Loader
Loader

રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 Whatsapp Logo સર્વિસ ચૅટ: +91 75072 45858

Claim Assistance
 • ક્લેઇમ સહાયતા નંબરો

 • હેલ્થ ટોલ ફ્રી નંબર 1800-103-2529

 • 24x7 રોડસાઇડ આસિસ્ટન્સ 1800-103-5858

 • મોટર ક્લેઇમ રજિસ્ટ્રેશન 1800-209-5858

 • મોટર ઑન ધ સ્પૉટ 1800-266-6416

 • ગ્લોબલ ટ્રાવેલ હેલ્પલાઇન +91-124-6174720

 • એક્સટેન્ડેડ વોરંટી 1800-209-1021

 • કૃષિ ક્લેઇમ 1800-209-5959

Get In Touch

અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.

કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો

ટ્રાવેલ ઇન્શ્યોરન્સ હેઠળ કવર કરવામાં આવેલ મેડિકલ/હૉસ્પિટલાઇઝેશન

મેડિકલ કવર સાથે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ

સરેરાશ રીતે, પશ્ચિમી દેશમાં એક અઠવાડિયા સુધીના હૉસ્પિટલનો ખર્ચ ભારત કરતાં અનેક ગણો વધુ ખર્ચાળ હોય છે. ટ્રાવેલ ઇન્શ્યોરન્સ વગર, તબીબી સારવારનો ખર્ચ તમારા ફાઇનાન્સને ઉથલપાથલ કરી શકે છે અને ચિંતાતુર ક્ષણો આપી શકે છે.

ટ્રાવેલ મેડિકલ કવરેજનો સ્કોપ

મેડિકલ કવર, જે આ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન દ્વારા ઑફર કરવામાં આવે છે, તે મુસાફરી દરમિયાન અચાનક બીમારી અથવા ઈજાના કિસ્સામાં તબીબી ખર્ચની કાળજી લે છે. એક અજ્ઞાત સ્થળે, તમારા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્રદાતાનો 24*7 હૉટલાઇન નંબર તમને ઇમરજન્સી મદદ શોધવામાં મદદ કરી શકે છે.

ઇન્શ્યોરર માત્ર તમારા નજીકના હેલ્થકેર કેન્દ્રને શોધશે નહીં પરંતુ હૉસ્પિટલ સુધી તમારા પરિવહનની વ્યવસ્થા પણ કરશે. તે હૉસ્પિટલાઇઝેશન, સર્જરી (જો જરૂરી હોય તો), દવાઓ, કન્સલ્ટેશન ફીના ખર્ચની પણ કાળજી લેશે. જો જરૂરી હોય તો, તમારા ઇન્શ્યોરર તમારા ઘર સુધી પરિવહનની વ્યવસ્થા પણ કરશે.

મુસાફરી કરતી વખતે મેડિકલ કવરની જરૂર છે

પરિવાર અથવા નજીકના મિત્રોની ગેરહાજરીમાં, મેડિકલ ઇમરજન્સી દુર્બળ કરી શકે છે. કોઈ ઈજા અથવા અચાનક બીમારી તમારી ગતિશીલતા અથવા સંચાર કરવાની ક્ષમતાને રોકી શકે છે; તમને તાત્કાલિક અને વ્યાવહારિક મદદની જરૂર પડશે, જે તમારું ટ્રાવેલ કવર પ્રદાન કરી શકે છે.

ભલે તે ઘરેલું ટ્રિપ હોય અથવા કોઈ આંતરરાષ્ટ્રીય હોય - અજ્ઞાત પ્રદેશોમાં તબીબી કટોકટી સામે કવર લેવું આવશ્યક છે. જો તમને હેલ્થકેર સુવિધા માટે ઇમરજન્સી ઇવેક્યુએશનની જરૂર હોય, તો એર એમ્બ્યુલન્સ સર્વિસની સવલતો સાથેજ વિશેષ પેરામેડિકલ કર્મચારીઓની સેવા લેવાની જરૂર પડી શકે છે. આવી ઇમરજન્સી સેવાઓની સરેરાશ કિંમત હજારો ડોલરમાં જઈ શકે છે.

ટ્રાવેલ મેડિકલ કવર સાથે, કોઈપણ વ્યક્તિ તબીબી અનિશ્ચિતતાઓ અને પરિવહનમાં પણ ખર્ચ સામે સુરક્ષિત રહી શકે છે. કોઈ વ્યક્તિ મેડિકલ કવર સાથેના ટ્રાવેલ ઇન્શ્યોરન્સને વધારાના ખર્ચ તરીકે ગણી શકે છે. જો કે, ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી લેવાનો ખર્ચ એ વિદેશમાં તબીબી કટોકટીના કિસ્સામાં તમારે જે ખર્ચ ઉઠાવવો પડી શકે છે તેનો એક નાનો અંશ માત્ર છે.

વધુ જુઓ ટ્રાવેલ ઇન્શ્યોરન્સની વિશેષતાઓ.

તમારી વિગતો શેર કરો

+91
પસંદ કરો
કૃપા કરીને પ્રૉડક્ટ પસંદ કરો
પસંદ કરો
કૃપા કરીને પસંદ કરો

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો

 • પસંદ કરો
  કૃપા કરીને પસંદ કરો
 • કૃપા કરીને તમારી ટિપ્પણી લખો

અમારો સંપર્ક કરવું સરળ છે