• search-icon
  • hamburger-icon

હેલ્થ ઇન્શ્યોરન્સને ઑનલાઇન કેવી રીતે પોર્ટ કરવો?

  • Health Blog

  • 30 મે 2021

  • 97 Viewed

Contents

  • હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીને ઑનલાઇન પોર્ટ કરવાની પગલાં અનુસારની પ્રક્રિયા
  • તારણ
  • વારંવાર પૂછાતા પ્રશ્નો (એફએક્યુ)

નવો હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદવો એ ખૂબ જ થકવી નાંખતી પ્રક્રિયા છે. આખરે ઘણા રિસર્ચ અને કન્સલ્ટેશન પછી આપણે એક પ્લાન નક્કી કરીએ છીએ જે આપણને આપણી જરૂરિયાતો માટે સૌથી યોગ્ય જણાય છે. અને બાદમાં આપણને ખરીદેલી ઇન્શ્યોરન્સ પૉલિસીમાં ઘણી બાબતો આપણી જરૂર મુજબની નહીં હોવાનો ખ્યાલ આવે છે. તેથી, જો તમે એવો ઇન્શ્યોરન્સ પ્લાન પસંદ કર્યો છે જે તમારી જરૂરિયાત અનુસાર નથી, તો તેને અન્ય પ્લાન અથવા ઇન્શ્યોરન્સ કંપનીમાં પોર્ટ કરી શકાય છે. આ લેખ દ્વારા તમે એક કંપનીમાંથી બીજી કંપનીમાં કે બીજા પ્લાનમાં તમારી ઑનલાઇન હેલ્થ ઇન્શ્યોરન્સ પોર્ટ કરવાની પ્રક્રિયા વિશે માર્ગદર્શન પ્રાપ્ત થશે. ચાલો, શરૂ કરીએ!

હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીને ઑનલાઇન પોર્ટ કરવાની પગલાં અનુસારની પ્રક્રિયા

હેલ્થ ઇન્શ્યોરન્સ ઑનલાઇન પોર્ટ કરવાની પ્રક્રિયા સરળ છે, અને અમે તેને ચાર સરળ પગલાંઓમાં સમજાવવાનો પ્રયત્ન કરીશું.

1. Compare and Find a Suitable Health Insurance Cover

હેલ્થ ઇન્શ્યોરન્સ પોર્ટેબિલિટી માટે ઑનલાઇન અરજી કરતા પહેલાં, સૌ પ્રથમ તમારી પાસે અત્યારની પૉલિસી કરતાં નવી અને વધુ સારી પૉલિસી વિશે માહિતી હોવી જરૂરી છે. આમ કરવા માટે, તમારે વિસ્તૃત સંશોધન કરવું પડશે અને તમને ફાયદાકારક એવા તેમના પ્લાન્સ વિશે જાણવા માટે વિવિધ ઇન્શ્યોરન્સ કંપનીઓનો સંપર્ક કરવાનો રહેશે. તમારું સંશોધન કરતી વખતે તમારે ધ્યાનમાં લેવા જોઈએ તેવી કેટલીક બાબતો અહીં જણાવેલ છે:

  1. પૉલિસીના લાભો અને કવરેજ.
  2. વાર્ષિક અથવા માસિક પ્રીમિયમની રકમ.
  3. ક્લેઇમની પ્રક્રિયા.
  4. પ્રતીક્ષા અવધિની કલમ.
  5. નો ક્લેઇમ ડિસ્કાઉન્ટ.

2. Check Out the Documents Required for the Process

તમારી તમામ જરૂરિયાતોને પૂર્ણ કરતી પૉલિસી અથવા ઇન્શ્યોરન્સ કંપની, કે જે તમારી વર્તમાન પૉલિસી કરતાં વધુ સારો વિકલ્પ હોય, તે નક્કી કર્યા બાદ તમે આગામી પગલાં પર આગળ વધી શકો છો. તમારા ઑનલાઇન હેલ્થ ઇન્શ્યોરન્સને પોર્ટ કરવા માટે જરૂરી તમામ ડૉક્યૂમેન્ટ વિશે તમારી હાલની તેમજ નવી ઇન્શ્યોરન્સ કંપનીના એક્ઝિક્યુટિવ પાસેથી માહિતી મેળવો. સામાન્ય રીતે, હેલ્થ ઇન્શ્યોરન્સ પોર્ટેબિલિટી સમયે જરૂરી ડૉક્યૂમેન્ટની સૂચિ નીચે મુજબ છે.

  1. વર્તમાન ઇન્શ્યોરન્સની રિન્યુઅલ નોટિસની એક કૉપી.
  2. નો ક્લેઇમ ડિક્લેરેશન ફોર્મ (જો લાગુ પડતું હોય તો).
  3. ઉંમરનો પુરાવો.
  4. ક્લેઇમના કિસ્સામાં: તપાસ, ડિસ્ચાર્જ સારાંશ અને ફૉલો-અપ રિપોર્ટની કૉપી.
  5. અગાઉ કરાવવામાં આવેલ કોઈપણ સારવારની સાથે અગાઉના તબીબી ઇતિહાસની કૉપી.

3. Online Procedure to Port Health Insurance

જો તમે ઓનલાઇન ખરીદી રહ્યા છો તો તમારે નીચેની પ્રક્રિયા કરવાની રહેશે હેલ્થ ઇન્શ્યોરન્સ પોર્ટેબિલિટી ઑનલાઇન:

  1. ઇન્શ્યોરન્સ પૉલિસીની સમાપ્તિના 45 દિવસ પહેલાં પોર્ટેબિલિટી વિશે તમારા હાલના ઇન્શ્યોરરને સૂચિત કરો.
  2. નવા ઇન્શ્યોરરને પોર્ટેબિલિટી માટે વિનંતી કરો.
  3. ત્યારબાદ નવા ઇન્શ્યોરર દ્વારા તેમના વિવિધ ઇન્શ્યોરન્સ પ્લાન્સની વિગતો સાથે પ્રસ્તાવ અને પોર્ટેબિલિટી ફોર્મ મોકલવામાં આવશે.
  4. તમને સૌથી વધુ અનુકૂળ હોય તેવો પ્લાન પસંદ કરો અને જરૂરી વિગતો ભરેલું પોર્ટેબિલિટી અને પ્રપોઝલ ફોર્મ નવા ઇન્શ્યોરરને સબમિટ કરો.
  5. ત્યારબાદ નવી ઇન્શ્યોરન્સ કંપની દ્વારા તમારો મેડિકલ રેકોર્ડ, ક્લેઇમ હિસ્ટ્રી વગેરેને તપાસવા અને ક્રૉસ-વેરિફાઇ કરવા માટે તમારી હાલની ઇન્શ્યોરરનો સંપર્ક કરવામાં આવશે.
  6. તમારા હાલના ઇન્શ્યોરર દ્વારા નવા ઇન્શ્યોરરને તમામ જરૂરી વિગતો પ્રદાન કરવાની રહેશે IRDA જે ડેટા-શેરિંગ પોર્ટલના માધ્યમથી સાત દિવસના સમયગાળામાં આપવાની રહેશે.
  7. તમામ માહિતી અપડેટ થયા બાદ તમારી હાલની પૉલિસી નવા ઇન્શ્યોરરને પોર્ટ કરવામાં આવે છે, જેની પ્રક્રિયા 15 દિવસની અંદર પૂર્ણ કરવાની રહેશે.

4. Go Through the Final Checklist

Once you are through the portability process, check out the final checklist to ensure your health insurance portability online process is done accurately without any errors. Have a word with your existing insurer and specifically ask if your policy is completely closed from their end and if there are any pending payments or documents required to be submitted. Likewise, speak with your new insurer and check if all details are entered correctly, and any more documents are needed. Once you get a green signal from both, you can restfully wait until the porting process is done. Also read: Everything You Need to Know about Health Insurance Portability

તારણ

હેલ્થ ઇન્શ્યોરન્સને ઑનલાઇન પોર્ટ કરવા અંગે હવે કોઈ મૂંઝવણ ન હોવી જોઈએ. જાણવા યોગ્ય તમામ માહિતી પહેલેથી જ ઉપર પ્રદાન કરવામાં આવી છે. જ્યાં તમે તમારી હાલની પૉલિસીને પોર્ટ કરવા માંગો છો તે ઇન્શ્યોરર તમારે શોધવાના રહેશે. તેમ છતાં પણ, જો તમને કોઈ શંકા હોય, તો તમે જરૂરી માહિતી માટે અમારા ઇન્શ્યોરન્સ નિષ્ણાતોની સલાહ લઈ શકો છો.

વારંવાર પૂછાતા પ્રશ્નો (એફએક્યુ)

1. Are there any age criteria to be eligible for portability?

પોર્ટેબિલિટી માટેની પાત્રતાની ઉંમર નવી પૉલિસીના નિયમો, શરતો અને માર્ગદર્શિકા પર આધારિત હોઈ શકે છે.

2. Do I get the benefits of my existing policy when porting?

હા, તમે તમારી હાલની પૉલિસીના લાભો પ્રાપ્ત કરવા માટે હકદાર છો. જો કે, તમારા નવા ઇન્શ્યોરરની માર્ગદર્શિકા મુજબ તેમાં થોડા ફેરફારો થઈ શકે છે.

3. How do I port my health insurance from one company to another?

To port your health insurance, inform your current insurer 45 days before policy renewal. Choose a new insurer, fill out a proposal form, and submit required documents, including medical history. The new insurer will review your application and approve it based on their terms.

4. Is porting allowed in health insurance?

Yes, porting is allowed. You can switch insurers while retaining benefits like waiting periods, provided the process is initiated before your existing policy expires.

5. What are the disadvantages of porting a mediclaim policy?

  1. Potential delays in approval.
  2. Limited coverage options with the new insurer.
  3. Higher premiums or restricted benefits may apply.

ડિજિટલ રીત અપનાવો

Download Caringly Yours App!

  • appstore
  • playstore
godigi-bg-img