રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)
સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858
અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.
કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો
ભારત જેવા વિકાસશીલ દેશની ઝડપી આર્થિક વૃદ્ધિને સશક્ત બનાવવા માટે ઉર્જાના નિયમિત પુરવઠાની જરૂર છે. વધતી માંગને પહોંચી વળવા માટે ઑન-શોર અને ઑફ-શોર તેલ અને ગેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ એ જાહેર અને ખાનગી ક્ષેત્રની કંપનીઓ બંને માટે એક મુખ્ય, ધ્યાન આપવામાં આવતું ક્ષેત્ર છે. ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે વ્યવસાયિક રીતે ઉર્જા ઉત્પાદનમાં નિયમિત રોકાણની જરૂર છે, જેના વિના આ ક્ષેત્રમાં રહેલી વિકાસની તકનો પૂરેપૂરો ઉપયોગ કરવો સંભવ બનશે નહીં. જેનાથી પ્રદૂષણ ન ફેલાય તેવા ઉર્જા સ્ત્રોતોની શોધ તીવ્ર બની રહી છે, પણ જીવાશ્મ ઇંધણનો નજીકના ભવિષ્યમાં ઔદ્યોગિક અને વ્યાવસાયિક રીતે વ્યાપક ઉપયોગ થવાની સંભાવના રહેલી છે.
એનર્જી ઇન્શ્યોરન્સ ઉર્જા ઉદ્યોગના વિકાસનું અન્ડરરાઇટિંગ લે છે. તે બિઝનેસને જોખમો મેનેજ કરવામાં સક્ષમ બનાવે છે અને તેમને અકસ્માતને કારણે થતી નાણાંકીય અસર સામે લડત આપવા મજબૂત બનાવે છે. જ્યારે જોખમો નિયંત્રણમાં લાવવામાં આવે છે, ત્યારે અત્યાધુનિક ટેક્નોલોજી દ્વારા સઘન વિસ્તરણ સરળ બને છે. એનર્જી ઇન્શ્યોરન્સમાં રોકાણ કરવાથી તમારા બિઝનેસની વ્યૂહાત્મક અને સંચાલન બંનેની દિશા પર અસર પડી શકે છે.
બજાજ આલિયાન્ઝ વ્યવસાયોને પ્રોજેક્ટ પ્લાનિંગ અને કલ્પનાથી લઈને અમલીકરણ સુધીના મહત્વાકાંક્ષી કાર્યોને વાસ્તવિકતામાં ફેરવવામાં મદદ કરે છે. જ્યારે જોખમ વધુ હોય છે, ત્યારે અમારા ઉકેલો ઉર્જા ક્ષેત્રને આત્મવિશ્વાસ અને પ્રિડિક્ટેબિલિટી પ્રદાન કરે છે અને સઘન પરિણામ માટે મદદરૂપ થાય છે. બજાજ આલિયાન્ઝની મજબૂત શાખ અને ગ્રાહક કેન્દ્રિત માનસિકતા તેને તમારી એનર્જી ઇન્શ્યોરન્સની જરૂરિયાતો માટે એક આદર્શ ભાગીદાર બનાવે છે.
વૈશ્વિક પહોંચ, ઇન્ટિગ્રેટેડ રિસ્ક કન્સલ્ટિંગ અને ક્લેઇમ્સ અપ્રોચ તથા ઉચ્ચ લાયકાત ધરાવતા લીડ અન્ડરરાઇટર્સની ટીમ સાથે, બજાજ આલિયાન્ઝ રિફાઇનરી, ઓઇલ રિગ્સ વગેરે ઑફ-શોર અને ઑન-શોર ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સંચાલનમાં શામેલ જોખમોનું મૂલ્યાંકન, ઓળખ અને સંચાલન કરવા માટે તેલ અને ગેસ ક્ષેત્ર સાથે ભાગીદારી કરે છે.
શક્ય હોય તેટલી વહેલી તકે સંભવિત જોખમોને ઓળખી લેવાથી ઉર્જા પ્રોજેક્ટ્સની વ્યવહાર્યતા અને લાંબા સમય સુધી ટકવાની ક્ષમતામાં સુધારો થઈ શકે છે. વધુ વાંચો
રિસ્ક કન્સલ્ટિંગ
શક્ય હોય તેટલી વહેલી તકે સંભવિત જોખમોની ઓળખ કરવાથી ઉર્જા પ્રોજેક્ટ્સની વ્યવહાર્યતા અને ટકાઉક્ષમતામાં સુધારો થઈ શકે છે. તેલ અને ગેસ સંશોધન, પાઇપલાઇનનું નિરીક્ષણ અને ડિઝાઇન કન્સલ્ટન્સી સહિત વિવિધ ડોમેન્સનો વ્યાપક અનુભવ ધરાવતી અમારી નિષ્ણાતોની ટીમ તમને જોખમનું મૂલ્યાંકન કરવામાં, તકેદારીના પગલાંઓ સૂચવવામાં અને પ્રોજેક્ટ્સના અમલીકરણમાં સમકક્ષ સહાય પ્રદાન કરવામાં મદદ કરી શકે છે. અમે તમને ઝડપી નિર્ણય લેવા માટે તેમજ સમય અને પૈસા બચાવવા માટે એક નવો દ્રષ્ટિકોણ મેળવવામાં મદદ કરીએ છીએ.
ઇમરજન્સીની પરિસ્થિતિમાં બજાજ આલિયાન્ઝ તેના ગ્લોબલ નેટવર્કની મદદથી કસ્ટમાઇઝ્ડ ઇન્શ્યોરન્સ સર્વિસ ડિલિવર કરે છે. વધુ વાંચો
જરૂરિયાત અનુસાર સોલ્યુશન
ઇમરજન્સીની પરિસ્થિતિમાં બજાજ આલિયાન્ઝ તેના ગ્લોબલ નેટવર્કની મદદથી કસ્ટમાઇઝ્ડ ઇન્શ્યોરન્સ સર્વિસ ડિલિવર કરે છે. આમાં વિદેશની અથવા સ્થાનિક રીતે સંચાલિત પૉલિસીઓ શામેલ છે. જો ઇમરજન્સી આવી પડે છે તો અમારી ટીમ તમને અવરોધો ઓછા કરવામાં, ખર્ચને નિયંત્રિત કરવામાં અને ઝડપથી કામકાજ પૂર્વવત કરવામાં મદદ કરી શકે છે. એનાલિટિક્સ અને ફ્લેક્સિબલ રિસ્ક મેનેજમેન્ટ ટૂલ્સનો ઉપયોગ કરીને અમે તમારા બિઝનેસને ફ્લેક્સિબલ અને ભવિષ્ય માટે તૈયાર કરીએ છીએ.
બજાજ આલિયાન્ઝ એનર્જી ઇન્શ્યોરન્સ સાથે, ગ્રીનફીલ્ડ પ્રોજેક્ટને મંજૂરી અને ભંડોળ ઝડપથી મળવાની સંભાવના છે. વધુ વાંચો
રોકાણકારનો આત્મવિશ્વાસ સુનિશ્ચિત કરે છે
બજાજ આલિયાન્ઝ એનર્જી ઇન્શ્યોરન્સ સાથે, ગ્રીનફીલ્ડ પ્રોજેક્ટને મંજૂરી અને ભંડોળ ઝડપથી મળવાની સંભાવના છે. અમારા નિષ્ણાતો તમને જોખમના તમામ પાસાઓનું વિશ્લેષણ કરવામાં અને સ્પર્ધાત્મક અને કમ્પ્લેન્ટ રિસ્ક મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરવામાં મદદ કરી શકે છે. આને કારણે તમારો પ્રોજેક્ટ રોકાણકારો અને નિયમનકારી ચકાસણી માટે તૈયાર હશે અને ફોલો-ઓન પ્રોજેક્ટ્સ માટે સંસાધનોને સુરક્ષિત કરવાની શક્યતાને પણ સુધારશે.
તેલ અને ગેસના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જોખમો એ તેમનો અંતર્ગત ભાગ છે અને તોડફોડ, આતંકવાદી હુમલા અને આગચંપીની સંભાવના વધારે છે, વધુ વાંચો
નુકસાનનું નિયંત્રણ
તેલ અને ગેસના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જોખમો એ તેમનો અંતર્ગત ભાગ છે અને તોડફોડ, આતંકવાદી હુમલા અને આગચંપીની સંભાવના વધારે છે, ત્યારે બજાજ આલિયાન્ઝ ઇન્શ્યોરન્સ કોઈપણ લાંબા ગાળાનું આર્થિક નુકસાન ન થાય તે સુનિશ્ચિત કરે છે. દરિયામાં ઓઇલ ઢોળાવું જેવા ઔદ્યોગિક અકસ્માતો અને તેમના પર્યાવરણ પર પ્રભાવને કારણે કરવામાં આવતા ખટલાઓની અસર પ્રતિષ્ઠા અને વ્યવસાય પર પડતી હોય છે. આવા કિસ્સાઓમાં બજાજ આલિયાન્ઝ ઇન્શ્યોરન્સ તમારી જવાબદારીને મર્યાદિત કરવામાં મદદ કરી શકે છે.
પાછલા કેટલાક વર્ષોમાં ઉર્જા ઉદ્યોગ મજબૂત વિકાસ કરી રહ્યું છે. પાવર ઉત્પાદન અને લોજિસ્ટિક્સમાં વ્યૂહાત્મક પગલાં તરીકે એસએપી એપ્લિકેશનનો ઉપયોગ તેમજ ઉર્જાના નવીનીકરણીય સ્રોતો પણ ધ્યાન આકર્ષિત કરી રહ્યા છે. ઉર્જાનું ઉત્પાદન, સંગ્રહ અને વિતરણ માટેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મુખ્યત્વે ઑન-શોર અને ઑફ-શોર એકમોમાં વર્ગીકૃત કરવામાં આવે છે. બજાજ આલિયાન્ઝ આ બંનેને ઇન્ટિગ્રેટેડ એનર્જી ઇન્શ્યોરન્સ સોલ્યુશન પ્રદાન કરે છે.
ઓન-શોર એસેટ્સમાં રિફાઇનરી, પેટ્રોકેમિકલ પ્લાન્ટ્સ, ગૅસ વર્ક્સ, ટર્મિનલ્સ અને ટેન્ક ફાર્મ્સ, ભૂગર્ભ તેલ સુવિધાઓ અને રાસાયણિક ખાતરના પ્લાન્ટ્સનો સમાવેશ થાય છે. બજાજ આલિયાન્ઝ ઑન-શોર એનર્જી ઇન્શ્યોરન્સ સોલ્યુશન્સમાં બિલ્ટ-અપ એરિયા, મશીનરી અને ઉપકરણોને આવરી લેવામાં આવે છે, જે કટોકટીની સ્થિતિમાં રિડન્ડન્સી અને બિઝનેસ સાતત્ય પ્રદાન કરે છે.
ઑફ-શોર એસેટ્સમાં તપાસ, ડેવલપમેન્ટ અને ઉત્પાદનની એસેટ્સ, મોબાઇલ ઑફ-શોર ડ્રિલિંગ યુનિટ્સ અને ઑફશોર કન્સ્ટ્રક્શન પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. અમારા ઑફ-શોર એનર્જી ઇન્શ્યોરન્સ સોલ્યુશન્સ સામાન્ય અને વધારાની જવાબદારી માટે સુરક્ષા પ્રદાન કરે છે, જેના દ્વારા ઓપરેશનલ અને વ્યવસાયિક જોખમોને નિયંત્રણમાં રાખીને કંપનીઓ ઑફ-શોર તેમજ સંસાધનોની તપાસ કરી શકે છે.
ભારે મૂડી ખર્ચને કારણે, તેલ અને ગેસના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધુ જોખમ ધરાવતા માનવામાં આવે છે. ઑન-શોર અને ઑફ-શોર બંને એસેટ્સને ઘણા જોખમો રહેલા છે જેની અસર કામગીરી પર તેમજ નફા પર પડી શકે છે. બજાજ આલિયાન્ઝ એનર્જી ઇન્શ્યોરન્સ સૌથી વધુ પડકારજનક ઑપરેશનલ પડકારોને પહોંચી વળવા માટે સુવિધાજનક સાધન પ્રદાન કરે છે. અમારો સાબિત થયેલો અનુભવ અને વ્યવસાયિક કુશળતા વડે અમે વિશ્વભરના 160 કરતાં વધુ દેશોમાં રિસ્કને અંડરરાઇટ કરીએ છીએ.
જેમ જેમ સપ્લાય ચેઇન વધુ ને વધુ એક હિસ્સો બની રહી છે તેમ તેમ ઉર્જા ઉત્પાદન અને વિતરણમાં આવતો કોઈપણ અવરોધ આવક અને નવી તકો પર નોંધપાત્ર રીતે અસર કરી શકે છે. બજાજ આલિયાન્ઝ એનર્જી ઇન્શ્યોરન્સ ઇન્ટિગ્રેટેડ ઑન-શોર અને ઑફ-શોર સૉલ્યુશન્સ પ્રદાન કરે છે જેના દ્વારા બિઝનેસ જોખમ ઘટાડી શકે છે અને નુકસાન પર નિયંત્રણ લાવી શકે છે.
જ્યારે ઑન-શોર એસેટ્સની વાત આવે છે, ત્યારે બજાજ આલિયાન્ઝ એનર્જી ઇન્શ્યોરન્સ ઇમારતો અને ઉપકરણો જેવી સંપત્તિઓ માટે ટર્નકી કવરેજ પ્રદાન કરે છે. તે કંપનીની સ્થાપિત ઉત્પાદન ક્ષમતાને સુરક્ષિત કરે છે.
ઑફ-શૉર એસેટ માટે એનર્જી ઇન્શ્યોરન્સ સોલ્યુશન એ ઓઇલ અને ગેસ બિઝનેસને નવા બજારોમાં તકો શોધવામાં, નવીનતમ તકનીક અપનાવવામાં અને લાંબા ગાળાની વૃદ્ધિ માટે ક્ષમતાઓનું નિર્માણ કરવાની સાથે ઉત્પાદન વધારવામાં સહાય કરે છે.
રિન્યુઅલ રિમાઇન્ડર સેટ કરો
તમારી રુચિ બદલ આભાર. જ્યારે તમારી પૉલિસી રિન્યુઅલ માટે બાકી હશે ત્યારે અમે તમને રિમાઇન્ડર મોકલીશું.
બજાજ આલિયાન્ઝ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં તમારી રુચિ બદલ આભાર, આપને પ્રક્રિયામાં મદદ કરવા માટે ગ્રાહક સહાય એક્ઝિક્યુટિવ ટૂંક સમયમાં તમને કૉલ કરશે.
કૉલ બૅક માટે વિનંતી કરો
ડિસ્ક્લેમર
હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.
ડિસ્ક્લેમર
હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.
કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો