Claim Assistance
 • ક્લેઇમ સહાયતા નંબરો

 • હેલ્થ ટોલ ફ્રી નંબર 1800-103-2529

 • 24x7 રોડસાઇડ સહાયતા 1800-103-5858

 • ગ્લોબલ ટ્રાવેલ હેલ્પલાઇન +91-124-6174720

 • એક્સટેન્ડેડ વોરંટી 1800-209-1021

 • કૃષિ ક્લેઇમ 1800-209-5959

Get In Touch

બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ ખાતે મુખ્ય મૂલ્યોનું નિર્ધારણ

મુખ્ય મૂલ્ય

અમારી માન્યતાઓ

અમારા અસ્તિત્વ અને અમારા કાર્યના પાયામાં મૂળભૂત સાર તરીકે અમારી માન્યતાઓ ધરબાયેલી છે. તે અમારા ગ્રાહકોને સેવા પ્રદાન કરતી વખતે અમારા મૂલ્યો અને કાર્ય નિર્ધારિત કરે છે અને અમારા તમામ હિસ્સેદારો- ગ્રાહકો, શેરધારકો અને કર્મચારીઓ માટે બેજોડ મૂલ્યોનું સર્જન કરે છે. ટકાઉક્ષમતા અને વિકાસ માટેની તકોને સક્ષમ કરીને, બજાજ આલિયાન્ઝ રાષ્ટ્રના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપવાનો ઉદ્દેશ્ય ધરાવે છે.

 • બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ ખાતે, અમે..
  ગ્રાહક હંમેશા પ્રથમ
  • તમામ ગ્રાહકો સાથે પ્રેમ અને સન્માન સાથે વર્તીએ છીએ
  • ગ્રાહકની અપેક્ષાઓને સમજીએ અને મેનેજ કરીએ છીએ
  • ગ્રાહકને સાંભળીએ છીએ અને તેમના પ્રત્યે સહાનુભૂતિ રાખીએ છીએ
  • લાંબા ગાળા માટે ગ્રાહક સાથે જોડાઈએ છીએ
 • બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ ખાતે, અમે..
  સાહસની ભાવના
  • પરિવર્તન માટે આગેવાની કરીએ છીએ
  • દરેક લેવલ પર નવીનતા આણવાની તક શોધીએ છીએ
  • જવાબદેહ નિર્ણયો લેવા માટે અન્યોને સશક્ત બનાવીએ છીએ
  • નિષ્ફળતા પચાવવાનું જાણીએ છીએ
 • બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ ખાતે, અમે..
  વિશ્વાસ
  • તમામ માટે ઍક્સેસિબલ છીએ
  • નિષ્પક્ષ અને પારદર્શક છીએ
  • ફીડબૅક મેળવવા તૈયાર છીએ
  • પ્રતિબદ્ધ છીએ
  • બહેતર કામગીરી કરવા એકબીજા પર વિશ્વાસ કરીએ છીએ અને ઉચિત શ્રેય આપીએ છીએ
  • ભૂલની જવાબદારી સ્વીકારીએ છીએ
 • બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ ખાતે, અમે..
  શેર કરેલ જવાબદેહી
  • સફળતા અને નિષ્ફળતા માટે સામૂહિક જવાબદેહી લઈએ છીએ
  • વિવિધ મંતવ્યોનો આદર કરીએ છીએ અને લેવામાં આવેલ નિર્ણયોની જવાબદેહી લઈએ છીએ
  • ટીમ અને વ્યક્તિગત હિતો કરતા વધુ સંસ્થાકીય હિતોને પ્રાથમિકતા આપીએ છીએ
  • સભાનપણે વિવિધ બૅકગ્રાઉન્ડના લોકોને સામેલ કરીએ છીએ અને તેમનો આદર કરીએ છીએ
 • બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ ખાતે, અમે..
  ઉચ્ચ ધોરણો
  • શ્રેષ્ઠતાના નવા બેન્ચમાર્ક સેટ કરીએ છીએ
  • મર્યાદાઓને ધકેલવા માટે નવા વિચારો માટે તત્પર છીએ
  • અમારા કાર્યમાં ગર્વ અનુભવીએ છીએ અને તેમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરીએ છીએ

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર નોંધાયેલ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલ્સને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુઓ માટે રેકોર્ડ અને મોનિટર રાખવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો

 • પસંદ કરો
  કૃપા કરીને પસંદ કરો
 • કૃપા કરીને તમારી ટિપ્પણી લખો

અમારો સંપર્ક કરવું સરળ છે