Respect Senior Care Rider: 9152007550 (Missed call)
સેલ્સ: 1800-209-0144
સર્વિસ ચૅટ: +91 75072 45858
અત્યારના સમયમાં આપણે પોતાને શક્ય હોય એ રીતે સુરક્ષિત કરવાની છે, અને એક સારી ઇન્શ્યોરન્સ પૉલીસી પસંદ કરવી એ સારામાં સારો વિકલ્પ છે. હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી તબીબી ખર્ચના આર્થિક ભારણ સામે સંપૂર્ણ સુરક્ષા પ્રદાન કરે છે. એ જ રીતે, આપણે આપણા ઘરને હોમ ઇન્શ્યોરન્સ પ્લાન દ્વારા સુરક્ષિત કરીએ છીએ, અને આ યાદી લાંબી છે.
જો કે, આ વિવિધ પૉલિસીઓની બદલે, સ્વાસ્થ્ય, ઘર અને અન્ય સુરક્ષા પ્રદાન કરતી જો એક જ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી હોય તો કેવું?
બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ દ્વારા આવો એક વ્યાપક ઇન્શ્યોરન્સ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે - સ્ટાર પૅકેજ. આ એક અનન્ય ફેમિલી ફ્લોટર પૉલિસી છે જે તમને અને તમારા પરિવારને વિવિધ જોખમો અને આકસ્મિક પરિસ્થિતિઓ સામે સુરક્ષિત કરે છે. તે સ્વાસ્થયના વિવિધ જોખમો, ઘરવખરી, શિક્ષણ માટે ગ્રાન્ટ, મુસાફરી દરમિયાન સામાન અને જાહેર જવાબદારી, આ તમામ એક છત્ર હેઠળ કવર કરી લે છે.. અમે સમજીએ છીએ કે ઘરના એકમાત્ર કમાઉ સભ્ય અથવા પરિવારના કોઈપણ સભ્યનું મૃત્યુ, ઈજા અથવા બીમારી તમારા પરિવાર માટે ગંભીર નાણાંકીય સમસ્યાઓ સર્જી શકે છે. સ્ટાર પૅકેજ તમને આ પરિસ્થિતિઓ સામે ઇન્શ્યોરન્સ આપે છે અને સંપૂર્ણ સુરક્ષા પ્રદાન કરે છે.
સ્ટાર પૅકેજ એક ઇન્શ્યોરન્સ પૉલિસી છે જે તેની અનેક સુવિધાઓ સાથે સંપૂર્ણ સુરક્ષાની ખાતરી આપે છે:
હેલ્થ ગાર્ડ
આ પૉલિસી તમને અને તમારા પરિવારને ગંભીર અકસ્માત અથવા કોઈપણ મોટી બીમારીના કિસ્સામાં હૉસ્પિટલના ખર્ચ માટે કૅશલેસની સગવડ અને તબીબી વળતર પ્રદાન કરીને સુરક્ષિત કરે છે.
ક્રિટિકલ ઇલનેસ કવર
તમને ગંભીર બીમારી હોવાનું નિદાન થવા પર એક સાથે એક રકમ ચૂકવવામાં આવશે. ટ્રાન્સપ્લાન્ટ સર્જરીમાં દાતાનો ખર્ચ કે જે નિયમિત હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ કવર કરી લેવામાં આવતો નથી, તે આ કવર હેઠળ મળતી રકમથી ચૂકવી શકાય છે.
બાળકોના શિક્ષણનો લાભ
તમારા મૃત્યુ અથવા કાયમી સંપૂર્ણ વિકલાંગતાના કિસ્સામાં, અમે તમારી પૉલિસી મુજબ તમારા બાળકોના શિક્ષણ માટે વીમાકૃત રકમની ચુકવણી ચાલુ રાખીશું.
વ્યક્તિગત અકસ્માત કવર
આ પૉલિસી મૃત્યુ, કાયમી સંપૂર્ણ વિકલાંગતા (પીટીડી), કાયમી આંશિક વિકલાંગતા (પીપીડી) અને થોડા સમય માટેની સંપૂર્ણ વિકલાંગતા (ટીટીડી) સામે કવરેજ પ્રદાન કરે છે.
રિન્યુએબિલિટી
સ્ટાર પૅકેજ પૉલીસીને જીવનપર્યંતની અવધિ માટે રિન્યુ કરાવી શકાય છે.
હૉસ્પિટલ કૅશ
હૉસ્પિટલમાં દાખલ થવાને કારણે થતાં વધારાના ખર્ચાઓ સામે હૉસ્પિટલ કૅશ લાભ તમને અને તમારા પરિવારને રક્ષણ આપે છે. આવા ખર્ચનો ભાર હળવો બનાવવા માટે અમે હૉસ્પિટલાઇઝેશનના પ્રત્યેક દિવસ માટે કૅશ લાભો પ્રદાન કરીએ છીએ.
ઘરવખરી માટે કવર
વાસ્તવિક કે ચોરીના પ્રયત્નના કિસ્સામાં અથવા મકાન તોડવાના કારણે થયેલા નુકસાન કવર કરી લેવામાં આવશે.
પબ્લિક લાયબિલિટી કવર
આ કવર તમને શારીરિક ઈજા અથવા થર્ડ-પાર્ટીની સંપત્તિને નુકસાન પહોંચાડવા બદલ કાનૂની જવાબદારી સામે રક્ષણ આપે છે.
સામાનનું કવર
ભારતમાં ક્યાંય પણ મુસાફરી કરતી વખતે સામાન આકસ્મિક ખોવાઈ જવો, નાશ પામવો અને થતા નુકસાન સામે તમારા વ્યક્તિગત સામાનને કવર કરી લે છે.
હૉસ્પિટલાઇઝેશન પહેલા અને પછીના ખર્ચને કવર કરે છે
આ પૉલિસીમાં હૉસ્પિટલાઇઝેશન પહેલાનાં 60 દિવસ અને હૉસ્પિટલાઇઝેશન પછીના 90 દિવસનો મેડિકલ ખર્ચ કવર કરી લેવામાં આવે છે.
બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સે ડાયરેક્ટ ક્લિક દ્વારા હેલ્થ ક્લેઇમ તરીકે ઓળખાતી એપ આધારિત ક્લેઇમ સબમિશન પ્રક્રિયા શરૂ કરી છે.
આ સુવિધા તમને રુ. 20,000 સુધીના દાવાઓ માટે એપ દ્વારા જ દાવા દસ્તાવેજો નોંધાવવાની અને સબમિટ કરવાની સગવડ આપે છે.
તમારે શું કરવાનું રહેશે?:
નેટવર્ક હૉસ્પિટલોમાં કૅશલેસ સુવિધા વર્ષભર અને 24x7 કોઈ પણ વિક્ષેપ વગર ઉપલબ્ધ છે. કૅશલેસ સેટલમેન્ટ પ્રદાન કરનાર હૉસ્પિટલો કોઈ સૂચના વિના તેમની પૉલિસી બદલવા માટે જવાબદાર છે. તેથી, તમારે દાખલ થતા પહેલાં હૉસ્પિટલનું લિસ્ટ તપાસવું જોઈએ. અપડેટ કરેલી લિસ્ટ અમારી વેબસાઇટ પર અને અમારા કૉલ સેન્ટર સાથે ઉપલબ્ધ છે. કૅશલેસ સુવિધા મેળવતી વખતે ઓળખના સરકારી પુરાવા સાથે બજાજ આલિયાન્ઝ હેલ્થ કાર્ડ ફરજિયાત છે.
જ્યારે તમે કૅશલેસ દાવાઓ પસંદ કરો છો, ત્યારે પ્રક્રિયા નીચે મુજબ છે:
નોંધ કરવાના મહત્વપૂર્ણ બિંદુઓ
હૉસ્પિટલમાં દાખલ થતાં પહેલાનો અને હૉસ્પિટલમાંથી રજા મળ્યા બાદનો સુસંગત તબીબી ખર્ચ પૉલીસી અનુસાર ભરપાઈ કરી આપવામાં આવશે. આવી સેવાઓના પ્રિસ્ક્રિપ્શન અને બીલ/રસીદો બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સને યોગ્ય રીતે સહી કરેલ દાવા ફોર્મ સાથે સબમિટ કરવાની રહેશે.
વળતરના દાવા માટે જરૂરી દસ્તાવેજો:
હૉસ્પિટલ કૅશ સેક્શન માટે:
હેલ્થ ગાર્ડ સેક્શન માટે:
અકસ્માત અને શિક્ષણ ગ્રાન્ટ સેક્શન માટે:
ગંભીર બિમારી સેક્શન માટે:
હેલ્થ ગાર્ડ સેક્શન માટે:
અકસ્માત અને શિક્ષણ ગ્રાન્ટ સેક્શન માટે:
ગંભીર બિમારી સેક્શન માટે:
કાયમી આંશિક/કુલ વિકલાંગતા સેક્શન માટે:
ટેમ્પરરી વિકલાંગતા સેક્શન માટે:
પ્રસ્તાવકર્તા અને જીવનસાથી માટેની પ્રવેશ વય 18 વર્ષ થી 65 વર્ષ છે. બાળકો માટે પ્રવેશની ઉંમર 3 મહિનાથી 25 વર્ષ છે.
તમે આ પૉલિસી 1, 2 અથવા 3 વર્ષ માટે પસંદ કરી શકો છો અને તેને જીવનપર્યંત સમયગાળા માટે રિન્યુ પણ કરી શકાય છે.
મારું ક્લેઇમ સેટલમેન્ટ, જે 2 દિવસની અંદર મંજૂર થયેલ, તે અંગે હું ખુશ અને સંતુષ્ટ છું...
લૉકડાઉનના સમયમાં ઇન્શ્યોરન્સની કૉપી ખૂબ જ ઝડપથી ડિલિવર કરવામાં આવી. બજાજ આલિયાન્ઝ ટીમનો આભાર
હું બજાજ આલિયાન્ઝ વડોદરાની ટીમનો, ખાસ કરીને શ્રી હાર્દિક મકવાણા અને શ્રી આશીષ ગુપ્તાનો આભાર માનું છું...
એક પૉલિસી, સંપૂર્ણ સુરક્ષા!
એક માત્ર પ્લાન જે એક જ પૉલિસીમાં સ્વાસ્થ્ય, ગંભીર બીમારી અને વ્યક્તિગત અકસ્માતને કવર કરી લે છે.
ટૅક્સની બચત
ઇન્કમ ટૅક્સ ઍક્ટના સેક્શન 80D હેઠળ ઇન્કમ ટૅક્સના લાભ મેળવો.* વધુ વાંચો
ટૅક્સની બચત
ઇન્કમ ટૅક્સ ઍક્ટના સેક્શન 80D હેઠળ ઇન્કમ ટૅક્સના લાભ મેળવો.*
*તમારા માટે, તમારા જીવનસાથી, બાળકો અને માતાપિતા માટે સ્ટાર પૅકેજ પૉલિસી પસંદ કરવા પર, તમે તમારા કર સામે કપાત તરીકે વાર્ષિક ₹25,000 મેળવી શકો છો (જો તમારી ઉંમર 60 વર્ષથી વધુ ન હોય). જો તમે તમારા માતાપિતા કે જેઓ વરિષ્ઠ નાગરિક (ઉંમર 60 અથવા તેનાથી વધુ) હોય, તેમના માટે પ્રીમિયમ ચૂકવો, તો ટૅક્સ હેતુ હેલ્થ ઇન્શ્યોરન્સનો મહત્તમ લાભ ₹50,000 છે. જો તમારી ઉંમર 60 વર્ષથી ઓછી હોય અને તમારા માતાપિતા વરિષ્ઠ નાગરિક હોય તો, એક કરદાતા તરીકે તમે સેક્શન 80D હેઠળ કુલ ₹75,000 સુધીનો મહત્તમ ટૅક્સ લાભ મેળવી શકો છો. જો તમારી ઉંમર 60 વર્ષથી વધુ હોય અને તમે તમારા માતાપિતા માટે મેડિકલ ઇન્શ્યોરન્સનું પ્રીમિયમ ચૂકવો, તો સેક્શન 80D હેઠળ મહત્તમ ટૅક્સ લાભ ₹1 લાખ છે.
30% સુધીની છૂટ
સેક્શનલ અને લાંબા ગાળાની છૂટ મેળવો. વધુ વાંચો
30% સુધીની છૂટ
સેક્શનલ અને લાંબા ગાળાની છૂટ મેળવો.
I. સેક્શન ડિસ્કાઉન્ટ:
a) જો 4 અથવા 5 વિભાગો પસંદ કરવામાં આવે તો 10% છૂટ લાગુ.
b) જો 6 થી 8 વિભાગો પસંદ કરવામાં આવે તો 15% છૂટ લાગુ.
ii. લાંબા ગાળાની પૉલિસીની છૂટ:
a) જો પૉલિસી 2 વર્ષ માટે લેવામાં આવે તો 10% છૂટ લાગુ.
b) જો પૉલિસી 3 વર્ષ માટે લેવામાં આવે તો 15% છૂટ લાગુ.
ઝંઝટ-મુક્ત ક્લેઇમ સેટલમેન્ટ
અમારી ઇન-હાઉસ ક્લેઇમ સેટલમેન્ટ ટીમ ક્લેઇમ સેટલમેન્ટ પ્રક્રિયા ઝડપી, સરળ અને આસાન બનાવે છે. વધુ વાંચો
ઝંઝટ-મુક્ત ક્લેઇમ સેટલમેન્ટ
અમારી ઇન-હાઉસ ક્લેઇમ સેટલમેન્ટ ટીમ ક્લેઇમ સેટલમેન્ટ પ્રક્રિયાને ઝડપી, સરળ અને આસાન બનાવે છે. તદુપરાંત, અમે સમગ્ર ભારતમાં 6,500+ થી વધુ નેટવર્ક હૉસ્પિટલમાં કૅશલેસ ક્લેઇમ સેટલમેન્ટ પ્રદાન કરીએ છીએ. આ હૉસ્પિટલાઇઝેશન કે સારવારની સ્થિતિમાં ઉપયોગી થાય છે, જેમાં અમે બિલની ચુકવણી સીધી નેટવર્ક હૉસ્પિટલને કરીએ છીએ અને તમે સાજા થવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકો છો.
ગંભીર બિમારીઓ
જીવન જોખમી પરિસ્થિતિઓ અને રોગોને કવર કરી લે છે.
આકસ્મિક ઈજા/મૃત્યુ
અકસ્માતને કારણે મૃત્યુ, PTD, PPD અથવા TTDના કિસ્સામાં આર્થિક કવર પ્રદાન કરે છે.બાળકોના શિક્ષણનો લાભ
અકસ્માતને કારણે મૃત્યુ/વિકલાંગતાના કિસ્સામાં મહત્તમ 2 બાળકોને શિક્ષણ બોનસ પ્રદાન કરે છે.ઘરવખરી
ચોરી અથવા ઘરફોડી સામે તમારા ઘરની વસ્તુઓ અને કલેક્ટિબલ્સને કવર કરે છે.વ્યક્તિગત સામાન
ભારતમાં કોઈ પણ સ્થળે મુસાફરી કરતી વખતે તમારો સામાન ખોવાઈ જવા પર કે સામાનને થતા નુકસાનને કવર કરી લે છે.પબ્લિક લાયબિલિટી કવર
શારીરિક ઇજા અથવા થર્ડ-પાર્ટી સંપત્તિને નુકસાન માટેની કાનૂની જવાબદારીને કવર કરી લે છે.હૉસ્પિટલના ખર્ચ
હૉસ્પિટલાઇઝેશનને કારણે થયેલા તબીબી ખર્ચને કવર કરી લે છે.હિમપ્રપાત, ભૂકંપ, જ્વાળામુખી ફાટવો વગેરે જેવી કુદરતી આફતોને કારણે થતો તબીબી ખર્ચ.
નૉન-એલોપેથિક દવાઓ, જન્મજાત રોગો, AIDS, કોસ્મેટિક અને એસ્થેટિક સારવારના તમામ ખર્ચ...
વધુ વાંચોનૉન-એલોપેથિક દવાઓ, જન્મજાત રોગો, AIDS, કોસ્મેટિક અને એસ્થેટિક સારવારના તમામ ખર્ચ, માદક દ્રવ્યો/આલ્કોહોલના વ્યસનને લીધે કરાવાતી સારવારને કવર કરી લેવામાં આવશે નહીં.
કોઈપણ ગંભીર બીમારી જેના માટે સારવારની ભલામણ કરવામાં આવી હતી અથવા તેની સલાહ આપવામાં આવી હતી...
વધુ વાંચોકોઈ પણ ગંભીર બીમારી કે જેની સારવારની ભલામણ અથવા સલાહ પૉલીસીની શરૂઆત પહેલાં આપવામાં આવી હતી, અને પૉલીસી શરૂ થયાના 90 દિવસની અંદર કોઈ બીમારીનું નિદાન થાય છે.
આત્મહત્યા, પોતે જ પોતાને કરેલી ઈજા અને પહેલેથી હોય તેવી શારીરિક કે માનસિક ક્ષતિ.
સંપૂર્ણ રીતે બંધ સલૂન કાર જેના તમામ દરવાજા, બારીઓ અને અન્ય ખુલ્લી જગ્યાઓ સુરક્ષિત રૂપે લૉક કરેલ હોય તે સિવાયની કારમાંથી ચોરી.
વધુ વાંચોસંપૂર્ણ રીતે બંધ સલૂન કાર જેના તમામ દરવાજા, બારીઓ અને અન્ય ખુલ્લી જગ્યાઓ સુરક્ષિત રૂપે લૉક કરેલ હોય તે સિવાયની કારમાંથી ચોરી. કરાર હેઠળના કોઈપણ વાહક દ્વારા નુકસાન અને પૈસા, સિક્યોરિટીઝ, સોના અને ચાંદીના આભૂષણ, મુસાફરીની ટિકિટ, ચેક, ડ્રાફ્ટ્સ, ઝવેરાત, શેર પ્રમાણપત્રો અને કન્ઝ્યુમેબલ વસ્તુઓનું નુકસાન.
વીમાધારક પ્રત્યેની કોઈપણ જવાબદારી જે પૉલિસી એગ્રીમેન્ટની મર્યાદા હેઠળ આવતી નથી, જેમ કે....
વધુ વાંચોવીમાધારક પ્રત્યેની કોઈપણ જવાબદારી જે પૉલિસી એગ્રીમેન્ટની મર્યાદા હેઠળ આવતી નથી, જેમ કે કોઈપણ કાનૂની જોગવાઈનું હેતુપૂર્વક અથવા ઇરાદાપૂર્વક અથવા આંતરરાષ્ટ્રીય સ્તરે પાલન ન કરવાથી ઊભી થયેલી જવાબદારી, અથવા કોઈપણ મોટર વાહન, વોટરક્રાફ્ટ, હોવરક્રાફ્ટ અથવા અવકાશયાન સાથે સંકળાયેલ કોઈ દંડ.
રિન્યુઅલ રિમાઇન્ડર સેટ કરો
તમારી રુચિ બદલ આભાર. જ્યારે તમારી પૉલિસી રિન્યુઅલ માટે બાકી હશે ત્યારે અમે તમને રિમાઇન્ડર મોકલીશું.
(3,912 રિવ્યૂ અને રેટિંગ પર આધારિત)
સતીશ ચંદ કટોચ
વેબ દ્વારા ઝંઝટમુક્ત પૉલિસી લેતી વખતે અમે બધા વિકલ્પ સાથે રિવ્યૂ કરી શકીએ છીએ.
આશીષ મુખર્જી
દરેક માટે સૌથી સરળ, કોઈ ઝંઝટ નહીં, કોઈ મૂંઝવણ નહીં. સરસ કામ. સૌભાગ્ય.
મૃણાલિની મેનન
ખૂબ સારી રીતે ડિઝાઇન કરેલ અને કસ્ટમર ફ્રેન્ડલી
બજાજ આલિયાન્ઝ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં તમારી રુચિ બદલ આભાર, આપને પ્રક્રિયામાં મદદ કરવા માટે કસ્ટમર સપોર્ટ એક્ઝિક્યુટિવ ટૂંક સમયમાં તમને કૉલ કરશે.
કૉલ બૅક માટે વિનંતી કરો
ડિસ્ક્લેમર
હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર નોંધાયેલ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલ્સને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુઓ માટે રેકોર્ડ અને મોનિટર રાખવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.
લિખિત: બજાજ આલિયાન્ઝ - અપડેટેડ: 1st માર્ચ 2022
ડિસ્ક્લેમર
હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર નોંધાયેલ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલ્સને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુઓ માટે રેકોર્ડ અને મોનિટર રાખવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.
કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો