Claim Assistance
  • ક્લેઇમ સહાયતા નંબરો

  • હેલ્થ ટોલ ફ્રી નંબર 1800-103-2529

  • 24x7 રોડસાઇડ સહાયતા 1800-103-5858

  • ગ્લોબલ ટ્રાવેલ હેલ્પલાઇન +91-124-6174720

  • એક્સટેન્ડેડ વોરંટી 1800-209-1021

  • કૃષિ ક્લેઇમ 1800-209-5959

Get In Touch

તમારી વિગતો શેર કરો

+91
પસંદ કરો
કૃપા કરી પ્રોડક્ટ પસંદ કરો

હોમ ઇન્શ્યોરન્સ હેઠળ પૉલિસીને કસ્ટમાઇઝ કરવા માટે ઉપયોગી ઍડ-ઑન

 

તમારી હોમ ઇન્શ્યોરન્સ પૉલિસીને કસ્ટમાઇઝ કરવા માટે ઉપયોગી ઍડ-ઑન

આ કલ્પના કરો: સોમવારની સવાર છે અને મહત્વપૂર્ણ બિઝનેસ પ્રેઝન્ટેશન માટે તમારે મોડું થઈ રહ્યું છે. તમારે જે બોલવાનું છે તે યાદ કરતાં કરતાં તમે ઉતાવળમાં ઘરની બહાર નીકળો છો અને ઘરનું બારણું બંધ કરી દો છો. તરત જ તમને ખ્યાલ આવે છે કે ઘરની ચાવી તમારી પાસે નથી. તે તો ઘરની અંદર સાઇડ ટેબલ પર રહી ગઈ છે.

હોમ ઇન્શ્યોરન્સને શા માટે કસ્ટમાઇઝ કરવું?

તમે જે ઘરમાં રહો છો તે ભાડાનું હોય કે પોતાની માલિકીનું, હોમ ઇન્શ્યોરન્સ એક યોગ્ય રોકાણ છે. વ્યાપક ઇન્શ્યોરન્સ કવર તમારા ઘર અને તેની સામગ્રીને વિવિધ કુદરતી અને માનવસર્જિત જોખમો સામે સુરક્ષિત કરે છે, પરંતુ અમુક આકસ્મિક પરિસ્થિતિઓ એવી હોય છે, જેમ કે તમારા ઘરનું તાળું અને ચાવી બદલવા, તેને માટે વધારાના કવરેજની જરૂર પડે છે.

સ્ટાન્ડર્ડ હોમ ઇન્શ્યોરન્સ પૉલિસીની સાથે લીધેલ ચોક્કસ કવર નીચે જણાવેલ જોખમો સામે વધુ સારી સુરક્ષા પ્રદાન કરે છે:

કામચલાઉ સ્થળાંતર- જો તમારું ઘર કોઈ અણધારી ઘટનામાં નષ્ટ થયું હોય, તો તમારે કામચલાઉ રૂપે અન્ય ઘરમાં જવું પડશે; આવી પરિસ્થિતિઓમાં, ઇન્શ્યોરર પૅકિંગ અને સ્થળાંતરના ખર્ચ માટે વળતર આપશે.

લૉક અને કી રિપ્લેસમેન્ટ માટે કવર- જો તમારી ચાવીઓ ખોવાઈ ગઈ છે અથવા તમારા ઘરમાં ચોરી થઈ છે, તો ઇન્શ્યોરન્સ પ્રદાતા રિપ્લેસમેન્ટ લૉક અને કીનો ખર્ચ આવરી લે છે.

ચોરાયેલ/ખોવાયેલ વૉલેટ માટેનું કવર- જો તમારું વૉલેટ ખોવાઈ ગયું હોય અથવા લૂંટી લેવામાં આવ્યું હોય, તો ઇન્શ્યોરન્સ કંપની દ્વારા તેની કિંમતની કાળજી લેવામાં આવશે. વધુમાં, ઇન્શ્યોરન્સ પ્રદાતા તેમાં રહેલા આવશ્યક ડૉક્યૂમેન્ટને રિપ્લેસ કરવા માટેની તેમજ તમારા ડેબિટ/ક્રેડિટ કાર્ડને બદલવા માટે અરજીના ખર્ચને પણ આવરી લેશે.

તમારા કર્મચારી માટે કવર- જો તમારા ઘરમાં કામે રાખેલ વ્યક્તિને કામ કરતી વખતે ઈજા થાય છે, તો તેમણે એમ્પ્લોયી કમ્પનસેશન એક્ટ મુજબ વળતર આપવામાં આવશે.

એટીએમ ઉપાડની લૂંટ માટે કવર- જો એટીએમમાંથી પૈસા ઉપાડતા સમયે તમને લૂંટી લેવામાં આવે છે, તો ઇન્શ્યોરન્સ કંપની દ્વારા તમને તેટલી જ રકમની ભરપાઈ કરી આપવામાં આવશે. 

વધુ જુઓ હોમ ઇન્શ્યોરન્સની વિશેષતાઓ.

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેંસ રજિસ્ટર (NCPR) પર મારો સંપર્ક નંબર નોંધાયેલ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા SMSને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ્સ અને સર્વિસિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલ્સને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુઓ માટે રેકોર્ડ અને મોનિટર રાખવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ ID દાખલ કરો

  • પસંદ કરો
    કૃપા કરીને પસંદ કરો
  • કૃપા કરીને તમારી ટિપ્પણી લખો

અમારો સંપર્ક કરવું સરળ છે