Loader
Loader

રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 Whatsapp Logo સર્વિસ ચૅટ: +91 75072 45858

Claim Assistance
 • ક્લેઇમ સહાયતા નંબરો

 • હેલ્થ ટોલ ફ્રી નંબર 1800-103-2529

 • 24x7 રોડસાઇડ આસિસ્ટન્સ 1800-103-5858

 • મોટર ક્લેઇમ રજિસ્ટ્રેશન 1800-209-5858

 • મોટર ઑન ધ સ્પૉટ 1800-266-6416

 • ગ્લોબલ ટ્રાવેલ હેલ્પલાઇન +91-124-6174720

 • એક્સટેન્ડેડ વોરંટી 1800-209-1021

 • કૃષિ ક્લેઇમ 1800-209-5959

Get In Touch

અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.

કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો

આંતરરાષ્ટ્રીય ઇન્શ્યોરન્સ સોલ્યુશન પૉલિસી

International insurance solutions by Bajaj Allianz

તમારી વિગતો શેર કરો

 
કૃપા કરી કૅટેગરી પસંદ કરો
કૃપા કરીને નામ દાખલ કરો
કૃપા કરીને કંપનીનું નામ દાખલ કરો
કૃપા કરીને માન્ય સંપર્ક વિગતો દાખલ કરો
 
કૃપા કરીને લોકેશન/શહેર પસંદ કરો

બજાજ આલિયાન્ઝ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં તમારી રુચિ બદલ આભાર, આપને પ્રક્રિયામાં મદદ કરવા માટે ગ્રાહક સહાય એક્ઝિક્યુટિવ ટૂંક સમયમાં તમને કૉલ કરશે.

આંતરરાષ્ટ્રીય ઇન્શ્યોરન્સ સોલ્યુશનનો પરિચય

ભારતીય કંપનીઓ જેમ જેમ વિદેશી બજારોને આક્રમક રીતે લક્ષ્ય બનાવી રહી છે, તેમ ડાઇનૅમિક વૈશ્વિક વાતાવરણમાં તેમની સામેના જોખમમાં નોંધપાત્ર વધારો થયો છે. એક મજબૂત રિસ્ક, કમ્પ્લાયન્સ અને ગવર્નન્સ રૂપરેખા બ્રાન્ડની વિશ્વસનીયતા અને ધિરાણની યોગ્યતા વિશે ગ્રાહકો, રોકાણકારો અને નિયમનકારોને ખાતરી આપી શકે છે અને તેને તેમના માટે ઉત્કૃષ્ટ મૂલ્ય ધરાવતી સ્થિતિ બનાવી શકે છે. ઇન્ટરનેશનલ ઇન્શ્યોરન્સ એક એવું સાધન છે જે બિઝનેસને જોખમ સામે રક્ષણ આપવામાં અને આત્મવિશ્વાસ સાથે લાંબા ગાળાના, વ્યૂહાત્મક બિઝનેસના નિર્ણયો લેવામાં મદદ કરે છે.

તમારો વ્યવસાય ગ્લોબલ સપ્લાય ચેઇનનો અભિન્ન ભાગ હોય, ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચર (ઓઇએમ), ઑફ-શોર સર્વિસ પ્રદાતા કે સંયુક્ત સાહસમાં ભાગીદાર તરીકે હોય, ઇન્ટિગ્રેટેડ રિસ્ક મેનેજમેન્ટ વ્યૂહરચના એ તમારા બિઝનેસની મુખ્ય જરૂરિયાત છે. જો વૈશ્વિક બજારોમાં પ્રવેશ એ તમારી કંપનીનું દૂરંદેશીપણું હોય, તો રિસ્ક મેનેજમેન્ટ એ તેનો મૂળભૂત આધાર હોવો જોઈએ.

ઇનોવેશનમાં આગળ રહેવા માટે, ઉદ્યોગસાહસિકો અને નવીનતા લાવનાર વ્યક્તિઓ વેન્ચર કેપિટલ અને વ્યૂહાત્મક ભાગીદારો સુધી પહોંચી શકે તેવી જરૂર છે. કોઈ ઉત્પાદનને બજારમાં લાવવા માટે વ્યાપક કાનૂની, તકનીકી અને નિયમનકારી રૂપરેખાઓનું પાલન કરવું જરૂરી છે, જે વૃદ્ધિને અસર કરી શકે છે. અન્ય શબ્દોમાં, તકો વધારવા અને જોખમોને ઘટાડવા માટે, લાંબા ગાળાનું જોખમ ઘટાડવાનો અભિગમ હોવો જરૂરી છે.

કંપનીઓ સામાન્ય રીતે પ્રવર્તમાન બજારની સ્થિતિઓ અને એકંદર આર્થિક દૃષ્ટિકોણના આધારે ચોક્કસ દેશોમાં વ્યવસાયિક તકોનું મૂલ્યાંકન કરે છે. વ્યાપાર કરવાની સરળતા દર્શાવતો સૂચકાંક એ બજારમાં ઉપલબ્ધ તકો દર્શાવતા ઘણા સૂચકાંકોમાંનો એક છે. બાહ્ય બજારના પરિબળોને ધ્યાનમાં લેતા બજારના વિશ્લેષણની સાથે બિઝનેસ ઓપરેશન્સ સ્થાપવામાં અને વૃદ્ધિ કરવામાં કોઈપણ સંભવિત અવરોધ શક્ય તેટલી વહેલી તકે ઓળખવામાં આવે તેની ખાતરી કરવા વ્યાપક આંતરિક ક્ષમતા મૂલ્યાંકનની જરૂર છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થાપનામાં શામેલ રોકાણોનું પ્રમાણ જોતાં, આમ ન કરવાના ગંભીર પરિણામો આવી શકે છે.

પરિવર્તનના પવનો રાતોરાત સ્થાપિત બજારોની દિશા બદલી શકે છે. ગ્રાહકની બદલાતી પસંદગીઓ, પર્યાવરણની ટકાઉક્ષમતા સંબંધિત સમસ્યાઓ, વિક્ષેપ કરી શકે તેવી નવી ટેક્નોલોજીઓ, બૌદ્ધિક સંપત્તિ અધિકારો (આઇપીઆર) નું ઉલ્લંઘન અને પ્રેફરેન્શિયલ ટ્રેડ સંબંધિત સરકારી નીતિઓ તમારા વ્યવસાયની વ્યવહાર્યતાને અસર કરી શકે છે.

બજાજ આલિયાન્ઝ ઇન્ટરનેશનલ ઇન્શ્યોરન્સ સર્વિસીસ શા માટે

બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ ગ્લોબલ રિસ્ક ડિવિઝન કંપનીઓને બિઝનેસ માટે સંભવિત જોખમને ઓળખવામાં અને તેમની કામગીરીમાં પ્રતિકૂળતાઓ સામે ટક્કર ઝીલવા માટે સક્ષમ બનાવે છે. વ્યૂહાત્મક આયોજન સંસ્થાઓને વધુ સારી રીતે સંસાધનો ફાળવવામાં મદદ કરે છે; સપ્લાયર્સ અને ગ્રાહકો સાથે લાંબા ગાળાના વ્યાવસાયિક સંબંધો વિકસાવવામાં મદદ કરે છે અને તેમની ગુડવિલ પણ મેળવે છે. અમારા ઇન્ટરનેશનલ ઇન્શ્યોરન્સ પ્લાન્સને વિદેશી બજારોમાં તમારા બિઝનેસની ડાયનેમિક જરૂરિયાતોને અનુરૂપ તૈયાર કરવામાં આવે છે.

તમે કોઈ બજારમાં પ્રથમ વખત પ્રવેશ કરી રહ્યા હોવ કે થોડા સમયથી કાર્યરત હોવ, બજાજ આલિયાન્ઝ આંતરરાષ્ટ્રીય ઇન્શ્યોરન્સ સોલ્યુશનનું મૂલ્યાંકન કરવા અને બિઝનેસ માટે સકારાત્મક પરિણામો આપી શકે તેવા સોલ્યુશન બનાવવા માટે તમારી સાથે ભાગીદારી કરે છે. આલિયાન્ઝ ગ્લોબલ કોર્પોરેટ સ્પેશ્યાલિટી સાથે મળીને અમારા ઇન્ટરનેશનલ ઇન્શ્યોરન્સ સોલ્યુશન બિઝનેસને તેમની સામેના પડકારોને પાર કરવામાં અને તેઓ સમુદાયોમાં કાર્યરત છે તેમણે વધુ સારી રીતે સેવા આપવામાં મદદ કરે છે.

અમારી આંતરરાષ્ટ્રીય ઇન્શ્યોરન્સ સર્વિસની મદદથી, તમે તમારી કંપનીને સંભવિત જવાબદારીઓથી સુરક્ષિત કરી શકો છો અને આવકને સુરક્ષિત કરી શકો છો, માર્કેટ સ્ટેન્ડિંગ અને રોકાણકારના આત્મવિશ્વાસને વધારી શકો છો. અમલીકરણ વ્યૂહરચના સાથે ઇન્ટરેક્શનની તક દ્વારા મળેલ ગતિ તમારા વ્યવસાયને વૃદ્ધિની નવી ઊંચાઈઓ પર લઈ જઈ શકે છે. 160 કરતાં વધુ દેશોમાં વિસ્તૃત વૈશ્વિક નેટવર્ક સાથે, બજાજ આલિયાન્ઝ ઇન્ટરનેશનલ ઇન્શ્યોરન્સ સર્વિસ વિશ્વમાં ફેલાયેલી ભારતીય કંપનીઓને વ્યાપક સોલ્યુશન પ્રદાન કરે છે જે વૈશ્વિક સ્તરે સુરક્ષા સાથે સ્થાનિક ડિલિવરીના લાભો આપે છે.

અમારી વ્યાપક રીતે સંચાલિત ઇન્ટરનેશનલ ઇન્શ્યોરન્સ સેવાઓ તમારા બિઝનેસના હાલના રિસ્ક અને કમ્પ્લાયન્સ પ્રક્રિયાઓ સાથે સરળતાથી ભળી જાય છે. અમારી સાબિત થયેલી કુશળતા દ્વારા તમે તમારા હાલના કોર્પોરેટ ગવર્નન્સ ફ્રેમવર્કના અલગ-અલગ તત્વોને જોડી શકો છો. આના થકી તમે મજબૂત અને સુસંગત, ઉદ્યોગ-વ્યાપી આંતરરાષ્ટ્રીય ઇન્શ્યોરન્સ સોલ્યુશન મેળવી શકો છો જે બદલાવ સાથે અનુકૂળ થઈ શકે છે. જો તમારા ઑફ-શોર ડિલિવરી કેન્દ્રો વિશ્વભરમાં આવેલા છે, તો અમારા ઇન્ટરનેશનલ ઇન્શ્યોરન્સ સોલ્યુશન તમને એકંદર બિઝનેસ વ્યૂહરચનાનાં ભાગરૂપે કાનૂની અને ઓપરેશનલ બિઝનેસ સંબંધિત જોખમોને એકીકૃત રીતે મેનેજ કરવામાં મદદ કરી શકે છે.

કમર્શિયલ ઇન્શ્યોરન્સ ડૉક્યૂમેન્ટ ડાઉનલોડ કરો

રિન્યુઅલ રિમાઇન્ડર સેટ કરો

કૃપા કરીને નામ દાખલ કરો
+91
માન્ય મોબાઇલ નંબર દાખલ કરો
કૃપા કરીને પૉલિસી નંબર દાખલ કરો
કૃપા કરી પૉલિસી નંબર દાખલ કરો
કૃપા કરીને તારીખ પસંદ કરો

તમારી રુચિ બદલ આભાર. જ્યારે તમારી પૉલિસી રિન્યુઅલ માટે બાકી હશે ત્યારે અમે તમને રિમાઇન્ડર મોકલીશું.

બજાજ આલિયાન્ઝ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં તમારી રુચિ બદલ આભાર, આપને પ્રક્રિયામાં મદદ કરવા માટે ગ્રાહક સહાય એક્ઝિક્યુટિવ ટૂંક સમયમાં તમને કૉલ કરશે.

કૉલ બૅક માટે વિનંતી કરો

કૃપા કરીને નામ દાખલ કરો
+91
માન્ય મોબાઇલ નંબર દાખલ કરો
કૃપા કરીને માન્ય વિકલ્પ પસંદ કરો
કૃપા કરીને પસંદ કરો
કૃપા કરીને ચેકબૉક્સ પસંદ કરો

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો

 • પસંદ કરો
  કૃપા કરીને પસંદ કરો
 • કૃપા કરીને તમારી ટિપ્પણી લખો

અમારો સંપર્ક કરવું સરળ છે

અમારી સાથે ચૅટ કરો