રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144 Whatsapp Logo સર્વિસ ચૅટ: +91 75072 45858

Claim Assistance
  • ક્લેઇમ સહાયતા નંબરો

  • હેલ્થ ટોલ ફ્રી નંબર 1800-103-2529

  • 24x7 રોડસાઇડ આસિસ્ટન્સ 1800-103-5858

  • મોટર ક્લેઇમ રજિસ્ટ્રેશન 1800-209-5858

  • મોટર ઑન ધ સ્પૉટ 1800-266-6416

  • ગ્લોબલ ટ્રાવેલ હેલ્પલાઇન +91-124-6174720

  • એક્સટેન્ડેડ વોરંટી 1800-209-1021

  • કૃષિ ક્લેઇમ 1800-209-5959

Get In Touch

અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.

કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો

હેલ્થ ઇન્શ્યોરન્સ હેઠળ કવર કરવામાં આવતી ગંભીર બીમારીઓ

 

ક્રિટિકલ ઇલનેસ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનની મૂળભૂત બાબતો જાણો?

ગંભીર બિમારીની સફળ સારવાર જીવનદાતા સાબિત થઈ શકે છે. ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ પ્લાન ચોક્કસ જીવલેણ રોગોની સારવાર સામે ભારે ખર્ચ સામે સૌ પ્રથમ સુરક્ષા પૂરી પાડે છે.

ગંભીર બીમારીને કારણે વ્યક્તિ માનસિક તણાવ, ભાવનાત્મક આઘાત અને નાણાંકીય રીતે મુશ્કેલ પરિસ્થિત અનુભવી શકે છે. જ્યારે સામાન્ય હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન મોટાભાગના હેલ્થકેર સંબંધિત ખર્ચાઓ માટે કવરેજ પ્રદાન કરે છે, ત્યારે તે હજુ પણ અપર્યાપ્ત સાબિત થઈ શકે છે અને કેન્સર, સ્ટ્રોક, કિડની નિષ્ફળતા વગેરે જેવી કેટલીક ગંભીર બીમારીઓની સારવાર સાથે સંકળાયેલા લાંબા અને આવર્તક ખર્ચને આવરી લેવામાં નિષ્ફળ થઈ શકે છે. આ જગ્યાએ ગંભીર બીમારીનું કવર તમારા બચાવમાં આવી શકે છે.

ક્રિટિકલ ઇલનેસ હેલ્થ ઇન્શ્યોરન્સની ખાસ વિશેષતાઓ

એક ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ પ્લાન, જે એક ફિક્સ્ડ બેનિફિટ પ્લાન હોવાથી, સ્ટાન્ડર્ડ ઇન્ડેમ્નિટિ આધારિત હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી કરતાં વધુ સગવડ આપે છે. તમે તમારા નિયમિત હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન અને ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ ના લાભોનો એકસાથે ક્લેઇમ કરી શકો છો. પૉલિસીધારક પૉલિસીમાં ઉલ્લેખિત સર્વાઇવલ સમયગાળો પસાર કર્યા બાદ ક્રિટિકલ ઇલનેસ પૉલિસી હેઠળ કરવામાં આવેલ ક્લેઇમ ચૂકવવામાં આવે છે.

ક્રિટિકલ ઇલનેસ પ્લાનની ખાસ વિશેષતાઓમાંથી એક એ છે કે સામાન્ય રીતે સામાન્ય હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીનો વેઇટિંગ પિરિયડ 60-90 દિવસ હોય છે, જ્યારે તેનો વેઇટિંગ પિરિયડ સામાન્ય રીતે 30 દિવસનો હોય છે. વધુમાં, ક્રિટિકલ ઇલનેસ પ્લાનને આજીવન સમય માટે રિન્યુ કરી શકાય છે. જો કે, એકવાર ક્લેઇમ કર્યા બાદ અને સંપૂર્ણ વીમાકૃત રકમનો ઉપયોગ કર્યા બાદ પૉલિસી સમાપ્ત થઈ જાય છે.

ક્રિટિકલ ઇલનેસ હેલ્થ ઇન્શ્યોરન્સમાં સામાન્ય રીતે શું આવરી લેવામાં આવે છે?

અહીં કેટલીક સૌથી સામાન્ય સ્વાસ્થ્ય સંબંધી પરિસ્થિતિઓ જણાવેલ છે, જે ક્રિટિકલ ઇલનેસ પ્લાન હેઠળ મોટાભાગના હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રદાતાઓ દ્વારા કવર કરવામાં આવે છે:

કિડની ફેલ્યર

ચોક્કસ સ્ટેજનું કેન્સર

માયોકાર્ડિયલ ઇન્ફેક્શન સહિત હ્રદયને લગતી બીમારીઓ

સતત લક્ષણો સાથે મલ્ટિપલ સ્ક્લેરોસિસ

મુખ્ય અંગ પ્રત્યારોપણ

જો તમને ઉપરોક્ત જીવન-જોખમી રોગોમાંથી એક હોવાનું નિદાન કરવામાં આવે, તો તમને તમારી બચતમાંથી ખર્ચ ન થાય તેની ખાતરી કરવા ઉપરાંત, ક્રિટિકલ ઇલનેસ કવર ઇન્કમ ટૅક્સ એક્ટ, 1961 ના સેક્શન 80 D હેઠળ કેટલાક કર લાભો પણ પ્રદાન કરે છે.

વધુમાં, આ ફિક્સ્ડ બેનિફિટ પ્લાન છે, એટલે કે પૉલિસીમાં ઉલ્લેખિત ગંભીર બીમારીના નિદાન પર તમને વીમાકૃત રકમ પ્રદાન કરવામાં આવશે. આ રકમનો ઉપયોગ હૉસ્પિટલાઇઝેશન, દવા, હૉસ્પિટલાઇઝેશન પછીના ખર્ચ અને જીવનશૈલીમાં કોઈપણ ફેરફારો સહિતના વિવિધ હેતુઓ માટે કરી શકાય છે.

વધુ જુઓ હેલ્થ ઇન્શ્યોરન્સની વિશેષતાઓ

તમારી વિગતો શેર કરો

+91
પસંદ કરો
કૃપા કરીને પ્રૉડક્ટ પસંદ કરો
પસંદ કરો
કૃપા કરીને પસંદ કરો

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો

  • પસંદ કરો
    કૃપા કરીને પસંદ કરો
  • કૃપા કરીને તમારી ટિપ્પણી લખો

અમારો સંપર્ક કરવું સરળ છે