Respect Senior Care Rider: 9152007550 (Missed call)
સેલ્સ: 1800-209-0144
સર્વિસ ચૅટ: +91 75072 45858
ઇ-મેઇલ આઇડી : Agencyfeedback@bajajallianz.co.in
નીચેની વિગતો ભરો
તમે ચોક્કસપણે બની શકો છો, જો:-
આઇઆરડીએઆઇ નીચેની પૂર્વ-જરૂરિયાતો રજૂ કરે છે:-
લાયકાત
અરજદારે કોઈપણ માન્યતાપ્રાપ્ત બોર્ડ/સંસ્થા દ્વારા આયોજિત ધોરણ 12/જૂનિયર કૉલેજ અથવા તેના સમકક્ષ પરીક્ષા પાસ કરી હોવી જોઈએ, જ્યારે અરજદાર છેલ્લી જનગણના મુજબ 5000 અને/અથવા વધુ વસ્તી ધરાવતા સ્થળે રહેતા હોય અને જો અરજદાર કોઈ અન્ય જગ્યાએ રહેતા હોય તો તેમણે માન્યતાપ્રાપ્ત બોર્ડ/સંસ્થા તરફથી ધોરણ 10 અથવા તેના સમકક્ષ પરીક્ષા પાસ કરી હોવી જોઈએ.
વ્યવહારિક તાલીમ
જો અરજદાર પહેલીવાર લાઇસન્સ મેળવવા માંગે છે તો તેઓએ આઇઆરડીએઆઇ દ્વારા માન્ય સંસ્થામાં 50/100hrs ની તાલીમ લેવાની રહેશે અને ત્યારબાદ એજન્સી લાઇસન્સ માટે અરજી કરવા માટેની યોગ્યતા પ્રાપ્ત કરવા પ્રિ-લાઇસન્સિંગ ટેસ્ટ આપવાની રહેશે.
અમારી નજીકની ઑફિસમાં તમારા જન્મના પુરાવા અને ઉચ્ચતમ લાયકાતના પુરાવા સાથે સંપૂર્ણ ભરેલ ફોર્મ સબમિટ કરો. અમારા એજન્સી મેનેજર તમારો સંપર્ક કરશે.
ખરા અર્થમાં ઇન્શ્યોરન્સ પ્રોફેશનલ બનવા માટે, અમે તમારી કુશળતાને બહેતર બનાવવા તમને નિયમિત સમયાંતરે પ્રૉડક્ટ અને વેચાણ કૌશલ્યની તાલીમ આપીશું.
સેલ્સનો અનુભવ ચોક્કસપણે ફાયદાકારક હોય છે પરંતુ જો તમારી પાસે ન હોય અને તમે આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાનો દૃઢ નિર્ધાર કર્યો હોય, તો તમે અપ્લાઇ કરી શકો છો. જો તમારામાં દૃઢ નિશ્ચય હશે, તો અમે તમને તાલીમ આપીશું.
ડિસ્ક્લેમર
હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર નોંધાયેલ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલ્સને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુઓ માટે રેકોર્ડ અને મોનિટર રાખવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.
કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો