Claim Assistance
  • ક્લેઇમ સહાયતા નંબરો

  • હેલ્થ ટોલ ફ્રી નંબર 1800-103-2529

  • 24x7 રોડસાઇડ સહાયતા 1800-103-5858

  • ગ્લોબલ ટ્રાવેલ હેલ્પલાઇન +91-124-6174720

  • એક્સટેન્ડેડ વોરંટી 1800-209-1021

  • કૃષિ ક્લેઇમ 1800-209-5959

Get In Touch

તમારી વિગતો શેર કરો

+91
પસંદ કરો
કૃપા કરી પ્રોડક્ટ પસંદ કરો

ટ્રાવેલ ઇન્શ્યોરન્સ હેઠળ વિદ્યાર્થી વિશિષ્ટ કવરેજ

સ્ટુડન્ટ ટ્રાવેલ ઇન્શ્યોરન્સની મૂળભૂત બાબતો

સ્ટુડન્ટ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ શું છે?

ખાસ કરીને તેવા વિદ્યાર્થીઓ માટે ડિઝાઇન કરેલ છે, જેઓ તેમના ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જાય છે, સ્ટુડન્ટ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ તબીબી ઇમરજન્સી અથવા પાસપોર્ટના ગુમ થવા જેવી ઘણી પરિસ્થિતિઓને કવર કરે છે. જીવન નિર્વાહ ખર્ચ સહિત વિદેશી શિક્ષણનો ખર્ચ ખૂબ જ નોંધપાત્ર હોઈ શકે છે. બજાજ આલિયાન્ઝ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ દ્વારા સ્ટુડન્ટ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી, તમારા ફાઇનાન્સને સુરક્ષિત કરે છે અને ઇમરજન્સી દરમિયાન મનની શાંતિ પ્રદાન કરે છે.

સ્ટુડન્ટ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ શા માટે મહત્વપૂર્ણ છે?

ટ્યુશન ફીનો અગ્રિમ ખર્ચ, કેમ્પસ અથવા સ્વતંત્ર રીતે રહેવાનો જીવન ખર્ચ વાર્ષિક ધોરણે લાખ રૂપિયા સુધી જઈ શકે છે. લાંબા સમય સુધી હૉસ્પિટલાઇઝેશનની જરૂર હોય તેવી મેડિકલ ઇમરજન્સી તમારા બજેટને ગંભીર તાણમાં મૂકી શકે છે. સરેરાશ રીતે, પશ્ચિમી દેશમાં તબીબી સારવારનો ખર્ચ ભારતમાં તુલનાત્મક સારવારના ખર્ચ કરતા અનેક ગણો વધારે છે.

સ્ટુડન્ટ ટ્રાવેલ ઇન્શ્યોરન્સના લાભો:

વિદેશમાં અભ્યાસ કરવામાં ઘણા જોખમો છે. તમને સ્ટુડન્ટ ટ્રાવેલ ઇન્શ્યોરન્સની જરૂર શા માટે છે તેના કેટલાક કારણો અહીં આપેલ છે:

    ✓ તબીબી ખર્ચના કિસ્સામાં તમને કવર કરે છે

    ✓ પાસપોર્ટ ગુમ થવાના કિસ્સામાં તમને કવર કરે છે

    ✓ તમારા સામાનના ગુમ થવા પર થતા ખર્ચને કવર કરે છે

    ✓ આકસ્મિક મૃત્યુ લાભ પ્રદાન કરે છે

    ✓ પ્રાયોજક સુરક્ષા પ્રદાન કરે છે

    ✓ પરિવારના સભ્યો દ્વારા કરુણાસભર મુલાકાત પ્રદાન કરે છે

    ✓ તમારા ક્રેડિટ/ડેબિટ કાર્ડ પર છેતરપિંડી શુલ્કના કિસ્સામાં વળતર પ્રદાન કરે છે

    ✓ કુદરતી આપત્તિના કિસ્સામાં ઇમરજન્સી આવાસ પ્રદાન કરે છે

    ✓ વિદેશી પોલીસ દ્વારા ધરપકડના કિસ્સામાં જામીન રકમ પ્રદાન કરે છે

    ✓ અભ્યાસમાં વિક્ષેપના કિસ્સામાં વળતર પ્રદાન કરે છે

સ્ટુડન્ટ ટ્રાવેલ ઇન્શ્યોરન્સનો ક્લેઇમ કેવી રીતે કરવો?

    ✓ તમારે તમારા ઇન્શ્યોરન્સ પ્રદાતાનો સંપર્ક કરવો પડશે અને તેમને ઇન્શ્યોરન્સ નંબર અને અન્ય સંબંધિત વિગતો પ્રદાન કરવી પડશે.

    ✓ જો તમારી ટ્રિપ દરમિયાન તમારે કોઈ સહાયની જરૂર હોય તો તમે ઇન્શ્યોરન્સ કંપનીનો સંપર્ક કરી શકો છો.

    ✓ જો તમારા માટે ઇન્શ્યોરન્સ પ્રદાતાનો સંપર્ક કરવો શક્ય ના હોય (અકસ્માત અથવા અચાનક બીમારી કારણે) તો તમારે બને તેટલી વહેલી તકે તમારા ઇન્શ્યોરન્સ પ્રદાતાનો સંપર્ક કરવો જોઈએ.

ઘણા દેશોએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે સ્ટુડન્ટ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ હોવું ફરજિયાત બનાવ્યું છે. જો કે, સ્ટુડન્ટ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ અન્યથા મુસાફરી કરતા વિદ્યાર્થીઓ માટે પણ જરૂરી છે.

વધુ જુઓ ટ્રાવેલ ઇન્શ્યોરન્સની વિશેષતાઓ.

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેંસ રજિસ્ટર (NCPR) પર મારો સંપર્ક નંબર નોંધાયેલ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા SMSને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ્સ અને સર્વિસિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલ્સને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુઓ માટે રેકોર્ડ અને મોનિટર રાખવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ ID દાખલ કરો

  • પસંદ કરો
    કૃપા કરીને પસંદ કરો
  • કૃપા કરીને તમારી ટિપ્પણી લખો

અમારો સંપર્ક કરવું સરળ છે