજાજ બાઇક મોડલ્સ

પલ્સર, પ્લેટિના, ડિસ્કવર, પલ્સર 200 NS, ડોમિનોર બજાજ બાઇક્સના ટોચના મોડેલ્સ છે.

બજાજ પલ્સર: આ 150 cc એન્જિન ધરાવતા બજાજ મોટર-બાઇકમાં DTS-i ટેકનોલોજી, ઉત્તમ રાઇડિંગ કમ્ફર્ટ, સ્મૂધ સસ્પેન્શન, 5 સ્ટેપ ઍડજસ્ટેબલ નાઇટ્રોક્સ રિયર શૉક ઍબ્સોર્બર્સ, એલોય વ્હીલ્સ, ટ્યુબલેસ ટાયર્સ અને સ્પોર્ટી લુક જેવી સુવિધાઓ છે.

બજાજ પ્લેટિના: આ 100 cc એન્જિન ધરાવતા બજાજ બાઇકમાં સર્વોત્તમ ફ્રન્ટ સસ્પેન્શન, લાંબી રિયર સસ્પેન્શન, સ્પ્રિંગ-સોફ્ટ સીટ, રબર ફૂટપેડ્સ, મજબૂત ટાયર ગ્રિપ, ડ્રમ બ્રેક્સ, 11.5 લિટર ક્ષમતા ધરાવતી ફ્યૂઅલ ટેન્ક અને 90 કિ. મી/કલાકની ટોચની ઝડપ જેવી મુખ્ય વિશેષતાઓ છે.

બજાજ ડિસ્કવર: આ બજાજ બાઇક તેના બોલ્ડ અને સ્ટ્રાઇકિંગ લુક માટે પ્રસિદ્ધ છે. 125 cc એન્જિન, LED DRL હેડલેમ્પ, ડિજિટલ કન્સોલ, અદ્ભુત ગ્રાફિક્સ, ટેક્સચર્ડ ટેઇલ લેમ્પ બેઝલ, લોંગ સ્ટ્રોક એન્જિન, વધારેલી કુશન સીટ, સેલ્યુલોઝ આધારિત ક્લચ અને ઉચ્ચતમ સસ્પેન્શન ટ્રાવેલ આ બજાજ બાઇકની કેટલીક મુખ્ય વિશેષતાઓ છે.

બજાજ પલ્સર 200 NS: આ બાઇકના નામમાં NS એટલે નેકેડ સ્પોર્ટ્સ. આ બજાજ બાઇક પરફોર્મન્સ બાઇકિંગ માટે જાણીતી છે. ડિસ્ક બ્રેક્સ, સશક્ત લુક્સ, હાઇ-પરફોર્મન્સ મોનો-શૉક સસ્પેન્શન્સ, શક્તિશાળી એન્જિન અને ઍડવાન્સ્ડ લિક્વિડ કૂલિંગ સિસ્ટમ આ બજાજ બાઇકની કેટલીક મુખ્ય વિશેષતાઓ છે.

બજાજ ડોમિનોર: આ બજાજ બાઇક, કે જે સૉફેસ્ટિકેટેડ બીસ્ટ તરીકે પણ ઓળખાય છે, તે હાઇપર-રાઇડિંગ અનુભવ માટે જાણીતી છે. LED હેડલેમ્પ, 373 cc DTS-i એન્જિન, 35 PS પાવર, સ્લિપર ક્લચ, ફ્રન્ટ ડિસ્ક બ્રેક અને રિવર્સ LCD સ્પ્લિટ સ્પીડોમીટર આ બજાજ બાઇકની કેટલીક વિશિષ્ટ વિશેષતાઓ છે.

બજાજ બાઇક ઇન્શ્યોરન્સના પ્રકારો

બજાજ આલિયાન્ઝના લાંબા ગાળાના ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ તેમજ માત્ર થર્ડ પાર્ટી જવાબદારીના ઇન્શ્યોરન્સ તમારી બજાજ બાઇક માટે સૌથી અસરકારક ઇન્શ્યોરન્સ પ્લાન્સ છે.

લાંબા ગાળાનો બજાજ બાઇક ઇન્શ્યોરન્સ પ્લાન તમને, તમારી બજાજ બાઇકને, તેમજ થર્ડ પાર્ટીને કુદરતી આપત્તિઓ, ચોરી, ઘરફોડ ચોરી અને અકસ્માતને કારણે થયેલ નુકસાન/ખોટ જેવી ઘટનાઓના કિસ્સામાં કવરેજ પ્રદાન કરી શકે છે. આ ઇન્શ્યોરન્સ પૉલિસી વ્યક્તિગત અકસ્માત કવર પણ પ્રદાન કરે છે.

થર્ડ પાર્ટી બજાજ બાઇક ઇન્શ્યોરન્સ તમારી બજાજ બાઇકને અકસ્માત થવાની સ્થિતિમાં થર્ડ પાર્ટી (લોકો/સંપત્તિ) માટેની કાનૂની જવાબદારીઓ માટે તમને કવર કરી શકે છે. ભારતમાં, સરકાર દ્વારા તમારી બજાજ બાઇક માટે થર્ડ પાર્ટી લાયબિલિટી ઇન્શ્યોરન્સ ફરજિયાત રીતે ખરીદવું ફરજિયાત કરવામાં આવ્યું છે.

તમને લાંબા ગાળાનો બજાજ બાઇક ઇન્શ્યોરન્સ પસંદ કરવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે તે તમને અને તમારી બજાજ બાઇકને વ્યાપક કવરેજ પ્રદાન કરી શકે છે.

 

તમને બજાજ બાઇક ઇન્શ્યોરન્સનો લાભ કેવી રીતે મળી શકે છે તે અહીં જણાવેલ છે 

બજાજ આલિયાન્ઝ દ્વારા, તમારું ઇન્શ્યોરન્સ સંબંધિત કાર્ય સરળતાથી થાય તેની પર તથા દિવસના કોઈ પણ સમયે તમને કવરેજ તથા ક્લેઇમ સપોર્ટ સરળતાથી મળી રહે તેની પર હંમેશા ભાર આપવામાં આવ્યો છે. અને જો અમે અમારા વચન પ્રમાણએ કરી શક્યા છીએ તો તેને અમારું સૌભાગ્ય જ માનીશું.

 • અમારી લાંબા ગાળાની ટૂ-વ્હીલર બજાજ બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવાથી તમારે વાર્ષિક રિન્યુઅલ અંગે ફરી ચિંતા કરવાની રહેશે નહીં. તમારા ટૂ-વ્હીલરનો ઇન્શ્યોરન્સ ખરીદો, અને એ વિશે ભૂલી જાઓ. અમારી પ્રાયોરીટી સર્વિસનો આનંદ માણો, કારણ કે અમે તમને સાંભળીએ છીએ અને ઇન્શ્યોરન્સ સંબંધિત તમારી તમામ જરૂરિયાતોને પૂર્ણ કરીએ છીએ.
 • અમારા 4000+ ગેરેજમાં તમારા કૅશલેસ ક્લેઇમને ઝડપથી સેટલ કરો!
 • કામકાજના નિર્ધારિત સમય સિવાયના સમયે તમને ક્લેઇમ સંબંધિત કોઈ પ્રશ્ન છે? તમે અમારા ટોલ-ફ્રી નંબર 1800-209-5858 પર અમારો સંપર્ક કરો અને અમારા નિષ્ણાતો પાસેથી તમારી તમામ ચિંતાઓનો ઉકેલ મેળવો. અમારું લક્ષ્ય તમારી અપેક્ષાઓ પર ખરા ઉતરવાનું છે.
 • તમે 50% સુધીનું એનસીબી (તમારા ભૂતપૂર્વ ઇન્શ્યોરર પાસેથી) ટ્રાન્સફર પણ કરાવી શકો છો. તો શું આ કમાલનું નથી!
 • ચાલો, આપણે સવારની ઇન્સ્ટન્ટ કૉફીની સાથે ઇન્સ્ટન્ટ પૉલિસી રિન્યુઅલ કરીએ. તમારે માત્ર થોડી વિગતો ભરવાની રહેશે, અને તમારી ટૂ-વ્હીલર પૉલિસી થોડીક જ ક્ષણોમાં રિન્યુ થઈ જશે.
 • અમારા ઍડ-ઑન લાભો તમારી જરૂરિયાતોને પ્રાધાન્ય આપીને ડિઝાઇન કરવામાં આવ્યા છે. અમારા ઍડ-ઑનની વ્યાપક શ્રેણી (પિલિયન રાઇડર માટે વ્યક્તિગત અકસ્માત કવર, ઍક્સેસરીઝનું નુકસાન અને ઝીરો ડેપ્રિશિયેશન કવર) પર એક નજર કરો અને તમારે માટે જે સૌથી વધુ અનુકૂળ હોય તે પસંદ કરો.

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર નોંધાયેલ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલ્સને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુઓ માટે રેકોર્ડ અને મોનિટર રાખવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો

 • પસંદ કરો
  કૃપા કરીને પસંદ કરો
 • કૃપા કરીને તમારી ટિપ્પણી લખો

અમારો સંપર્ક કરવું સરળ છે