રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)
સેલ્સ: 1800-209-0144| સેવા: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858
અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.
કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો
જીવનમાં, આપણે હંમેશા કંઈક વધુ સારું શોધતા રહીએ છીએ. આપણને વધુ સારી કાર જોઈએ છે, સારું વેકેશન જોઈએ છે અને એક સારો ફોન જોઈએ છે, તે પણ દર છ મહિને, પરંતુ સૌથી મહત્ત્વનો એ એક સારો હેલ્થ ઇન્શ્યોરન્સ જોઈએ છે, એ બાબત માટે કે જે તમને સક્રિય રાખે છે - તમારું સ્વાસ્થ્ય.
પ્રસ્તુત છે બજાજ આલિયાન્ઝ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન, વધુ સારા, મજબૂત અને અપગ્રેડ કરેલ પ્લાન કે જે તમે ઇચ્છો તે બધું તમને વધુ સારી રીતે પરિપૂર્ણ કરે છે, કારણ કે આપણે ગમે તેટલો પ્રયાસ કરીએ, કોઈક સમયે આપણને બધાને મદદની જરૂર પડે જ છે. તેથી જ અમે તમને રૂપિયા 1.5 લાખથી 50 લાખ સુધીના વીમાકૃત રકમના વિકલ્પો આપીએ છીએ. અને કોને વધુ વિકલ્પો પસંદ નથી હોતા? જેમ વીજળી એક જ જગ્યાએ બે વાર પડી શકે છે, તેમ એક જ બીમારી પણ બે વાર થઈ શકે છે. તેથી જ હવે તમે એક જ બીમારી માટે પણ 100% રકમના રિસ્ટોરેશનનો લાભ મેળવી શકો છો, અમે હવે તમને સમગ્ર ભારતમાં 6000+ નેટવર્ક હૉસ્પિટલોમાં કેશલેસ સુવિધા પ્રદાન કરીએ છીએ, અને તેમાં સતત વૃદ્ધિ થઈ રહી છે.
પ્રસ્તુત છે રિવાઇઝ્ડ હેલ્થ ગાર્ડ - એક અપગ્રેડ કરેલ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન જે તમારા અને તમારા સંપૂર્ણ પરિવારના તબીબી ખર્ચને સુરક્ષિત કરશે. 1.5-50 લાખ વચ્ચેની વીમાકૃત રકમનો વિકલ્પ ઑફર કરતી આ પૉલિસી વીમાકૃત રકમ પૂર્વવત (રીઇન્સ્ટેટમેન્ટ) કરવાનો અને 3 વર્ષ સુધીની પૉલિસીની મુદતનો લાભ પણ પ્રદાન કરે છે. દર 3 વર્ષે મફત પ્રિવેન્ટિવ હેલ્થ ચેક-અપ, આયુર્વેદિક અને હોમિયોપેથિક હૉસ્પિટલાઇઝેશન કવર, પ્રી અને પોસ્ટ હૉસ્પિટલાઇઝેશન ખર્ચ કવર, ડે કેર ખર્ચ કવર જેવા મૂલ્ય-વર્ધકો સાથે, સુધારેલ હેલ્થ ગાર્ડ તમને તમામ ઘટનાઓ માટે કવર કરે છે. તેના વિશે બધું જાણવા માટે આ વિડિયો જુઓ!
વધુ જુઓ હેલ્થ ઇન્શ્યોરન્સ વિડિયો.
ડિસ્ક્લેમર
હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.
કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો