Claim Assistance
 • ક્લેઇમ સહાયતા નંબરો

 • હેલ્થ ટોલ ફ્રી નંબર 1800-103-2529

 • 24x7 રોડસાઇડ સહાયતા 1800-103-5858

 • ગ્લોબલ ટ્રાવેલ હેલ્પલાઇન +91-124-6174720

 • એક્સટેન્ડેડ વોરંટી 1800-209-1021

 • કૃષિ ક્લેઇમ 1800-209-5959

Get In Touch

હોમ ઇન્શ્યોરન્સ રિવ્યૂ

હોમ ઇન્શ્યોરન્સ પ્લાન વિશે ગ્રાહકોના પ્રસંશાપત્રો
iL

બજાજ આલિયાન્ઝ હોમ ઇન્શ્યોરન્સ રિવ્યૂ

અમારી હાઇ સ્ટાન્ડર્ડ સેવાઓનો અનુભવ કર્યા પછી અમારા સંતુષ્ટ ગ્રાહકો દ્વારા લખેલ કેટલાક હોમ ઇન્શ્યોરન્સ રિવ્યૂ અહીં આપેલ છે. આ રિવ્યૂઓ દ્વારા અમારા હોમ ઇન્શ્યોરન્સ ગ્રાહકોને જરૂરિયાતના સમયે તેમને મળેલ આર્થિક સુરક્ષા અને લાભ આપતી સુવિધાઓ વિશે એક અંદાજ મળશે.

5 સ્ટાર્સ:

18

4 સ્ટાર્સ:

4

3 સ્ટાર્સ:

2

2 સ્ટાર્સ:

1

1 સ્ટાર્સ:

1

 • મારી બજાજ આલિયાન્ઝ એક્ઝિક્યુટિવ સાથે એક વાત થઈ હતી અને તેમને મને હોમ ઇન્શ્યોરન્સ વિશે બધું સમજાવ્યું જે પ્રશંસનીય છે

  પ્રખર ગુપ્તા

  08 એપ્રિલ 2019

 • બજાજ આલિયાન્ઝ તમારા કસ્ટમર સર્વિસ એજન્ટ નમ્ર હતા, સંપૂર્ણ ટ્રાન્ઝૅક્શનમાં મને માર્ગદર્શન આપ્યું અને પ્રતિસાદમાં ઝડપી હતા

  અનીષા બન્સલ

  03 એપ્રિલ 2019

 • પ્રૉડક્ટ ખરીદતી વખતે વેચાણ મેનેજર સાથે તેનો અનુભવ સારો હતો.

  મહેશ

  11 માર્ચ 2019

 • ઇન્શ્યોરન્સ વૉલેટ એપ સેવા ખૂબ જ વપરાશકર્તા અનુકૂળ અને ઝંઝટમુક્ત પ્રક્રિયા છે.

  કલ્યાણ બાલાજી

  02 માર્ચ 2019

 • પ્રૉડક્ટ ખરીદતી વખતે વેચાણ મેનેજર સાથે તેનો અનુભવ સારો હતો.

  રામ સિંહ

  02 ફેબ્રુઆરી 2019

 • વેચાણ પ્રતિનિધિ ખૂબ જ માહિતીપૂર્ણ હતા, મારા ઘર માટે શ્રેષ્ઠ પૉલિસી સૂચવેલ છે. શ્રેષ્ઠ સપોર્ટ પ્રાપ્ત થયો છે.

  કાર્તિક એસ

  02 ફેબ્રુઆરી 2019

 • હોમ ઇન્શ્યોરન્સની ખૂબ કાર્યક્ષમ સેવા અને બૅક-અપ.

  રતન કોટવાલ

  12 ડિસેમ્બર 2018

 • બજાજ આલિયાન્ઝના પ્રતિનિધિએ આજે રિમાઇન્ડર માટે કૉલ કર્યો અને મને તરત જ ઑનલાઇન રિન્યુઅલ કરવામાં મદદ કરી

  પંકજ કુંભારે

  03 ડિસેમ્બર 2018

 • હોમ ઇન્શ્યોરન્સ રિન્યુઅલ માટે આપવામાં આવેલા વિકલ્પો સરળ, આસાન છે.

  વિન્સ ઑગસ્ટિન

  06 નવેમ્બર 2018

 • બજાજ આલિયાન્ઝની ઑનલાઇન રિન્યુ કરવાની પ્રક્રિયા સારી છે

  ચેતન મહેશ્વરપ્પા

  05 નવેમ્બર 2018

 • હોમ ઇન્શ્યોરન્સ પૉલિસીનું સારું અને જવાબદાર રીતે સંચાલન

  પનકલા પનકલા

  06 ઓક્ટોબર 2018

 • હોમ પૉલિસી મેળવવી ખરેખર ખૂબ જ ઝડપી છે

  મનીષ નાગરાણી

  02 ઓક્ટોબર 2018

 • બજાજ આલિયાન્ઝની ખૂબ સરળ અને યૂઝર ફ્રેન્ડલી રિન્યુઅલ પ્રક્રિયા.

  જોએમિઓ કાસ્ટાન્હા

  29 સપ્ટેમ્બર 2018

 • બજાજ આલિયાન્ઝની વેબસાઇટ પર પૉલિસીને રિન્યુ કરવી ખૂબ જ સુવિધાજનક છે.

  અભિષેક કુમાર

  18 સપ્ટેમ્બર 2018

 • તમારા પ્રતિનિધિ પાસેથી સમયસર ઑનલાઇન હોમ ઇન્શ્યોરન્સ અને સપોર્ટ

  એસ પન્નીરસેલ્વમ

  23 ઓગસ્ટ 2018

 • હોમ ઇન્શ્યોરન્સ પૉલિસી રિન્યુઅલની પ્રક્રિયા ગ્રાહકો માટે ખૂબ જ ઝડપી અને ઓછા સમયમાં થાય છે. ઉત્તમ સર્વિસ આપવામાં આવી છે.

  વી પરમગુરુ

  18 ઓગસ્ટ 2018

 • બજાજ આલિયાન્ઝના પ્રતિનિધિનો સારો અનુભવ. હું તમારી સુપર્બ સર્વિસથી ખુશ છું.

  મોહમ્મદ હાઝિક સાજિદ

  06 જુલાઈ 2018

 • મારી હોમ પૉલિસીને રિન્યુ કરવી ખૂબ જ સરળ છે. ખૂબ સરસ અનુભવ!

  અલ્પેશ કોટડિયા

  07 જુલાઈ 2018

 • ફોન પરની વ્યક્તિ ખરેખર મદદરૂપ હતી. સર્વિસ માટે બજાજ આલિયાન્ઝનો આભાર

  સાંખદીપ બેનર્જી

  13 જૂન 2018

 • બજાજ આલિયાન્ઝ, તમારા કૉલ સેન્ટરના વ્યક્તિએ મને છેવટ સુધી મદદ કરી હતી. આભાર

  સતેજ નઝરે

  07 જૂન 2018

 • હોમ ઇન્શ્યોરન્સ પૉલિસી વિશે ગ્રાહકોની જરૂરિયાતને સમજીને સારી સમજ આપવામાં આવી. સરસ કામ.

  વિનીત શેરી

  07 મે 2018

 • બજાજ આલિયાન્ઝની ગ્રાહક સેવા ટીમ તરફથી ખૂબ સરસ કમ્યુનિકેશન.

  કમલા નવદે

  04 મે 2018

 • બજાજ આલિયાન્ઝના એક્ઝિક્યુટિવ દ્વારા લાઇવ ચૅટ થકી ક્વોટને અંતિમ રૂપ આપવામાં મને મદદ કરી. તેમની ગ્રાહક સેવા બદલ ખરેખર આભાર.

  ચંદ્ર બેલ્લમકોંડા

  21 એપ્રિલ 2018

 • થોડી જ મિનિટોમાં હોમ ઇન્શ્યોરન્સ પૉલિસીનું ઝંઝટમુક્ત રિન્યુઅલ.

  કપિલ જોશી

  13 એપ્રિલ 2018

 • બજાજ આલિયાન્ઝના એક્ઝિક્યુટિવ દ્વારા લાઇવ ચૅટ થકી ક્વોટને અંતિમ રૂપ આપવામાં મને મદદ કરી. તેમની ગ્રાહક સેવા બદલ ખરેખર આભાર.

  સરસ્વતી રગુનાથન

  21 માર્ચ 2018

વિડિયો પ્રશંસાપત્રો

 • Video Testimonials

  મોના પટેલ

 • Video Testimonials

  પ્રીતમ ભટેવરા

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેંસ રજિસ્ટર (NCPR) પર મારો સંપર્ક નંબર નોંધાયેલ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા SMSને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ્સ અને સર્વિસિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલ્સને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુઓ માટે રેકોર્ડ અને મોનિટર રાખવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ ID દાખલ કરો

 • પસંદ કરો
  કૃપા કરીને પસંદ કરો
 • કૃપા કરીને તમારી ટિપ્પણી લખો

અમારો સંપર્ક કરવું સરળ છે