Loader
Loader

રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 Whatsapp Logo સર્વિસ ચૅટ: +91 75072 45858

Claim Assistance
 • ક્લેઇમ સહાયતા નંબરો

 • હેલ્થ ટોલ ફ્રી નંબર 1800-103-2529

 • 24x7 રોડસાઇડ આસિસ્ટન્સ 1800-103-5858

 • મોટર ક્લેઇમ રજિસ્ટ્રેશન 1800-209-5858

 • મોટર ઑન ધ સ્પૉટ 1800-266-6416

 • ગ્લોબલ ટ્રાવેલ હેલ્પલાઇન +91-124-6174720

 • એક્સટેન્ડેડ વોરંટી 1800-209-1021

 • કૃષિ ક્લેઇમ 1800-209-5959

Get In Touch

અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.

કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો

સસ્તો હેલ્થ ઇન્શ્યોરન્સ

ઓછું પ્રીમિયમ ધરાવતા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન

Cheap Health Insurance

હેલ્થ ઇન્શ્યોરન્સ ક્વોટ માટે વિગતો શેર કરો

કૃપા કરીને નામ દાખલ કરો
કૃપા કરીને મોબાઇલ નંબર દાખલ કરો
કૃપા કરીને માન્ય ઇમેઇલ આઇડી દાખલ કરો

બજાજ આલિયાન્ઝ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં તમારી રુચિ બદલ આભાર, આપને પ્રક્રિયામાં મદદ કરવા માટે ગ્રાહક સહાય એક્ઝિક્યુટિવ ટૂંક સમયમાં તમને કૉલ કરશે.

ભારતમાં વાજબી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન

35 વર્ષીય રમેશ નારાયણને ક્લેઇમ પ્રોસેસ દરમિયાન એ જાણીને આંચકો લાગ્યો કે તેમણે રૂમના ભાડાના 25% અને ડૉક્ટરની કન્સલ્ટેશન ફી ની રકમ પોતાના ખિસ્સામાંથી ભરવાની હતી. વધુ પ્રિમીયમથી બચવા માટે, રમેશે આ આવશ્યક ચીજોની સબ-લિમિટ સાથેનો સસ્તો હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન પસંદ કર્યો હતો.

Ramesh and many others like him make the fundamental mistake of choosing Cheap હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન that are low on premium but lack features that can be handy in an emergency. While protecting your most prized asset - your health -money should be the last thing on your mind.

Our advice: Purchase a હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન  that offers comprehensive coverage, meeting your health insurance needs at a cost-effective price point.

વ્યાજબી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ?

પ્રીમિયમની રકમ એક મહત્વપૂર્ણ પરિબળ છે, પણ તમારો નિર્ણય માત્ર તેના આધારે ન હોવો જોઈએ. જીવનના અન્ય મહત્વપૂર્ણ નિર્ણયો જેમ કે કરિયર પસંદ કરવી, જીવનસાથીની પસંદગી કરવી વગેરેની જેમ, સસ્તો હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદવામાં નીચેની બાબતો ચકાસવી આવશ્યક છે:
The Diseases Covered

કવર કરેલ બિમારીઓ

ચેતવણી! અમે એક ભ્રમ વિશે જણાવીએ છીએ. હેલ્થ ઇન્શ્યોરન્સમાં દરેક રોગ કવર કરવામાં આવતા નથી. વધુ વાંચો

તમે કોઈ ચોક્કસ રોગની સારવાર માટે એમ સમજીને હૉસ્પિટલમાં દાખલ થાઓ છો કે તે સારવાર તમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન દ્વારા આવરી લેવામાં આવશે, અને બાદમાં ખ્યાલ આવે છે કે તે ખર્ચ તમારે જ ભોગવવાનો છે ત્યારે તમારી બચત પર અસર થાય છે.

તેથી, કઈ બીમારીઓ આવરી લેવામાં આવે છે તે જાણવા માટે પૉલિસીને બારીકાઈથી જાણવી મહત્વપૂર્ણ છે.

Network Hospitals

નેટવર્ક હૉસ્પિટલ

તબીબી કટોકટીઓ ઘણીવાર અચાનક આવે છે અને આવી પરિસ્થિતિમાં, તમારા ઘરની નજીકની ટોચની હૉસ્પિટલમાં શ્રેષ્ઠ સંભવિત સારવાર મળવાથી ઘણો મોટો ફેર પડી શકે છે. વધુ વાંચો

હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન પસંદ કરતા પહેલાં, પૉલિસી હેઠળની નેટવર્ક હૉસ્પિટલોની તપાસ કરો જ્યાં તમે કૅશલેસ સારવાર પ્રાપ્ત કરી શકો છો.

ઉપરાંત, ઉચ્ચ ગુણવત્તાની સારવાર મેળવવા માટે ફંડ અવરોધરૂપ ન હોવાની ખાતરી કરવા માટે ક્લેઇમ સેટલમેન્ટ પ્રોસેસ પણ જાણી લો.

Add-on Features

ઍડ-ઑન સુવિધાઓ

હૉસ્પિટલાઇઝેશન ખર્ચ, કે જે તમારા મેડિકલ બિલનો મોટો ભાગ હોઈ શકે છે, તે સાથે અન્ય ચાર્જ પણ ચૂકવવાના હોય છે. વધુ વાંચો

આમાં ડૉક્ટરની કન્સલ્ટેશન ફી, રિપોર્ટનો ખર્ચ, હૉસ્પિટલાઇઝેશન પહેલા અને પછીના ખર્ચ અને અન્ય ખર્ચનો સમાવેશ થાય છે.

હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદતી વખતે, પૉલિસી સાથે ઉપલબ્ધ ઍડ-ઑન સુવિધાઓ સમજવી મહત્વપૂર્ણ છે. તમને આર્થિક રીતે અસર કરી શકે તેવા આ ખર્ચાઓ તમારી પૉલિસી હેઠળ આવરી લેવામાં આવે છે કે નહીં તે જુઓ.

મેડિકલ ઇમરજન્સી તમારે દરવાજે આવીને ઊભી રહે ત્યાં સુધી રાહ ના જુઓ!

ક્વોટેશન મેળવો

બજાજ આલિયાન્ઝ હેલ્થ ઇન્શ્યોરન્સના મુખ્ય લાભો

બજાજ આલિયાન્ઝ ખાતે અમારા માટે તમારા સંતોષ કરતાં વધુ કંઈ મહત્વપૂર્ણ નથી. તેથી જ સસ્તા હેલ્થ ઇન્શ્યોરન્સ આપવાને બદલે, અમે જીવનના વિવિધ તબક્કાઓ પર તમારી અનન્ય જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે અમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનને તૈયાર કર્યા છે. જ્યારે તમે અમારી પૉલિસી ખરીદો છો ત્યારે તમે સંપૂર્ણ રીતે ચિંતામુક્ત રહી શકો છો, આ સાથે તમને નીચેના લાભ મળે છે:

 • ક્લેઇમનું ઝડપી સેટલમેન્ટ

  અમે સરેરાશ એક કલાકની અંદર તમારા ક્લેઇમ સેટલમેન્ટને મંજૂરી આપીએ છીએ! ઉપરાંત, અમારી એપ પર ઉપલબ્ધ ક્લેઇમ બાય ડાયરેક્ટ ક્લિક (CDC) સુવિધા દ્વારા તમે ₹20,000 સુધીના ક્લેઇમ કરી શકો છો અને સમય અને પૈસાની બચત કરી શકો છો. 

 • કૅશલેસ અને કેરફ્રી

  તમે કોઈ પણ સ્થળે હોવ, અગ્રણી હૉસ્પિટલો સાથેના અમારા ટાઇ-અપ વડે તમને હંમેશા તમારી નજીક કોઈ હૉસ્પિટલ મળશે જ. અમારી સાથે તમે સમગ્ર ભારતમાં 6000 થી વધુ હૉસ્પિટલોમાં કૅશલેસ સારવાર સુવિધાઓનો લાભ લઈ શકો છો. 

 • 24X7 સપોર્ટ

  તમે જ્યારે પણ અમને કૉલ કરશો ત્યારે તમને હંમેશા, રજાના દિવસે પણ, ફોન પર એક હૂંફ-સભર અવાજ સાંભળવા મળશે. જો તમને મદદની જરૂર હોય, તો ક્લેઇમ સંબંધી સહાયતા માટે તમારે અમારા ટોલ-ફ્રી નંબર 1800-209-5858 પર કૉલ કરવાનો રહેશે. તમે એપ પર પણ તમારા ક્લેઇમની સ્થિતિના નિયમિત અપડેટ મેળવી શકો છો.

 • વિવિધ પૉલિસીઓની શ્રેણી

  શું તમે પોતાની માટે કોઈ પૉલિસી ઈચ્છો છો? શું તમે તમારા સંપૂર્ણ પરિવાર માટે વ્યાપક કવરેજ ઈચ્છો છો? શું તમે ગંભીર બિમારીઓ સામે પોતાને સુરક્ષિત કરવા માંગો છો અથવા તમારા હાલના પ્લાનને ટૉપ-અપ કરવા માંગો છો? બજાજ આલિયાન્ઝ ખાતે અમે તમને તમારી અનન્ય જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે વિવિધ પૉલિસીઓ પ્રદાન કરીએ છીએ.

  તમને સંપૂર્ણ ફ્લેક્સિબિલિટી પ્રદાન કરીએ છીએ, તમે તમારી જરૂરિયાતો મુજબ વીમાકૃત રકમ, પૉલિસીની મુદત અને અન્ય સુવિધાઓ પસંદ કરી શકો છો.

 • ઇન-હાઉસ હેલ્થ ઍડ્મિનિસ્ટ્રેશન ટીમ

  અમે શક્ય એટલા ઓછા સમયમાં તમારા ક્લેઇમને સેટલ કરવાના અમારા વચનને નિભાવીએ છીએ. અમારી સમર્પિત ઇન-હાઉસ હેલ્થ ઍડ્મિનિસ્ટ્રેશન ટીમ તમારા ક્લેઇમની પ્રક્રિયા દરમિયાન ઓલિમ્પિક સ્ટાઇલની ચોકસાઈ સાથે ફિનિશ લાઇન (એટલે કે સેટલમેન્ટ) સુધી તમારી સાથે રહે છે.

  ઉપરાંત આ ટીમ સમયે-સમયે તમારી અન્ય કોઈ અતિરિક્ત જરૂરિયાતો હોય તો તેની પણ કાળજી રાખે છે. અમારા વચનો પૂર્ણ કરવાની વાત આવે ત્યારે અમારું ધ્યેય, અલબત્ત, પ્રત્યેક પળનો ઉપયોગ કરવાનું છે!

 • વ્યાપક કવરેજ

  નિદાનથી લઈને સાજા થવા સુધી, અમે હંમેશા તમારી સાથે છીએ. અમારી પૉલિસીઓ હૉસ્પિટલાઇઝેશન પહેલાં અને પછી અનુક્રમે 60 અને 90 દિવસ માટેના ખર્ચને કવર કરે છે, અને ડે કેર સારવાર માટે પણ કવરેજ પ્રદાન કરે છે. તમને અંગ દાતાના ખર્ચ, બેરિયાટ્રિક સર્જરી, પ્રસૂતિ ખર્ચ અને આયુર્વેદિક અથવા હોમિયોપેથિક હૉસ્પિટલાઇઝેશન માટે પણ કવર મળે છે. 

 • ત્વરિત રિન્યુઅલ

  તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીને ઑનલાઇન રિન્યુ કરવું પહેલાં કરતાં ઝડપી છે. માત્ર અમારી વેબસાઇટ પર લૉગ-ઇન કરો, જરૂરી વિગતો ભરો, ચુકવણી કરો અને તેના લાભો મેળવતા રહો.

  અમે આજીવન રિન્યુઅલનો વિકલ્પ પણ પ્રદાન કરીએ છીએ, જેનાથી તમે આજીવન કવરેજ પ્રાપ્ત કરી શકો છો.

અમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી કયા કારણથી વ્યાજબી છે?

 • પૉલિસીમાં આ સામેલ છે

 • પૉલિસીમાં આ સામેલ નથી

જો કોઈ 2 અથવા 3 સભ્યો માટે પ્લાન સાઇન અપ કરે, તો પ્રીમિયમ પર અનુક્રમે 10% અને 15% ની બચત થાય છે

પ્રીમિયમની રકમ ઓછી કરવા માટે વધુ સભ્યોની નોંધણી કરો

જો તમે કો-પેમેન્ટ વિકલ્પ પસંદ કરો છો, તો પ્રીમિયમ પર 20% ની બચત કરો છો

તમારા પોતાના ખિસ્સામાંથી મેડિકલ બિલના અમુક ચોક્કસ ટકા રકમ ચૂકવવાથી તમે વધુ છૂટ મેળવી શકો છો

2 વર્ષ માટે 4% અને 3 વર્ષ માટે 8% લાંબા ગાળાની પૉલિસી બચત

લાંબી મુદતની પૉલિસી પસંદ કરવાથી વધુ બચત થાય છે

આવકવેરા અધિનિયમ, 1961 ની કલમ 80D હેઠળ ચૂકવેલ પ્રીમિયમ પર કર લાભ મેળવો

ચૂકવેલ પ્રીમિયમ કલમ 80D હેઠળ કર મુક્તિ માટે પાત્ર છે

ક્લેઇમની સંખ્યાને ધ્યાનમાં લીધા વિના, દર 3 વર્ષે મફત પ્રિવેન્ટિવ ચેક-અપ મેળવો

અમારા ખર્ચે વ્યાપક ચેક-અપ દ્વારા તમારા શરીરની વર્તમાન સ્થિતિ જાણો

ક્લેઇમ-મુક્ત દરેક વર્ષ માટે 10% સંચિત બોનસ, મહત્તમ 100% સુધી મેળવો

વધતા તબીબી ખર્ચને પહોંચી વળવામાં મદદ કરવા માટે કોઈ વધારાના પ્રીમિયમ વગર વીમાકૃત રકમમાં વૃદ્ધિ કરો

1 of 1

1 of 1

સાઇબર ઇન્શ્યોરન્સ ડૉક્યૂમેન્ટ ડાઉનલોડ કરો

તમારી પાછલી પૉલિસીની સમયસીમા હજી સુધી સમાપ્ત થઈ નથી?

રિન્યુઅલ રિમાઇન્ડર સેટ કરો

રિન્યુઅલ રિમાઇન્ડર સેટ કરો

કૃપા કરીને નામ દાખલ કરો
+91
માન્ય મોબાઇલ નંબર દાખલ કરો
કૃપા કરીને પૉલિસી નંબર દાખલ કરો
કૃપા કરી પૉલિસી નંબર દાખલ કરો
કૃપા કરીને તારીખ પસંદ કરો

તમારી રુચિ બદલ આભાર. જ્યારે તમારી પૉલિસી રિન્યુઅલ માટે બાકી હશે ત્યારે અમે તમને રિમાઇન્ડર મોકલીશું.

ગ્રાહકના રિવ્યૂ અને રેટિંગ

Juber Khan

સુંદર કુમાર મુંબઈ

કોઈ મૅન્યુઅલ હસ્તક્ષેપ વગર હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીની સરળ ઑનલાઇન ખરીદી.

Juber Khan

પૂજા મુંબઈ

બજાજ આલિયાન્ઝના પ્રતિનિધિઓ ખૂબ જ માહિતીપૂર્ણ અને મદદરૂપ બને છે.

Juber Khan

નિધિ સુરા મુંબઈ

પૉલિસી ખૂબ જ ઝડપથી અને સરળતાથી જારી કરવામાં આવી. યૂઝર ફ્રેન્ડલી ઇન્ટરફેસ.

 લિખિત: બજાજ આલિયાન્ઝ - અપડેટેડ : 30th એપ્રિલ 2024

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો

 • પસંદ કરો
  કૃપા કરીને પસંદ કરો
 • કૃપા કરીને તમારી ટિપ્પણી લખો

અમારો સંપર્ક કરવું સરળ છે