રિસ્પેક્ટ સિનીયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)
સેલ્સ: 1800-209-0144
સર્વિસ ચૅટ: +91 75072 45858
અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.
કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો
હેલ્થ ઇન્શ્યોરન્સ આપણને સૌથી વધુ જરૂર હોય ત્યારે ફાઇનાન્શિયલ સપોર્ટ અને કવર પ્રદાન કરે છે. એક નાનું પ્રીમિયમ ચૂકવીને, આપણે પોતાને અને આપણા પરિવારને સારી તબીબી સારવાર અને મનની શાંતિ પ્રદાન કરીએ છીએ.
ભારતમાં મોટા ભાગના હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રાઇવેટ હેલ્થ ઇન્શ્યોરન્સ છે. પશ્ચિમી દેશોમાં પબ્લિક હેલ્થ ઇન્શ્યોરન્સ લોકપ્રિય છે, જ્યારે ભારતમાં પબ્લિક હેલ્થ ઇન્શ્યોરન્સ સમાજના વંચિત વર્ગની નાની ટકાવારીને આવરી લે છે. જેમને પોસાય છે તેમાંના મોટાભાગના લોકો પ્રાઇવેટ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદે છે.
બજાજ આલિયાન્ઝ વ્યક્તિગત પ્લાન, ફેમિલી ફ્લોટર્સ, ટૉપ-અપ કવર અને ક્રિટિકલ ઇલનેસ કવર સહિત પ્રાઇવેટ મેડિકલ ઇન્શ્યોરન્સ પૉલિસીઓની વિશાળ શ્રેણી પ્રદાન કરે છે.
6500+ થી વધુ હૉસ્પિટલોના વ્યાપક નેટવર્ક સાથે, બજાજ આલિયાન્ઝના પ્રાઇવેટ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ઝંઝટ-મુક્ત અને કૅશલેસ સેટલમેન્ટ પ્રદાન કરે છે. અમારા વ્યક્તિગત હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન હૉસ્પિટલાઇઝેશન, ડૉક્ટરનું કન્સલ્ટેશન, એમ્બ્યુલન્સ સેવાઓ અને સારવારના ખર્ચને કવર કરે છે.
વ્યક્તિગત હેલ્થ ગાર્ડ અને ફેમિલી ફ્લોટર હેલ્થ ગાર્ડ એ બજાજ આલિયાન્ઝની બે લોકપ્રિય પ્રાઇવેટ મેડિકલ ઇન્શ્યોરન્સ પૉલિસી છે. આ પ્રાઇવેટ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ઘણી વિશેષતાઓ અને લાભો ધરાવે છે.
તમારી જરૂરિયાત મુજબ બનાવેલ હોય છે
આજીવન રિન્યુઅલના વિકલ્પ સાથેનો 1, 2 અથવા 3 વર્ષ માટેનો ₹1.5 લાખથી ₹50 લાખ સુધીની વીમાકૃત રકમ સાથે પ્રાઇવેટ મેડિકલ ઇન્શ્યોરન્સ પ્લાન પસંદ કરો. પેનલમાં શામેલ 6500+ થી વધુ હૉસ્પિટલોમાં કૅશલેસ સુવિધા મેળવો.
વિસ્તૃત ફેમિલી કવર
માત્ર તમારા જીવનસાથી, બાળકો અને માતાપિતા જ નહીં પરંતુ સાસુ-સસરા, દાદા-દાદી, પૌત્ર-પૌત્રી અને આશ્રિત ભાઈ-બહેનને પણ કવર કરો.
પૈસાનું વળતર
બહેતર બચતનો આનંદ માણો: પૉલિસી હેઠળ પરિવારના 2 સભ્યો કવર કરવા પર 10% બચત મેળવો. પરિવારના જેટલા વધુ સભ્યોનો ઇન્શ્યોરન્સ લેવામાં આવે, તેટલી વધુ બચત થાય છે.
- લાંબા ગાળાની પૉલિસીમાં 2 વર્ષ માટે 4%, 3 વર્ષ માટે 8% ની બચત મેળવો.
- સહ-ચુકવણી વિકલ્પ પસંદ કરો અને 20% બચાવો.
- દર વર્ષે ₹7500 સુધીના સ્વાસ્થ્ય પ્રાપ્તિ લાભનો આનંદ માણો અને દર ત્રણ વર્ષે મફત હેલ્થ ચેક-અપનો લાભ લો.
ઝંઝટ-મુક્ત પ્રક્રિયા
45 વર્ષ* સુધીનાઓ માટે કોઈ મેડિકલ ટેસ્ટ નથી અને બજાજ આલિયાન્ઝ ઇન્શ્યોરન્સ વૉલેટ એપ દ્વારા ઝડપી ક્લેઇમ સેટલમેન્ટ
મેડિકલ ઇમરજન્સી તમારે દરવાજે આવીને ઊભી રહે ત્યાં સુધી રાહ ના જુઓ!
ક્વોટેશન મેળવોવ્યક્તિગત હેલ્થ ગાર્ડ અને ફેમિલી ફ્લોટર હેલ્થ ગાર્ડને લાગુ પડે છે
ઝોન A | ઝોન B |
દિલ્હી/એનસીઆર, મુંબઈ (નવી મુંબઈ, થાણે અને કલ્યાણ સહિત), હૈદરાબાદ અને સિકંદરાબાદ, બેંગલોર, કોલકાતા, અમદાવાદ, વડોદરા અને સુરત | ઝોન A શહેરો સિવાય બાકી ભારતને ઝોન B તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. |
ઝોન A ના દરો પ્રમાણે પ્રીમિયમ ચૂકવનાર પૉલિસીધારકો કોઈપણ સહ-ચુકવણી વગર ભારતભરમાં સારવારનો લાભ લઈ શકે છે | ઝોન B ના દરો પ્રમાણે પ્રીમિયમ ચૂકવતા અને ઝોન A શહેરમાં સારવાર લઈ રહેલા પૉલિસીધારકોએ સ્વીકાર્ય ક્લેઇમની રકમ પર 20% સહ-ચુકવણી કરવાની રહેશે. આ સહ-ચુકવણી અકસ્માતને કારણે થયેલ હૉસ્પિટલાઇઝેશન માટે લાગુ પડશે નહીં. ઝોન B માં વસતા લોકો ઝોન A ને લાગુ પડતું પ્રીમિયમ ચૂકવવાનું પસંદ કરી શકે છે અને કોઈપણ સહ-ચુકવણી વગર ભારતભરમાં સારવાર મેળવી શકે છે |
રિન્યુઅલ રિમાઇન્ડર સેટ કરો
તમારી રુચિ બદલ આભાર. જ્યારે તમારી પૉલિસી રિન્યુઅલ માટે બાકી હશે ત્યારે અમે તમને રિમાઇન્ડર મોકલીશું.
સુંદર કુમાર મુંબઈ
કોઈ મૅન્યુઅલ હસ્તક્ષેપ વગર હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીની સરળ ઑનલાઇન ખરીદી.
પૂજા મુંબઈ
બજાજ આલિયાન્ઝના પ્રતિનિધિઓ ખૂબ જ માહિતીપૂર્ણ અને મદદરૂપ બને છે.
નિધિ સુરા મુંબઈ
પૉલિસી ખૂબ જ ઝડપથી અને સરળતાથી જારી કરવામાં આવી. યૂઝર ફ્રેન્ડલી ઇન્ટરફેસ.
બજાજ આલિયાન્ઝ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં તમારી રુચિ બદલ આભાર, આપને પ્રક્રિયામાં મદદ કરવા માટે ગ્રાહક સહાય એક્ઝિક્યુટિવ ટૂંક સમયમાં તમને કૉલ કરશે.
કૉલ બૅક માટે વિનંતી કરો
ડિસ્ક્લેમર
હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.
ડિસ્ક્લેમર
હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.
કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો