રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 Whatsapp Logo સર્વિસ ચૅટ: +91 75072 45858

Claim Assistance
  • ક્લેઇમ સહાયતા નંબરો

  • હેલ્થ ટોલ ફ્રી નંબર 1800-103-2529

  • 24x7 રોડસાઇડ આસિસ્ટન્સ 1800-103-5858

  • મોટર ક્લેઇમ રજિસ્ટ્રેશન 1800-209-5858

  • મોટર ઑન ધ સ્પૉટ 1800-266-6416

  • ગ્લોબલ ટ્રાવેલ હેલ્પલાઇન +91-124-6174720

  • એક્સટેન્ડેડ વોરંટી 1800-209-1021

  • કૃષિ ક્લેઇમ 1800-209-5959

Get In Touch

અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.

કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો

ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ક્લેઇમનું રજિસ્ટ્રેશન

અમારા ગ્રાહકોના સામાન્ય પ્રશ્નોને સંબંધિત વિડિયોની શ્રેણીમાં વધુ એક વિડિયો. આ વિડિયોમાં, અમે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ સંબંધિત સામાન્ય પ્રશ્ન ઉકેલવાનો પ્રયત્ન કરીએ છીએ. ઘણી વખત ગ્રાહક અમને પૂછે છે કે, 'હું ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ક્લેઇમ કેવી રીતે રજિસ્ટર કરી શકું??’

આમ તો, ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ક્લેઇમ રજિસ્ટર કરવાની ઘણી રીતો છે, તેમાં સૌથી સરળ રીતોમાંથી એક રીત એ છે કે તમે તમારી પૉલિસીની કૉપીમાં ઉલ્લેખિત અમારા જે તે દેશને સંબંધિત ટોલ ફ્રી નંબરોને ડાયલ કરો, ધ્યાન રાખો કે તમે જે દેશમાં મુસાફરી કરી રહ્યા હોવ તેનો નંબર ડાયલ કરો.

કોઈ ગ્રાહક અમારી વૈશ્વિક મુસાફરી સહાયતા હેલ્પલાઇનમાં પણ ડાયલ કરી શકે છે. બસ અમને અમારા યુનિફાઇડ નંબર, +911246174720 પર વિશ્વના કોઈપણ ખૂણેથી મિસ્ડ કૉલ આપો. ઉપરાંત, તમે અમને travel@bajajallianz.co.in પર ઇમેઇલ મોકલી શકો છો.

ક્લેઇમ રજિસ્ટર કરવાની અન્ય રીત અમારી વેબસાઇટની મુલાકાત લેવાની છે, જ્યાં અમે ક્લેઇમ ડૉક્યૂમેન્ટ અપલોડ કરવાની સુવિધા પણ પ્રદાન કરેલ છે.

અમારી બજાજ આલિયાન્ઝ ટીમ પાસેથી તમે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ક્લેઇમ રજિસ્ટર કરવાની વિવિધ રીતો વિશે જાણો. અમે મદદ કરવા માટે તત્પર છીએ, કારણ કે અમે સંભાળ રાખીએ છીએ.

વધુ જુઓ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ વિડિયો.

તમારી વિગતો શેર કરો

+91
પસંદ કરો
કૃપા કરીને પ્રૉડક્ટ પસંદ કરો

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો

  • પસંદ કરો
    કૃપા કરીને પસંદ કરો
  • કૃપા કરીને તમારી ટિપ્પણી લખો

અમારો સંપર્ક કરવું સરળ છે