રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)
સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858
અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.
કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો
કલાકૃતિઓના સંગ્રહકાર તરીકે, તમે અમૂલ્ય ક્યુરિયો અને ચિત્રો ખરીદીને સમાજની સેવા કરો છો. આ કલાકૃતિઓ ખરીદવા માટે ઘણાં પૈસા ખર્ચવા પડે છે અને તેથી તેમને નુકસાન થતું અટકાવવા માટે ઇન્શ્યોરન્સ દ્વારા આવરી લેવી જરૂરી છે.
કલા સંગ્રહ
કેટલાક લોકો કલાકૃતિઓ એકત્રિત કરવાનો શોખ ધરાવે છે, જ્યારે બીજાઓ માટે તે તેમનું પૅશન છે. મૂલ્યવાન ક્યુરિઓસ અને ચિત્રોના સંગ્રહ માટે વિશ્વમાં લાખો રુપિયા ખર્ચ કરવામાં આવે છે.
જો તમે સંગ્રહકર્તા છો, તો તમારી પાસે બે મૂળભૂત બાબતો હોવી જરૂરી છે;
1) કલા તરફ રુચિ અને તેની સમજણ, અને
2) એક ઇન્શ્યોરન્સ પૉલિસી જે, તે અમૂલ્ય કલાકૃતિઓને આવરી લે છે.
ક્યુરિયો, પેઇન્ટિંગ્સ અને કલાકૃતિઓનો ઇન્શ્યોરન્સ કેવી રીતે કામ કરે છે?
જો તમે ઘર પર તમારું કલેક્શન સંગ્રહ કરો છો કે પ્રદર્શિત કરો છો, તો હોમ ઇન્શ્યોરન્સ તમારો સૌથી સુરક્ષિત વિકલ્પ છે. હોમ ઇન્શ્યોરન્સ માટે અરજી કરતી વખતે, તમારે તમારા ઘરની સામગ્રીનું સરેરાશ મૂલ્ય જણાવવું આવશ્યક છે. જો નુકસાન થાય તો તમને સંપૂર્ણ કલેક્શનનું મૂલ્ય ચૂકવવામાં આવશે.
તેમ છતાં, તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે:
સરકાર-માન્ય મૂલ્યાંકનકાર દ્વારા તમારા સંગ્રહનું મૂલ્યાંકન કરવામાં આવશે. જો તમે તમારા કલેક્શનની ખરી કિંમત કરતાં વધુ કિંમત જણાવો છો, ભલે તે ખરીદવા માટે ઊંચી કિંમત ચૂકવી હોય, તો પણ ઇન્શ્યોરન્સ કંપની તેને માન્ય ગણશે નહીં.
તમારા વીમાકૃત કરેલ ઘરના પરિસરમાં ક્યુરિયો અથવા કલાકૃતિને નુકસાન અથવા ખોટ થાય છે, તો તમે તેને માટે ક્લેઇમ કરી શકો છો. જો તમારા કલેક્શનને પરિવહન સમયે નુકસાન થાય છે, કે તે કોઈ અન્ય સ્થળે હોય તો તમે કવરનો લાભ લઈ શકતા નથી.
ઇરાદાપૂર્વક કરવામાં આવેલ નુકસાનને આવરી લેવામાં આવશે નહીં.
આ શરતો ખૂબ જ સરળ અને યોગ્ય છે. મૂલ્યવાન કલાકૃતિઓના સંગ્રહને આકસ્મિક નુકસાન થવાના કિસ્સામાં કાયદેસર રીતે તમને વળતર આપતો હોમ ઇન્શ્યોરન્સ હોવો એ દરેક સંગ્રહકર્તા માટે જરુરી છે.
તમારી વિગતો શેર કરો
ડિસ્ક્લેમર
હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.
કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો