રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)
સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858
અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.
કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો
લગભગ તમામ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ હૉસ્પિટલાઇઝેશનની જરૂર ન હોય તેવી પ્રક્રિયાઓ માટે કવરેજ પ્રદાન કરે છે. આને ડે-કેર પ્રક્રિયાઓ કહેવામાં આવે છે.
તબીબી વિજ્ઞાન ક્ષેત્રે થયેલ પ્રગતિ
આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટ (ઓપીડી) સર્વિસ એ આજે નાની સર્જરીઓ સહિત વિવિધ સર્વિસ પ્રદાન કરે છે અને જેમાં દર્દીને પ્રવેશના 24 કલાકની અંદર રજા આપવામાં આવે છે. અત્યારે જે ડે-કેર પ્રક્રિયાઓ તરીકે પણ ઓળખાય છે, એ પ્રક્રિયાઓમાં થોડા વર્ષ પહેલાં સુધી ઓછામાં ઓછા અમુક દિવસો માટે પણ હૉસ્પિટલાઇઝેશન જરૂરી હતું.
ડે-કેર પ્રક્રિયાઓનું કવર
આવી તકનીકી પ્રગતિને કારણે આ સારવારનો ખર્ચ ઊંચો હોવો એ સમજી શકાય તેમ છે. હેલ્થ ઇન્શ્યોરન્સ કંપનીઓ સામાન્ય રીતે ઓછામાં ઓછા એક દિવસનું હૉસ્પિટલાઇઝેશન હોય ત્યારે તબીબી ખર્ચને આવરી લે છે. જો કે, હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રદાતા ડે-કેર પ્રક્રિયાઓના કિસ્સામાં અપવાદ રાખે છે હેલ્થ ઇન્શ્યોરન્સ ના તમામ લાભો, જો તમે ડે-કેર પ્રક્રિયા હેઠળ હોવ, તો લઈ શકાય છે.
ડે-કેર પ્રક્રિયા ક્લેઇમ ફાઇલિંગ
ડે-કેર પ્રક્રિયા માટે ક્લેઇમ કરવાની પ્રક્રિયા સરળ છે. જો તમારે તાત્કાલિક મેડિકલ પ્રક્રિયાની જરૂર હોય, તો તમારા મેડિકલ બિલને સુરક્ષિત રીતે જાળવીને રાખવા જરૂરી છે. તમારે તમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રદાતા પાસેથી વળતર માટે બિલ અને અન્ય જરૂરી ડૉક્યૂમેન્ટ સબમિટ કરવાના રહેશે.
જો તમે પહેલેથી નિર્ધારિત ડે-કેર પ્રક્રિયા માટે જઈ રહ્યા છો, તો પહેલાં હેલ્થ ઇન્શ્યોરન્સ કંપનીને સૂચિત કરવાની અને ત્યાર બાદ કૅશલેસ પદ્ધતિ દ્વારા ક્લેઇમ કરવાની સલાહ આપવામાં આવે છે.
ડે-કેર કવર હેઠળ કઈ પ્રક્રિયાઓ શામેલ છે?
તમારા હેલ્થ પ્લાનના આધારે, તમે નીચે જણાવેલી તેમજ તે સિવાયની અનેક પ્રક્રિયાઓ માટે ડે-કેર કવર મેળવી શકો છો -
કાનનું ઑપરેશન
નાકનું ઑપરેશન
ઑર્થોપેડિક પ્રક્રિયાઓ
આંખની સર્જરી
કીમોથેરેપી અને કેન્સરને લગતી પ્રક્રિયાઓ કે જેમાં હૉસ્પિટલાઇઝેશનની જરૂર નથી.
નોંધ ડે-કેરની પ્રક્રિયાઓ જ્યાં સુધી કોઈ વ્યક્તિના જીવનની જાળવણી માટે જરૂરી ન હોય અને હેલ્થકેર પ્રોફેશનલ દ્વારા સ્પષ્ટપણે સૂચવવામાં આવે ત્યાં સુધી કૉસ્મેટિક સર્જરીને કવર કરશો નહીં.
વધુ જુઓ હેલ્થ ઇન્શ્યોરન્સની વિશેષતાઓ
તમારી વિગતો શેર કરો
લિખિત: બજાજ આલિયાન્ઝ - અપડેટેડ: 25thએપ્રિલ 2024
ડિસ્ક્લેમર
હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.
કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો