• search-icon
  • hamburger-icon

ટૂ-વ્હીલર ડ્રાઇવિંગ ટેસ્ટમાં 8 કેવી રીતે લેવું?

  • Motor Blog

  • 22 ડિસેમ્બર 2024

  • 6702 Viewed

Contents

  • ડ્રાઇવિંગ ટેસ્ટમાં 8 કેવી રીતે લેવો: પગલાંબદ્ધ માર્ગદર્શિકા
  • ટૂ-વ્હીલરથી સરળ અને સુરક્ષિત રીતે 8 કરવાની ટિપ્સ
  • ટૂ-વ્હીલર ડ્રાઇવિંગ ટેસ્ટ દરમિયાન ટાળવા જેવી સામાન્ય ભૂલો
  • વારંવાર પૂછાતા પ્રશ્નો

ટૂ-વ્હીલર ખરીદતાં પહેલાં, તમે માર્ગ પર વાહન ચલાવવા માટે યોગ્યતા ધરાવો છો તે સુનિશ્ચિત કરો. એટલે કે, તમારી પાસે માન્ય પાકું ડ્રાઇવર લાઇસન્સ છે તે સુનિશ્ચિત કરો. મોટાભાગના લોકો લાઇસન્સ મેળવવાની પ્રક્રિયા વિશે માહિતગાર હોય છે. સૌ પ્રથમ કાચું લાઇસન્સ મેળવવાનું હોય છે, જેના પછી, તમે પાકા લાઇસન્સ માટે અપ્લાઇ કરી શકો છો. પાકું ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે, તમારે પરીક્ષા આપીને તેમાં પાસ થવાનું રહેશે. આ પરીક્ષા દ્વારા, તમે કેટલી સારી રીતે ટૂ-વ્હીલર ચલાવી શકો છો તેનો અંદાજ મેળવવામાં આવે છે. તમારે 8 બનાવવાનો હોય છે, એટલે કે, 8-આકારના માર્ગ પર ટૂ-વ્હીલર ચલાવવાનું હોય છે. જો તમે કુશળતાપૂર્વક આમ કરી શકો છો, તો તમે ટેસ્ટમાં પાસ થઈ શકો છો. કેટલાક લોકો, ખાસ કરીને જેમણે તેમના કાચા લાઇસન્સનો ઉપયોગ ટૂ-વ્હીલર ચલાવવામાં કુશળતા મેળવવા માટે કર્યો છે, તેમને આ ખૂબ જ સરળ લાગી શકે છે. પરંતુ, જો તમે હજુ પણ તમારી ટૂ-વ્હીલર ચલાવવાની કુશળતા વિશે આત્મવિશ્વાસ ધરાવતા નથી, તો લાઇસન્સ ટેસ્ટમાં 8 બનાવતી સમયે તમે ગભરામણ અનુભવી શકો છો. જો આમ હોય, તો ચાલો 8 કેવી રીતે બનાવવો તેના પગલાં વિશે અને આમ કરવામાં ઉપયોગી સૂચનો જાણીએ. પરંતુ, એટલું યાદ રાખો કે ટૂ-વ્હીલર ખરીદવું એ સગવડભર્યું હોવાની સાથે સાથે એક જવાબદારી પણ છે. બાઇક માલિક તરીકે, તે તમારી જવાબદારી બને છે. ઉદાહરણ તરીકે, નિયમિત જાળવણી અને તમારો ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ ઑનલાઇન અથવા ઑફલાઇન રિન્યુ કરાવવો એ તમારી જવાબદારી બની જાય છે. આની સાથે, તેનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરીને તમારી બાઇક યોગ્ય કાર્યક્ષમતાથી કાર્ય કરે છે તે પણ સુનિશ્ચિત કરવું જરૂરી છે.

ડ્રાઇવિંગ ટેસ્ટમાં 8 કેવી રીતે લેવો: પગલાંબદ્ધ માર્ગદર્શિકા

તમારા ડ્રાઇવિંગ ટેસ્ટ તેમજ અન્ય દરેક સમયે સફળતાપૂર્વક 8 બનાવી શકવા માટે અનુસરવા યોગ્ય પગલાંઓ અહીં જણાવેલ છે.

  1. શરૂઆત ધીમેથી કરો. બાઇક શરું કરતાં જ તેની ઝડપ વધારવી યોગ્ય નથી. તેના બદલે, તમારી શરૂઆત સરળતાથી થાય તે સુનિશ્ચિત કરો.
  2. તમારી ઝડપને નિયંત્રિત રાખો. શરૂઆતથી જ ખૂબ ઝડપથી જવાનો પ્રયત્ન કરશો નહીં, નહીં તો વળાંક પર તમારે અચાનક ધીમા પડવું પડશે. ઝડપ ખૂબ ધીમી પણ ન રાખો.
  3. વળાંક પર ટૂ-વ્હીલરને ધીમેથી નમાવો અને તેના પર નિયંત્રણ રાખો.
  4. વળી ગયા બાદ વાહનને ધીમે ધીમે જમીનને સમાંતર, સીધું કરવાનું શરૂ કરો.
  5. અંક 8 ના વળાંકને પૂર્ણ કરવા માટે બીજી બાજુ પણ આમ જ કરો.

તમારા સ્થાનિક આરટીઓમાં ટેસ્ટ માટે જતાં પહેલાં, જો તમે આઠ બનાવવાની અનેક વખત પ્રેક્ટિસ કરી શકો, તો તે આદર્શ રહેશે.

ટૂ-વ્હીલરથી સરળ અને સુરક્ષિત રીતે 8 કરવાની ટિપ્સ

પ્રેક્ટિસ અથવા ટેસ્ટ દરમિયાન 8 બનાવતી વખતે ધ્યાનમાં રાખવા જેવા કેટલાંક સૂચનો અહીં આપેલ છે, જે તમને ટેસ્ટ પાસ કરવામાં મદદરૂપ થઈ શકે છે.

  • તમારા માર્ગને તમારા મનમાં વિચારો. 8 કેટલો લાંબો હશે તેનો ખ્યાલ રાખો.
  • ખૂબ ટાઇટ રીતે પકડી ન રાખો, અન્યથા વળાંક લેતી વખતે મુશ્કેલી પડી શકે છે.
  • રિલેક્સ રહો. હેન્ડલબાર પરની પકડ થોડી ઢીલી રાખો, ખૂબ ફીટ ન પકડો. નિયંત્રણ બનાવી રાખો, પરંતુ તે માટે વધુ શ્રમ ન લો.
  • ટેસ્ટ આપતાં પહેલાં પૂરતી પ્રેક્ટિસ કરવાનો પ્રયત્ન કરો. હંમેશા આરામદાયક વાતાવરણમાં પ્રેક્ટિસ કરો, જે તમારો આત્મવિશ્વાસ બનાવી શકે.

આ પણ વાંચો: દિલ્હીમાં ટૂ-વ્હીલર ડ્રાઇવિંગ લાઇસન્સ માટે કેવી રીતે અપ્લાઇ કરવું?

8 સરળતાથી કરવા માટે ધ્યાનમાં રાખવાની બાબતો

  1. Practice Control: Focus on maintaining steady throttle and brake control to avoid jerky movements.
  2. Body Position: Keep your body relaxed, and lean slightly in the direction you are turning to improve stability.
  3. Balance: Keep your weight centered over the bike to ensure balanced movement during the turns.
  4. Slow and Steady: Start slow and gradually increase speed as you become more comfortable with the maneuver.
  5. Look Ahead: Always look ahead to where you want to go rather than focusing on your bike or the ground.
  6. Smooth Throttle Application: Apply throttle gradually, avoiding sudden acceleration that could cause loss of control.
  7. Brake Smoothly: If you need to brake, do so gradually and in a controlled manner to maintain balance and stability.
  8. Practice Turns in Both Directions: Alternate between left and right turns to improve your ability to handle both sides equally well.

ટૂ-વ્હીલર ડ્રાઇવિંગ ટેસ્ટ દરમિયાન ટાળવા જેવી સામાન્ય ભૂલો

  1. Not Wearing Protective Gear: Always wear a helmet, gloves, and appropriate riding gear to ensure safety and to pass the test.
  2. Ignoring Traffic Signals: Not obeying traffic signals, signs, and road markings can result in test failure and penalties.
  3. Improper Bike Handling: Poor control of the bike, such as jerky movements, sudden acceleration, or braking, can demonstrate lack of skill.
  4. Not Following Lane Discipline: Failing to maintain lane discipline or swerving unnecessarily can be a major mistake during the test.
  5. Improper Turning: Not signaling before turning or making wide, uncontrolled turns can lead to test failure.
  6. Incorrect Use of the Clutch and Gear: Improper clutch usage or shifting gears at inappropriate times may result in stalling or loss of control.
  7. Riding too Fast or Slow: Over-speeding or riding too slowly can both be problematic during the test. Maintain a consistent and safe speed.
  8. Failure to Use Indicators: Not using turn signals or hand signals to indicate your intent can be seen as a lack of awareness and consideration for other road users.
  9. Not Checking Blind Spots: Failing to check your blind spots before turning or changing lanes is a critical error that can lead to accidents.
  10. Lack of Confidence: Nervousness or hesitance can make the ride less smooth and result in errors, so practice beforehand to boost confidence.

Furthermore, you may also need a PUC certificate. Ensure you have a valid one and carry it with you when riding the bike. Another important document to have and carry is a copy of your bike insurance. From the day you own a bike, you will need to cover it with at least a third-party liability bike insurance policy. This is a requirement as per the Motor Vehicles Act, 1988. However, getting comprehensive motor insurance for your two-wheeler can prove to be a better option, as it can offer you own damage as well as zero depreciation cover. The premium for a comprehensive policy may be slightly higher than a third-party liability policy. To ensure you are comfortable with the cost involved, you can use a bike insurance calculator. If you want to opt for cost-efficiency, you can opt for two-wheeler insurance online. Furthermore, there are also several add-on covers available you can add to your policy for additional coverage. You can enquire with your insurance provider about the options available. This may also add to your premium cost, so it is ideal to use a bike insurance calculator to get an idea of how much this would cost. Also Read: MCWG Driving Licence - Eligibility, Documents, Process & More

વારંવાર પૂછાતા પ્રશ્નો

ફિગર 8 મેન્યુવર શું છે?

ફિગર 8 મેન્યુવર એક ટેસ્ટ છે જેમાં રાઇડર તેમની બાઇકને આંકડાકીય પેટર્નમાં નેવિગેટ કરે છે. તે નિયંત્રણ, બૅલેન્સ અને સ્લો-સ્પીડ હેન્ડલિંગનું મૂલ્યાંકન કરે છે, જે સુનિશ્ચિત કરવા માટે રાઇડર સ્થિરતા જાળવીને ટાઇટ ટર્ન કરી શકે છે.

હું મારી 8 મેન્યુવર કુશળતામાં કેવી રીતે સુધારો કરી શકું?

સુધારવા માટે, સુરક્ષિત, ખુલ્લા વિસ્તારમાં ધીમી સ્પીડ પર પ્રેક્ટિસ કરો. ક્લચ કંટ્રોલ, થ્રોટલ મોડ્યુલેશન પર ધ્યાન કેન્દ્રિત કરો અને આગળ જુઓ. ક્રમિક રીતે તમારા વળાંકને ટાઇટ કરો અને નિયમિત રીતે પ્રેક્ટિસ કરીને તમારો આત્મવિશ્વાસ વધારો.

તમે ટૂ-વ્હીલર ડ્રાઇવિંગ કેવી રીતે કરી શકો છો?

મૂળભૂત નિયંત્રણ શીખીને શરૂ કરો-થ્રોટલ, બ્રેક અને ક્લચ-ખાલી, સુરક્ષિત વિસ્તાર પર. અવરોધોમાંથી ખસેડવા, રોકવા અને હલનચલન કરવાની પ્રગતિ. નિયમિતપણે પ્રેક્ટિસ કરવાથી આત્મવિશ્વાસ બનાવવામાં અને હેન્ડલિંગ કુશળતામાં સુધારો કરવામાં મદદ મળે છે.

ફિગર 8 માટે કઈ સાઇઝની બાઇક?

125cc અને 150cc વચ્ચેની બાઇક શરૂઆત કરનારાઓ માટે 8 આંકડા અભ્યાસ કરવા માટે આદર્શ છે . આ સાઇઝ નિયંત્રણ માટે પૂરતી શક્તિ પ્રદાન કરે છે જ્યારે ધીમી ગતિના ટર્ન દરમિયાન સરળતાથી હળવું બને છે.

હું યોગ્ય સાઇઝ બાઇક કેવી રીતે પસંદ કરી શકું?

Choose a bike that allows you to comfortably touch the ground with your feet while seated. The bike should also feel manageable in terms of weight, control, and reach to the handlebars, based on your height and experience level. *Standard T&C Apply Insurance is the subject matter of solicitation. For more details on benefits, exclusions, limitations, terms, and conditions, please read the sales brochure/policy wording carefully before concluding a sale.

ડિજિટલ રીત અપનાવો

Download Caringly Yours App!

godigi-bg-img