Loader
Loader

Get In Touch

અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.

કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો

ગ્લોબલ પર્સનલ ગાર્ડ પૉલિસી

વ્યક્તિગત અકસ્માત એ એક હેલ્થ ઇન્શ્યોરન્સ કવર છે જે કોઈપણ દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત સામે કવર રહેવા માટે વ્યક્તિએ ચોક્કસપણે પસંદ કરવું જોઈએ. દેશમાં ઘણા સર્વિસ પ્રોવાઇડર્સ છે જે તમને વ્યક્તિગત અકસ્માત કવર પ્રદાન કરે છે. મોટાભાગની પૉલિસીઓ તમને માત્ર ભારતમાં કવરેજ પ્રદાન કરે છે. જો કે, GPGP (ગ્લોબલ પર્સનલ ગાર્ડ પૉલિસી) એક એવી પૉલિસી છે જે તમને વિશ્વભરમાં કવરેજ પ્રદાન કરે છે. તે તમને બંજી જમ્પિંગ, રૉક ક્લાઇમ્બિંગ અને માઉન્ટેન બાઇકિંગ અથવા સ્કાયડાઇવિંગ જેવી એડવેન્ચર સ્પોર્ટ્સ દરમિયાન થતા અકસ્માતો સામે પણ સુરક્ષા પ્રદાન કરે છે. જો તમારી સાથે એવી દુર્ભાગ્યપૂર્ણ ઘટના બને છે કે જેમાં સરળતાથી ઍક્સેસ ઉપલબ્ધ નથી અને તાત્કાલિક તબીબી સહાયની જરૂર છે તો તમે એર એમ્બ્યુલન્સની અનન્ય સુવિધા પણ મેળવી શકો છો. તે ઉપરાંત તમારી પાસે મેડિકલ સારવાર અને હૉસ્પિટલાઇઝેશન કવર, ફ્રેક્ચર કેર, વિકલાંગતાને કારણે આવકમાં થતું નુકસાન, રોડ એમ્બ્યુલન્સ કવર જેવા નિયમિત કવર પણ છે. GPGP સાથે, જો તમને ગંભીર અકસ્માત થાય તો તમને EMI કવર, લોન રિપેમેન્ટ કવર અને બાળકોના શિક્ષણ માટે બોનસ જેવી અનન્ય સુવિધાઓ પણ મળે છે. આમાં કાયમી, આંશિક અથવા સંપૂર્ણ વિકલાંગતા અને મૃત્યુને પણ કવર કરવામાં આવે છે. આ છે તમારા માટે ગ્લોબલ પર્સનલ ગાર્ડ પૉલિસી (GPGP) છે જે દર્શાવે છે: 'એક પૉલિસી, સુરક્ષાની દુનિયા.’ તેની વિશેષતાઓ જાણવા માટે આ વિડિઓ જુઓ!

વધુ જુઓ હેલ્થ ઇન્શ્યોરન્સ વિડિયો.

તમારી વિગતો શેર કરો

+91
પસંદ કરો
કૃપા કરીને પ્રૉડક્ટ પસંદ કરો

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો

  • પસંદ કરો
    કૃપા કરીને પસંદ કરો
  • કૃપા કરીને તમારી ટિપ્પણી લખો

અમારો સંપર્ક કરવું સરળ છે