રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)
સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858
અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.
કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો
વિઝન અને મિશન
ગ્રાહકો માટે પ્રથમ પસંદગીના ઇન્શ્યોરર બનવું
ઇન્શ્યોરન્સ ઉદ્યોગમાં કર્મચારીઓ માટે પસંદગીના એમ્પ્લોયર બનવું
શેરધારક મૂલ્યના નિર્માણ માટે સર્વોત્તમ ઇન્શ્યોરર બનવું
એક જવાબદાર, ગ્રાહક કેન્દ્રિત માર્કેટ લીડર તરીકે, અમે ગ્રાહકોની ઇન્શ્યોરન્સની જરૂરિયાતોને સમજવા અને તેને વ્યાજબી અને પૈસાવસૂલ પ્રોડક્ટના માધ્યમથી પૂર્ણ કરવાનો પ્રયત્ન કરીશું સિનર્જી પર આધારિત પાર્ટનરશિપ
બજાજ આલિયાન્ઝ જનરલ અને હેલ્થ ઇન્શ્યોરન્સના તમામ ક્ષેત્રો તેમજ રિસ્ક મેનેજમેન્ટમાં તકનીકી શ્રેષ્ઠતા પ્રદાન કરે છે આ પાર્ટનરશિપ બજાજ ફિનસર્વની લોકલ માર્કેટની ઊંડાણપૂર્વકની સમજણ અને વ્યાપક વિતરણ નેટવર્ક સાથે આલિયાન્ઝ ગ્રુપના વૈશ્વિક અનુભવ અને તકનીકી કુશળતાને સફળતાપૂર્વક જોડે છે એક રજિસ્ટર્ડ ઇન્ડિયન ઇન્શ્યોરન્સ કંપની તરીકે અને ₹110 કરોડના મૂડી આધાર સાથે, કંપની હેલ્થ ઇન્શ્યોરન્સ સહિત ઇન્શ્યોરન્સ બિઝનેસની તમામ લાઇનમાં અંડરરાઇટ કરવાનું સંપૂર્ણ લાઇસન્સ ધરાવે છે.
બજાજ આલિયાન્ઝને સતત સાત વર્ષ માટે Moody's Investors Service ના સહયોગી, ICRA Limited તરફથી આઇએએએ રેટિંગ પ્રાપ્ત થયું છે. આ રેટિંગ ક્લેઇમ ચુકવણીની ઉચ્ચતમ ક્ષમતા અને ફન્ડામેન્ટલની દૃષ્ટિએ મજબૂત સ્થિતિ સૂચવે છે.
બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સને એઓન બેસ્ટ એમ્પ્લોયર 2016 તરીકે માન્યતા આપવામાં આવી હતી, જેમાં કર્મચારીઓને અનુકૂળ પૉલિસીઓ દ્વારા ટ્રાન્સપેરેન્ટ કલ્ચર અને સ્વસ્થ કાર્ય વાતાવરણને પ્રોત્સાહન આપવામાં કંપનીની શ્રેષ્ઠતાને હાઇલાઇટ કરવામાં આવી હતી. આ એવૉર્ડ એઓન બેસ્ટ એમ્પ્લોયર 2016 ના અભ્યાસનું પરિણામ હતું, જેને Businessworld અને Bloomberg TV ની પાર્ટનરશિપમાં આયોજિત કરવામાં આવેલ હતો. બજાજ આલિયાન્ઝ જીઆઇસીને આ ક્ષત્રની શ્રેષ્ઠ અને નવીન પ્રૉડક્ટ અને સર્વિસ અને અસાધારણ ક્લેઇમ મેનેજમેન્ટ પ્રક્રિયાઓ માટે, Outlook Money Awards 2015 દ્વારા વર્ષના શ્રેષ્ઠ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રદાતાઓમાંથી એક તરીકે પસંદ કરવામાં આવ્યું હતું
બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સને Economic Times નો શ્રેષ્ઠ કોર્પોરેટ બ્રાન્ડ એવૉર્ડ આપવામાં આવ્યો હતો, જે Economic Times ના શ્રેષ્ઠ બ્રાન્ડ્સ સર્વેક્ષણ 2016 પરિણામ સ્વરૂપ, કંપનીને શહેરી ભારતના ગ્રાહકો મુજબ શ્રેષ્ઠ બ્રાન્ડમાંથી એક તરીકે માન્યતા પ્રદાન કરવા આપવામાં આવ્યો હતો કંપનીને ફાર્મા લીડર્સ પાવર બ્રાન્ડ્સ અવૉર્ડ્સ 2015 દ્વારા વર્ષની સૌથી વધુ પ્રસંશા-પ્રાપ્ત હેલ્થ ઇન્શ્યોરન્સ કંપની તરીકે માન્યતા આપવામાં આવી હતી, જેમાં કંપની દ્વારા હેલ્થ ઇન્શ્યોરન્સ ક્ષેત્રે અપાયેલ યોગદાન અને અમારા ગ્રાહકોને અપાયેલ અસાધારણ ક્લેઇમ સેટલમેન્ટ સર્વિસને માન્યતા આપવામાં આવી હતી.
બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સને વર્ષ 2014 માં ABP News - બેન્કિંગ, ફાઇનાન્શિયલ સર્વિસ અવૉર્ડ્સ દ્વારા "ખાનગી ક્ષેત્રની શ્રેષ્ઠ જનરલ ઇન્શ્યોરન્સ કંપની" તરીકે જાહેર કરવામાં આવી છે. કંપનીને વર્ષ 2013 માં ઇન્ડિયન ઇન્શ્યોરન્સ અવૉર્ડ્સ દ્વારા, વર્ષ 2012 માં Bloomberg UTV ફાઇનાન્શિયલ લીડરશીપ અવૉર્ડ્સ દ્વારા અને 2012 અને 2011 માં CNBC TV18 ઇન્ડિયા બેસ્ટ બેંક અને ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂશન અવૉર્ડ્સ દ્વારા સમાન કેટેગરીમાં અવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
બજાજ આલિયાન્ઝને નવીન પ્રોડક્ટ/સર્વિસની કેટેગરીમાં ગોલ્ડન પીકૉક અવૉર્ડ 2014 આપવામાં આવ્યો હતો તેને ક્લેઇમ ચુકવણીની સર્વોત્તમ ક્ષમતા માટે ઇન્ડિયન ઇન્શ્યોરન્સ અવૉર્ડ્સ 2013 દ્વારા "ક્લેઇમ સર્વિસ કંપની ઓફ ધ યર" નો અવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો તે જ વર્ષમાં બજાજ આલિયાન્ઝે ક્લેઇમ અવૉર્ડ્સ એશિયા 2013 માં એશિયા પેસિફિક ક્ષેત્રમાં "ક્લેઇમ ઇનોવેશન ઓફ ધ યર" માટે અવૉર્ડ જીત્યો હતો.
કંપની દ્વારા જીતેલા અવૉર્ડ્સ વિશે વધુ માહિતી માટે અહીં ક્લિક કરો .
ડિસ્ક્લેમર
હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.
કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો