રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)
સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858
અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.
કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો
કૉલ બૅક માટે વિનંતી કરો
કૉલ બૅક માટે વિનંતી કરો
તમે તમારા પિતાના સ્કૂટરમાં આગળ ઊભા રહ્યા હોવ ત્યાંથી લઈને તમારી પ્રથમ મોટરબાઇક ખરીદી હોય, અમે સમજીએ છીએ કે તમારું ટૂ-વ્હીલર માત્ર એક મશીન કરતાં વધારે મહત્વ ધરાવે છે. અમે જાણીએ છીએ કે તમે માત્ર શ્રેષ્ઠ ઇંધણનો ઉપયોગ કરો છો, દર અઠવાડિયે તેની સંપૂર્ણપણે સફાઇ કરો છો અને ચલાવતી વખતે તમામ ખાડાઓથી દૂર રહો છો, પરંતુ તમે તમારા ટૂ-વ્હીલરની કાળજી લેવા માટે કંઈક વધુ કરી શકો છો.
વ્યાપક ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ તમારી બાઇક અથવા સ્કૂટર માટે જરૂરી અતિરિક્ત કવર પ્રદાન કરે છે. તે કોઈ બિનજરૂરી ખર્ચ નથી પરંતુ જરૂરિયાત છે. જો તમે કવરની પ્રીમિયમ રકમ વિશે ચિંતિત હોવ, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી! બજાજ આલિયાન્ઝનું ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ કૅલ્ક્યૂલેટર ઝડપી, સરળ અને અસરકારક છે.
ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કૅલ્ક્યૂલેટર સાથે, તમે તમારા લૅપટૉપ સાથે બેસી શકો છો, દાખલ કરો તમારું વાહન રજિસ્ટ્રેશન નંબર નંબર અને કૅલ્ક્યૂલેટરને 10 સેકંડ્સની અંદર તમારું પ્રીમિયમ જાણવા દો! તેની સરળતા અને ઝડપ જોઈને તમને આશ્ચર્ય થશે!
આ એક સારો પ્રશ્ન છે. અમે ઇન્શ્યોરન્સ પ્લાન પસંદ કરવાની પ્રક્રિયાને ઝંઝટ-મુક્ત અને ઝડપી બનાવવા માટે ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કૅલ્ક્યૂલેટરની રચના કરી છે. પ્રીમિયમની રકમ જાણવા માટે કૅલ્ક્યૂલેટર પર ઘણો સમય વિતાવવાને બદલે તમે માત્ર તમારો મૂળભૂત ડેટા દાખલ કરો અને કૅલ્ક્યૂલેટર તમને ગણતરી કરી આપશે. ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કૅલ્ક્યૂલેટરના કેટલાક લાભો અહીં જણાવેલ છે:
જો તમારા વીકેન્ડનો સમય જટિલ ગણતરી પાછળ વિતાવવો એ મજાનો વિચાર નથી, તો અમે. અમારું ટૂ વ્હીલર ઇન્શ્યોરન્સ કૅલ્ક્યૂલેટર ઝડપી, ઉપયોગમાં સરળ છે અને તેને માટે કોઈ બીજગણિત આવડવું જરૂરી નથી!
તમે હવે ઇન્શ્યોરન્સ પ્રિમિયમની ગણતરી કરી શકો છો અને તમારી બાઇક માટે યોગ્ય કવર મેળવી શકો છો, તે પણ તમારા ઘરના આરામદાયક વાતાવરણમાં! અમારી વેબસાઇટ પર જાઓ, થોડી મૂળભૂત વિગતો દાખલ કરો અને તમારું કામ થઈ ગયું! અમારું ઇન્શ્યોરન્સ કૅલ્ક્યૂલેટર તમારી બાઇકના પ્રીમિયમની રકમની ગણતરી કરે છે.
તમારી જરૂરિયાતોને અનુરૂપ બાઇકની માહિતી જાણવાથી લઇને યોગ્ય ગિયર અને એક્સેસરીઝ શોધવા સુધી, તમે તમારી બાઇક માટે સર્વોત્તમ ઈચ્છશો. તેથી, તમારો ઇન્શ્યોરન્સ પ્લાન શા માટે અલગ હોવો જોઈએ?
બજાજ આલિયાન્ઝ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કૅલ્ક્યૂલેટરનો ઉપયોગ કરીને ઇન્શ્યોરન્સ પ્રીમિયમ જાણવા માટે જરૂરી ઇનપુટ્સ દાખલ કરો અને તમારું પ્રીમિયમ જાણો!
માસિક બજેટ બનાવવાથી તમને તમારા ખર્ચનું ધ્યાન રાખવામાં અને તેને નિયંત્રિત કરવામાં મદદ મળે છે. ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ કૅલ્ક્યૂલેટર વડે તમે બજેટ નક્કી કરતી વખતે માસિક પ્રીમિયમ રકમને ધ્યાનમાં લઈ શકો છો. માત્ર થોડી વિગતો દાખલ કર્યા બાદ કૅલ્ક્યૂલેટર 10 સેકંડ્સમાં તમારી પ્રીમિયમ રકમની ગણતરી દર્શાવે છે!
બાઇકની મુસાફરી કરતા પહેલાં, તમારે આબોહવા, રસ્તાની સ્થિતિઓ વગેરે ધ્યાનમાં લેવી પડે છે. આ મનમાં તૈયાર કરેલું ચેકલિસ્ટ તમને વિવિધ પરિસ્થિતિઓ માટે તૈયાર રહેવામાં મદદ કરે છે. તેવી જ રીતે, અમે પણ તમારા ટૂ-વ્હીલર માટે પ્રીમિયમની રકમ નક્કી કરવા માટે ઘણા પરિબળો ધ્યાનમાં લઈએ છીએ. ટૂ-વ્હીલર ખરીદતા પહેલાં તમે જે સૌથી મોટા પરિબળોનો વિચાર કરો છો તે છે ખર્ચ. તમારા ટૂ-વ્હીલરની કિંમત પરથી તેની ગુણવત્તા તેમજ તે જે સુવિધાઓ આપે છે તેનો ખ્યાલ આવી શકે છે. વિચારો, પ્રીમિયમ સેગમેન્ટ બાઇક અને સ્કૂટર જે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ અને મોટી કિંમત ધરાવે છે! તેવી જ રીતે, પ્રીમિયમની રકમ તમારા ટૂ-વ્હીલરના જાહેર કરેલ વીમાકૃત મૂલ્ય દ્વારા નક્કી કરવામાં આવે છે. અન્ય શબ્દોમાં, તમારા વાહનનું વર્તમાન બજાર મૂલ્ય તમારે ચૂકવવા પડતા પ્રીમિયમની રકમ નક્કી કરવામાં મહત્વનું પરિબળ હશે. તેથી, જો તમારું વાહન પ્રીમિયમ સેગમેન્ટનું હોય તો તમારે વધુ પ્રીમિયમ ચૂકવવું પડશે.
● ટૂ-વ્હીલરનું ઉત્પાદન વર્ષ
● ટૂ-વ્હીલરનું મોડેલ અને ઉપપ્રકાર
● ટૂ-વ્હીલરની બ્રાન્ડ
● તમારા ટૂ-વ્હીલરના રજિસ્ટ્રેશનનું સ્થાન
બજાજ આલિયાન્ઝ ખાતે, અમે તમને સુરક્ષિત રહેવા બદલ પ્રોત્સાહન આપીએ છીએ! પ્રત્યેક ક્લેઇમ-ફ્રી વર્ષ માટે તમને પોતાની નુકસાનીના પ્રીમિયમની ચૂકવવાપાત્ર રકમ પર 10% ની છૂટ મળે છે. નો ક્લેઇમ બોનસને કારણે ચૂકવવાપાત્ર પ્રીમિયમની રકમમાં મહત્તમ 50% સુધી ઘટાડો થશે.
ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસીના ઍડ-ઑન કવરને પરિણામે તમારા ટૂ-વ્હીલરના કવરેજના સમયગાળામાં વૃદ્ધિ થાય છે.
અમે મુસાફરના ખર્ચને આવરી લેતું વ્યક્તિગત અકસ્માત કવર પ્રદાન કરીએ છીએ. અમારું રોડસાઇડ સહાય ઍડ-ઑન કવર તમને તમારા ટૂ-વ્હીલરના બ્રેકડાઉનની સ્થિતિમાં આવરી લે છે. અમે આ પણ ઑફર કરીએ છીએ ઝીરો ડેપ્રિશિયેશન કવર જે તમને ડેપ્રિશિયેટેડ ખર્ચને બદલે નુકસાન થયેલા ભાગોની વાસ્તવિક કિંમતને રિકવર કરવામાં મદદ કરે છે.
લિખિત: બજાજ આલિયાન્ઝ - અપડેટેડ: 22nd મે 2024
ડિસ્ક્લેમર
હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.
કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો