રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144 Whatsapp Logo સર્વિસ ચૅટ: +91 75072 45858

Claim Assistance
  • ક્લેઇમ સહાયતા નંબરો

  • હેલ્થ ટોલ ફ્રી નંબર 1800-103-2529

  • 24x7 રોડસાઇડ આસિસ્ટન્સ 1800-103-5858

  • મોટર ક્લેઇમ રજિસ્ટ્રેશન 1800-209-5858

  • મોટર ઑન ધ સ્પૉટ 1800-266-6416

  • ગ્લોબલ ટ્રાવેલ હેલ્પલાઇન +91-124-6174720

  • એક્સટેન્ડેડ વોરંટી 1800-209-1021

  • કૃષિ ક્લેઇમ 1800-209-5959

Get In Touch

અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.

કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો

હૉસ્પિટલાઇઝેશન પહેલાં અને પછીના ખર્ચનું કવરેજ

હૉસ્પિટલાઇઝેશન પહેલાના અને પછીના ખર્ચ શું છે?

હૉસ્પિટલાઇઝેશન પહેલાના ખર્ચ એ તમારા (ઇન્શ્યોર્ડ) દ્વારા હેલ્થકેર સુવિધા અથવા હૉસ્પિટલમાં દાખલ થતા પહેલાં કરવામાં આવતા ખર્ચ છે. બીજી તરફ, હૉસ્પિટલાઇઝેશન પછીના ખર્ચમાં હૉસ્પિટલમાંથી રજા મળ્યા બાદના મેડિકલ ખર્ચનો સમાવેશ થાય છે.

અગ્રણી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રદાતાઓ, કટોકટી દરમિયાન તબીબી ખર્ચાઓ માટે કવરેજ આપવા ઉપરાંત હોસ્પિટલમાં દાખલ થયા પહેલા અને પછીના બંને ખર્ચ માટે પણ પૂરતું કવરેજ પૂરું પાડે છે.

હૉસ્પિટલાઇઝેશન પહેલાના ખર્ચ

કોઈપણ વ્યક્તિને અચાનક હૉસ્પિટલમાં દાખલ થવું પડતું નથી, સિવાય કે અકસ્માતમાં ઈજા થઈ હોય. એક વચગાળાનો સમય હોય છે, જેમાં લક્ષણો જણાવાની શરૂઆત થાય છે, જેના માટે યોગ્ય નિદાન કરવા ડૉક્ટરની સલાહની જરૂર પડે છે. માત્ર કેટલાક પરીક્ષણો કર્યા બાદ જ કોઈ ચોક્કસ મેડિકલ સમસ્યાની જાણ થાય છે.

હૉસ્પિટલાઇઝેશન પહેલાંના ખર્ચમાં સામાન્ય રીતે હૉસ્પિટલમાં દાખલ થતા પહેલાં ડૉક્ટરો દ્વારા સૂચવવામાં આવતા વિવિધ મેડિકલ પરીક્ષણોના ખર્ચનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે, હૉસ્પિટલમાં દાખલ થયા પહેલાંના 30 દિવસ સુધીના મેડિકલ ખર્ચ હૉસ્પિટલાઇઝેશન પહેલાંના ખર્ચમાં સમાવિષ્ટ છે. જો કે, આનો ચોક્કસ સમયગાળો અલગ અલગ હશે અને તેનું નિર્ધારણ કરશે વિવિધ ઇન્શ્યોરન્સ પ્રદાતા.

અહીં ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે હૉસ્પિટલાઇઝેશન પહેલાંના ખર્ચ માત્ર એ જ સમસ્યાઓમાં લાગુ પડશે, જેના માટે દર્દીને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવે.

આ પ્રકારના ખર્ચમાં સામાન્ય રીતે નીચેનાનો સમાવેશ થાય છે:

✓ મેડિકલ ટેસ્ટ માટે થયેલ ખર્ચ

✓ સ્કૅન, એક્સ-રે, વગેરે.

✓ ડૉક્ટરો અને હેલ્થકેર પ્રોફેશનલ્સ દ્વારા લેવામાં આવતી કન્સલ્ટેશન ફી

 

હૉસ્પિટલાઇઝેશન પછીના ખર્ચ

સામાન્ય રીતે હૉસ્પિટલમાંથી રજા મળ્યા બાદ મેડિકલ કેર બંધ થઈ જતી નથી. સામાન્ય રીતે ત્યારબાદ સ્વાસ્થ્ય પ્રાપ્તિ (કૉન્વલેસન્સ) નો સમય આવે છે. આ સમય દરમિયાન કોઈપણ બીમારી કે ઈજામાંથી યોગ્ય રીતે સાજા થવા માટે દર્દીને આરામ મળવો જોઈએ.

હૉસ્પિટલાઇઝેશન પછીના ખર્ચમાં દવાઓ અને ઔષધિઓ, રિકવરી માટેની થેરાપી અને ડૉક્ટરોની કન્સલ્ટેશન ફીનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે, આ કવરેજનો સમયગાળો રજા મળ્યા બાદ 60 દિવસનો હોય છે, આનો ચોક્કસ સમયગાળો દરેક ઇન્શ્યોરર અનુસાર અલગ અલગ હોય છે.

વધુ જુઓ હેલ્થ ઇન્શ્યોરન્સની વિશેષતાઓ.

 

તમારી વિગતો શેર કરો

+91
પસંદ કરો
કૃપા કરીને પ્રૉડક્ટ પસંદ કરો
પસંદ કરો
કૃપા કરીને પસંદ કરો

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો

  • પસંદ કરો
    કૃપા કરીને પસંદ કરો
  • કૃપા કરીને તમારી ટિપ્પણી લખો

અમારો સંપર્ક કરવું સરળ છે