Claim Assistance
 • ક્લેઇમ સહાયતા નંબરો

 • હેલ્થ ટોલ ફ્રી નંબર 1800-103-2529

 • 24x7 રોડસાઇડ સહાયતા 1800-103-5858

 • ગ્લોબલ ટ્રાવેલ હેલ્પલાઇન +91-124-6174720

 • એક્સટેન્ડેડ વોરંટી 1800-209-1021

 • કૃષિ ક્લેઇમ 1800-209-5959

Get In Touch

હેલ્થ ઇન્શ્યોરન્સની વિશેષતાઓનું લિસ્ટ

Health Insurance Features

હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીની વિશેષતાઓ

સફેદ વસ્ત્રો પહેરેલા ડૉક્ટરોને માણસના રૂપમાં દેવદૂત માની શકાય છે. જો કે, તેમની મુલાકાત લેવાનું તમે બહુ પસંદ નહીં કરો. તમારું વ્યસ્ત શેડ્યૂલ એક વ્યાજબી કારણ હોઈ શકે છે, પરંતુ તમારા સ્વાસ્થ્ય વિશે કોઈ અપ્રિય સમાચાર એ તેની પાછળનું વાસ્તવિક કારણ હોઈ શકે છે જેના કારણે તમે વિલંબ કરો છો.

હેલ્થ ઇન્શ્યોરન્સ

ખરી રીતે કહીએ તો, તમારા ડૉક્ટર તમને તમારા સ્વાસ્થ્યની સ્થિતિ વિશે સત્ય જણાવવા માટે નૈતિક સિદ્ધાંતના શપથ દ્વારા બંધાયેલા છે. ખાસ કરીને જો તમને સર્જરીની સલાહ આપવામાં આવી હોય, તો તેમની ક્લિનિકમાંથી નીકળ્યા બાદ લાંબા સમય સુધી તમે અસુવિધા અને ચિંતા અનુભવી શકો છો. સારા સ્વાસ્થ્યની કિંમત ન આંકી શકાય તે ગંભીરતાપૂર્વક સમજવું જરૂરી છે.

સદીઓથી કહેવાતી વાત 'પાણી પહેલા પાળ બાંધવી' એ ઘણી બાબતોમાં સાચી છે. એમ કહેવું યોગ્ય ગણાશે કે રોગના નિદાન કરતાં તેની સારવારની આર્થિક અસરોનો વિચાર તમારી રાતની ઊંઘ ઉડાડી દે છે. આરોગ્યને લગતી સમસ્યાનું અનુમાન કરવું હંમેશા શક્ય નથી, ત્યારે કોઈ ખરાબ પ્રસંગ બને, તો હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી તમને અને તમારા પરિવારને રિકવરીના માર્ગમાં કોઈપણ નાણાંકીય અવરોધો ન આવે તે સુનિશ્ચિત કરે છે.

તો, બજાજ આલિયાન્ઝ હેલ્થ ઇન્શ્યોરન્સ 'પાળ બાંધવામાં' અન્ય શું મદદ કરે છે? એક તો, જ્યારે પ્રિયજનને હૉસ્પિટલમાં લઈ જવાની વાત આવે છે ત્યારે યોગ્ય હૉસ્પિટલમાં લઈ જવાનો કિંમતી સમય બચાવે છે. હૉસ્પિટલોના કાળજીપૂર્વક બનાવેલ નેટવર્કને કારણે અમે તમને શ્રેષ્ઠ ઉપલબ્ધ હેલ્થકેર સુવિધાઓ, ઝડપી ઍક્સેસ કરવામાં મદદ કરીએ છીએ! અમને તમારી પોતાની, સારસંભાળ રાખતી હૉસ્પિટલ તરીકે વિચારો જે તમને સારવાર દરમ્યાન જરૂર હોય તેવી તમામ વસ્તુની વ્યવસ્થા કરે છે.

બજાજ આલિયાન્ઝ એ તમારો એક વિશ્વસનીય ભાગીદાર છે જે તમારા જીવનની સૌથી મહત્વપૂર્ણ અને યાદગાર ક્ષણો દરમિયાન તમને મદદ કરે છે. પછી તે પરિવારમાં બાળકના આગમનને વધાવવાની વાત હોય કે પરિવારના સભ્યના સ્વાસ્થ્યની પુન:પ્રાપ્તિની વાત હોય, અમે દરેક પગલે તમારી સાથે છીએ. સ્વસ્થ, સુખદ જીવન માટે, બજાજ આલિયાન્ઝ પસંદ કરો અને ચિંતાઓને આત્મવિશ્વાસમાં પરિવર્તીત કરો!

 • હૉસ્પિટલાઇઝેશન પહેલા અને પછીના ખર્ચનું કવરેજ

  હૉસ્પિટલાઇઝેશન પહેલાના ખર્ચનો એટલે તમારા (વીમાધારક) દ્વારા હૉસ્પિટલમાં દાખલ થતા પહેલાં થતા ખર્ચ

  અહીં ક્લિક કરો
 • પ્રસૂતિના લાભો

  હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનમાં મેટરનિટી કવર એ બાળજન્મ અને માતા અને તેના નવજાત શિશુની સ્વાસ્થ્ય કાળજીના ખર્ચને સહન કરવા માટે ડિઝાઇન કરેલ એક જોગવાઈ છે...

  અહીં ક્લિક કરો
 • કવર કરેલ મેડિકલ ચેક-અપ

  મોટાભાગના હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન્સમાં વાર્ષિક અથવા દ્વિ-વાર્ષિક પ્રિવેન્ટેટિવ મેડિકલ ચેક-અપની જોગવાઈ છે, જેના માટે સામાન્ય રીતે ઉપલી મર્યાદા હોય છે...

  અહીં ક્લિક કરો
 • હેલ્થ સીડીસી લાભ

  ક્લેઇમ સેટલમેન્ટ એ હેલ્થ ઇન્શ્યોરન્સના સૌથી મહત્વના પાસાઓમાંથી એક છે. નિષ્ણાતો સલાહ આપે છે કે હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદતા પહેલાં, લોકો...

  અહીં ક્લિક કરો
 • હૉસ્પિટલાઇઝેશન કવરેજ

  હેલ્થ ઇન્શ્યોરન્સ એ એક ઇન્શ્યોરન્સ છે જે ઇન્શ્યોરન્સ લેનાર વ્યક્તિના તબીબી અને શસ્ત્રક્રિયા સંબંધી ખર્ચને આવરી લે છે. ઝડપી વૃદ્ધિને ધ્યાનમાં રાખીને...

  અહીં ક્લિક કરો
 • ડે-કેરની પ્રક્રિયાઓ

  લગભગ તમામ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ હૉસ્પિટલાઇઝેશનની જરૂર ન હોય તેવી પ્રક્રિયાઓ માટે કવરેજ પ્રદાન કરે છે. આને ડે-કેર પ્રક્રિયાઓ કહેવામાં આવે છે...

  અહીં ક્લિક કરો
 • ગંભીર બીમારી આવરી લેવામાં આવી છે

  ગંભીર બિમારીની સફળ સારવાર જીવનદાતા સાબિત થઈ શકે છે. ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ પ્લાન એવી રીતે કાર્ય કરી શકે છે કે...

  અહીં ક્લિક કરો
 • સ્વાસ્થ્યપ્રાપ્તિનો લાભ

  બીમારી અથવા ઈજામાંથી સાજા થવા લાગતા સમયગાળાને કૉન્વલેસન્સ કહેવાય છે. હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રદાતાઓ પાસે તમારા માટે જોગવાઈઓ છે...

  અહીં ક્લિક કરો
 • સહ-ચુકવણી અથવા સ્વૈચ્છિક કપાતપાત્ર

  હેલ્થ ઇન્શ્યોરન્સ અને તેની સંબંધિત શરતોને સમજવી મુશ્કેલ હોઇ શકે છે. પરંતુ એની અવગણના કરવાથી તમે મુશ્કેલીમાં મુકાઇ શકો છો. સ્વૈચ્છિક...

  અહીં ક્લિક કરો
 • ટૅક્સ સેવિંગ કલમ 80 ડી

  હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી તમને મેડિકલ ઇમરજન્સી સામે રક્ષણ આપવાની સાથે સાથે ટૅક્સમાં પણ કેટલાક લાભો આપે છે. ઇન્કમ ટૅક્સ ઍક્ટ - 1961 ની કલમ 80 ડી...

  અહીં ક્લિક કરો
 • વીમાકૃત રકમનું પુનઃસ્થાપન

  પરંપરાગત હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી તબીબી ખર્ચ અને હૉસ્પિટલાઇઝેશનના બિલ માટે માત્ર નિર્દિષ્ટ વીમાકૃત રકમ સુધીનું જ કવરેજ પ્રદાન કરે છે...

  અહીં ક્લિક કરો
 • કૅશલેસ સારવાર

  ભારતમાં વધતા તબીબી ખર્ચાઓને કારણે હવે હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી જરૂરી છે. કૅશલેસ હેલ્થ ઇન્શ્યોરન્સ સર્વિસ મેડિકલ બિલને સીધા ઇન્શ્યોરન્સ...

  અહીં ક્લિક કરો
 • અંગ દાતાના ખર્ચ

  કેટલાક હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન્સમાં અંગ દાતા દ્વારા કરવામાં આવતા ખર્ચને આવરી લેવામાં આવે છે. સૌથી ગંભીર તબીબી કિસ્સાઓમાં...

  અહીં ક્લિક કરો
 • આયુર્વેદિક અને હોમિયોપેથિક સારવાર માટે કવરેજ

  છેલ્લા કેટલાક સમયથી આયુર્વેદ, હોમિયોપેથી, યુનાની વગેરે જેવી પરંપરાગત અને વૈકલ્પિક સારવારો ઘણી લોકપ્રિય બની રહી છે. લોકો..

  અહીં ક્લિક કરો
 • રૂમ ભાડા પર કોઈ મર્યાદા નહીં

  હેલ્થ ઇન્શ્યોરન્સમાં, ઇન્શ્યોરન્સ કંપનીના નિયમો અને શરતો અનુસાર રૂમના ભાડાના ખર્ચ માટે મર્યાદિત રકમનું જ કવરેજ આપવામાં આવે છે. આને કહેવાય છે...

  અહીં ક્લિક કરો
 • 24x7 ઑન-કૉલ સપોર્ટ

  તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં હંમેશા ટોલ-ફ્રી કસ્ટમર કેર નંબર આપેલ હોય છે જે પૉલિસીધારકોની સહાયમાં ચોવીસ કલાક ઉપલબ્ધ હોય છે. ટોલ-ફ્રી નંબર...

  અહીં ક્લિક કરો

 

 

 

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેંસ રજિસ્ટર (NCPR) પર મારો સંપર્ક નંબર નોંધાયેલ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા SMSને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ્સ અને સર્વિસિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલ્સને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુઓ માટે રેકોર્ડ અને મોનિટર રાખવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ ID દાખલ કરો

 • પસંદ કરો
  કૃપા કરીને પસંદ કરો
 • કૃપા કરીને તમારી ટિપ્પણી લખો

અમારો સંપર્ક કરવું સરળ છે