Claim Assistance
  • ક્લેઇમ સહાયતા નંબરો

  • હેલ્થ ટોલ ફ્રી નંબર 1800-103-2529

  • 24x7 રોડસાઇડ સહાયતા 1800-103-5858

  • ગ્લોબલ ટ્રાવેલ હેલ્પલાઇન +91-124-6174720

  • એક્સટેન્ડેડ વોરંટી 1800-209-1021

  • કૃષિ ક્લેઇમ 1800-209-5959

Get In Touch

તમારી વિગતો શેર કરો

+91
પસંદ કરો
કૃપા કરી પ્રોડક્ટ પસંદ કરો

હેલ્થ ઇન્શ્યોરન્સ હેઠળ હૉસ્પિટલાઇઝેશન કવરેજ

હેલ્થ ઇન્શ્યોરન્સ કવરેજ વિશે જાણો

હેલ્થ ઇન્શ્યોરન્સ શું છે?

હેલ્થ ઇન્શ્યોરન્સ એ એક ઇન્શ્યોરન્સ છે જે ઇન્શ્યોરન્સ લેનાર વ્યક્તિના તબીબી અને શસ્ત્રક્રિયા સંબંધી ખર્ચને આવરી લે છે. ઝડપથી વધી રહેલી મોંઘવારીને જોતાં, હૉસ્પિટલનો ખર્ચ તમારે માટે મોટો આર્થિક બોજ બની શકે છે. આવી પરિસ્થિતિઓમાં તમને હેલ્થ ઇન્શ્યોરન્સ મદદ કરે છે.

વધુમાં, મર્સર માર્શ બેનિફિટ્સના અહેવાલ મુજબ, જ્યારે સામાન્ય ફુગાવાનો દર 5 ટકા હોય છે, ત્યારે તબીબી ફુગાવાનો દર 10 ટકા હોય છે . કર્મચારીઓનો હેલ્થ ઇન્શ્યોરન્સ ભાગ્યે જ હૉસ્પિટલાઇઝેશન સંબંધિત તમામ ખર્ચાઓને કવર કરે છે.

હેલ્થ ઇન્શ્યોરન્સ શા માટે મહત્વપૂર્ણ છે?

તમારી બચતને સુરક્ષિત કરવા માટે, હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી આવશ્યક છે. અચાનક હૉસ્પિટલાઇઝેશનથી આવકમાં લાંબા ગાળાનું નુકસાન થઈ શકે છે. અને જો દાખલ કરેલ વ્યક્તિ પરિવારમાં કમાણી કરનાર એક માત્ર વ્યક્તિ હોય તો પરિસ્થિતિ વધુ જટિલ બને છે.

હૉસ્પિટલાઇઝેશન કવરેજમાં તમે નીચે જણાવેલા ખર્ચ સામે સુરક્ષા મેળવી શકો છો:

હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી હોવાના લાભો-

એમ્બ્યુલન્સ શુલ્ક - ઇમરજન્સીમાં, સમય પર તબીબી સારવાર મળવી જરૂરી છે. તમને નજીકની હૉસ્પિટલમાં ઝડપથી પહોંચાડવા માટે થયેલ એમ્બ્યુલન્સના ખર્ચને આવરી લેવામાં આવે છે.

હૉસ્પિટલાઇઝેશન પહેલા અને પછીના ખર્ચનું કવરેજ - તમારા ઇન્શ્યોરર હૉસ્પિટલાઇઝેશન પહેલાં અને પછીના 60 દિવસ સુધી પોસ્ટ અને પ્રી-હૉસ્પિટલાઇઝેશનનો ખર્ચ પણ પૂરો પાડે છે.

રૂમનું ભાડું - હૉસ્પિટલમાં બે બેડની રૂમનું ભાડું સામાન્ય વૉર્ડ કરતાં ત્રણ ગણું હોઇ શકે છે. રૂમ ભાડું આવરી લેવામાં આવેલ હોવાથી તમે મુલાકાતીઓને એકાંતમાં અને આરામદાયક રીતે મળી શકો છો.

નિયમિત મેડિકલ ચેક-અપ - વીમાદાતા કવરેજની શરતો અનુસાર વાર્ષિક અથવા દ્વિ-વાર્ષિક ધોરણે મફત આરોગ્ય તપાસ પણ પ્રદાન કરે છે.

નો ક્લેઇમ બોનસ (એનસીબી)- જો તમે તમારી ઇન્શ્યોરન્સ પૉલિસીની મુદત દરમિયાન ક્લેઇમ કરતા નથી, તો ઇન્શ્યોરર દ્વારા કવરેજની રકમમાં વૃદ્ધિ અથવા રિન્યુઅલ પર ઓછા પ્રીમિયમના રૂપમાં બોનસ આપવામાં આવશે.

કર લાભો - તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી માટે તમે જે પ્રીમિયમ ચૂકવો છો તે ઇન્કમ ટૅક્સ ઍક્ટના સેક્શન 80D હેઠળ ટૅક્સમાંથી બાદ મળે છે.

તબીબી કટોકટી કોઈપણ સમયે થઈ શકે છે; તેથી, હેલ્થ ઇન્શ્યોરન્સની સલાહ આપવામાં આવે છે.

વધુ જુઓ હેલ્થ ઇન્શ્યોરન્સની વિશેષતાઓ

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેંસ રજિસ્ટર (NCPR) પર મારો સંપર્ક નંબર નોંધાયેલ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા SMSને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ્સ અને સર્વિસિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલ્સને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુઓ માટે રેકોર્ડ અને મોનિટર રાખવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ ID દાખલ કરો

  • પસંદ કરો
    કૃપા કરીને પસંદ કરો
  • કૃપા કરીને તમારી ટિપ્પણી લખો

અમારો સંપર્ક કરવું સરળ છે