Claim Assistance
  • ક્લેઇમ સહાયતા નંબરો

  • હેલ્થ ટોલ ફ્રી નંબર 1800-103-2529

  • 24x7 રોડસાઇડ સહાયતા 1800-103-5858

  • ગ્લોબલ ટ્રાવેલ હેલ્પલાઇન +91-124-6174720

  • એક્સટેન્ડેડ વોરંટી 1800-209-1021

  • કૃષિ ક્લેઇમ 1800-209-5959

Get In Touch

તમારી વિગતો શેર કરો

+91
પસંદ કરો
કૃપા કરી પ્રોડક્ટ પસંદ કરો

હેલ્થ ઇન્શ્યોરન્સ હેઠળ હેલ્થ સીડીસી લાભ

What is the Health CDC (Claim by Direct Click) Benefit?

ક્લેઇમ સેટલમેન્ટ એ હેલ્થ ઇન્શ્યોરન્સના સૌથી મહત્વના પાસાઓમાંથી એક છે. નિષ્ણાતોની સલાહ અનુસાર, હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદતા પહેલા લોકોએ જે કંપનીનું ઇન્શ્યોરન્સ લેવાનું પસંદ કરી રહ્યા હોય તેનો ક્લેઇમ સેટલમેન્ટ રેશિયો તપાસવો જોઈએ. સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓના તણાવમાંથી પસાર થયા પછી, લાંબા પેપરવર્કને કારણે ક્લેઇમ સેટલમેન્ટમાં થતો વિલંબ કોઈ વ્યક્તિ અને પરિવાર ઇચ્છતું નથી.

ડાયરેક્ટ ક્લિક દ્વારા ક્લેઇમ

બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સની પહેલ, સીડીસી, એ એક એપ-આધારિત સુવિધા છે જેના દ્વારા પૉલિસીધારકો ઝંઝટ-મુક્ત રીતે તેમના ક્લેઇમ સેટલમેન્ટની પ્રક્રિયા શરૂ કરી શકે છે અને ટ્રૅક કરી શકે છે.

સીડીસી કેવી રીતે મેળવવું?

સીડીસીના લાભ મેળવવા માટે, ગ્રાહકોએ બજાજ આલિયાન્ઝ ઇન્શ્યોરન્સ વૉલેટ એપ ઇન્સ્ટૉલ કરવાની રહેશે. આ એપનો ઉપયોગ કરીને, પૉલિસીધારકો તેમના તબીબી ખર્ચ માટે ₹20,000 સુધીના ક્લેઇમ કરી શકે છે.

Insurance Wallet can be used in both iOS (iPhone) as well as Android devices. With one click, policyholders can now make their claims and initiate the settlement process.

યૂઝર નેમ અને પાસવર્ડ જેવી વિગતોનો ઉપયોગ કરીને રજિસ્ટર કરીને લૉગ-ઇન કરવાનું રહેશે. "પૉલિસી મેનેજ કરો" ટૅબમાં, તમારે તમારી પૉલિસી, દર્દી અને હૉસ્પિટલની વિગતો ભરવાની રહેશે. તમારે ડિસ્ચાર્જની તારીખ અને ઔપચારિકતાઓ, અંદાજિત ખર્ચ અને નિદાન અને સારવારની વિગતો વિશેની માહિતી પણ આપવાની રહેશે.

આ માહિતીના આધારે એક ક્લેઇમ નંબર બનાવવામાં આવશે, ત્યાર બાદ તમારે હૉસ્પિટલ બિલ, ક્લેઇમ ફોર્મ વગેરે ડૉક્યૂમેન્ટ અપલોડ કરવાના રહેશે. જો ક્લેઇમની રકમ ₹20,000 થી ઓછી હશે, તો તે તમારા એકાઉન્ટમાં જમા કરવામાં આવશે.

કયા કયા લાભો ઉપલબ્ધ છે?

જો તમે સીડીસીનો ઉપયોગ કરો છો, તો તમારે કે તમારા પરિવારની વ્યક્તિઓએ ઓફિસે જવાની, ફોર્મ ભરવાની, ડૉક્યૂમેન્ટ એકઠાં કરવાની અને સબમિટ કરવાની જરૂર રહેતી નથી. માત્ર ઇન્શ્યોરન્સ વૉલેટ એપમાં લૉગ ઇન કરો અને કોઈપણ સમયે, કોઈપણ જગ્યાથી ક્લેઇમ રજિસ્ટર કરો.

વધુ જુઓ હેલ્થ ઇન્શ્યોરન્સની વિશેષતાઓ

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેંસ રજિસ્ટર (NCPR) પર મારો સંપર્ક નંબર નોંધાયેલ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા SMSને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ્સ અને સર્વિસિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલ્સને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુઓ માટે રેકોર્ડ અને મોનિટર રાખવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ ID દાખલ કરો

  • પસંદ કરો
    કૃપા કરીને પસંદ કરો
  • કૃપા કરીને તમારી ટિપ્પણી લખો

અમારો સંપર્ક કરવું સરળ છે