Claim Assistance
  • ક્લેઇમ સહાયતા નંબરો

  • હેલ્થ ટોલ ફ્રી નંબર 1800-103-2529

  • 24x7 રોડસાઇડ સહાયતા 1800-103-5858

  • ગ્લોબલ ટ્રાવેલ હેલ્પલાઇન +91-124-6174720

  • એક્સટેન્ડેડ વોરંટી 1800-209-1021

  • કૃષિ ક્લેઇમ 1800-209-5959

Get In Touch

તમારી વિગતો શેર કરો

+91
પસંદ કરો
કૃપા કરી પ્રોડક્ટ પસંદ કરો

ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ હેઠળ પેસેન્જર કવર

 

તમારી ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસીમાં પેસેન્જર કવર - સમજૂતી

વ્યાપક ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ ઘણા ખર્ચાઓ માટે પર્યાપ્ત કવરેજ આપવામાં આવે છે. જો કે, કેટલીક અગ્રણી ઇન્શ્યોરન્સ કંપનીઓ દ્વારા મૂળભૂત કવરેજને વધારવા અને તેને તમારા માટે વધુ મૂલ્યવાન બનાવવા માટે ખાસ ડિઝાઇન કરેલ ઍડ-ઑન કવર પણ આપવામાં આવે છે - જેમ કે પેસેન્જર કવર, ઝીરો-ડેપ્રિશિયેશન કવર, ઍક્સેસરીઝ કવર અને તેવા અન્ય કવર.

આ ઉપરાંત, એવા અન્ય ઍડ-ઑન છે જેનો લાભ તમે સામાન્ય કરતાં થોડું વધુ પ્રીમિયમ ભરીને મેળવી શકો છો. આવા રાઇડર ખાસ કરીને ઉપયોગી છે, કારણ કે તેઓ ઓછા ખર્ચે મૂળ પૉલિસી કવરેજના પૂરક તરીકે કામ કરે છે.

આ લેખ વેલ્યુ-એડેડ પેસેન્જર કવર વિશે, અને તે તમારા માટે કેવી રીતે લાભદાયી સાબિત થઈ શકે છે તે વિશે જાણકારી આપે છે. વધુ જાણવા માટે વાંચો:

આ ઉદાહરણને ધ્યાનમાં લો - તમે તમારા મિત્ર સાથે ટૂ-વ્હીલરની સવારી કરી રહ્યા છો. અકસ્માતની સ્થિતિમાં, તમારી વ્યાપક ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી તમને સંપૂર્ણ કવરેજ પ્રદાન કરશે. પરંતુ તમારા મિત્રનું શું?

પેસેન્જર કવર: સમજૂતી

Unlike a collision involving your car, a two-wheeler accident can prove fatal, for both the rider as well as the one riding pillion. Both lives would be equally vulnerable in case the two-wheeler meets with an accident and turns turtle. While the vanilla two-wheeler insurance policy covers the rider for damages resulting from death or disability, it is not designed to attend to the pillion.

આવી સ્થિતિમાં પેસેન્જર કવર, કે જે અકસ્માતમાં સહ-યાત્રીના મૃત્યુ અથવા વિકલાંગતા (સંપૂર્ણ અથવા આંશિક) સામે કવર પ્રદાન કરે છે, તે ખૂબ જ ફાયદાકારક છે.

ટૂંકમાં કહીએ તો

તે શું છે? કોને આવરી લેવામાં આવે છે? તેને કઈ પૉલિસી સાથે ભેગી કરી શકાય છે? શું વળતર મળે છે?
પિલિયન માટે પેસેન્જર કવર સહ-યાત્રી (પાછળ બેઠેલી વ્યક્તિ) આ એક ઍડ-ઑન કવર છે; તેથી વ્યાપક ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ અને થર્ડ-પાર્ટી લાયબિલિટી પૉલિસી બંને માટે વૈકલ્પિક છે વળતરની રકમ વીમાકૃત રકમ મુજબ નક્કી કરવામાં આવશે

નિષ્કર્ષમાં

ઍડ-ઑન તરીકે પેસેન્જર કવર ખરીદવું ઘણું મદદરૂપ હોઈ શકે છે કારણ કે તે પરંપરાગત ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી દ્વારા પૂરા પાડવામાં આવતા કવરેજ ઉપરાંત પિલિયન રાઇડરને આવરી લેવાનો પ્રયાસ કરે છે.

વધુ જુઓ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સની વિશેષતાઓ.

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેંસ રજિસ્ટર (NCPR) પર મારો સંપર્ક નંબર નોંધાયેલ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા SMSને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ્સ અને સર્વિસિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલ્સને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુઓ માટે રેકોર્ડ અને મોનિટર રાખવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ ID દાખલ કરો

  • પસંદ કરો
    કૃપા કરીને પસંદ કરો
  • કૃપા કરીને તમારી ટિપ્પણી લખો

અમારો સંપર્ક કરવું સરળ છે