રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 Whatsapp Logo સર્વિસ ચૅટ: +91 75072 45858

Claim Assistance
  • ક્લેઇમ સહાયતા નંબરો

  • હેલ્થ ટોલ ફ્રી નંબર 1800-103-2529

  • 24x7 રોડસાઇડ આસિસ્ટન્સ 1800-103-5858

  • મોટર ક્લેઇમ રજિસ્ટ્રેશન 1800-209-5858

  • મોટર ઑન ધ સ્પૉટ 1800-266-6416

  • ગ્લોબલ ટ્રાવેલ હેલ્પલાઇન +91-124-6174720

  • એક્સટેન્ડેડ વોરંટી 1800-209-1021

  • કૃષિ ક્લેઇમ 1800-209-5959

Get In Touch

અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.

કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો

ઓલા ઇલેક્ટ્રિક બાઇક ઇન્શ્યોરન્સ ખરીદો/રિન્યુ કરો

Ola Electric Bike Insurance

ઇલેક્ટ્રિક બાઇક ઇન્શ્યોરન્સના ક્વોટની વિગતો શેર કરો

કૃપા કરીને નામ દાખલ કરો
કૃપા કરીને મોબાઇલ નંબર દાખલ કરો
કૃપા કરીને માન્ય ઇમેઇલ આઇડી દાખલ કરો

બજાજ આલિયાન્ઝ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં તમારી રુચિ બદલ આભાર, આપને પ્રક્રિયામાં મદદ કરવા માટે ગ્રાહક સહાય એક્ઝિક્યુટિવ ટૂંક સમયમાં તમને કૉલ કરશે.

ઓલા ઇલેક્ટ્રિક બાઇક ઇન્શ્યોરન્સ ખરીદો/રિન્યુ કરો

જેમ તમારા અન્ય સ્કૂટર અથવા બાઇક માટે ઇન્શ્યોરન્સ કવરેજ જરૂરી છે, તેમ તમારા ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર માટે પણ તે જરૂરી છે. તમારો ઇલેક્ટ્રિક બાઇક ઇન્શ્યોરન્સ દુર્ઘટનાઓની સંભાવના સામે તમારા ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલરને આર્થિક રીતે સુરક્ષિત રાખી શકે છે. આમ, જો તમારા ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલરને લગતી કોઈપણ પ્રતિકૂળ પરિસ્થિતિ ઉદ્ભવે, તો તમારો ટૂ-વ્હીલર ઇલેક્ટ્રિક વાહન ઇન્શ્યોરન્સ તમને આર્થિક સુરક્ષા પૂરી પાડે છે.

તમે તમારા ઇવી સ્કૂટર માટે ઓછામાં ઓછા બે પ્રકારના ઇલેક્ટ્રિક વાહન ઇન્શ્યોરન્સ પસંદ કરી શકો છો. યાદ રાખો કે ઇ-સ્કૂટર માટેનો ઇન્શ્યોરન્સ નિયમિત ઇંધણ-આધારિત વાહન માટેના ઇન્શ્યોરન્સ જેટલો જ મહત્વપૂર્ણ છે. તેને ખરીદવાની પ્રક્રિયા કોઈપણ નિયમિત વાહન ઇન્શ્યોરન્સ ખરીદવા જેવી જ છે.

શા માટે બજાજ આલિયાન્ઝમાંથી ઓલા સ્કૂટર ઇન્શ્યોરન્સ ખરીદવો?

બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ, ઓલા એસ1 ઇન્શ્યોરન્સ અથવા અન્ય કોઈપણ ઇલેક્ટ્રિક બાઇક અથવા ઇલેક્ટ્રિક કાર ઇન્શ્યોરન્સ પસંદ કરવાના ઘણા કારણો છે.

  • વાજબી પ્લાન
  • અનેક ઍડ-ઑન
  • ઝડપી અને ઝંઝટ મુક્ત ક્લેઇમ પ્રક્રિયા
  • ત્વરિત ક્લેઇમ સેટલમેન્ટ

ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર ઇન્શ્યોરન્સ - સમાવિષ્ટ અને બાકાત બાબતો

  • પૉલિસીમાં આ સામેલ છે

  • પૉલિસીમાં આ સામેલ નથી

ચોરી અથવા લૂંટને કારણે થતી ક્ષતિ અથવા નુકસાન

કુદરતી આપત્તિઓ દ્વારા થયેલ નુકસાન

થર્ડ-પાર્ટીને લગતી કોઈપણ જવાબદારી

સાઇકલ અકસ્માતમાં પોતાને થયેલ ઈજા

માર્ગ, હવાઈ માર્ગ, રેલ અથવા સમુદ્ર માર્ગ દ્વારા થયેલ નુકસાન

ચોક્કસ ઍડ-ઑન હેઠળ સમાવિષ્ટ અન્ય બાબતો.

1 of 1

સામાન્ય ઘસારો

જો ડ્રાઇવર નુકસાનકારક પદાર્થોના પ્રભાવ હેઠળ ડ્રાઇવિંગ કરી રહ્યા હોય તો તેને ઉદ્ભવતી શારીરિક ખામી

વાહનનો તેના નિર્ધારીત ઉપયોગ સિવાયના અન્ય કાર્ય માટે ઉપયોગ

વાહનનો ઉપયોગ ભૌગોલિક હદની બહાર કરવામાં આવે તે સમયે થયેલું નુકસાન

જો વાહનનો ઉપયોગ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે કરવામાં આવે છે

1 of 1

ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર માટેના પ્લાનના પ્રકારો

તમારા ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર માટે ઉપલબ્ધ પ્લાનને બે મુખ્ય કેટેગરીમાં વિભાજિત કરી શકાય છે. તે છે

થર્ડ-પાર્ટી લાયબિલિટી પ્લાન

કોમ્પ્રિહેન્સિવ પ્લાન

તેમાંથી, ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર માટેનો થર્ડ-પાર્ટી લાયબિલિટી ઇન્શ્યોરન્સ, બ્રેકડાઉનના કિસ્સામાં તેમજ અન્યોના અથવા પોતાના વાહનોને થયેલ નુકસાનના કિસ્સામાં તમને આર્થિક જવાબદારી સામે સુરક્ષિત કરે છે. મોટર વાહન અધિનિયમ, 1988 હેઠળ ભારતમાં વાહનો માટે આ પ્રકારની પૉલિસી ફરજિયાત છે. તેથી, તમારું વાહન ઇલેક્ટ્રિક હોય કે પેટ્રોલ આધારિત હોય, તમારી પાસે ઓછામાં ઓછો થર્ડ-પાર્ટી લાયબિલિટી ઓલા એસ1 પ્રો ઇન્શ્યોરન્સ હોવો જરૂરી છે.

બીજી તરફ, ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર માટે કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ એ વધુ કોમ્પ્રિહેન્સિવ પ્રકારની પૉલિસી છે. થર્ડ-પાર્ટી લાયબિલિટી ઉપરાંત, ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર માટેનો કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ પોતાને થયેલ નુકસાન, વ્યક્તિગત અકસ્માત અને અન્ય કવર ઑફર કરે છે. કાયદા અનુસાર તમારે ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર ઇન્શ્યોરન્સ ખરીદવો જરૂરી નથી, પરંતુ તમે ખરીદી શકો છો. આ રીતે તમે આર્થિક રીતે વધુ સુરક્ષિત થઈ શકો છો.

ઓલા ઇલેક્ટ્રિક બાઇક ઇન્શ્યોરન્સ માટે ઍડ-ઑન

ઍડ-ઑન દર્શાવે છે કે તમે ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર માટે તમારા ઇન્શ્યોરન્સને કેવી રીતે અપગ્રેડ કરી શકો છો. કેટલાક સામાન્ય ઍડ-ઑનમાં શામેલ છે:

  • એન્જિન પ્રોટેક્શન
  • 24X7 રોડસાઇડ આસિસ્ટન્સ
  • આઉટસ્ટેશન ઇમરજન્સી
  • કી પ્રોટેક્શન
  • કન્ઝ્યુમેબલ્સ કવર
  • મૂલ્યવાન વસ્તુઓની ચોરી અથવા નુકસાન

નોંધ કરો કે જો તમે થર્ડ પાર્ટી લાયબિલિટી ઓન્લી ઓલા એસ1 પ્રો ઇન્શ્યોરન્સ ખરીદો છો, તો તમે આ અતિરિક્ત પ્લાનને તમારા પ્લાનમાં ઉમેરી શકતા નથી. જો તમે તમારી ઓલા ઇલેક્ટ્રિક બાઇક માટે આ અતિરિક્ત કવર ખરીદવા માંગો છો, તો તમે ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર ઇન્શ્યોરન્સ પસંદ કરી શકો છો.

ક્લેઇમ કેવી રીતે ફાઇલ કરવો?

સૌ પ્રથમ, ઇલેક્ટ્રિક બાઇક ઇન્શ્યોરન્સ પ્રદાતાઓ દ્વારા ઑફર કરવામાં આવતા અનેક વિકલ્પોમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરો.

તમે અહીં જણાવેલ કેટલીક સામાન્ય પદ્ધતિઓનો ઉપયોગ કરી શકો છો:

  • તમારા ઇન્શ્યોરન્સ પ્રદાતા દ્વારા પ્રદાન કરેલ ટોલ-ફ્રી નંબર પર કૉલ કરો
  • અધિકૃત સપોર્ટ ઇમેઇલ ઍડ્રેસ પર એક ઇમેઇલ મોકલો
  • તેમની વેબસાઇટ દ્વારા ક્લેઇમ કરો
  • તેમની એપ્લિકેશન દ્વારા ક્લેઇમ કરો

થર્ડ-પાર્ટી ઓલા એસ1 ઇન્શ્યોરન્સ માટે, તમે થર્ડ-પાર્ટી લાયબિલિટી ક્લેઇમ માટે સમર્પિત ઇમેઇલ ચૅનલ દ્વારા ટ્રાન્ઝૅક્શન પ્રાપ્ત કરી શકો છો.

તમારી ઇલેક્ટ્રિક બાઇક માટે ઇન્શ્યોરન્સ ક્લેઇમ કરવાની પ્રક્રિયા એવી જ છે જ્યારે તમે કરો કોઈ ઇલેક્ટ્રિક કાર ઇન્શ્યોરન્સ ક્લેઇમ.

વારંવાર પૂછાતા પ્રશ્નો

શું ઇલેક્ટ્રિક સ્કૂટર ઇન્શ્યોરન્સ ફરજિયાત છે?

ભારતમાં, 1988 ના મોટર વાહન અધિનિયમ હેઠળ ઇલેક્ટ્રિક સ્કૂટર ઇન્શ્યોરન્સ ફરજિયાત છે. ભારતમાં જાહેર રસ્તાઓ પર કાનૂની રીતે ઇલેક્ટ્રિક સ્કૂટર ચલાવવા માટે તમારી પાસે ઓછામાં ઓછું થર્ડ-પાર્ટી લાયબિલિટી ઇન્શ્યોરન્સ કવરેજ હોવું આવશ્યક છે.

ઇલેક્ટ્રિક સ્કૂટર ઇન્શ્યોરન્સમાં શું કવર કરવામાં આવે છે?

ભારતમાં સામાન્ય રીતે ઇલેક્ટ્રિક સ્કૂટર ઇન્શ્યોરન્સ હેઠળ થર્ડ-પાર્ટી તરફની જવાબદારીને કવર કરવામાં આવે છે, જેમાં ઇલેક્ટ્રિક સ્કૂટર ચલાવતી વખતે તમારા દ્વારા અન્ય વ્યક્તિને અથવા તેમની સંપત્તિને થયેલ કોઈપણ ઈજાઓ અથવા નુકસાનનો સમાવેશ થાય છે. ચોરી, તમારા સ્કૂટરને થયેલ નુકસાન અને વ્યક્તિગત અકસ્માત કવર આપતી કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ પૉલિસી પણ પસંદ કરી શકો છો.

ઇલેક્ટ્રિક સ્કૂટર ઇન્શ્યોરન્સના પ્રીમિયમમાં કયા પરિબળોને આધારે અલગ અલગ હોઇ શકે છે?

ભારતમાં ઇલેક્ટ્રિક સ્કૂટર ઇન્શ્યોરન્સનો ખર્ચ તમારા સ્કૂટરના મૂલ્ય, તમારી ઉંમર અને ડ્રાઇવિંગ રેકોર્ડ અને તમે પસંદ કરેલ કવરેજના લેવલ સહિતના ઘણા પરિબળોના આધારે અલગ હોઇ શકે છે.

ઇલેક્ટ્રિક સ્કૂટર ઇન્શ્યોરન્સ ક્યાંથી ખરીદી શકાય છે?

તમે ભારતમાં ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ ઑફર કરતી કોઈપણ જનરલ ઇન્શ્યોરન્સ કંપની પાસેથી ઇલેક્ટ્રિક સ્કૂટર ઇન્શ્યોરન્સ ખરીદી શકો છો. ઘણી ઇન્શ્યોરન્સ કંપનીઓ ઑનલાઇન પોર્ટલ ધરાવે છે, જ્યાં તમે પૉલિસીઓ અને કિંમતોની તુલના કરી શકો છો અને ઑનલાઇન ઇન્શ્યોરન્સ ખરીદી શકો છો. તમે ઇન્શ્યોરન્સ એજન્ટ અથવા થર્ડ-પાર્ટી એગ્રીગેટર વેબસાઇટ દ્વારા પણ ઇન્શ્યોરન્સ ખરીદી શકો છો.

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો

  • પસંદ કરો
    કૃપા કરીને પસંદ કરો
  • કૃપા કરીને તમારી ટિપ્પણી લખો

અમારો સંપર્ક કરવું સરળ છે