Claim Assistance
  • ક્લેઇમ સહાયતા નંબરો

  • હેલ્થ ટોલ ફ્રી નંબર 1800-103-2529

  • 24x7 રોડસાઇડ સહાયતા 1800-103-5858

  • ગ્લોબલ ટ્રાવેલ હેલ્પલાઇન +91-124-6174720

  • એક્સટેન્ડેડ વોરંટી 1800-209-1021

  • કૃષિ ક્લેઇમ 1800-209-5959

Get In Touch

તમારી વિગતો શેર કરો

+91
પસંદ કરો
કૃપા કરી પ્રોડક્ટ પસંદ કરો

માલવેર હુમલો

 

માલવેર હુમલો શું છે?

માલવેર હુમલો એ એક સાઇબર હુમલો છે જેમાં તેનો ભોગ બનનાર વ્યક્તિની જાણ બહાર તેમના ઇલેક્ટ્રોનિક ઉપકરણ પર ચોક્કસ કાર્યો કરવા માટે અયોગ્ય અથવા માલવેર સૉફ્ટવેરને ચલાવવામાં આવે છે. માલવેર તમારા ડિવાઇસના હાર્ડવેરને ભૌતિક રીતે નુકસાન કરી શકતું નથી પરંતુ તમારો ડેટા ચોરી શકે છે, એન્ક્રિપ્ટ કરી શકે છે અથવા કાયમી ધોરણે ડિલિટ કરી શકે છે અને તમારી પરવાનગી વિના તમારી બધી કમ્પ્યુટર પ્રવૃત્તિઓ પર નજર પણ રાખી શકે છે.

ઉદાહરણ તરીકે, ઇતિહાસમાં સૌથી કુખ્યાત માલવેર હુમલા તરીકે ઓળખાતા, વોન્નાક્રાય એ મે 2017માં 150 દેશોમાં 2 લાખથી વધુ કમ્પ્યુટર સંક્રમિત કર્યા હતા. આ વિન્ડોઝના અગાઉના વર્ઝનમાં સુરક્ષાની ખામીને કારણે થયું હતું.

માલવેર હુમલાથી કેવી રીતે સુરક્ષિત રહેવું-

તમારી ઑપરેટિંગ સિસ્ટમ અપડેટ કરો- તમારે નિયમિતપણે તમારા ઇલેક્ટ્રોનિક ડિવાઇસને અપડેટ કરવું જોઈએ. અપડેટ ઘણીવાર ડિવાઇસની સુરક્ષા અને ખામીઓને પૅચ કરે છે. તમારા ઇલેક્ટ્રોનિક ડિવાઇસને સલામત અને સુરક્ષિત રાખવા માટે જરૂરી હોવાથી તમારે નવા અપડેટને અવગણવું જોઈએ નહીં.

તમે જે સોફ્ટવેરનો ઉપયોગ કરતા નથી તેને કાઢી નાંખો-તમે જે સોફ્ટવેરનો ઉપયોગ કરતા નથી તે સૉફ્ટવેર રાખવું જોઈએ નહીં. બધી એપ પર એક નજર નાખો અને તમારા માટે બિલકુલ કામની ન હોય તેને કાઢી નાંખો. ક્યારેક માલવેર તમારી જાણ વિના સોફ્ટવેર ઇન્સ્ટૉલ કરે છે; તેથી, તમારે હંમેશા તમારા એપ્લિકેશન લિસ્ટ પર નજર રાખવી જોઈએ.

તમારું ઇમેઇલ સંપૂર્ણપણે વાંચો- જ્યારે તમને કોઈ ઇમેઇલ પ્રાપ્ત થાય ત્યારે તમારે ઍડ્રેસ સંપૂર્ણપણે ચેક કરવું જોઈએ. ઇમેઇલમાં કોઈપણ લિંક પર ક્લિક કરતા પહેલાં મોકલનારની વિશ્વસનીયતાની સમીક્ષા કરો. ઘણા હૅકર્સ ઇમેઇલ દ્વારા વાઇરસ, માલવેર, ટ્રોજન વગેરે મોકલે છે. તેથી, શંકાસ્પદ કોઈપણ વસ્તુ તમારા ધ્યાન બહાર ન જાય તેની ખાતરી કરો.

ફાયરવૉલ અને એન્ટી-વાઇરસ પ્રૉડક્ટનો ઉપયોગ કરો- કોઈપણ માલવેર હુમલાથી સુરક્ષિત રહેવા માટે, તમારે ફાયરવૉલ, એન્ટી-વાઇરસ વગેરેનો ઉપયોગ કરવો જોઈએ. આ તમારા ઇલેક્ટ્રોનિક ડિવાઇસમાં સુરક્ષાનું એક સ્તર ઉમેરે છે. તમે ખરીદી શકો છો સાઇબર ઇન્શ્યોરન્સ અને ઓળખની ચોરી, માલવેર હુમલો જેવા વિવિધ ઇન્ટરનેટ-આધારિત જોખમોથી સુરક્ષિત રહો. તેઓ તમારી ઑનલાઇન પ્રવૃત્તિની અખંડિતતાને સુનિશ્ચિત કરવામાં મદદ કરી શકે છે.

વધુ જુઓ સાઇબર ઇન્શ્યોરન્સની વિશેષતાઓ

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેંસ રજિસ્ટર (NCPR) પર મારો સંપર્ક નંબર નોંધાયેલ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા SMSને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ્સ અને સર્વિસિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલ્સને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુઓ માટે રેકોર્ડ અને મોનિટર રાખવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ ID દાખલ કરો

  • પસંદ કરો
    કૃપા કરીને પસંદ કરો
  • કૃપા કરીને તમારી ટિપ્પણી લખો

અમારો સંપર્ક કરવું સરળ છે