રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 Whatsapp Logo સર્વિસ ચૅટ: +91 75072 45858

Claim Assistance
  • ક્લેઇમ સહાયતા નંબરો

  • હેલ્થ ટોલ ફ્રી નંબર 1800-103-2529

  • 24x7 રોડસાઇડ આસિસ્ટન્સ 1800-103-5858

  • મોટર ક્લેઇમ રજિસ્ટ્રેશન 1800-209-5858

  • મોટર ઑન ધ સ્પૉટ 1800-266-6416

  • ગ્લોબલ ટ્રાવેલ હેલ્પલાઇન +91-124-6174720

  • એક્સટેન્ડેડ વોરંટી 1800-209-1021

  • કૃષિ ક્લેઇમ 1800-209-5959

Get In Touch

અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.

કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો

હોમ ઇન્શ્યોરન્સ હેઠળ સહમત વેલ્યૂનો આધાર

સહમત વેલ્યૂ બેઝિસ કલમનો અર્થ શું છે?

સહમત વેલ્યૂ બેઝિસ એ હોમ ઇન્શ્યોરન્સ સંબંધિત કલમ છે. ઇન્શ્યોરન્સ પૉલિસીનો હેતુ ઇન્શ્યોરન્સ લેનારને આર્થિક નુકસાન સામે વળતર પૂરું પાડવાનો છે. ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદવાથી, પૉલિસીધારક કોઈ દુર્ભાગ્યપૂર્ણ ઘટના પહેલાં હતી તેવી જ આર્થિક સ્થિતિમાં રહી શકે છે.

તમારું ઘર એ તમારી સૌથી નોંધપાત્ર અને અમૂલ્ય સંપત્તિ હશે. કોઈ ખતરનાક કુદરતી આપત્તિને કારણે તમારું ઘર, તેમાં રહી ન શકાય એવી સ્થિતિમાં આવી શકે છે. અન્ય કોઈ કિસ્સામાં, તમારી મિલકતને ચોરી અથવા ઘરફોડીને કારણે મોટું નુકસાન થઈ શકે છે હોમ ઇન્શ્યોરન્સસાથે, તમે આવા આર્થિક નુકસાન સામે સુરક્ષિત રહી શકો છો.

 

હોમ ઇન્શ્યોરન્સની કલમો

હોમ ઇન્શ્યોરન્સ હેઠળની કવરેજ રકમ નિયમો અને શરતોને આધિન છે. સામાન્ય રીતે, હોમ ઇન્શ્યોરન્સ પૉલિસીની કવરેજની રકમની એક મર્યાદા હોય છે, જે તેમાં શું આવરી લેવામાં આવ્યું છે તેના પર તથા કો-ઇન્શ્યોરન્સ જેવી કલમો પર આધારિત છે.

કો-ઇન્શ્યોરન્સ, વીમાકૃત રકમમાં નુકસાનને કવર કરવામાં આવતું ના હોય તેવા કિસ્સામાં, ઇન્શ્યોરન્સ ધરાવતા ઘરના માલિકે ક્લેઇમ સમયે ચૂકવવાની રકમ છે. તે વીમાકૃત સંપત્તિના મૂલ્યની ટકાવારી તરીકે દર્શાવવામાં આવે છે. પૉલિસીધારકો માટે પર્યાપ્ત કવરેજ ખરીદવા માટે કો-ઇન્શ્યોરન્સ કલમ શામેલ કરવામાં આવે છે. જો કોઈ પૉલિસીધારક તેના ઘરનો ઓછી રકમનો વીમો લે છે, તો કો-ઇન્શ્યોરન્સ હેઠળ તેમણે નુકસાનનો એક ભાગ ચૂકવવાનો રહેશે.

 

સહમત વેલ્યૂના આધારે

અન્ય હોમ ઇન્શ્યોરન્સની કલમ, સહમત વેલ્યૂ બેઝિસને કારણે કો-ઇન્શ્યોરન્સની વાયેબિલિટી સસ્પેન્ડ થાય છે. આ કલમ હેઠળ, પૉલિસીના સમયગાળાની શરૂઆતમાં, ઇન્શ્યોરન્સ લેનાર અને ઇન્શ્યોરર એક રકમ નક્કી કરે છે જેની કવરેજ ક્લેઇમના કિસ્સામાં ઇન્શ્યોરર દ્વારા ચુકવણી કરવામાં આવશે.

સહમત વેલ્યૂ વીમાકૃત સંપત્તિની વેચાણપાત્ર કિંમત પર આધારિત છે. ધ્યાનમાં રાખો કે વેચાણપાત્ર કિંમત અને રિપ્લેસમેન્ટ ખર્ચ અલગ છે. કોઈ પણ સમયે વેચાણપાત્ર કિંમત, રિપ્લેસમેન્ટ ખર્ચમાંથી ઘસારાને બાદ કરીને ગણવામાં આવે છે.

સહમત વેલ્યૂ બેઝિસ કલમને શામેલ કરવા માટે, પૉલિસીધારક દ્વારા ઇન્શ્યોરરને સંપત્તિના મૂલ્યનું હસ્તાક્ષર કરેલ સ્ટેટમેન્ટ આપવાનું રહેશે. ઇન્શ્યોરન્સ લેનાર વ્યક્તિ, પ્રોપર્ટીના મૂલ્યના આધારે ઇન્શ્યોરન્સ લેનાર અને ઇન્શ્યોરર બંને દ્વારા સંમત કરેલ કવરેજ રકમ વિશે વિવાદ કરી શકતા નથી અથવા બદલી શકતા નથી.

વધુ જુઓ હોમ ઇન્શ્યોરન્સની વિશેષતાઓ

તમારી વિગતો શેર કરો

+91
પસંદ કરો
કૃપા કરીને પ્રૉડક્ટ પસંદ કરો
પસંદ કરો
કૃપા કરીને પસંદ કરો

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો

  • પસંદ કરો
    કૃપા કરીને પસંદ કરો
  • કૃપા કરીને તમારી ટિપ્પણી લખો

અમારો સંપર્ક કરવું સરળ છે