Claim Assistance
  • ક્લેઇમ સહાયતા નંબરો

  • હેલ્થ ટોલ ફ્રી નંબર 1800-103-2529

  • 24x7 રોડસાઇડ સહાયતા 1800-103-5858

  • ગ્લોબલ ટ્રાવેલ હેલ્પલાઇન +91-124-6174720

  • એક્સટેન્ડેડ વોરંટી 1800-209-1021

  • કૃષિ ક્લેઇમ 1800-209-5959

Get In Touch

તમારી વિગતો શેર કરો

+91
પસંદ કરો
કૃપા કરી પ્રોડક્ટ પસંદ કરો

હોમ ઇન્શ્યોરન્સ હેઠળ ઇમરજન્સી ખર્ચ કવર

 

ઇમરજન્સી ખર્ચ કવર

ઇમરજન્સી ખર્ચ કવર એ ચોક્કસ હોમ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં એક સુવિધા છે જે પૉલિસીધારકોને ક્યારેક ઇમરજન્સીમાં દવાઓ, ખાદ્ય પદાર્થો, કપડાં અથવા તે પ્રકારની અન્ય અનિવાર્ય ચીજવસ્તુઓ ખરીદવાની હોય તો તેની ભરપાઈ કરે છે.

કુદરતી આપત્તિઓ

Until a couple of years ago, no one could even imagine that the states of East India could experience earthquakes of the severity which they did. In this year (i.e. 2019) alone, India witnessed floods in several areas including Tripura, Odisha, Maharashtra and Kerala.

હોમ ઇન્શ્યોરન્સ પૉલિસી

કુદરતી આપત્તિઓ અણધારી હોય છે અને ગંભીર અસરો છોડી શકે છે, માટે હોમ ઇન્શ્યોરન્સ ની પસંદગી એ તમારે મોટા પાયે માળખાકીય નુકસાનના સમારકામની જરૂર હોય ત્યારે તમારો શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે.

ઇમરજન્સી ખર્ચ કવર

ક્યારેક એવી પરિસ્થિતિ સર્જાઇ શકે છે જેમાં તમારા વિસ્તારમાં થોડા જ સમયમાં કુદરતી આપત્તિ ત્રાટકવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હોય. આ સ્થિતિમાં તમે ઇમરજન્સીમાં જરુરી વસ્તુઓ ખરીદવા માટે દોડી જશો. સહજ રીતે જ તમે દવાઓ, પેક કરેલા ખાદ્ય પદાર્થોનો સંગ્રહ કરશો, તેમજ લાઇટ જવાની સંભાવના ધ્યાનમાં રાખીને કદાચ તમારી ટૉર્ચ માટે કેટલીક બૅટરી પણ ખરીદી લેશો.

વધારાની સાવચેતી માટે, તમારે ઇમરજન્સી ફર્સ્ટ એઇડ કિટ, રેડિયો, એનર્જી બાર અને સેનિટરી વસ્તુઓનો સ્ટોક કરવાની પણ જરૂર પડી શકે છે. જો તમે માળખાકીય નુકસાન માટે ક્લેઇમ કરી રહ્યા છો, તો આ કટોકટીના સમય દરમિયાન થયેલ ઇમર્જન્સી ખર્ચ તમારી હોમ ઇન્શ્યોરન્સ પોલિસી દ્વારા ચૂકવવામાં આવશે. આ કવરેજને ઇમરજન્સી ખર્ચ કવર નામ આપવામાં આવેલ છે, અને તે કેટલીક હોમ ઇન્શ્યોરન્સ પૉલિસીઓની ઇન-બિલ્ટ સુવિધા તરીકે આવે છે!

નિષ્કર્ષ

તમારું ઘર તમારા સૌથી નોંધપાત્ર રોકાણોમાંથી એક હોવાની સંભાવના છે. તમારે તેને શક્ય તેટલી તમામ રીતે સુરક્ષિત કરવું જોઈએ. જૂની કહેવત પ્રમાણે, "સર્વોત્તમની આશા રાખો, પરંતુ સૌથી ખરાબ સ્થિતિ માટે તૈયાર રહો", આજે જ યોગ્ય હોમ ઇન્શ્યોરન્સ પૉલિસી પસંદ કરો.

વધુ જુઓ હોમ ઇન્શ્યોરન્સની વિશેષતાઓ.

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેંસ રજિસ્ટર (NCPR) પર મારો સંપર્ક નંબર નોંધાયેલ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા SMSને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ્સ અને સર્વિસિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલ્સને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુઓ માટે રેકોર્ડ અને મોનિટર રાખવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ ID દાખલ કરો

  • પસંદ કરો
    કૃપા કરીને પસંદ કરો
  • કૃપા કરીને તમારી ટિપ્પણી લખો

અમારો સંપર્ક કરવું સરળ છે