રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144 Whatsapp Logo સર્વિસ ચૅટ: +91 75072 45858

Claim Assistance
  • ક્લેઇમ સહાયતા નંબરો

  • હેલ્થ ટોલ ફ્રી નંબર 1800-103-2529

  • 24x7 રોડસાઇડ આસિસ્ટન્સ 1800-103-5858

  • મોટર ક્લેઇમ રજિસ્ટ્રેશન 1800-209-5858

  • મોટર ઑન ધ સ્પૉટ 1800-266-6416

  • ગ્લોબલ ટ્રાવેલ હેલ્પલાઇન +91-124-6174720

  • એક્સટેન્ડેડ વોરંટી 1800-209-1021

  • કૃષિ ક્લેઇમ 1800-209-5959

Get In Touch

અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.

કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો

બજાજ આલિયાન્ઝ પર કાર ઇન્શ્યોરન્સ પૉલિસીની ઑનલાઇન તુલના કરો

કાર ઇન્શ્યોરન્સની તુલના કેવી રીતે કરવી

કાર ઇન્શ્યોરન્સની તુલના એવું કંઈક છે જે તમારે કાર ઇન્શ્યોરન્સની ખરીદી પહેલાં જ કરવી જોઈએ. એક કાર ઇન્શ્યોરન્સ ખરીદદાર તરીકે, શ્રેષ્ઠ મોટર ઇન્શ્યોરન્સ ક્વોટ શોધવું ખૂબ જ અદ્ભુત હોઈ શકે છે. જો કે, તમારા મોટર ઇન્શ્યોરન્સ માટે સંપૂર્ણપણે તુલના ન કરવાથી તમને ઘણું મોંઘું પડી શકે છે અને/અથવા અપર્યાપ્ત કવરેજ આપી શકે છે. જ્યારે તમે કાર ઇન્શ્યોરન્સની તુલના કરો છો ત્યારે તમારે માત્ર વિવિધ કવરેજ વિકલ્પો અને ઇન્શ્યોરન્સ દરને જ જોવાની જરૂર નથી, પરંતુ ફાઇન પ્રિન્ટ અને છૂટને પણ કાળજીપૂર્વક તપાસો. આ લેખમાં, અમે વિગતવાર વિવરણ પ્રદાન કરીએ છીએ જે તમને તમારી જરૂરિયાતોને શ્રેષ્ઠ રીતે અનુકૂળ હોય તેવી કાર ઇન્શ્યોરન્સ પૉલિસીની તુલના કરવામાં મદદ કરશે

કાર ઇન્શ્યોરન્સની તુલના સરળતાથી ઑનલાઇન કરી શકાય છે. કાર ઇન્શ્યોરન્સની ઑનલાઇન તુલના સરળ છે અને તમને સૌથી ઓછા પ્રીમિયમ ઑફર કરતી પૉલિસી મેળવવામાં મદદ કરે છે. પરંતુ જ્યારે તમે શ્રેષ્ઠ કવરેજ શોધવા માંગો છો, ત્યારે ઇન્શ્યોરન્સ પ્રદાતાને પસંદ કરવું મહત્વપૂર્ણ છે જે તમને પૂરેપૂરું મૂલ્ય પ્રદાન કરે છે.

કાર ઇન્શ્યોરન્સની તુલના માટેની રીત

જયારે તમે હંમેશા કાર ઇન્શ્યોરન્સ ક્વોટ્સ માટે ઇન્શ્યોરન્સ એજન્ટ્સનો સંપર્ક કરી શકો છો, ત્યારે તુલના સાઇટ્સ પર એક શોધ ચલાવો , કાર ઇન્શ્યોરન્સની તુલના સાઇટ્સ તમારા કાર્યને વધુ સરળ બનાવી છે તેમજ તેમાં સાવ ઓછો સમય લાગે છે. આ સાઇટ્સ તમારી વિગતો લે છે, તેમને ઇન્શ્યોરન્સ પ્રદાતાઓની વેબસાઇટ્સ પર ચલાવે છે, અને કિંમતના ક્રમમાં તમને ક્વોટ્સની સિરીઝ પ્રદાન કરે છે. તમે વ્યક્તિગત વેબસાઇટ્સ પર ઑનલાઇન ક્વોટ ફોર્મ પણ પૂર્ણ કરી શકો છો. આ તમને પસંદ કરવા માટે ક્વોટ્સની વ્યાપક લિસ્ટ પ્રદાન કરશે

  • સૌથી સસ્તું શ્રેષ્ઠ ન હોઈ શકે

    કાર ઇન્શ્યોરન્સની તુલના એક વિવેકપૂર્ણ રીતે કરવી જોઈએ. ઇન્શ્યોરન્સની તુલના કરતી વખતે તમે જે પહેલી બાબત જોશો તે ફાઇનલ પ્રીમિયમ છે જે તમારે ચૂકવવાની રહેશે. જોકે, સૌથી સસ્તા કાર ઇન્શ્યોરન્સ અકસ્માત પછી તમને સૌથી ઓછી કવરેજ રકમ પ્રદાન કરી શકે છે. આથી તમારે સૌથી સસ્તી પૉલિસીની બદલે તમારે એવી પૉલિસી શોધવાની જરૂર છે જે તમને આરામદાયક રીતે પોસાય શકે છે અને જે તમને જરૂરી કવરેજ પ્રદાન કરે છે.

  • કવરેજ વિકલ્પોની તુલના

    કાર ઇન્શ્યોરન્સની તુલના કરતી વખતે, કવરેજ વિકલ્પોની કાળજી લો. કાર ઇન્શ્યોરન્સને આગ, તોફાન, પૂર વગેરે જેવી કુદરતી આપત્તિઓ સામે કારને નુકસાન અથવા ખોટ સામે રક્ષણ આપવું જોઈએ. તે માનવ-નિર્મિત આપત્તિઓ જેમ કે ચોરી, દંગા અથવા પરિવહનમાં નુકસાન સામે રક્ષણ આપે છે. કાર ઇન્શ્યોરન્સ થર્ડ પાર્ટી જવાબદારી સામે પણ રક્ષણ આપે છે. આ ઉપરાંત, રોડસાઇડ સહાય, NCB ડિસ્કાઉન્ટ અને પેસેન્જર અને ડ્રાઇવર્સ માટે PA કવર જેવા વૈકલ્પિક કવરેજની ઉપલબ્ધતા તપાસો. પૉલિસી પસંદ કરતા પહેલાં, તમારી નુકસાન સહન કરવાની ક્ષમતા, તમારા બજેટ અને ડ્રાઇવિંગની આદતોને સમજો. આ રીતે તમે તમારી જરૂરિયાતોને અનુરૂપ પૉલિસી અને ઍડ-ઑન કવર પસંદ કરશો.

  • પ્રીમિયમ અને કપાતપાત્રની તુલના

    કાર ઇન્શ્યોરન્સની તુલના પ્રીમિયમ અને કપાતપાત્રની વિવેકપૂર્ણ તુલનાને પણ દર્શાવે છે. કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ ખરીદતા પહેલાં, તમારે કપાતપાત્ર રકમ પર નિર્ણય લેવાની જરૂર છે. કાર ઇન્શ્યોરન્સ કપાતપાત્ર એ બાકીની રકમને કવર કરી લેતા પહેલાં તમારે રિપેર માટે પૈસા ચૂકવવાની રકમ છે. તેથી જો તમારે અકસ્માત પછી તમારા રિપેર માટે ₹ 20000 ની ચુકવણી કરવી પડશે અને તમારી પસંદ કરેલી કપાતપાત્ર રકમ ₹ 5000 છે, તો રિપેર માટે ઇન્શ્યોરન્સ ₹15000 ચૂકવશે. કપાતપાત્રની રકમ વધારવાથી તમારા પ્રીમિયમમાં ઘટાડો થશે.

    એકવાર તમે કવરેજ અને કપાતપાત્ર સાથે મૅચ થયા પછી, કાર ઇન્શ્યોરન્સ ખરીદતી વખતે ડિસ્કાઉન્ટ માટે શોધો.. ઉદાહરણ તરીકે, નો ક્લેઇમ બોનસ એક સારા ડ્રાઇવરને પ્રોત્સાહન આપે છે અને ઇન્શ્યોરન્સ પ્રીમિયમને ઘટાડે છે.

  • કંપનીઓની તુલના

    જ્યારે તમે વિશ્વસનીય કંપનીઓ વચ્ચે તુલના કરો ત્યારે કાર ઇન્શ્યોરન્સની તુલના સફળ થઈ જાય છે. તમને એવી પૉલિસી મળી શકે છે જે ઓછામાં ઓછી કિંમતમાં કુલ કવરેજ આપે છે. સાંભળવામાં ખુબ જ સારું લાગી રહ્યું છે સાચું ને? ખતરનાક, અવિશ્વસનીય કંપનીઓથી સાવધાન રહો. સારા ક્લેઇમ સેટલમેન્ટ રેશિયો સાથે સારી, પ્રતિષ્ઠિત ઇન્શ્યોરન્સ કંપની પસંદ કરો. કસ્ટમર સર્વિસનો પણ અભ્યાસ કરો અને કંપનીના ગ્રાહક રિવ્યૂઝ તપાસો.

પરંતુ મારે કાર ઇન્શ્યોરન્સની તુલના શા માટે કરવી જોઈએ?

અમારી કાર ઇન્શ્યોરન્સ પૉલિસી નીચેના મુખ્ય લાભો પ્રદાન કરે છે:

  • નો ક્લેઇમ સમયગાળો

    કોઈપણ ઇન્શ્યોરન્સ પ્રદાતા પાસેથી તમારા હાલના નો ક્લેઇમ બોનસ ના 50% સુધી ટ્રાન્સફર કરો.

  • કૅશલેસ ક્લેઇમની સુવિધા

    1500 થી વધુ પસંદગીના ગેરેજ પર કૅશલેસ ક્લેઇમ. જ્યારે કૅશલેસ સુવિધા ઉપલબ્ધ ન હોય ત્યારે એકાઉન્ટ ચુકવણી પર 75% પ્રાપ્ત કરો.

  • 24X7 સ્પૉટ સહાયતા

    તમારી અને તમારી કારની કાળજી લેવાના અમારા વચનમાં કોઈ ખુલવાનો કે બંધ થવાનો સમય નથી. અમે કાર ઇન્શ્યોરન્સ પૉલિસીધારકો માટે સંપૂર્ણ ભારતમાં કવર વિકલ્પ પ્રદાન કરીએ છીએ જેમને રસ્તા પર સહાયની જરૂર છે. અમારી પાસેથી તમારે જે જરૂરી હોય તે – ફ્લેટ ટાયરનું સમારકામ, કાર બૅટરી માટે જમ્પ સ્ટાર્ટ, અકસ્માતના કિસ્સામાં ઑન-રોડ ટોઇંગ સહાય અથવા કાનૂની સલાહ - અમે તમારા પાછળ છીએ અને અમને કોઇપણ સમયે કૉલ કરો. 

  • મોટર ઑન-ધ-સ્પૉટ

    જે તમે માત્ર થોડા ક્લિક સાથે કરી શકો છો, તેને વ્યક્તિગત રીતે કરવામાં સમય શા માટે ખર્ચ કરવો? મોટર ઑન-ધ-સ્પૉટ તમને અકસ્માતના કિસ્સામાં તમારા વાહનનો સ્વ-સર્વેક્ષણ કરવાની મંજૂરી આપે છે. ઝંઝટ મુક્ત રીતે ઑન-ધ-સ્પોટ ક્લેઇમ સેટલ કરો. 

  • 4000+ નેટવર્ક ગેરેજ

    તમારી સુવિધા અમારી પ્રાથમિકતા છે, તેના કારણે જ અમે 4000+ ગેરેજ સાથે જોડાયેલા છીએ. દેશભરમાં તમારા કોઈપણ પસંદગીના નેટવર્ક ગેરેજમાં કૅશલેસ ક્લેઇમ સેટલમેન્ટ અને ઉચ્ચ-ક્વૉલિટીની સર્વિસેજનો લાભ લો. કૅશલેસ ગેરેજ સર્વિસ ઝંઝટ વગર ઝડપી સર્વિસ આપે છે.

કાર ઇન્શ્યોરન્સ ખરીદતા પહેલાં નોંધ કરવાના મહત્વપૂર્ણ મુદ્દાઓ

  • પૉલિસીમાં આ સામેલ છે

  • પૉલિસીમાં આ સામેલ નથી

કુદરતી આપત્તિઓ સામે તમારી કાર અને ટૂ-વ્હીલરને નુકસાન અથવા ખોટ

આગ, વિસ્ફોટ, સ્વ-ઇગ્નિશન અથવા લાઇટનિંગ...

વધુ વાંચો

આગ, વિસ્ફોટ, સ્વ-ઇગ્નિશન અથવા લાઇટનિંગ, ભૂકંપ, પૂર, તોફાન, હરિકેન, વાવાઝોડું, તોફાન, જળપ્રલય, સાઇક્લોન, કરાનું તોફાન, ફ્રોસ્ટ, લૅન્ડસ્લાઇડ અને રૉકસ્લાઇડ.

માનવ-નિર્મિત આપત્તિઓ સામે તમારી કાર અને ટૂ-વ્હીલરને નુકસાન અથવા ખોટ

ઘરફોડી, ચોરી, હુલ્લડ, હડતાલ, દુષ્ટ કાર્ય...

વધુ વાંચો

ઘરફોડી, ચોરી, હુલ્લડ, હડતાલ, દુષ્ટ કાર્ય, બાહ્ય માધ્યમો દ્વારા અકસ્માત, આતંકવાદી પ્રવૃત્તિ, રસ્તા, રેલ, અંતર્દેશીય જળમાર્ગ, લિફ્ટ, એલિવેટર અથવા હવા દ્વારા પરિવહનમાં કોઈપણ નુકસાન.

પર્સનલ એક્સિડન્ટ કવર

વ્યક્તિગત માલિક/ડ્રાઇવર માટે ₹ 1 લાખનું કવરેજ...

વધુ વાંચો

ટૂ-વ્હીલરથી ડ્રાઇવિંગ અથવા ટ્રાવેલિંગ અથવા માઉન્ટિંગ અથવા ડિસમાઉન્ટિંગ કરતી વખતે વાહનના વ્યક્તિગત માલિક/ડ્રાઇવર માટે ₹1 લાખનું કવરેજ. સહ-યાત્રીઓ માટે વૈકલ્પિક વ્યક્તિગત અકસ્માત કવર ઉપલબ્ધ.

થર્ડ પાર્ટી લિગલ લાયબિલિટી

આકસ્મિક નુકસાન અને આજુબાજુની સંપત્તિને નુકસાનને ....

વધુ વાંચો

આકસ્મિક નુકસાન અને આજુબાજુની સંપત્તિને નુકસાનને લીધે વ્યક્તિને કાયમી ઇજા અથવા મૃત્યુ માટે કાનૂની જવાબદારીનું રક્ષણ.

1 of 1

ઘસારો

વાહનનો સામાન્ય ઘસારો અને સામાન્ય વધતી ઉંમર અને ટાયર અને ટ્યુબ જેવા કન્ઝ્યુમેબલ કવર કરવામાં આવતા નથી. ઘસારા અથવા કોઈપણ પરિણામરૂપ નુકસાન પણ નથી. 

પદાર્થોનો પ્રભાવ

અમે સુરક્ષિત ડ્રાઇવિંગને પ્રોત્સાહન આપીએ છીએ અને તેથી, દારૂ અથવા દવાઓ જેવા પદાર્થોના પ્રભાવમાં ગાડી ચલાવનાર વ્યક્તિ દ્વારા વાહનને થયેલ કોઈપણ નુકસાન કવર કરવામાં આવતા નથી.

અમાન્ય લાઇસન્સ

કારણ કે માન્ય લાઇસન્સ વગર તમારી ગાડી ચલાવવી ગેરકાયદેસર છે, તેથી અમે પણ માન્ય લાઇસન્સ વગર વાહન ચલાવતા વ્યક્તિ દ્વારા થયેલા નુકસાનને કવર કરતા નથી. 

યુદ્ધ, વિદ્રોહ અથવા પરમાણુ જોખમ

એક ઝોમ્બી એપોકેલિપ્સની જેમ, યુદ્ધ, બળવો અને પરમાણુ જોખમ દરમિયાનની પરિસ્થિતિ અસ્તવ્યસ્ત અને નિયંત્રણ કરી શકાય તેવી હોતી નથી અને આવી ઘટનાઓ દરમિયાન તમારી કારને થયેલ નુકસાન કવર કરવામાં આવતું નથી. 

1 of 1

ગ્રાહકના રિવ્યૂ અને રેટિંગ

Ajay Talekar

અજય તલેકર મુંબઈ

માત્ર થોડા ક્લિક પર જ તમામ માહિતી ઉપલબ્ધ કરાવતું ખૂબ સરસ પોર્ટલ.

Nilesh Kunte

નિલેશ કુંટે

વેબસાઇટ સમજવામાં સરળ છે. મોટર વ્હીકલ ઇન્શ્યોરન્સ ખરીદતી વખતે, વેબસાઇટ ટ્રાન્ઝૅક્શનની પ્રક્રિયાઓ સાથે કોઈપણ અવરોધ વગર યોગ્ય રીતે કામ કરે છે.

Bhushan Kawatkar

ભૂષણ કાવતકર

મને બજાજ આલિયાન્ઝ તરફથી એક આકર્ષક ડિલ અને માર્ગદર્શન મળ્યું છે અને ઑનલાઇન કાર પૉલિસી ખરીદી છે.. આભાર

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો

  • પસંદ કરો
    કૃપા કરીને પસંદ કરો
  • કૃપા કરીને તમારી ટિપ્પણી લખો

અમારો સંપર્ક કરવું સરળ છે