Loader
Loader

રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 Whatsapp Logo સર્વિસ ચૅટ: +91 75072 45858

Claim Assistance
  • ક્લેઇમ સહાયતા નંબરો

  • હેલ્થ ટોલ ફ્રી નંબર 1800-103-2529

  • 24x7 રોડસાઇડ આસિસ્ટન્સ 1800-103-5858

  • મોટર ક્લેઇમ રજિસ્ટ્રેશન 1800-209-5858

  • મોટર ઑન ધ સ્પૉટ 1800-266-6416

  • ગ્લોબલ ટ્રાવેલ હેલ્પલાઇન +91-124-6174720

  • એક્સટેન્ડેડ વોરંટી 1800-209-1021

  • કૃષિ ક્લેઇમ 1800-209-5959

Get In Touch

અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.

કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો

હેલ્થ ઇન્શ્યોરન્સનું મહત્વ

સ્વાસ્થ્ય એ આપણા જીવનના સૌથી વધુ મહત્વના પાસાઓમાંથી એક છે. તેને અત્યંત સાવધાની સાથે સુરક્ષિત રાખવાની જરૂર છે. આપણી વર્તમાન જીવનશૈલીને કારણે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાં વધારો થઈ શકે છે. આ વધતી જતી સ્વાસ્થ્ય-સંબંધિત સમસ્યાઓ પાછળના કારણોમાં મોડા સુધી કામ કરવું, મુસાફરી, કામનું દબાણ, આચરકુચર ખાવું, દારૂનું વ્યસન, ધૂમ્રપાન, પ્રદૂષણ અથવા લાંબા સમયથી હોય તેવા રોગોનો સમાવેશ થાય છે. આજના સમયમાં નવરાશની પળો, મનોરંજન અને અન્ય બાબતો પ્રાથમિકતાઓ બની ગઈ છે, જ્યારે સ્વાસ્થ્ય અને તંદુરસ્તી પર ધ્યાન ઓછું થઈ ગયું છે. આ તમામ પરિબળો બિમારીઓ થવાનું જોખમ વધારે છે. ભારતમાં 50 મિલિયનથી વધુ લોકો હૃદય સંબંધિત બિમારીઓથી પીડિત છે.

મોંઘી ખાનગી હૉસ્પિટલો અને ઉચ્ચ તબીબી ફુગાવાને કારણે દરેક વ્યક્તિ માટે હેલ્થ ઇન્શ્યોરન્સ હોવું જરૂરી છે. હેલ્થ ઇન્શ્યોરન્સ સાથે તૈયાર રહેવું જરૂરી છે, જેમાં વિસ્તૃત કવરેજ, મૂલ્યવર્ધિત સેવાઓ અને ઑનલાઇન ડૉક્ટરની સલાહ મળી શકે છે. બજાજ આલિયાન્ઝ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી વિવિધ કવરેજ ઑફર કરે છે, જેમકે પ્રી-પોસ્ટ હૉસ્પિટલાઇઝેશન ખર્ચ, કૅશલેસ સુવિધા, ઇન્કમ ટૅક્સના લાભો, ઓપીડી ખર્ચ, એમ્બ્યુલન્સ શુલ્ક, ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ અને નેટવર્ક હૉસ્પિટલોની વ્યાપક સૂચિ પ્રદાન કરે છે. 

વિવિધ બજાજ આલિયાન્ઝ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન સાથે આ તમામ વિશેષતાઓ અને અતિરિક્ત લાભો મેળવો. હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન તબીબી કટોકટીના સમયમાં ફાઇનાન્શિયલ સહાય પ્રદાન કરે છે એટલું જ નહીં, પરંતુ તમે સારા પ્રમાણમાં કર બચતનો અતિરિક્ત લાભ પણ મેળવો છો, અને આ લાભો તમે બજાજ આલિયાન્ઝ હેલ્થ ઇન્શ્યોરન્સના વિકલ્પોમાં મેળવી શકો છો.

વધુ જુઓ હેલ્થ ઇન્શ્યોરન્સ વિડિયો.

 

તમારી વિગતો શેર કરો

+91
પસંદ કરો
કૃપા કરીને પ્રૉડક્ટ પસંદ કરો

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો

  • પસંદ કરો
    કૃપા કરીને પસંદ કરો
  • કૃપા કરીને તમારી ટિપ્પણી લખો

અમારો સંપર્ક કરવું સરળ છે