રિસ્પેક્ટ સિનીયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)
સેલ્સ: 1800-209-0144
સર્વિસ ચૅટ: +91 75072 45858
અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.
કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો
કહેવાય છે કે સફળ શોધખોળ ક્યારેય ભાગ્ય પર છોડવામાં આવતી નથી. આ કંઈ માત્ર ઉતેજના ખાતર હાથ ધરાયેલ કોઈ બુદ્ધિહીન સાહસ નહોતા. તેમાંની મોટાભાગની સારી રીતે વિચાર કર્યા બાદ પર્યાપ્ત સુરક્ષા પગલાં સાથે હાથ ધરવામાં આવી હતી.
આજે, તમારે વિશ્વને શોધવા માટે કોઈ અવકાશયાત્રી અથવા નાવિક બનવાની જરૂર નથી; પરંતુ માત્ર એક પર્યટક બની શકો છો. વધુમાં, જેમ કે અજ્ઞાત ખોજી પ્રવાસોને બદલે ડૉક્યૂમેન્ટ ધરાવતા પ્રવાસ કાર્યક્રમો આવી ગયા છે; ત્યારપછી ટ્રાવેલ ઇન્શ્યોરન્સને ધીમે ધીમે પ્રવાસ દરમિયાન જરૂરી સુરક્ષા કિટ તરીકે પ્રાધાન્ય મળવાનું શરૂ થયું.
પ્રવૃત્તિ ગમે તેટલી આનંદદાયક હોય, મુસાફરી - ખાસ કરીને વિદેશની મુસાફરી - વિવિધ પ્રકારના જોખમોથી ભરપૂર હોઈ શકે છે. આ ફાઇનાન્શિયલ નુકસાન અને ક્ષતિ પહોંચાડી શકે છે, જે તમારા ખિસ્સામાં એક મોટું છિદ્ર કરી શકે છે. શું ટાળી શકાય તેવા જોખમો લેવા એ સમજદારીભર્યું છે? અમે ના કહીએ છીએ, અને ત્યારે જ બજાજ આલિયાન્ઝ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી મહત્વપૂર્ણ બને છે.
સામાન/મૂલ્યવાન વસ્તુઓના ખોવાઈ જવા અને ફ્લાઇટ વિલંબથી લઈને આકસ્મિક તબીબી ખર્ચ અથવા હૉસ્પિટલાઇઝેશન સુધી, અમારી વ્યાપક ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી તમારો સાથ દેવા માટે હાજર છે. જોકે, જો તમને લાગે કે તમારે વધારે સુરક્ષા જોઈએ છે, તો અમારી પાસે તે પણ છે.
ભલે તે વરિષ્ઠ નાગરિકો અને વિદ્યાર્થીઓ માટેના વિશિષ્ટ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન હોય અથવા એક પરિવારને અનુકૂળ હોય તેવા પ્લાન હોય, તમને તમારી દરેક જરૂરિયાત માટે કંઈક મળશે. ઉપરાંત, આપણે ટ્રિપ પર હોઈએ ત્યારે ક્યારેય અડચણો અને પ્રતિકૂળતાઓનો સામનો કરવા હમેશાં તૈયાર હોઈ શકતા નથી; તેથી, તમારી સામે આ વિકલ્પોની ભરમાર પ્રસ્તુત છે.
ભલે તમે દુનિયામાં ક્યાંય પણ હોવ છતાંય માત્ર ### પર મિસ્ડ કૉલ આપો અને અમે પ્રાથમિકતાના ધોરણે તમારો સંપર્ક કરીશું. ઉપરાંત, અમે ક્લેઇમ સેટલમેન્ટને પહેલાં કરતાં પણ સરળ બનાવ્યું છે. જરૂરિયાતના સમયે, તમને અધરમાં લટકાવવામાં આવશે નહીં.
જાણવા માંગો છો, અમે બાકીઓથી અલગ કેવી રીતે છીએ ? અમારા માટે ઇન્શ્યોરન્સ એ બિઝનેસ નથી. અમે વિચારીએ છીએ કે તે તમારી સાથે સંબંધ સ્થાપિત કરવાનો માર્ગ છે, એક સંબંધ જે પારદર્શિતા, પ્રામાણિકતા, શ્રદ્ધા અને અલબત્ત, અમારી સમસ્યા ઉકેલવાની ક્ષમતાઓ પર આધારિત છે!
આ બધું એટલા માટે છે કારણ કે અમે 'કેરિંગલી યોર્સ' રહેવા માટે પ્રતિબદ્ધ છીએ!
શુભ યાત્રા!
જયારે મુસાફરી તમને વિશ્વના સૌથી આકર્ષક ખૂણાઓમાં લઈ જઈ શકે છે, તે તમને દુસ્વપ્ન પણ આપી શકે છે. ઘણી વસ્તુઓ
અહીં ક્લિક કરોમુસાફરી એક મિશ્ર પ્રકારનો અનુભવ હોઈ શકે છે. જ્યારે વિમાન કંપનીના વિલંબની આગાહી કરી શકાતી નથી, ત્યારે ઉડાનમાં વિલંબ અને કૅન્સલેશન કવરેજ સાથે તેને પ્લાન કરી શકાય છે.
અહીં ક્લિક કરોવરુણ અને શિવાની તેમના બે બાળકો સાથે વેકેશનમાં ફરવા જવાના છે. તેઓ સ્કીઇંગ કરવાની યોજના બનાવે છે અને તે મુજબ એક રિસોર્ટમાં બુકિંગ કરે છે, જેમાં સ્કીઇંગ પેકેજનો સમાવેશ થાય છે.
અહીં ક્લિક કરોઘરફોડ ચોરીનો અપરાધ ભારતમાં સામાન્ય છે. અને એક સામાન્ય માન્યતાથી વિપરીત, મોટી સંખ્યામાં ચોરીઓ ધોળા દિવસે થતી હોય છે. આમાંથી એક છે
અહીં ક્લિક કરોતે બિઝનેસ ટ્રિપ હોય કે વેકેશન હોય, દરેક પ્રવાસની ચેકલિસ્ટનો સૌથી મહત્વપૂર્ણ સમાવેશ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ છે
અહીં ક્લિક કરોખાસ કરીને વિદ્યાર્થીઓ માટે ડિઝાઇન કરેલ છે જેઓ તેમના વધુ અભ્યાસ માટે વિદેશ જાય છે, સ્ટુડન્ટ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ઘણી પરિસ્થિતિઓને કવર કરે છે
અહીં ક્લિક કરોસરેરાશ રીતે, પશ્ચિમી દેશમાં એક અઠવાડિયા સુધીના હૉસ્પિટલનો ખર્ચ ભારત કરતાં અનેક ગણો વધુ ખર્ચાળ હોય છે. તેના વગર
અહીં ક્લિક કરોવરિષ્ઠ નાગરિક ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન, ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો માટે મુસાફરીને સરળ અને સુરક્ષિત બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે
અહીં ક્લિક કરો
ડિસ્ક્લેમર
હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.
કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો