Claim Assistance
  • ક્લેઇમ સહાયતા નંબરો

  • હેલ્થ ટોલ ફ્રી નંબર 1800-103-2529

  • 24x7 રોડસાઇડ સહાયતા 1800-103-5858

  • ગ્લોબલ ટ્રાવેલ હેલ્પલાઇન +91-124-6174720

  • એક્સટેન્ડેડ વોરંટી 1800-209-1021

  • કૃષિ ક્લેઇમ 1800-209-5959

Get In Touch

તમારી વિગતો શેર કરો

+91
પસંદ કરો
કૃપા કરી પ્રોડક્ટ પસંદ કરો

મકાન, સામગ્રી, ઝવેરાત માટે વિશ્વવ્યાપી કવરેજ વિસ્તરણ

હોમ ઇન્શ્યોરન્સ પૉલિસી કોઈપણ કુદરતી અથવા માનવસર્જિત આપત્તિને કારણે થયેલા નુકસાન અથવા હાનિ સામે તમારા ઘર અને/અથવા તેના સામાનને આર્થિક રીતે સુરક્ષિત કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. તમારા મકાનના માળખાને, તેના ઇલેક્ટ્રોનિક ઉપકરણો, ઝવેરાત, ફર્નિચર, કલાકૃતિઓ વગેરે સામગ્રી અથવા બંનેને આવરી શકો છો.

જો કે, એવું જરૂરી નથી કે જ્યારે તમે ઘરે હોવ ત્યારે કોઈ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બને. તમે વેકેશન માણવા કે કોઈ આનંદના પ્રસંગે બહાર ગયા હોવ, ત્યારે તમારા કિંમતી ઝવેરાત અને સામાન ગુમાવ્યાનો ખ્યાલ તમે ઘરે પાછા ફરો છો ત્યારે આવે છે. ઉપરાંત, તમારા કિંમતી ગેજેટને અકસ્માતમાં નુકસાન થાય તેમ પણ બની શકે છે.

આવી પરિસ્થિતિમાં, તમને મૂંઝવણ થઈ શકે છે, કે તમે ક્લેઇમ તમારી હોમ ઇન્શ્યોરન્સ પૉલીસી હેઠળ કરી શકો છો કે નહીં.

 

મકાનની સામગ્રી અને અન્ય મૂલ્યવાન વસ્તુઓ માટે વિશ્વવ્યાપી કવરેજ વિસ્તરણ

ભારતમાં પ્રથમ વાર, બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપનીએ ઝવેરાત, મૂલ્યવાન ઉપકરણો અને પોર્ટેબલ ઉપકરણો માટે વિશ્વવ્યાપી કવરેજ વિસ્તરણ રજૂ કરેલ છે, જેના વડે તમે વિશ્વમાં ક્યાંય પણ કિંમતી સામાનને સુરક્ષિત કરી શકો છો.

બીજા શબ્દોમાં, જો તમને વિદેશ મુસાફરી દરમિયાન પણ તમારા વીમાકૃત સામાનને કોઈ નુકસાન થાય, તો તમારા ઇન્શ્યોરર દ્વારા તમને થયેલા આર્થિક નુકસાન માટે વળતર આપવામાં આવશે. જો તમે ખૂબ થોડા સામાન સાથે મુસાફરી કરવાનું પસંદ કરો છો તો પણ, તેના વડે મોબાઇલ ફોન અને કેમેરા જેવી મૂલ્યવાન વસ્તુઓને સુરક્ષાનું કવર આપી શકાય છે.

વિસ્તૃત કવરેજ હેઠળ કઈ વસ્તુઓને આવરી લેવામાં આવશે?

વિસ્તૃત કવરેજ પ્લાન તમારી જનરલ હોમ ઇન્શ્યોરન્સ પૉલિસીની જેમ જ કામ કરશે, એકમાત્ર તફાવત એ છે કે, સ્થળ કોઈ પણ હોય, કવરેજ મૂલ્યવાન વસ્તુઓ પર લાગુ થશે. દુર્ભાગ્યપૂર્ણ ઘટનાના કિસ્સામાં તમને તમારા ફર્નિચર, ફિક્સચર, ઇલેક્ટ્રોનિક વસ્તુઓ, ઝવેરાત, કપડાં, પોર્ટેબલ ઉપકરણો અને અન્ય મૂલ્યવાન વસ્તુઓને થયેલ કોઈપણ નુકસાન માટે વળતર આપવામાં આવશે.

વધુ જુઓ હોમ ઇન્શ્યોરન્સની વિશેષતાઓ .

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેંસ રજિસ્ટર (NCPR) પર મારો સંપર્ક નંબર નોંધાયેલ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા SMSને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ્સ અને સર્વિસિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલ્સને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુઓ માટે રેકોર્ડ અને મોનિટર રાખવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ ID દાખલ કરો

  • પસંદ કરો
    કૃપા કરીને પસંદ કરો
  • કૃપા કરીને તમારી ટિપ્પણી લખો

અમારો સંપર્ક કરવું સરળ છે