Claim Assistance
  • ક્લેઇમ સહાયતા નંબરો

  • હેલ્થ ટોલ ફ્રી નંબર 1800-103-2529

  • 24x7 રોડસાઇડ સહાયતા 1800-103-5858

  • ગ્લોબલ ટ્રાવેલ હેલ્પલાઇન +91-124-6174720

  • એક્સટેન્ડેડ વોરંટી 1800-209-1021

  • કૃષિ ક્લેઇમ 1800-209-5959

Get In Touch

તમારી વિગતો શેર કરો

+91
પસંદ કરો
કૃપા કરી પ્રોડક્ટ પસંદ કરો

હેલ્થ ઇન્શ્યોરન્સ હેઠળ સ્વૈચ્છિક કપાત

 

હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં સ્વૈચ્છિક કપાત શું છે?

હેલ્થ ઇન્શ્યોરન્સ અને તેની સંબંધિત શરતોને સમજવી મુશ્કેલ હોઇ શકે છે. પરંતુ એની અવગણના કરવાથી તમે મુશ્કેલીમાં મુકાઇ શકો છો. સ્વૈચ્છિક કપાતપાત્ર એ તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીનો એક એવો ઘટક છે જેની ક્લેઇમ સેટલમેન્ટ પર નોંધપાત્ર અસર થઈ શકે છે.

સ્વૈચ્છિક કપાતપાત્ર શું છે?

Voluntary deductible, also referred to as excess, represents that part of your claim that you would have to foot yourself before insurance coverage can kick in. Simply put, a voluntary deductible will have to be borne by you (the insured) while the remainder of the claim amount would be taken care of by the insurance provider.

ઉદાહરણ તરીકે

તમારી વીમાકૃત રકમ ₹5 લાખ છે, જ્યારે સ્વૈચ્છિક કપાતપાત્ર ₹1 લાખ છે.

દ્રષ્ટાંત #1: તમે ₹85,000 નો ક્લેઇમ કરો છો. આ કિસ્સામાં, ક્લેઇમનું મૂલ્ય કપાતપાત્ર મર્યાદા કરતાં વધી ન જાય તે ધ્યાનમાં રાખીને તમારે સમગ્ર રકમ જાતે જ ચૂકવવાની રહેશે.

Scenario#2: You file a claim worth Rs.2 lakh. In this case, you will have to foot Rs.1 lakh (considering it is the voluntary deductible) whereas the insurer will bear the remainder Rs.1 lakh.

સ્વૈચ્છિક કપાતપાત્ર શા માટે?

વીમા કંપનીઓ નજીવા અને વારંવારના દાવાઓ સામે સંભવિત સલામતી તરીકે સ્વૈચ્છિક કપાતપાત્ર સેટ કરે છે. તેની પાછળનો તર્ક તમને એ જણાવવાનો છે કે તમારે ક્લેઇમની ચોક્કસ રકમનો અમુક હિસ્સો ચૂકવવાનો રહેશે, અને એ કારણથી તમે નાના બિનજરૂરી ક્લેઇમ કરવાનું ટાળશો. આને કારણે કરવામાં આવતા ક્લેઇમની સંખ્યા ઓછી થશે, અને પરિણામે થતી છેતરપિંડી અને વહીવટી ખર્ચ પણ ઓછો થશે.

સ્વૈચ્છિક કપાતપાત્રના ફાયદાઓ

  ✓ કાળજીપૂર્વક પસંદ કરેલ સ્વૈચ્છિક કપાતપાત્ર દ્વારા પૉલિસીનું પ્રીમિયમ ઓછું થઈ શકે છે

  ✓    Deductibles might make you wary of filing trivial, insignificant claims. This directly influences your eligibility to earn a cumulative bonuses (if you haven’t filed any claim over successive policy periods).

મોટી રકમના સ્વૈચ્છિક કપાતપાત્રનો નકારાત્મક મુદ્દો માત્ર એ છે કે તે તમારી બચતને અસર કરી શકે છે અને તમારી પાસે પૂરતી નાણાંકીય સુવિધા ન હોય તો પણ તબીબી ખર્ચની ચુકવણી તમારે કરવી પડી શકે છે.

વધુ જુઓ હેલ્થ ઇન્શ્યોરન્સની વિશેષતાઓ

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેંસ રજિસ્ટર (NCPR) પર મારો સંપર્ક નંબર નોંધાયેલ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા SMSને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ્સ અને સર્વિસિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલ્સને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુઓ માટે રેકોર્ડ અને મોનિટર રાખવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ ID દાખલ કરો

  • પસંદ કરો
    કૃપા કરીને પસંદ કરો
  • કૃપા કરીને તમારી ટિપ્પણી લખો

અમારો સંપર્ક કરવું સરળ છે