Claim Assistance
  • ક્લેઇમ સહાયતા નંબરો

  • હેલ્થ ટોલ ફ્રી નંબર 1800-103-2529

  • 24x7 રોડસાઇડ સહાયતા 1800-103-5858

  • ગ્લોબલ ટ્રાવેલ હેલ્પલાઇન +91-124-6174720

  • એક્સટેન્ડેડ વોરંટી 1800-209-1021

  • કૃષિ ક્લેઇમ 1800-209-5959

Get In Touch

તમારી વિગતો શેર કરો

+91
પસંદ કરો
કૃપા કરી પ્રોડક્ટ પસંદ કરો

1 દિવસથી 5 વર્ષ સુધીનું હોમ ઇન્શ્યોરન્સ કવરેજ

 

મારા હોમ ઇન્શ્યોરન્સમાં કવરેજ સમયગાળા સંબંધિત મારી પાસે કયા વિકલ્પો છે?

હોમ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં, પ્રસ્તાવકર્તાની જરૂરિયાત મુજબ કવરેજના સમયગાળાને પસંદ કરવાનો વિકલ્પ એ સૌથી વધુ માંગ ધરાવતી સુવિધાઓમાંથી એક છે.

હોમ ઇન્શ્યોરન્સ, કે જેને બિનજરૂરી જોખમ તરીકે ગણવામાં આવતું હતું, અને અત્યારે તમારા સૌથી મોટા રોકાણ માટે આવશ્યક સુરક્ષા ગણવામાં આવે છે. દ્રષ્ટિકોણમાં આવેલ આ બદલાવને કારણે ઇન્શ્યોરન્સ કંપનીઓને તેના ગ્રાહકોને વધુ નવીન લાભો આપવાની તક મળી છે.

સૌથી રસપ્રદ લાભ કે જે હોમ ઇન્શ્યોરન્સ કંપનીઓ દ્વારા આપવામાં આવે છે તે 1 દિવસથી 5 વર્ષ સુધીના કવરેજ સમયગાળાની ફ્લેક્સિબિલિટી છે.

શું તે વ્યવહારિક છે?

ચાલો માઇક્રો કવરેજ સમયગાળો કેવી રીતે લાગુ પડે છે તે વધુ સારી રીતે સમજવા માટે એક ઉદાહરણ લઈએ.

ધારો કે તમારે થોડા દિવસો માટે શહેરની બહાર જવાનું થાય છે. તમારા ઘરે રહીને તેની સંભાળ લઈ શકે તેવી કોઈ વ્યક્તિ ઉપલબ્ધ નથી. ઉપરાંત, તમે જાણો છો કે વર્ષના તે સમય દરમ્યાન ભારે વરસાદ પડે છે.

આ પરિસ્થિતિમાં, તમે તમારા ઘર માટે, ઉદાહરણ તરીકે તમે જેટલા દિવસો માટે ઘરથી દૂર છો, તેટલા 10 દિવસો માટે, ઑનલાઇન ઇન્શ્યોરન્સ ખરીદી શકો છો. તમારી પૉલિસીમાં સ્વાભાવિક રીતે જ તમારા ઘરની સામગ્રીના ઇન્શ્યોરન્સનો સમાવેશ થવો જોઈએ.

તમને પૉલિસી મળ્યા બાદ તમે નીચેની બાબતો માટે ખાતરી રાખી શકો છો -

1)      Compensation in the event of a burglary while you were travelling.

2)      Damage to the structural integrity of your house due to heavy rain will be covered by the insurance company.

આ આર્થિક પાસાઓની કાળજી લેવામાં આવતી હોવાથી, તમારા ઘરની ચિંતા કર્યા વિના તમે શહેરની બહાર જઇ શકો છો. કવરેજની મુદત પૂરતી ફ્લેક્સિબલ છે, તેથી તમે લાંબા સમયગાળા માટે ચિંતા કર્યા વિના મુસાફરી કરી શકો છો.

વધુ જુઓ હોમ ઇન્શ્યોરન્સની વિશેષતાઓ.

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેંસ રજિસ્ટર (NCPR) પર મારો સંપર્ક નંબર નોંધાયેલ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા SMSને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ્સ અને સર્વિસિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલ્સને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુઓ માટે રેકોર્ડ અને મોનિટર રાખવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ ID દાખલ કરો

  • પસંદ કરો
    કૃપા કરીને પસંદ કરો
  • કૃપા કરીને તમારી ટિપ્પણી લખો

અમારો સંપર્ક કરવું સરળ છે